Vala Vraj Na Vihari - Adityadan Gadhvi | Gujrati New Song 2021 | વ્હાલા વ્રજનાં વિહારી

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ‪@AdityadanGadhviOfficial‬
    Vhala Vraj Na Vihari - Adityadan Gadhvi | Gujrati New Song 2021 | વ્હાલા વ્રજનાં વિહારી
    #VhalaVrajNaNaVihari #AdityadanGadhvi #GujratiNewSong
    Song : Vhala Vraj Na Vihari (વ્હાલા વ્રજનાં વિહારી)
    Singer : Adityadan Gadhvi
    Lyrics : Kavi K.Dan Gadhvi
    Music : Dhaval Kapadiya
    Adityadan Gadhvi - CZcams Channel Ne Like - Share - Subscribe & Comment કરવા વિનંતી ...
    Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You...

Komentáře • 271

  • @rajubharvad1356
    @rajubharvad1356 Před 3 lety +181

    વાહ ભાઈ ખુબ જ સુંદર ગીત છે અને ગીતના શબ્દો પણ ખુબ જ સુંદર છે પણ દુખ ની વાત એ છે કે આટલુ અદ્ભુત ગીત હોવા છતાં પણ views નથી કેમ કે લોકો હવે આપણી સંસ્કૃતિ ભુલી રહ્યા છે 😔😔😔 જો કોઈ આડુ અવળુ ગીત હોય તો લોકો એનો trend બનાવી દે છે પણ આપણી સંસ્કૃતિ વીસરતી જાય છે ખુબ જ દુઃખ ની વાત છે😔🙏🏻

  • @hetturihet5383
    @hetturihet5383 Před 11 dny +1

    Jay Dwarkadhish 💕

  • @sagarsinhparmar3149
    @sagarsinhparmar3149 Před 2 měsíci +2

    khubj Saras Aadi bhai

  • @jadejailaba197
    @jadejailaba197 Před 2 lety +9

    વાહ મારા વાલા વાહ..જેટલી વાર સાંભળું આંખ માં આસું આવી જ જય..આ કનયો નુગરો છે..આદિભય.. એક વાર જય પછી પાછું વરી નથી જોતો..એને સુ ખબર પાછળ વારા કેમ જીવે છે...મરી મરી ને એની યાદ માં..જય શ્રી કૃષ્ણ મારા વાલા

  • @prembhatiya5003
    @prembhatiya5003 Před 3 lety +16

    Mene ye song pahli bar suna or me subh se leke abhi thak 25 bar sun chuka hu ESA lagta hai ki me gokul mathura chala gaya hu shri Krishna jese hamre aas pass ho pata nhi logo ne itne like or itne comnet viv itne kam ye song 10 million pe hona chiye ❤🚩😍

  • @pankajahirofficial9257
    @pankajahirofficial9257 Před 2 lety +15

    Jay Dwarikadhish
    Jay Mogal
    ભાણુભા ખૂબ જ સરસ રચના....તમારો સૂરીલો કંઠ ખરેખર દિલ ને સ્પર્શી જાય છે....
    અને વાત કરું જો વંદનીય કવિ શ્રી કે. દાન બાપુ ની તો એમની કલમે લખાયેલ એક ગીત ગાવા ની ઘણા ટાઈમ થી ઈચ્છા છે...પણ જોવું એ રહ્યું કે આ અધૂરી ઈચ્છા ને કવિ શ્રી ના શબ્દો અને રચના ક્યારે મળે🙏
    જય માં મોગલ 🙏,🚩🙏
    જય દ્વારકાધીશ🙏🚩🙏

  • @ravinaahir665
    @ravinaahir665 Před 11 měsíci +7

    Nand Ahir nu fadiyu.....❤❤❤

  • @user-ny4ze2ne7x
    @user-ny4ze2ne7x Před 10 měsíci +4

    મોડું શાભળ્યું 🙏...વાહ કવિ❤ ...કાઢી આવ્યા...સારા સારા કલાકાર સાંભળશે ને કોપી કરશે ... કવિરાજ ની👑👍

  • @nayanrabari1624
    @nayanrabari1624 Před 3 lety +35

    Bhai me badha hindi gujrati geeto sambhalya pan aani ringtone sambhlu tyare ❤️ naa dhabkara vadhi jay 6 jay ho mara vala ni 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😘😍 ghanu jivo adityadan bhai 🙏

  • @drpradeepcharan3408
    @drpradeepcharan3408 Před 11 dny

    Shandar 🎉

  • @gjvoiceofficial
    @gjvoiceofficial Před rokem +10

    આદિત્ય દાન ના સુરીલા અવાજ ને હજારો વંદન પણ કવિ કે દાન ને લાખો વંદન વાહ કવિરાજ ❤️🙏

  • @GadhviPravindan-l6e
    @GadhviPravindan-l6e Před 11 dny

    વાહ જય શ્રી કૃષ્ણ

  • @parasbagadhaviofficial

    supar dupar,,, song🎉❤😊

  • @mg_Status_Creation
    @mg_Status_Creation Před 3 lety +7

    Va charan Va

  • @Premanandji_ka_chela
    @Premanandji_ka_chela Před rokem

    Jay ho

  • @aakilzariyaoffcial
    @aakilzariyaoffcial Před 3 lety +10

    Aditya bhai su aavaj ma feel che yar mara bha khub jio mara bhai♥️🙏🏻

  • @lionessgadhvi6129
    @lionessgadhvi6129 Před rokem +9

    વાહ વાહ વાહ... મીઠુંળા વીરા જાજું જીવો જાજું જીવો🏡🙌ઉમદા શબ્દો, ઉમદા ગાયકી, ઉમદા સંગીત... બસ બીજું શું ઘટે.

  • @pintubharwad9146
    @pintubharwad9146 Před 8 dny

    Jay dwarkadish

  • @animalskhetivadi6898
    @animalskhetivadi6898 Před 4 měsíci

    વાહ કવિ રાજ જય હો

  • @nayanrabari1624
    @nayanrabari1624 Před 3 lety +22

    જે લોકો એ આ ગીત ને ડીસલાઈક કર્યું છે એ લાગે છે કે મેન્ટલ હોસ્પિટલમાં થી ભાગેલા લોકો છે નઈ

  • @nirmalbarot2725
    @nirmalbarot2725 Před 11 dny

    Wah adityadan khubaj saras

  • @reshmamakavana715
    @reshmamakavana715 Před 10 měsíci +2

    કોઇ જ શબ્દો નથી .....એટલું હૃદય થી ગાયેલું છે કે આત્મા ને સ્પર્શે છે ....અને કૃષ્ણ ના અને વ્રજ વાસીઓ ના વિરહ ની સંપૂર્ણ અનુભૂતિ છે😢 ....❤❤God bless you broo....ઘણું જીવો...અને ખુબ આગળ વધો એવી દ્વારકાધિશ ને પ્રાથના...💙

  • @user-yk4yb7ph9w
    @user-yk4yb7ph9w Před měsícem

    Radhe Krishna 😊

  • @jaydevtapariya9515
    @jaydevtapariya9515 Před 3 lety +4

    Wah wah 👌 jio charan

  • @anilngadhavi8639
    @anilngadhavi8639 Před 11 měsíci +3

    Wah Charan ❤️🖤

  • @ahirdev997
    @ahirdev997 Před rokem +5

    જય મોરલીધર..🙏 વાહ કવિરાજ ખુબ જ સરસ ગીત નાં શબ્દો છે. સાંભળીને હદય ભરાઈ આવ્યું

  • @cricketkiduniyawithshailes5659

    વાહ ભાણુભા
    નંદ આહીર નું ફળિયું...
    🙇જય મુરલીધર 🙇

  • @user-kf9rz6ks3l
    @user-kf9rz6ks3l Před rokem

    jay dwarkadhish

  • @MOJILO_DAYRO
    @MOJILO_DAYRO Před 11 dny

    જय દ્વાཞⅈકાⅅℍⅈશ

  • @12345ahir
    @12345ahir Před 5 měsíci

    Vah Aditya bhai 🎉

  • @user-ie1eh7jm5j
    @user-ie1eh7jm5j Před rokem

    Jor dar Bhai 😢😢😔😔

  • @Pravinagadhavi28
    @Pravinagadhavi28 Před rokem

    Wahh

  • @bharatchad704
    @bharatchad704 Před 2 lety +32

    ભાણેજ આ ગીત એટલું હૃદય ને સ્પર્શે છે કે જ્યારે સાંભળું ત્યારે આંખ માંથી આંસૂ આવી જાય છે
    તમારું ખૂબ ખૂબ આભાર આવું ગીત આપવા માટે

  • @animalskhetivadi6898
    @animalskhetivadi6898 Před 4 měsíci

    જય શ્રી કૃષ્ણ શરણં

  • @ravtrayka8322
    @ravtrayka8322 Před 9 měsíci +1

    સાચા કૃષ્ણ પ્રેમી જ શમજી સકે આ ગીતની રચના 🥰
    આ ગીતમાં કોના વખાણ કરવા ગાયક ના લેખક ના કે સંગીત ના વાહ ભાઈ વાહ 😍😍❤🙏

  • @krashndabhiff4223
    @krashndabhiff4223 Před rokem +2

    Vah.... Bhai vah.....
    Jay Dwekashi ❤🚩

  • @yuvrajgadhavi8678
    @yuvrajgadhavi8678 Před rokem

    Wah bhai khub saras

  • @jeetugadhavi4123
    @jeetugadhavi4123 Před 3 lety +4

    Ha k dan ha ❤️🙏

  • @meramanahir1814
    @meramanahir1814 Před 3 lety +4

    Shiv aum VISHNAVEY namah
    સીતારામ
    Jay shree krishna
    Jay shree ram
    Jay hind

  • @kiyagadhavi7222
    @kiyagadhavi7222 Před 2 lety +4

    Ye song muje sukoon mehsus karvata he mast 👍🥰

  • @laxmiben9184
    @laxmiben9184 Před 8 měsíci

    Aa song sambhadi man ne santi made chhe❤❤❤

  • @divyachudasama2456
    @divyachudasama2456 Před rokem +2

    Jay madhav...🙏👑
    Jay Dwarkadhish...🙏👑

  • @bhartizibba8878
    @bhartizibba8878 Před rokem +5

    આદિત્ય ગઢવી પહેલીવાર સાંભળ્યું શબ્દ સ્વર કંઠ સંગીત ખુબસરસ ફરીફરી સાંભળવા નું મન થાય કેદાનજી ની દરેક રચના સરસજ હોય છે

  • @jaybakhalakiya6014
    @jaybakhalakiya6014 Před rokem

    Wah bhabu bha!

  • @yuvrajsinhdodiya3078
    @yuvrajsinhdodiya3078 Před 4 měsíci +1

    What a voice 👌

  • @ajykumargadhvi6282
    @ajykumargadhvi6282 Před 2 lety +19

    વાહ આદિત્યદાન બહુ સરસ ગાયું છે હું રોજ સવારે સાંભળું છું

  • @zularajendrasinh7458
    @zularajendrasinh7458 Před 2 měsíci

    વાહ વાહ ભાઈ મોજ આવી ❤

  • @vinagadhvi6880
    @vinagadhvi6880 Před 6 měsíci +1

    Jay mataji

  • @JoshiReena-vf9tn
    @JoshiReena-vf9tn Před rokem +4

    બહુ જ મસ્ત સોંગ છે...આ સોંગ સાંભળીને મન શાંત થઈ જાય છે...😇🥰🙌

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 Před rokem +1

    Super hit song kaviraj 🚩🙏

  • @ranchhodahirofficial2386
    @ranchhodahirofficial2386 Před 3 lety +8

    Super voice kavi
    Jay murlidhar 🙏

  • @r24635
    @r24635 Před 3 lety +26

    Just in love with your voice, such a pure voice you have.

  • @gadhviharesh367
    @gadhviharesh367 Před 3 lety +5

    Super voice

  • @balidancricketclubdiyodar
    @balidancricketclubdiyodar Před 9 měsíci +1

    Jay Dwarkadhish bap 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @bhuvavikram9645
    @bhuvavikram9645 Před 11 měsíci +1

    👌👌

  • @rajeshgadhvi6102
    @rajeshgadhvi6102 Před 3 lety +4

    ખુબ સરસ

  • @prafulsaradiya7993
    @prafulsaradiya7993 Před rokem +1

    Jivo bhai jivo❤️

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 Před 3 lety +4

    વાવ.ભાણેજ.સરસ.મોજ

  • @12345ahir
    @12345ahir Před 8 měsíci +2

    ખૂબ જ સુંદર રીતે શણગારેલા સબ્દો ખૂબ સરસ રાગ ગાઈને રૂંવાડા ઊભા કરી દીધા ❤

  • @pruthvirajgadhavi1665
    @pruthvirajgadhavi1665 Před 3 lety +12

    ખૂબ સરસ આદિત્ય ભાઈ❤️

  • @Rjahir2737
    @Rjahir2737 Před 11 měsíci +1

  • @amitgadhvi252
    @amitgadhvi252 Před 6 měsíci +1

    Vah proud to be charan 😊

  • @sanjupatel5728
    @sanjupatel5728 Před 2 lety +1

    Vah gathvi vah darek dilma vagiya sabdo .... Dayrek ebadat chhek krishan sudhi phochadi didhi

  • @vivekder7160
    @vivekder7160 Před 3 lety +7

    ખૂબ સરસ આદિત્ય ભાઈ

  • @rajeshvreegadhavi8054
    @rajeshvreegadhavi8054 Před 3 lety +6

    Jai jai shree Dwarikadhishji 🙏🙏🙏

  • @jayeshalgotar9561
    @jayeshalgotar9561 Před 11 měsíci +1

    Jay dwarkadhish 🙏

  • @bhagibhagadhavi7840
    @bhagibhagadhavi7840 Před 3 lety +4

    Wah Aadibhai

  • @hariyozapda5647
    @hariyozapda5647 Před rokem

    VA Bhai va

  • @nankita1679
    @nankita1679 Před rokem +1

    Divas ma aek var to aa git sambhaluj su pan man j nathi bharatu 🥺jetali var sambhalu su aetali var aakho ma thi aasu aave se 😭😭😭😭

  • @TheIndian308
    @TheIndian308 Před rokem +2

    Beutiful song and singing GADHAVI ❤❤❤ 0:43

  • @jayshreemaiyaji3802
    @jayshreemaiyaji3802 Před rokem +2

    વાહ કેદાન ગઢવી રચના ખુબ સુંદર છે.

  • @ahirchhotu1245
    @ahirchhotu1245 Před 9 měsíci +1

    વાહ ખુબ સરસ શબ્દો, ખુબ સરસ અવાજ છે વાત રહી વ્યૂ ની આ દુનિયા ઘેલિ છે સાચુ ને સારું કોઈ સમજ નારું નથી.... ટૌપ 5 મા આ ગીત છે

  • @varshildave1698
    @varshildave1698 Před rokem +1

    જય હો કવિરાજ...જય શ્રી કૃષ્ણ

  • @swarupsinhjadeja2208
    @swarupsinhjadeja2208 Před rokem +1

    Ati sundar@# khub saras prastuti

  • @rajeshahir8131
    @rajeshahir8131 Před rokem +1

    Vahhh bhai vahhh❤

  • @ranjangadhvi3342
    @ranjangadhvi3342 Před rokem +1

    Bahu saras ❤

  • @gopalbharwad2509
    @gopalbharwad2509 Před 2 lety +2

    3:40 ayyy hyy... 🤗🤗🤗 Wahh bhai શું તમારો અવાજ... શું આ ગીત ના શબ્દો... ગજબ....🔥🔥🔥

  • @niruben6275
    @niruben6275 Před 5 měsíci +1

    રાધે રાધે રાધે રાધે રાધે

  • @Jatin_Nandaniya_Ahir
    @Jatin_Nandaniya_Ahir Před rokem

    Khub saras bhanej avaj pan jordar geet na sabd pan jordar

  • @hardipgadhvigadhvi9903
    @hardipgadhvigadhvi9903 Před 3 lety +2

    Nice

  • @BhalaraProductions
    @BhalaraProductions Před 3 lety +5

    hart touching

  • @galanimunna8153
    @galanimunna8153 Před 11 měsíci +2

    ખૂબ સરસ ભજન ❤

  • @BrijaliDave-to8hk
    @BrijaliDave-to8hk Před 9 měsíci +1

    વાહહ ખુબ સરસ શબ્દો..મધુર અવાજ...👌👌👌આ ગીત સાંભળતા જ મન ની શાંતિ અનુભવ થાય એટલું સુરીલુ ગીત છે.

  • @Hasti_Gadhvii
    @Hasti_Gadhvii Před 3 lety +7

    Plz. Make it accessible for callertune in jio saavn ..jay shree krishna 🙏

  • @gadhavirajendrasinh3518
    @gadhavirajendrasinh3518 Před 2 lety +1

    Wah 🙏🙏

  • @nayakmuktaben6387
    @nayakmuktaben6387 Před 3 měsíci

    Super 👌👌👌👌

  • @shantavarsani5141
    @shantavarsani5141 Před 2 lety +6

    Jay shree Krishna
    Wordings of song is very beautiful

  • @rajdipsinhvadher924
    @rajdipsinhvadher924 Před 2 lety +1

    જય હો

  • @truptichothani8543
    @truptichothani8543 Před rokem +1

    Bahu saras che song. Shambhdi ne anshu na Ave evu to Bane j nay.. ❤❤

  • @jadejachatursinh6830
    @jadejachatursinh6830 Před 3 lety +2

    Jordar

  • @viktorahir4164
    @viktorahir4164 Před 2 lety +8

    ❤️ Heart touching
    Jay shree Krishna

  • @nileshvarchand891
    @nileshvarchand891 Před 7 měsíci

    અદભુત 😍 3:53

  • @sagarsinhdarbar
    @sagarsinhdarbar Před 9 měsíci +1

    Jay Dwarkadhish 😢😢😢

  • @laxupatel6510
    @laxupatel6510 Před rokem +1

    Mast song 👌👌👌👌

  • @user-gk1ts4gv1b
    @user-gk1ts4gv1b Před 3 lety +3

    ઉઠી ને આ સાંભળવી દીવસ સૂધરી જાઈ🙏🙏🚩

  • @ShobhanaAhir-lm7iu
    @ShobhanaAhir-lm7iu Před 7 měsíci +1

    વાહ વાહ આદિત્ય ભાઈ આજે પેલી વાર સાંભળ્યું પણ લાગે છે ટેવ પડી જસે

  • @jivanbhaidangar5885
    @jivanbhaidangar5885 Před rokem +3

    વાહ !
    શબ્દ, સુર, સ્વર અને સંગીત નો અદ્ભુત સંગમ.
    સૌને અભિનંદન...

  • @Rahul_Vairagi
    @Rahul_Vairagi Před rokem +1

    Wahh adityadan..... 🙌🏻

  • @VaghjiAhir-ok2fi
    @VaghjiAhir-ok2fi Před 2 měsíci

    Jay Shree Krishna best song❤

  • @jyotigadhvi8253
    @jyotigadhvi8253 Před rokem +1

    Very nice