લેવલ પટ્ટીથી ટ્રેક્ટર ના બાવળા સેટિંગ | ટ્રેક્ટર ના ઓજારો લેવલ કરવાની રીત | tractor video

Sdílet
Vložit
  • čas přidán 24. 04. 2024
  • લેવલ પટ્ટીથી ટ્રેક્ટર ના બાવળા સેટિંગ | ટ્રેક્ટર ના ઓજારો લેવલ કરવાની રીત | tractor video
    your queries
    ટ્રેક્ટર
    ટ્રેક્ટર ની માહિતી
    ટ્રેક્ટર ના બાવળા સેટિંગ
    ટ્રેક્ટર ની હાઇડ્રોલિક સેટિંગ
    ટ્રેક્ટર ના ઓજારો લેવલ કરવાની રીત
    ટ્રેક્ટર ના વિડીયો
    #ટ્રેકટર
    #minitractor
    #tractorvideo
    #tractors
    #tractor
    શું તમે હાઇડ્રોલિક ના બાવળા તેમજ ઓજાર લેવલ કરવામાં પરેશાન છો તો આ વિડીયો તમારા માટે ખાસ છે વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
    🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

Komentáře • 47

  • @Damji-Baraiya
    @Damji-Baraiya Před měsícem +2

    🥰🥰🥰👌🔥🔥🔥🔥

  • @NiteshbhaiMiyatra
    @NiteshbhaiMiyatra Před měsícem +1

    Jay Ho

  • @muladiyaanil321
    @muladiyaanil321 Před 2 měsíci +1

    શૈલેષ ભાઈ શરસ માહિતી આપી 😅😅😅😅😅😊😊😊😊😊😊

  • @rishitjalu.1313
    @rishitjalu.1313 Před měsícem +1

    વાહ કાકા હું રિશિત‌ જલુ

  • @marubharat3598
    @marubharat3598 Před 2 měsíci +2

    Bhai kheti mate Kay company nu tractor levay

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 Před 2 měsíci +1

    Very nice

  • @manishparaliya9058
    @manishparaliya9058 Před 2 měsíci +1

    Jay vir vachharaj dada 🙏🙏

  • @rajeshdedadariya1087
    @rajeshdedadariya1087 Před 2 měsíci +1

    વેરી ગુડ

  • @shiyalramnik2114
    @shiyalramnik2114 Před 2 měsíci +1

    Super mahiti

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před 2 měsíci +2

    જય જવાન જય કિશાન

  • @SureshDesai-oy5vs
    @SureshDesai-oy5vs Před měsícem +1

    Ame to sidha rod par orni muki ne set kariye

  • @ahirmukesh
    @ahirmukesh Před 2 měsíci +1

    સરસ માહિતી આપી

  • @vishalodedara7491
    @vishalodedara7491 Před 2 měsíci +3

    ભાઇ જમીન લેબોરેટરી નો બીજો વિડીયો કયારે આવ છે????

  • @manthanjogani7162
    @manthanjogani7162 Před 2 měsíci +1

    સરસ હૉ,ભાઈ,આવા,વીડયૉ,બનાવતા રેજૉ

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 2 měsíci +1

    જય જવાન જય કિસાન

  • @chavdabharat7861
    @chavdabharat7861 Před 2 měsíci +1

    🙏ખુબ સરસ વિડિઓ બનાવ્યો શૈલેષભાઇ

  • @ravivala9281
    @ravivala9281 Před 2 měsíci +1

    Jay Murlidhar

  • @vihatkrupafarm7651
    @vihatkrupafarm7651 Před 2 měsíci +2

    Bhai Ram mota bhai captain new model lonch karu 250 ls side gear power steering enu review karo bdhi mahiti video ❤

  • @sureshmakawan9174
    @sureshmakawan9174 Před 2 měsíci +2

    Mobile kyu aap aave se

  • @muljisakhiya4116
    @muljisakhiya4116 Před 2 měsíci +2

    શૈલેષ ભાઈ જય મુરલીધર તમારા દરેક વિડ્યો ખુબ ઉપયોગી છે ખુબ જાણવાનું મળે છે તમારો ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે તમે મીની ટ્રેકટર ના આગળના વિલના વાંદરા સેટ કરવાનો વિડ્યો બનાવી આપણી ચેનામાં મૂકો જેથી કરીને અમને જાણવા મળે

  • @K.D.M.R._A.1
    @K.D.M.R._A.1 Před 2 měsíci +1

    navu Kubota tractor lidhu yeno video bnao

  • @dilipmadhabhainakum2962
    @dilipmadhabhainakum2962 Před 2 měsíci +1

    Aliment no video banavo

  • @gautampatel4032
    @gautampatel4032 Před 2 měsíci +1

    Trecter leval jamin uper na hoy to a pati pan na chale

  • @chaudharyharshad4292
    @chaudharyharshad4292 Před 2 měsíci +1

    Bhai mare sonalika di 35 ma darek ojar left side MA khechaine halese badhu seting kari kidhu pan koi farak nathi padto

  • @divyarajsinhzala2242
    @divyarajsinhzala2242 Před 2 měsíci +1

    Bhai mare swaraj 735 xm tractor che 1000 pto ane 5 fut nu shaktiman rotavetar che to ama kya chakkar best re che

  • @user-jd2ny9yl1e
    @user-jd2ny9yl1e Před 2 měsíci +1

    એ ભાઈ જમીન ઉપર લેવલ આવે નહીં તેના માટે કોકરેટ ઉપર લેવલ આવે

  • @kyada302
    @kyada302 Před 2 měsíci +1

    વેરી ગુડ