પાક સંગ્રહ ગોડાઉન યોજના 2024 || Pak sangrah structure yojana ||

Sdílet
Vložit
  • čas přidán 20. 11. 2023
  • નમસ્કાર ખેડૂત મિત્રો
    ખેડુત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
    ખેડૂત મિત્રો આજના વીડિયોમાં આપણે ખેતીપાકોના સંગ્રહ કરવા માટે પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)માં સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવશું.
    જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો, અન્ય ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો. અને અમારી આ ખેડુત મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી..
    #ikhedut #ikhedutportal #ખેડુત #ખેડુત_યોજના #ખેડુતસમાચાર #farmer #khedut #godown #khetibadi #subsidynews #subsidyscheme
    આઈ ખેડુત પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
    • આઈ ખેડુત પોર્ટલ પર ફોર...
    અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેની લિંક :-
    chat.whatsapp.com/J8CfsYvg7sZ...
    Your Queries :-
    ગોડાઉન સબસીડી યોજના
    ગોડાઉન સબસીડી યોજના 2024
    ગોડાઉન સહાય યોજના
    ગોડાઉન સબસીડી યોજના ગુજરાત
    આઈ ખેડુત ગોડાઉન સબસીડી યોજના
    આઈ ખેડુત ગોડાઉન સબસીડી યોજના 2024
    આઈ ખેડુત પોર્ટલ ગોડાઉન સબસીડી યોજના
    આઈ ખેડુત ગોડાઉન સહાય યોજના
    Pak sangrah structure subsidy yojana
    Pak sangrah structure subsidy yojna
    Pak sangrah structure subsidy yojana 2024
    Pak sangrah structure subsidy yojana gujarat
    Pak sangrah structure subsidy yojana gujarat 2023
    Pak sangrah structure ma subsidy ketli male
    Pak sangrah structure sahay yojana
    Pak sangrah structure sahay yojana 2023
    Ikhedut Pak sangrah structure yojana
    Ikhedut Pak sangrah structure subsidy yojana
    Ikhedut Pak sangrah structure sahay yojana
    Ikhedut Pak sangrah structure subsidy yojana 2023
    Ikhedut Pak sangrah structure subsidy 2023
    Ikhedut Pak sangrah structure subsidy yojana gujarat
    Pak sangrah structure subsidy yojana 2023
    Khetivadi yojana
    Khetivadi Pak sangrah structure yojana
    Khetivadi Pak sangrah structure subsidy
    Khetivadi Pak sangrah structure subsidy yojana
    Khetivadi Pak sangrah structure subsidy 2023
    Ikhedut Pak sangrah structurema subsidy
    Pak sangrah structure ma subsidy yojana
    Pak sangrah structure subsidy yojana gujarat
    Pak sangrah structure subsidy yojana 2024
    Pak sangrah structure sahay yojana gujarat 2023
    Khetivadi Pak sangrah structure subsidy gujarat
    Ikhedut
    Ikhedut portal
    Ikhedut yojana
    Ikhedut portal yojana
    Ikhedut portal 2024
    Ikhedut godawn yojana 2024
    Ikhedut godaun yojana
    Ikhedut.gov.in
    Ikhedutportal.gov.in
    Ikhedutportal.gov.in2024
    Ikhedut.gov.in2024
    Ikhedut sahay yojana 2024
    Ikisan portal yojana
    Ikisan godaun yojana
    Pak sangrah strucutre yojana 2024
    Storej unit subsidy
    Storej unit subsidy gujarat.
    Pak sangrah structure subsidy yojana gujarat
    Pak sangrah structure yojana 2023 gujarat
    Godawn ma ketli subsidy male
    Godaun ma ketli subsidy male
    Godaun mate arji kya karvi
    Godaun ma ketli sahay male
    Ikhedut godawn ma ketli subsidy male
    Godawn subsidy yojana details
    Godaun subsidy yojana details
    Pak sangrah structure godaun
    Pak sangrah structure godawn yojana
    Godown subsidy in gujarat
    Godown subsidy ketli male
    Godown subsidy gujarat
    Godown subsidy 2024
    Rural godown subsidy.
    Godown subsidy scheme
    Godown subsidy scheme gujarat
    Ikhedut godown yojana
    Sarkari godown yojana

Komentáře • 152

  • @pritibagada9954
    @pritibagada9954 Před 3 dny +1

    👍👍🙏🙏

  • @kesarabhairabari6844
    @kesarabhairabari6844 Před měsícem +2

    Very good mahiti

  • @SanjayPatel-jt8pe
    @SanjayPatel-jt8pe Před 12 dny +1

    Ketlo karch thiyo

  • @rahuljam8985
    @rahuljam8985 Před měsícem +1

    Very nice 👌

  • @ahirnaresh5313
    @ahirnaresh5313 Před 8 měsíci +2

    Very good information

  • @gopallahirkatch4688
    @gopallahirkatch4688 Před měsícem +1

    સરસ

  • @nathubhaibanthiya-pl8gl
    @nathubhaibanthiya-pl8gl Před 7 měsíci +1

    ખુબ ખુબ આભાર

  • @dr.digantmehta8405
    @dr.digantmehta8405 Před 8 měsíci +3

    Khub sundar mahiti

  • @rohitzala8363
    @rohitzala8363 Před 5 měsíci +1

    ખુબ સરસ માહિતી

  • @Heer_of_Ahirat
    @Heer_of_Ahirat Před 8 měsíci +1

    Khub srs

  • @user-ym2ep8rb8h
    @user-ym2ep8rb8h Před 8 měsíci +2

    Very good

  • @niravahir957
    @niravahir957 Před 8 měsíci +2

    Good

  • @jayendrasinhrana1739
    @jayendrasinhrana1739 Před 7 měsíci +2

    🎉

  • @hiteshahir10
    @hiteshahir10 Před 7 měsíci +2

    Jay Dwarkadhish Chavada Bhai

  • @maheshbhaipatel4832
    @maheshbhaipatel4832 Před 23 dny +1

    સબસિડી ખૂબ જ ઓછી છે ગોડાઉન ના માપ મુજબ ખૂબ જ ખર્ચો થાય છે .અને સબસીડી સરકાર ઓછી આપે છે. તો વધારે સબસીડી આપે તેવું કરો.

  • @damordipakr7890
    @damordipakr7890 Před 20 dny +2

    Aame zalod taluka ma 😢aa arji kari aane (15)divas thay Gaya se pan Kai s m s aavel nathi please mahiti aapava vinanti sair

  • @rajendravasava1917
    @rajendravasava1917 Před 9 dny +2

    14×26 ગોડાઉન ચાલે કે

  • @manasukhbhaipanasuriya8496
    @manasukhbhaipanasuriya8496 Před měsícem +1

    Gujaratma badhej aa sabasidino labhe malisake

  • @friendsd1363
    @friendsd1363 Před 8 měsíci +1

    😅🎉🎉🎉

  • @payalahir9667
    @payalahir9667 Před 8 měsíci +2

    Great work bhai👏

  • @chandumevasidigital2262
    @chandumevasidigital2262 Před měsícem +2

    ભાઈ પહેલા godaun બનાવું pde

  • @user-yf2bt7dq8x
    @user-yf2bt7dq8x Před měsícem +2

    અમે ભાઈ ફોર્મ ભર્યું ત્રણ વર્ષ થયા

  • @jaymogalvlog6538
    @jaymogalvlog6538 Před měsícem +1

    25x 15ફૂટ હોય તો ચાલે

  • @SureshJoshi-fq7gb
    @SureshJoshi-fq7gb Před měsícem +1

    Godawan banavana ketla rupiya male

  • @jagadishpatel4174
    @jagadishpatel4174 Před měsícem +1

    ગોડાઉન ની સાઈઝ 22×15=330 રાખવાની છે

  • @allinone-ne1ir
    @allinone-ne1ir Před měsícem +1

    સ્લેબ વાળા ગોડાઉનમાં આગળની સાઈડમાં સજુ કાઢી શકાય

  • @sandeepbhabhor7741
    @sandeepbhabhor7741 Před měsícem +1

    Bhai patara vado shed banave tho chale

  • @hareshsorani3059
    @hareshsorani3059 Před měsícem +1

    પાણી ના ટાકા નુ ફોર્મ ભરયુ છે.ઓટીપી.આવિગયો છે.તો પાસ થાછે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před měsícem +1

      અરજી કંફરમ કરી પ્રિન્ટ કાઢી ને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસમાં જમાં કરાવજો

  • @valaranbir
    @valaranbir Před 8 měsíci +1

    Bhai ne ketlo khach tyo and subsidy ek hare avi jay

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 8 měsíci

      Tame Je size nu banavo e mujab kharch thay...
      And subsidy ek sathe mali jay

  • @pravinpravinkachhelakachhe4167

    સર ગડાઉન કેટલા સમયમાં પૂરું કરી દેવાનું તેઓ કોઈ નિયમ

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před měsícem

      મુદત આપવામાં આવશે તમને મંજૂરી લેટર મળશે ત્યારે જાણ કરવામાં આવશે

  • @VanjaraJayesh-yp9ml
    @VanjaraJayesh-yp9ml Před měsícem +1

    Tractor mate kyare chalu thase

  • @royalrajputana9407
    @royalrajputana9407 Před 3 měsíci +3

    Sir Aek var sahay mali gay hoy to bija varse frome bhari ne mali sake ??

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 3 měsíci +1

      Ek khata ma ek j var labh godaun no labh male ,
      Biju khatu hoy to ema labh lai shako

    • @royalrajputana9407
      @royalrajputana9407 Před 3 měsíci +3

      @@AnilAhir22315 sir mare chap cutting machine (charo kapvanu machine levu se to tena from kiya re chalu thase ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 3 měsíci

      Chalu thase tyare video ma and WhatsApp group ma Jan karsu

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 3 měsíci

      Discription ma WhatsApp group ni link che join Karo lejo

  • @HARISINHJadeja-yy7xo
    @HARISINHJadeja-yy7xo Před 3 měsíci

    આ યોજના માં અ રજી કરે લ

  • @user-ho6pm4lc8d
    @user-ho6pm4lc8d Před měsícem +1

    ર્ સ્માં ર્ટ ફોન ની સ બ સીડી વિડીયો બતાવો

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před měsícem

      czcams.com/video/pu4TqekO9yg/video.htmlsi=g_tmrGOG3ViZPbkG

  • @ivahir5436
    @ivahir5436 Před 7 měsíci +2

    Bhai aapne aarji manjur thai gai se pan levi nathi to discanect kevi rite karvi

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci

      Tamane je purv manjuri no hukam aapel hase ema banavva magta nathi evu lakhi Sign kari tamara gramsevak ne latter aapi devo...

    • @ivahir5436
      @ivahir5436 Před 7 měsíci +1

      Ok bhai Aabhar

  • @omodedara7150
    @omodedara7150 Před 7 měsíci +2

    Bhai yojna 2023-2024 mate kyare form bharase

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci +1

      Atyare kai nai bhai Chalu thase etle Jan karshu , Channel Subscribe kri lo and Description ma link che e whatsapp group join kari lo

  • @dharmeshpatel3420
    @dharmeshpatel3420 Před měsícem +1

    SMART PHONE sahay ma badha khatedaro ne sahay malse k koi 1kj jan ne malse

  • @herryvekariya6795
    @herryvekariya6795 Před měsícem +1

    સર આજી વખતે કેમ 6 અરજી થઇ જાય એટલે વારો આવી જશે કે દૌર થશે
    2024.2025 માં

  • @maheshvekariya8313
    @maheshvekariya8313 Před měsícem +1

    Door & window nu map size ketali rakhvani

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před měsícem

      Fix na hoy pan tame game etli size rakhi shako

  • @GovindbhaiChavda-qs4cm
    @GovindbhaiChavda-qs4cm Před 7 měsíci +1

    Chaiuvsekayarepombhrase.

  • @vallabhbhaiasodariya6142
    @vallabhbhaiasodariya6142 Před měsícem +1

    સાહેબ આપણે 10 & 15 નું બનાવવું હોય તો ચાલશે

  • @jagdishpatel3030
    @jagdishpatel3030 Před 6 měsíci +1

    આપણે આ ઓરડી જે માપ બતાવે તે પમાણે બનાવી તૈયાર કરવામા આવે તો વહેલુ કામ પતે પછી ઓન લાઈન કરે તો ના ચાલે જે કામ ના ફોટા પાડી રાખે તો ના ચાલે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 6 měsíci

      ના મંજૂરી મળે પછી જ બનાવવાનું

  • @sureshsendhav8232
    @sureshsendhav8232 Před 8 měsíci +10

    ચાલુ વર્ષમાં ક્યારે ફોર્મ ભરવા છે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 8 měsíci +3

      પહેલા રાઉન્ડમાં અરજી લેવાઈ ગયેલ છે. જો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો અમે જાણ કરીશું..

    • @user-px4so3kl8w
      @user-px4so3kl8w Před 7 měsíci +2

      મોકલો

    • @user-px4so3kl8w
      @user-px4so3kl8w Před 7 měsíci +1

      193

    • @j.r.d8298
      @j.r.d8298 Před měsícem +2

      ચાલુ થઈ ગયા છે Bhai last date 24.6.2024

    • @divyabhaskarquiz3554
      @divyabhaskarquiz3554 Před měsícem +1

      😊

  • @jagadishpatel4174
    @jagadishpatel4174 Před měsícem +1

    આ ગોડાઉન ની સાઈઝ કેટલી છે ચોરસ ફૂટ

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před měsícem +1

      330 ચોરસ ફૂટ બનાવવાનું રહેશે તમારે

    • @jagadishpatel4174
      @jagadishpatel4174 Před měsícem +2

      22×15 સાઈઝ

  • @mrpatel3744
    @mrpatel3744 Před 5 měsíci +1

    Me godawan banavi lidhu 6 to su mne hve ae godown mate subsidy mlse?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 5 měsíci

      Biju godaun banavo to ema malse, Karan ke Manjuri male pachi j godaun banavvanu hoy che

  • @odedrarahul8344
    @odedrarahul8344 Před 3 měsíci +1

    સર અત્યારે બાગાયત વિભાગ મા ગોડાઉન અરજીઓ ચાલુ છે?

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 Před měsícem +1

    પૈસા કેટલા મળે

  • @chamundafarmhaus7819
    @chamundafarmhaus7819 Před 7 měsíci +1

    મે પણ બનાવેલ છે

  • @herryvekariya6795
    @herryvekariya6795 Před měsícem +1

    હેલો સર મારે પતરા વારું કરવું 6 તો પાલસ્ટાર નો કરી તોય હાલે

  • @rathodvijendrasinh8278
    @rathodvijendrasinh8278 Před 7 měsíci +2

    પ્લાસ્ટર તો કર્યું નથી......

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci +2

      સબસીડી માટે પ્લાસ્ટર ફરજીયાત નથી.

    • @jadavvishal453
      @jadavvishal453 Před 7 měsíci +2

      આ ભાઇ ને આવી ગયા પૈસા

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci

      થોડા દિવસમાં આવી જશે...

  • @maheshmayani7804
    @maheshmayani7804 Před 6 měsíci +1

    Map saeej su hoy

  • @user-wg1lb4po9g
    @user-wg1lb4po9g Před 8 měsíci +1

    સરકારની ગાઈડલાઈન મુજબ ગોડાઉનમાં બેલા કેટલા વપરા ના છે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 8 měsíci

      તમારે જે સાઇઝ નું બનાવવાનું હોય એ મુજબ વપરાય....

  • @pravinpravinkachhelakachhe4167

    સાહેબ આપણે સાઇઝ થી મોટું બનાવવું હોય તો બનાવી શકે

  • @dipakahir365
    @dipakahir365 Před 7 měsíci +1

    Hve kyare aavse godaun ni arji e kyo bhai

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci

      Description ma whatsapp group ni link che join kari lo...Ema mahiti aavi jashe

  • @jdpatel5185
    @jdpatel5185 Před 7 měsíci +2

    2024 ma kyre aavse online javab aapo

  • @nikunjganvit9790
    @nikunjganvit9790 Před 6 měsíci +1

    ૧૫૦દિવસમા ના તૈયાર ય઼ાય તો સબસિડી ના મળે? જણાવશો

  • @arjunbharvad3852
    @arjunbharvad3852 Před 2 měsíci +3

    આ ગોડાઉન મા આ ખેડૂત ને કુલ કેટલો ખર્ચ થયો

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 2 měsíci

      ૨ લાખ રૂપિયા ઉપર ખર્ચ થયો એવું કહેતા હતા..

  • @nayanchanchad7773
    @nayanchanchad7773 Před 7 měsíci +1

    પંપ સેટ માં સબસિડી ની જાણકારી આપો

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci

      czcams.com/video/jxaVpT4caLs/video.htmlsi=rnghf4HrPz5BVfQe

    • @nayanchanchad7773
      @nayanchanchad7773 Před 7 měsíci +1

      Thanks Bhai
      પણ મારે detail માં જાણકારી જોઇતી હતી કે પોર્ટલ પર ફોર્મ ભર્યા પછી શું કરવાનું?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci

      ફોર્મ ભર્યા પછી પૂર્વ મંજૂરીની રાહ જોવાની, તમારા ગ્રામસેવકશ્રી તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપે પછી માન્ય ડીલર પાસેથી સાધનની ખરીદી કરી એમના દ્વારા કહેવામાં આવે એ મુજબ પ્રક્રિયા કરવી...

  • @karanvala2096
    @karanvala2096 Před 7 měsíci +3

    કેટલી સબસિડી આવે અને ક્યારે આવે એક સાથે આવે કે હપ્તે હપ્તે આવે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 7 měsíci +1

      75000 સબસીડી આવે એક સાથે...

  • @ashrafbhainurbhai3429
    @ashrafbhainurbhai3429 Před 7 měsíci +2

    શુ આ યોજના ઘરના ધાબા પર બનાવી શકાય છે જો ધાબા પર બનાવી શકાતી હોય તો માહિતી આપશો

  • @techwither9430
    @techwither9430 Před měsícem +1

    Sir je koi form bhare ee badha ne sahay male k koi limit 6e jemke pela 100 form eevi koi limit 6e?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před měsícem

      Form bhari devanu Bhai last year ma. Vahela te pahela na dhorne hatu

  • @imovies5338
    @imovies5338 Před měsícem +1

    Registration kevi rite karvu

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před měsícem

      Discripshion ma link Mali jase & amari channel na video ma pan tame juvo etle Mali jase

  • @sangadalaxmanbhai2663
    @sangadalaxmanbhai2663 Před 6 měsíci +1

    ભાઈ, સબસિડી લેવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Před 6 měsíci

      નિયમ મુજબ કરો એટલે કોઈ મુશ્કેલી ના પડે....ભાઈ

  • @manasukhbhaipanasuriya8496
    @manasukhbhaipanasuriya8496 Před měsícem +1

    Patara nakhiae to pan 75000 hajar sabasidi mal?

  • @videshbhaisabhaya2415
    @videshbhaisabhaya2415 Před 7 měsíci +1

    ખુબ ખુબ આભાર