ગોડાઉન યોજના 2024 /Godown Yojana 2024-25/ Khetivadi Yojana / Bagayat Yojana / Pak Sangrah Godown

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2024
  • • આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલ... - મોબાઈલમાંથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.
    • આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલ... -- તાડપત્રી / વજનકાંટો / પ્લાસ્ટીક ક્રેટસ માટે સબસિડી
    • ૭૪ યોજના માટે ઓનલાઈન અ... -- બાગાયત વિભાગ માટે ઓનલાઈન અરજી શરૂ.
    • મીની ટ્રેક્ટર ખરીદવા સ... -- મિનિ ટ્રેકટરની ખરીદી કરવા માટે સબસિડી
    • mini tractor subsidy/મ... --- મીની ટ્રેક્ટર મા સબસીડી • Online arji Ikhedut | ... -- ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. • ટિસ્યૂકલ્ચર ખારેક મા સ... -- ટીસ્યુકલ્ચર ખારેક માં સબસીડી • શાકભાજીના વાવેતર માટે ... -- શાકભાજી વાવેતરમાં સબસીડી • Water Tank Sahay Yojan... --પાણીનાં ટાંકામાં સબસીડી • Tadpatri mate subsidy/... -- તાડપત્રીમાં સબસીડી
    • E-samajkalyan online a... -- ઈસમાજકલ્યાણ પર ઓનલાઈન અરજી કરવી.
    • કુવરબાઇનું મામેરું યોજ... -- કુંવરબાઈનું મામેરૂ
    • પંડિત દીનદયાલ ઉપાધ્યાય... -- પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસા યોજના
    • ચાફ કટર(ટ્રેક્ટર/ પાવર... - ચાફ કટરની ખરીદીમાં સહાય
    • કલ્ટી ખરીદવા માટે સબસી... -- કલ્ટી ખરીદવામાં સહાય
    • Agriculture pump subsi... -- દવા છાંટવાના પંપમાં સહાય -ખેતીવાડી વિભાગ
    • Agriculture Pump subsi... દવા છાંટવાના પંપમાં સહાય -બાગાયત વિભાગ
    • Application Form for L... -- ખેતીવાડી વિભાગ માટે નવા કનેકશન માટેની સંપૂર્ણ માહિતી
    • SHRI VAJPAYEE BANKABLE... -- ધંધા માટે લોન (શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના)
    • Tar Fencing Yojana 202... -- તાર ફેન્સિંગ યોજના ૨૦૨૩
    • Kuvar bai nu Mameru Yo... -- કુવરબાઈનું મામેરુ યોજના
    • વિધાર્થીઓના અભ્યાસ માટ... -- વિધાર્થીઓના અભ્યાસ માટે લોન
    • Free Silai Machine Yoj... -- ફ્રી સિલાઈ મશીન યોજના ૨૦૨૩
    • Bullet ghas subsidy/ બ... -- બુલેટ ઘાસના વાવેતર માટે સહાય
    • Term Loan / Pashupalan... -- ટર્મ લોન / પશુપાલન લોન
    • બાગાયત વિભાગની યોજનાઓ/... -- બાગાયત વિભાગની યોજનાઓ
    • દુકાન ખરીદવા લોન અને સ... -- દુકાન ખરીદવા લોન
    • ATAL BHUJAL YOJANA/ AT... -- અટલ ભૂજલ યોજના
    • Jamin Kharidava Sahay ... -- જમીન ખરીદવા સહાય
    • Pani na taka mate saha... -- પાણીનો ટાંકો બનાવવા સહાય
    • Gay / Gay Nibhav Kharc... -- દેશી ગાયના નિભાવ ખર્ચની યોજના
    • Toilet sahay yojana/To... -- શૌચાલય સહાય યોજના
    • Holiyu Project/Tapak s... -- હોલિયું પ્રોજેક્ટ
    • પેકહાઉસ ગોડાઉન બનાવવા ... -- પેકહાઉસ માટે સહાય • નર્સરી યોજના | nursery... -- નર્સરી યોજના
    આઈ-ખેડૂત પોર્ટલ નવા સુધારા 2024
    Ikhedut Portal 2024
    khetivadi yojana 2024
    Bagayat Yojana 2024
    KHETIVADI YOJANA 2024-25
    KHETIVADI YOJANA
    ONLINE APPLICATION ON IKHEDUT PORTAL
    IKHEDUT PORTAL
    IKHEDUT PORTAL 2024
    BAGAYAT YOJANA 2024-25
    BAGAYAT YOJANA
    WATER TANK YOJANA
    TABELA MATE LOAN
    TABELA MATE SUBSIDY
    MUKHYAMANTRI PAK SANGRAH GODOWN 2024
    GODOWN YOJANA 2024
    TAR FENCING YOJANA
    TAR FENCIING YOJANA 2024
    તબેલા માટે લોન
    ગોડાઉન યોજના ૨૦૨૪
    મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના
    તબેલા માટે લોન અને સબસિડી
    PASHUPALAN YOJANA
    IKHEDUT YOJANA
    TADPATRI SAHAY YOJANA
    PUMP SAHAY YOJANA

Komentáře • 57

  • @dodiyanarotam1572
    @dodiyanarotam1572 Před měsícem +1

    😊

  • @user-sr4zs5zn6p
    @user-sr4zs5zn6p Před měsícem +1

    Good

  • @morimahendra8276
    @morimahendra8276 Před měsícem +3

    લંબાઇ પહોળાય 540 નય આમ કેટલા બાય કેટલાનું

  • @jagdishdetroja5593
    @jagdishdetroja5593 Před měsícem +3

    Shaheb mare 5000 futma telno mini ghano karvo chhe to tema mare 3300 futma banghkam anebaki jagya vghe teno kampaud varvo chhe to tenamate mare shu karvu lait thrifesh levani chhe aanamate mane mahiti aapsho shaheb

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      ગુજરાતીમાં લખીને મોકલોને
      કઈ સમજી શકાતું નથી

  • @sureshbhai-vr3yf
    @sureshbhai-vr3yf Před měsícem +2

  • @View_Tech
    @View_Tech Před měsícem +2

    Saras

  • @dilipvadaliyadilipvadaliya1601

    Ketli jagya ma banavavu salep k patara

  • @anvipatel3304
    @anvipatel3304 Před měsícem +2

    330 ફુટ ગોડાઉન વાળી યોજના કયારે ચાલુ થશે.

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      બસ હવે તૈયારી જ છે.

  • @laxmansinhpargi9329
    @laxmansinhpargi9329 Před měsícem +2

    Apliy kare karva mate app chalu thay se.

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      2-3 મહિના લાગશે

  • @badinasarudin9052
    @badinasarudin9052 Před měsícem +2

    પ્લોટમાં બનાવી શકાય

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem +1

      ના, ખેતરમાં બનાવવું પડે.

  • @pateldineshbhai6298
    @pateldineshbhai6298 Před měsícem +7

    ગોડાઉન ની લંબાઈ કેટલી અને પહોળાઈ કેટલી. અને ઊંચાઈ વધારવી હોય તો વધારી શકાય જેમકે આખું ટ્રેકટર ટોલી ઊંચી પહોળી અંદર ઘુસી જાય તેવું બનાવું હોય તો બની સકે ખરું.

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem +2

      ઓછામાં ઓછી ઊંચાઈ 12 ફુટ જોઈએ વધારે તમારે રાખવી હોય એટલી રાખી શકો

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem +1

      લંબાઈ અને પહોળાઈ થઈ 540 ફૂટ થવું જોઈએ ઓછામાં ઓછું.
      વધારે તમારી ઈચ્છા મુજબ રાખી શકો

    • @shreekan7292
      @shreekan7292 Před měsícem

      Ha uchu jetlu karvu hoy aetlu kari sako

  • @khush583
    @khush583 Před měsícem

    કન્ફર્મ થયેલ અરજી કેન્સલ કરવી હોઇ તો શુ કરવાનુ ?

  • @digitalgujarat2018
    @digitalgujarat2018 Před měsícem +1

    Atyare koi yojna chalu nathi

  • @devdip2292
    @devdip2292 Před měsícem +2

    Kyare fome bharvanu a kejo

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      ચાલુ થશે એટલે જાણ કરીશ.

  • @gautamjambukiya4825
    @gautamjambukiya4825 Před měsícem +1

    બાગાયતી પાક વાવેલ હોય તોજ આ યોજનાનો લાભ મળે ?

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem +1

      ના, તમે મસાલા પાક , શાકભાજી પાક, ફુલ પાક ગમે તે પૈકી કોઈ પણ એક પાકનું વાવેતર કરેલ હોય તો પણ લાભ મળે. ઉદાહરણ તરીકે વરિયાળી, સુવા , અજમો, આદુ, હળદર , મરચા, ટામેટા, દુધી વગેરે જેવો કોઈ પણ એક પાકનું વાવેતર હોવું જોઈએ.

  • @tinajimoptajithakor3318
    @tinajimoptajithakor3318 Před měsícem +1

    7: કઈ તારીખે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઠા
    ટીના જીએમ

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      હવે ઓનલાઇન અરજી શરૂ થશે.

  • @sinojiyapatel997
    @sinojiyapatel997 Před měsícem +1

    Divyang Khedut ne vadharano koy faydo male chhe

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 Před měsícem +2

    Online chalu thay tyare massage karjo bhai ☕🌹🙏

  • @DesaiMoti-wr4ym
    @DesaiMoti-wr4ym Před měsícem +1

    કઈ તારીખ ભરવાનું થાય છે

  • @ghanshyamsinhchauhan4434
    @ghanshyamsinhchauhan4434 Před měsícem

    Khet talavdi na form kyare bhara che.

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      હાલમાં કોઈ સમાચાર નથી. આવશે એટલે જણાવીશ.

  • @Milanahir9080
    @Milanahir9080 Před měsícem +1

    ગોડાઉન ની સબસિડી છે કે સાધન ની

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      ગોડાઉન ની 150000/- અને સાધનની 50000/-

  • @jagdishpatel5215
    @jagdishpatel5215 Před měsícem +1

    આ યોજના માં શેડ બનાવી શકાય

    • @jagdishpatel5215
      @jagdishpatel5215 Před měsícem

      ટ્રેકટર ,ખાતર મુકવા માટે

    • @sanjumahiti
      @sanjumahiti  Před měsícem

      શેડ ના બનાવી શકાય.
      પરંતુ ગોડાઉનની ઊંચાઈ વધારી બંને બાજુ ઢાળ પાડો તો તેમાં ટ્રેક્ટર મૂકી શકાય.

  • @MaheshBhatti-ig4wd
    @MaheshBhatti-ig4wd Před měsícem +2

    Kyare Chalu Thase Aa Yojna

  • @vbkaneriya
    @vbkaneriya Před měsícem

    કઈ વેબસાઇટ પર ચેક કરવાનું?

  • @SavitaThakor-it1ue
    @SavitaThakor-it1ue Před měsícem

    Fom kai jgya e આપવાનું

  • @pankajgoyani9249
    @pankajgoyani9249 Před měsícem

    Aa bdha GST vala document kyathi lavava aa completely arji khedut na let ena mate j che kheduto matej bdhu aavu paka bill nu che baki bdhe lol m lol che...

    • @vlogskirti
      @vlogskirti Před měsícem

      Akho video joyo to sahay leva jevu lagiyu pan gst vadu bill kiya thi lavana lavta j khedut ne 15 day mahino thai jay ❤

    • @pankajgoyani9249
      @pankajgoyani9249 Před měsícem +1

      @@vlogskirti are 15 days nai amuk ma to Malta j nai
      And GST vala bill Lavo to pasa ena jode material saru na hoy or eno rate vadhu hoy