કપાસ મા સાતી હાકવાનો જુગાડ | tractor thi sati hakavano navo jugad (
Vložit
- čas přidán 12. 09. 2024
- ટ્રેકટર થી નિદાંમણ કરવાની રીત | tractor thi sati hakavano navo jugad |@khedutmitr6210
પ્રિય ખેડૂત મિત્રો આપણે આ વીડિયોમાં નિદાંમણ માટેનો ખાસ જુગાળ બનાવેલો છે જો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
🙏🙏🙏🙏ધન્યવાદ 🙏🙏🙏🙏
Khub saras kheti ne lagti mahiti appava badal jay Dwarkadhis bhai
Jay dwarikadhish bhai
અમે કપાસમાં સાતી ચલાવતી વખતે ચકરી નો ઉપયોગ કરી છીએ
54 ઇંચ માં
Khub saras
Thank you
❤ખુબ સુંદર ❤
Ekadam Saras video chahie
Thank you
ખુબજસારુકાસે ધન્યવાદ
આભાર
Very nice
Thank you
Super brother
Super video banavo so bhai
Thank you
👌👌👌👍
ખુબ સરસ
Thank you bhai
Good work
Thanks
Jay murlidhar bhai gaam kerali ta morvi dis morbi
Jay dwarkadhish bhai
Jay mataji Bhai
Jay mataji
Good
Thanks
ખુબ જ સરસ ❤
Thank you
Atul Bhai unalu kapash nu su thayu video banavo
Ok
Good
Thanks
Good 👍👌👌👌👌
Thank you🙏
જય મુરલીધર ભાઈ ગામ ઉમરાલી. રાજકોટ
Jay mataji bhai
tamara video sara hoy chhe , atle ana mate pan 1 video banavo
First view😂
20,25 vigha ma mini trector thi badhu thay sake ? ana vishe janavjo
Ok
Jay Siyaram Shailesh bhai
Jay siya ram
First like❤
Thank you bhai
@@khedutmitra6210 tamaru Kam bov saru sa bhaii
Mag ma mor paga hakva mate 16 ni jali ma
Hakay
સલેષભાઈ આ સિસ્ટમ મિની ત્રક્ટર માં tahy જાય ?
Ha
મોર પગા ના ફોટા મોકલો
RM RM
Ram ram bhai
ઉનાળુ કપાસ બતાવો
Ok
પાછળ માણસ કેમ હાલે છે.
Vajan deva
શૈલેષભાઈ ક્યાં બનાયું છે
પત્રા કેટલા mm che
Paneli gana time thaya chhe 2000 hajar ma bani jay
ઉનાળુ કપાસ કેવોથયો વીડીયો બનાવજો
ઓકે
પાછળ માણસ કેમ ચાલે છે
Amaj
ક્યાં થી બનાવ્યું છે શૈલેષભાઈ
પાનેલી
Saileshbhai tamro mo number shu che.
9726517883
Budhhi to aapda bapni ho bhai
આમોરપગામારેપાસે. ૭,,વરષથિહુ્હાકુછૂ. ૨૪૧,મેશીટેકટરછે,મારોનંબરછે,૯૯૦૯૫૭૮૯૪૮,છેનાનાકોટડાગામછેમારુ
આવા મોરપગા અમે 40 વર્ષ પહેલા ઉપયોગ કરી રહ્યા છીએ એ પણ એક નહી દસ
Ok
ઉનારોકપાસકેવોછે
Bagdi gayo
એટલો બધો ખર્ચો નકરાય ભાઈ...ખાલી પતરા ની જગ્યા એ cut size ના મોરપગા લગાવીડો . કામ પણ પતરા કરતા સરસ અને ઝડપી થશે
હાલે પણ આવું કામ ના થાય
તમે પાસળ રયગયા 10 વર્ષ થીં સાલેશ
@@karadmanojbhai6936 મારી પાસે પણ ૧૦ વર્ષ થી છે ભાઈ
ખુબ સરસ
આભાર ભાઇ