લક્ષ્મી સ્ટુડિયો વડોદરા.| ૧૯૭૨ માં સ્થ્પાયેલો ગુજરાતી ફિલ્મો નો સૌથી જૂનો સ્ટુડિયો.|Laxmi Film City.

Sdílet
Vložit
  • čas přidán 14. 01. 2024
  • #gujjumovie
    #gujratifilm
    #dhollywood
    #ગુજરાતીફિલ્મ
    #movieshootinglocation
    #filmcity
    #movieshooting

Komentáře • 72

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 Před 23 dny +5

    ભાઈને ખૂબ ખૂબ અભિનંદન દરેક જુના ફિલ્મોને યાદ કરાવે છે ગુજરાતી ફિલ્મ 1983 માં પ્રથમ ઢોલા મારુ હિટ બની હતી અભિનય નરેશ કનોડિયા સની લતા ગાયક પ્રફુલભાઈ દવે ગીતકાર કાંતિ અશોક સાહેબ આ બંને ગીતકાર ની માહિતી મોકલજો કિયા ગામના વતની હતા એમની કલમે લખેલા હિટ ગીત ગાતા

  • @sanjaymaheta9652
    @sanjaymaheta9652 Před 5 měsíci

    Thank you very much sir for this information video of laxmi studio vadodara 👌👌👍👏👏

  • @vijaysinhchauhan3264
    @vijaysinhchauhan3264 Před 6 měsíci +1

    ❤ ખૂબ ખૂબ આભાર ખૂબ સારો એવો વિડિયો છે.

  • @YogeshPandya-ul2dd
    @YogeshPandya-ul2dd Před 2 měsíci +3

    ધણો શારો વીડિયો બનાવ્યો છે ધરે બેઠા જોવા મળે આભાર વેરી નાઇશ

  • @nanubhaisolanki6433
    @nanubhaisolanki6433 Před 6 měsíci +2

    વેરી નાઇશ ❤આભાર

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e Před 6 měsíci +1

    ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏🙏🙏👌👏👏

  • @ravibasia3321
    @ravibasia3321 Před 6 měsíci +1

    સરસ ભાઈ આ બંને સ્ટુડિયો જોવની ખૂબ ઈચ્છા હતી તમારા વિડીયો થકી આજે પુરી થઈ તમારો ખૂબ આભાર

  • @user-ko1ob7gf7x
    @user-ko1ob7gf7x Před 6 měsíci +1

    ખુબખુબઅભિનંદન🙏🙏🙏🙏🙏

  • @mustakahemad761
    @mustakahemad761 Před 6 měsíci +6

    1977/से लेकर 1980तक ये स्टूडियो मे काम किया है तब मेरा शादी भी नही हुआ था। उस समय गुजराती फिल्मों का सुवर्ण था लग भग हर एक कलाकार मुझे नाम से पहचान ते थे तब ये स्टूडियो ऐसा नहीं था और नाही सीटी भी उतना डेवलॉप हुआ था बाय पास रोड भी नही था।

    • @ddgadhavi8028
      @ddgadhavi8028 Před 6 měsíci

      सही कहा आपने जी

  • @chavdanaran749
    @chavdanaran749 Před 6 měsíci +1

    Super Bhai 🎉🎉🎉❤❤🎉🎉

  • @RabariAshwin
    @RabariAshwin Před 6 měsíci

    Khub saras

  • @srkanpariya5653
    @srkanpariya5653 Před 6 měsíci

    Khub. Saras

  • @JayeshDangar-ci1rv
    @JayeshDangar-ci1rv Před 6 měsíci +2

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Před 6 měsíci +2

    બહુજ સરસ વિડિયો જોવાની મજા આવી ભરતભાઈ ❤👍🙏🙏

  • @umangmodi8253
    @umangmodi8253 Před 22 dny

    બહુ જ સરસ... આવા વીડિયો ભાગ્યેજ જોવા મળે...

  • @user-eu8bv4fm6d
    @user-eu8bv4fm6d Před 6 měsíci +2

    Very Nice have Sagar Filmcity Ajwa Nimeta Road Vadodara no Video banavso pahla Ajwa Nimeta Road par hato have atyare kya che e mane khabar nathi

  • @Dr.MehulsinhMahida4642
    @Dr.MehulsinhMahida4642 Před 6 měsíci +1

    Very Nice..
    Thanks 👍

  • @user-harshadj
    @user-harshadj Před 6 měsíci +4

    અબીલ ગુલાલ ફિલ્મ લાવવાવિનંતીભરતભાઇ

  • @dineshsolanki2538
    @dineshsolanki2538 Před 6 měsíci +1

    Nice video

  • @kanukanudodiyadodiya1405
    @kanukanudodiyadodiya1405 Před 5 měsíci

    Jordar

  • @bharatbhaitrivedi6652
    @bharatbhaitrivedi6652 Před 6 měsíci +4

    મહેનત કરી ને ખૂબ સારો વિડિયો બનાવ્યો છે.ફિલ્મ સ્ટુડિયો અંગે માહિતી સભર વિડિયો બનાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.

  • @Sebastian144hz
    @Sebastian144hz Před 5 měsíci

    Saras

  • @HiteshRohit-c2e
    @HiteshRohit-c2e Před 20 dny +1

    Bhai khub khub aabhar
    Khubj gamyo video aap je mehanat karo e mate dil thi aabhar mane pote gujrati filmo jovi khubj game che ne juni filmo na suting kya thya e janva no mane khubj sokh che
    Lakcy studio halol to hu 2018 ma gayo hato ne aakho studio joyo suting chalu hatu director na olkhan thi gayo hato
    Ane haji fari ek var javu che ane khas tamne malvu che bhai

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  Před 20 dny

      @@HiteshRohit-c2e
      અંજળ હશે તો જરૂર મળીશું

    • @HiteshRohit-c2e
      @HiteshRohit-c2e Před 20 dny +1

      Bhai tamne malvu che ane ghni vato karvi che gujrati film 🎥🎬👀 ni tmara thi ghnu janvu che

  • @sureshsathvara321
    @sureshsathvara321 Před 5 měsíci

    સાહેબ બહુજ સરસ માહિતી મળી, તમારો ખૂબ ખૂબ આભાર માહીતી આપવા બદલ.

    • @anubenkanani70
      @anubenkanani70 Před 5 měsíci

      Aavaj darvaja gadh ma hoy teva amare hata

  • @dineshsoni4054
    @dineshsoni4054 Před 6 měsíci

    Good information

  • @premjibhaiprajapati8670
    @premjibhaiprajapati8670 Před 5 měsíci +3

    માહિતી સારી છે આવા સ્ટુડિયો ની કાળજી
    રાખવી પડે જુની યાદો સાચવવી જોઈએ સાફ સફાઈ રાખો...ગુજરાત નો વારસો છે

  • @user-fv3ny3qp8b
    @user-fv3ny3qp8b Před 6 měsíci

    Super duper hit filmon ke poster ke bad ek 10 bataave geet ya Kahani ke sath

  • @rajabhaibatada701
    @rajabhaibatada701 Před měsícem

    EK BOHARA studio NU SU THAYU BHAI THODIK MAHITI APA JO

  • @RajubhaiSkhant
    @RajubhaiSkhant Před 6 měsíci +3

    ‌બહુ સરસ વિડીયો બનાવ્યો છે આપને ખુબ ખુબ અભિનંદન આપ આવા વિડ્યો બનાવતા રહો તો અમને જોવાની મજા આવે

  • @user-yx8tp8kt3w
    @user-yx8tp8kt3w Před 6 měsíci

    👌👌👌👌👌

  • @makwanamanish1897
    @makwanamanish1897 Před 6 měsíci

    Very good bhai🎉🎉🎉sars mehnat 🎉🎉❤❤❤❤

  • @meetvapatel9316
    @meetvapatel9316 Před 5 měsíci

    Super

  • @user-in4vo5jo4q
    @user-in4vo5jo4q Před 5 měsíci

    ❤❤❤

  • @AnugiriGosai-cz5hn
    @AnugiriGosai-cz5hn Před 5 měsíci

    સરસખુબસરસ

  • @kokilabenjadav9688
    @kokilabenjadav9688 Před 29 dny

    Nice

  • @sachinsolankisolanki6971
    @sachinsolankisolanki6971 Před 3 měsíci

    Bhai plz sagar films city par ek vlog banao plz ❤

  • @user-kh3jd6ij7j
    @user-kh3jd6ij7j Před 6 měsíci +1

    Ha sachi vat che snehlata na koi tham thekana nathi...

  • @hitmusic2437
    @hitmusic2437 Před 17 dny

    Khubj sars

  • @anumakwana8483
    @anumakwana8483 Před 6 měsíci

    nice

  • @rajeshoza5494
    @rajeshoza5494 Před 5 měsíci

    સાચવણી કરવાની જરૂર છે

  • @sanjayraval6011
    @sanjayraval6011 Před 5 měsíci

    Sars

  • @vaibhavsuthar1461
    @vaibhavsuthar1461 Před měsícem

    Ticket kitni h yha

  • @harishparmar3690
    @harishparmar3690 Před měsícem

    Ame studio jova na aavi sakya pan aaje mobile ma joi khushi anubhavi

  • @ashvinpatel1004
    @ashvinpatel1004 Před měsícem +2

    શું આ સ્ટુડિયો પબ્લિક ને જોવા માટે ખુલ્લો હોય છે?

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  Před měsícem

      ના….પત્રકારો અથવા સ્પેશીયલ પરમિશન લીધી હોય એને પ્રવેશ મળે છે.

  • @hitmusic2437
    @hitmusic2437 Před 17 dny +1

    Khubj મહેનત kri chhe bhai tme aabhar🎉

  • @rajeshlodhiya9150
    @rajeshlodhiya9150 Před 6 měsíci

    Studio atyare chalu che

  • @sachinsolankisolanki6971
    @sachinsolankisolanki6971 Před 3 měsíci

    Bhai su kariu sagar film city par ek video banavanu kidhu hatu ne to kyare banavso bolo tya bau moti moti serial nu shooting thayu che jem ke prithviraj chauhan sai baba tya shoot thayu che to plz ena par ek vlog banao 🙏

  • @jemalbhaisakariya7225
    @jemalbhaisakariya7225 Před 6 měsíci +3

    स्नेहलता ना घरे जइने इंटरव्यु अपलोडकरो भरतभाई मुंबई मा

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  Před 6 měsíci +2

      ઈચ્છા તો મારી પણ છે ભાઈ…
      પણ એ કોઈને મળતા જ નથી.

    • @rajeshlodhiya9150
      @rajeshlodhiya9150 Před 6 měsíci +1

      Will try hardly u will be success

  • @sachinsolankisolanki6971
    @sachinsolankisolanki6971 Před 3 měsíci

    Bhai aap na sagar film city ke upar ek video banao plz

  • @vaghelajashwantsinh5218
    @vaghelajashwantsinh5218 Před 6 měsíci +2

    Gujarati film nu budget ketlu hoy che ae mahiti apo ne e mahiti kya malti nathi

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  Před 6 měsíci

      એ કહેવું મુશ્કેલ છે કારણ કે તમે કેવી ફિલ્મ બનાવવા માંગો છો એના પર આધાર રાખે છે.

    • @mustakahemad761
      @mustakahemad761 Před 5 měsíci

      દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ નુ બજેટ તે સમયે ૩૮ થી ૪૨ લાખ જેટલું હતું આ ફિલ્મ શૂટ કરવામાં આવી હતી ત્યારે હસી મજાક માજ પુરી કરવા મા આવી હતી . અમેરિકા નો સિન હાલોલ ની હોટલ ક્રિષ્ના ઈન મા ફિલ્માવેલ હતો ત્યારે કોઈને પણ ખબર નહોતી કે આ ફિલ્મ આટલી હિટ થઈ જશે.એમાં કેમેરા મેન મારા મિત્ર પુનમ બેલદાર હતા જે મૃત્યુ પામ્યા છે આ ફિલ્મ નુ મોટા ભાગનું શૂટિંગ મારી હાજરી માં થયું હતું. હૂ પોતે એક સમયે ફિલ્મ લાઈન માં સંકળાયેલ હતો . બજેટ તો તમારે તમારા મુજબ કરી શકો કલાકારો કેવા છે કોણ છે તેમની ફી કેટલી છે આઉટ ડોર ક્યાં ચિત્રણ કરવાનું છે સ્ટુડિયો મા સેટ કેવા ઉભા કરવાના ડ્રેસ ડિઝાઈન વગેરે ઊપર બજેટ નો આધાર હોય છે આ બધુ જોતા હાલના સમય મા ઓછા મા ઓછુ બે થી અઢી ત્રણ કરોડ સામાન્ય ફિલ્મ માટે થાય.

  • @rajeshlodhiya9150
    @rajeshlodhiya9150 Před 6 měsíci +1

    Studio ni visit karvai hoy t mate permission koni levi

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  Před 6 měsíci

      દાખલ થતા વેંત જ પહેલા પરમિશન લેવી પડે છે.

  • @user-co4zy7fr8w
    @user-co4zy7fr8w Před 17 dny