Chaitar Vasava માટે શું બોલ્યા Amit Shah ? ભુત સાથે કેમ સરખાવ્યા Mansukh Vasava ને? Gujarat Politics

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #chaitarvasava #amitshah #mansukhvasava #gujaratpolitics #chaitarvasavavsmansukhvasava #bharuchloksabha #bjpgujarat #aapgujarat #dediyapada #narmadanews #bhruchnews #gujaratinews #gujaratisamachar #mlachaitarvasava #aajna_taja_samachar #tusharbasiya #PrashantDayal #navajivannews
    MLA ચૈતર વસાવા માટે શું બોલ્યા અમિત શાહ ? ભુત સાથે કેમ સરખાવ્યા મનસુખ વસાવાને ?
    @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

Komentáře • 547

  • @Rameshbhai_Dahama_Reporter
    @Rameshbhai_Dahama_Reporter Před 4 měsíci +201

    ચૈતર ભાઈ વસાવા ભરુચ લોકસભા ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવશે
    જય જોહાર જય આદિવાસી

    • @pravinkanesh7147
      @pravinkanesh7147 Před 4 měsíci +1

      ભવ્ય થી ભવ્ય જિત ચૈતર ભાઈ વસાવા🎉

  • @user-rv1sn5jj5c
    @user-rv1sn5jj5c Před 4 měsíci +63

    ચૈતરવસાવા સાહેબ🐅🐅🐅🐅🐅🐅❤❤❤❤❤

  • @dhrumitgandhi6022
    @dhrumitgandhi6022 Před 4 měsíci +85

    તેઓએ 10 વર્ષમાં શું કર્યું, તે કંઈ બોલ્યા?

  • @bariyavipulkumarv
    @bariyavipulkumarv Před 4 měsíci +176

    આ લુખો ટકલો કોમી રમખાણોના કરાવા માગે છે

  • @angarbhaidamor5687
    @angarbhaidamor5687 Před 4 měsíci +81

    તમને કરેલા કર્મના ફળ જલદી મળી જય એવી પ્રાર્થના.

  • @ninamakiran9407
    @ninamakiran9407 Před 4 měsíci +50

    જમીન કેવડિયામાં કોણે પચાવી પાડી bjp યા અન્ય કોઈ એ.
    એ દયાન રાખજો.

  • @udesingchauhan8626
    @udesingchauhan8626 Před 4 měsíci +54

    Only Chaitarbhai j chale

  • @vipulsindhav5356
    @vipulsindhav5356 Před 4 měsíci +17

    ચૈતરભાઈ જીત મેળવી ભરુચના લોકોની તન મન ધન થી સેવા કરે અને ભરુચ જીલ્લાનો વિકાસ થાય એવી શુભેચ્છાઓ।

  • @babipuraofficial9800
    @babipuraofficial9800 Před 4 měsíci +45

    ભૂત જેવા હોય એનેભૂત જ યાદ આવે

    • @VasavaRanjit-ei1qw
      @VasavaRanjit-ei1qw Před 3 měsíci

      Bharuch ma su chale se te vat karva rava Dey ne Aoyodhyani vato kare se....DHARAM NE Vache lavya vagar to nij chale aa loko ne

  • @nareshvasava786
    @nareshvasava786 Před 4 měsíci +91

    ચૈતરભાઈ ચાલે

  • @user-ld5xn8ih3p
    @user-ld5xn8ih3p Před 4 měsíci +40

    નવા નવા કાયદા મુકવા કરતા બંધારણ મુજબ અનુસૂચિ 5,6 માં આદિવાસી ના હકકો કેમ નથી આપતા
    આતો ફ્ક્ત વોટ માટે જ કહેવામાં આવે છે
    રાષ્ટ્રપતિ ને આમંત્રણ કેમ નથી આપવામાં આવ્યું?

  • @GOVINDPADIYARoficial
    @GOVINDPADIYARoficial Před 4 měsíci +23

    चैत्रर भाई जिंदाबाद हैं और रहेगा जय सेवा जोहार

  • @jigneshvasava4602
    @jigneshvasava4602 Před 4 měsíci +20

    એક જ ચાલે ચેતરભાઇ ચાલે❤❤❤

  • @user-xo6lf4vx7s
    @user-xo6lf4vx7s Před 4 měsíci +44

    તડીપાર ની ભાષા આવી જ હોય

  • @user-ch7bz8dr4w
    @user-ch7bz8dr4w Před 4 měsíci +16

    ભરૂચ ના સાચા અર્થ માં વિકાશ કરવો હોય તો એક જ વિકલ્પ ચૈતરભાઈ વસાવા,,,ચૈતર વસાવા ની ભવ્ય જીત પાંકી સે ભરૂચ લોક સભા,,જય જોહાર,જય આદિવાસી 🏹

  • @pravinanjara5960
    @pravinanjara5960 Před 4 měsíci +34

    Chaitar Vasava is winning

  • @luhardilipbhai7607
    @luhardilipbhai7607 Před 4 měsíci +47

    ઓ લુખ્ખા તડીપાર તને આખો દેશ ઓળખે છે

  • @harsingrathva1254
    @harsingrathva1254 Před 4 měsíci +9

    ગૃહ મંત્રી ચૈતર વસવા ને ઓળખે એજ એનું કામ

  • @dhrumitgandhi6022
    @dhrumitgandhi6022 Před 4 měsíci +77

    તમે ED અને ITની મદદથી શું કરી રહ્યા છો?😂😂😂😂

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official Před 4 měsíci +32

    આ ટકલો તડીપાર અને જેલ માં હતો

  • @narandamorofficial
    @narandamorofficial Před 4 měsíci +24

    એક્જ ચાલે ચૈતર ભાઈ ચાલે

  • @user-fl3tx1pq3r
    @user-fl3tx1pq3r Před 4 měsíci +17

    એક જ ચાલે ચૈતરભાઈ જ ચાલે

  • @vasavasandipkumarraysingbh8197
    @vasavasandipkumarraysingbh8197 Před 4 měsíci +83

    તો શુ કરવા પ્રચાર કરવા આવવાની જોરુર પડી છે આરામ કરો ને

  • @user-kt5fq6he1b
    @user-kt5fq6he1b Před 4 měsíci +19

    ચૈતર.ભાઈ.વિજય

  • @Ratilal1991
    @Ratilal1991 Před 4 měsíci +19

    Chaitar vasava AA P chale 🎉🎉

  • @chetanrathava104
    @chetanrathava104 Před 4 měsíci +24

    તમે ED અને CBI ને આગળ કરીને શું કરી રહ્યા છો????

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk Před 4 měsíci +19

    બધા નેતાઓ ની કમાણી એકદમ કેમ વધી જાય છે,

    • @sandipvasava1990
      @sandipvasava1990 Před 4 měsíci +1

      amari baju to sarpunchoni akhi pidhi chali jay etlo rupiyo bhego thy giyo

  • @chetanrathava104
    @chetanrathava104 Před 4 měsíci +19

    લૂંટારા ચૂપ થઈ જા 👏

  • @harshadvlog5465
    @harshadvlog5465 Před 4 měsíci +39

    તને સમગ્ર દેશ ઓળખે છે ભાઈ તું તડીપાર છે

  • @sarojpatel2565
    @sarojpatel2565 Před 4 měsíci +8

    એક જ ચાલે ચૈતરભાઈ વસાવા સાહેબ જ ચાલે જય આદીવાસી

  • @arjunbhaivasava7654
    @arjunbhaivasava7654 Před 4 měsíci +12

    Chaitr Vasava jinda vad

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 Před 4 měsíci +8

    અમિત શાહ ચૈતર ભાઈ ની વાતો કરતા થઈ ગયા એ બહુ મોટી વાત છે😂😂😂😂

  • @dashrathvasava2592
    @dashrathvasava2592 Před 4 měsíci +13

    Ek chale chaitarbhai chale

  • @kamleshthakor8937
    @kamleshthakor8937 Před 4 měsíci +13

    આશાહભાઈખોટૃબોલેશે

  • @New.gaming_24
    @New.gaming_24 Před 4 měsíci +4

    એકજ ચાલે chaitan vasava chale ❤

  • @ChandrasingVasava-wu1mr
    @ChandrasingVasava-wu1mr Před 4 měsíci +9

    ઓ રામા રેડ્ડી મંદિર બનવાથી રોજગારી મળશે??

  • @user-xk3vr3tf6l
    @user-xk3vr3tf6l Před 4 měsíci +12

    સેતરસાલે

  • @MrMAHIR-cb6tl
    @MrMAHIR-cb6tl Před 4 měsíci +4

    Chaitar bhai ne sport kro

  • @ibrahimmakrani7566
    @ibrahimmakrani7566 Před 4 měsíci +4

    Chaitar vasava ne jitado

  • @jiteshvasava3511
    @jiteshvasava3511 Před 4 měsíci +4

    પ્રચાર કરવાની જરૂર નથી તો શું કામ આવો છો પ્રચાર કરવા

  • @amulpawar1505
    @amulpawar1505 Před 4 měsíci +4

    Only ચૈતર વસાવા ચાલે

  • @mihirvasava7544
    @mihirvasava7544 Před 4 měsíci +3

    ઓ ટકલા અમારી જમીન જતી રાઈ stute of unity ma... રૂપિયા આપ પેલા...

  • @GOVINDPADIYARoficial
    @GOVINDPADIYARoficial Před 4 měsíci +10

    मन्दिर बनवाया वह भी सही है पर गरीबों कि रोज़ी रोटी खा गए

  • @DilipChuadhari
    @DilipChuadhari Před 4 měsíci +4

    મનસુખ, સાચેજકાલીયો,ભુત,છે,મનસુખ નહી આવે

  • @Pankuurtw__king001
    @Pankuurtw__king001 Před 16 dny +2

    કેમ કેમ આવવું પડ્યું અમિત શાહને... ચૈતર ભાઈ નો ડર બીજેપી માં સપ્ટ દેખાય છે 🤫

  • @vasava5871
    @vasava5871 Před 4 měsíci +9

    Ek j chale only cd vasava chale❤

  • @ganpatvasava8133
    @ganpatvasava8133 Před 4 měsíci +8

    Chaiter chale

  • @pravinanjara5960
    @pravinanjara5960 Před 4 měsíci +14

    Gunda,-Tadipar

  • @dineshrathwa6876
    @dineshrathwa6876 Před 4 měsíci +6

    અમે પણ તડીપાર ને સારી રીતે ઓળખીએ છે

  • @dineshvrathvarathva361
    @dineshvrathvarathva361 Před 4 měsíci +10

    Only app

  • @ThakorJivabhai-uc6qj
    @ThakorJivabhai-uc6qj Před 4 měsíci +5

    Only AAP

  • @ji7687
    @ji7687 Před 4 měsíci +15

    તો તમે કયાં સત્ય વાદિ છો?

  • @Tanufamilyvlogrs
    @Tanufamilyvlogrs Před 4 měsíci +9

    જેવા હોય તેવા દેખાય

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara3053 Před 4 měsíci +5

    Manshukh to gayo

  • @tousifdelavala4997
    @tousifdelavala4997 Před 4 měsíci +5

    તમારી ઓકાત નથી કે તમે વિકાસ ના નામ ઉપર વોટ માગી શકો એટલે તમારે- રામ -હિન્દુ - મુસ્લિમ મંદિર મસ્જિદ બધુ કરવુ પડે છે

  • @mathurrathva
    @mathurrathva Před 4 měsíci +3

    ચૈતર ચાલે

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 Před 4 měsíci +3

    અમે તમને સારી રીતે ઓલખી છીએ સરખેજ રહેતા હતા ત્યાર થી સમય બલવાન છે સાહેબ

  • @thekumarofficial9333
    @thekumarofficial9333 Před 4 měsíci +3

    જ્યારે ચુંટણી આવે ત્યારે જ આદિવાસી ભાયો - બેહનો યાદ આવે છે હજુ સુધી આદિવાસીના ડુંગર વિસ્તાર માં પાણી રસ્તા અને શિક્ષણ ની સુવિધા નહિ થઈ ને તમે તો બૌ બધું બોલી ગયા છે bjp વાળા બધાજ જૂઠું બોલવામા exports નીકળ્યા છે ને નીકળતા આવ્યા છે અને તમે ધર્મ ના નામે વોટ માંગવાનું બંધ કરી દો.......

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před 4 měsíci +2

    ભાજપના જીત માટે હેં ભગવાન શ્રીરામ કામગીરી

  • @ransingrathwa5143
    @ransingrathwa5143 Před 4 měsíci +6

    Chattisgarh ma Aadivasio na Hasdeo jungle kapai che tya koni sarkar che @amit shah

  • @user-pj8hs4ou6n
    @user-pj8hs4ou6n Před 4 měsíci +3

    એક ચાલે સેતન વસાવા જીતે

  • @RkDharampur6159
    @RkDharampur6159 Před 4 měsíci +2

    યે આઈટમ બડી ઈન્ટ્રસસટીંગ હૈ(અમિતાશાહ)😁😁😁😁

  • @dharmeshgamit863
    @dharmeshgamit863 Před 4 měsíci +8

    Mansukh vasava game gam jai ne gado aapi aave 😂😂😂

  • @rekhavyas2034
    @rekhavyas2034 Před 4 měsíci +8

    અત્યારે ખંડણી નથી લેતા ?

  • @anilvasava8018
    @anilvasava8018 Před 4 měsíci +3

    Jay bhavani bjp javani....

  • @farukmanki9890
    @farukmanki9890 Před 4 měsíci +3

    ગૌચર જમીનો પણ ખાય ગયા

  • @gulabvasava4018
    @gulabvasava4018 Před 4 měsíci +1

    ચાલે તો ચૈતર વસાવા ચાલે ભાઈ બીજું કોઈ ના ચાલે ભાઈ જૂઠું તો મનસુખ વસાવા બોલે છે મનસુખ વસાવા ના ચાલે ભાઈ ચલે તો ચૈતર વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે

  • @BhilapurLive
    @BhilapurLive Před 4 měsíci +1

    Onli for BJP win. Jay Jay Garvi Gujarat

  • @chhaganvasava9793
    @chhaganvasava9793 Před 4 měsíci +1

    એક જ ચાલે ચૈતર ભાઈ ચાલે

  • @ratansinhpatelia7590
    @ratansinhpatelia7590 Před 26 dny

    एक बात तो है गुजरात के मंत्रीओ को कोई न हिं जानता लेकिन चैतर वसावा बहूत फेमस हो गया ईसके नाम के बिना कोई New paper, नहि निकलता ।

  • @bhupatratwa1830
    @bhupatratwa1830 Před 4 měsíci

    વ્યકિતગત ના બોલવુ જોઇયે અમીત સાહ ને બોલવામાં સભ્યતા નથી

  • @geetahathila7840
    @geetahathila7840 Před 3 měsíci +1

    Chaitar vasava jite che

  • @vineshbhai797
    @vineshbhai797 Před 4 měsíci +1

    એકજ ચાલે ચૈતરભાઈ ચાલે

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 Před 4 měsíci +6

    મોદી એક નંબર નો જૂઠો છે એક શબ્દ સાચો નથી બોલતો 2014 મા વચનો વાયદા કરે લા તે એક પણ પુરા નથી કર્યા મોદી એ કહેલું મને સત્તા પર લાવો હું પહેલી જ મીટીંગ મા ખેડૂતો નુ કરજ માફ કરી શ 100 દિવસ મા મોંઘવારી બેરોજગારી ખતમ કરી શ 15 લાખ રૂપિયા બધા ના ખાતા મા આવશે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ ડબલ કરી ને જનતા ને ખૂબ લુટી છે અને જીએસટી લાગુ કરી ને જનતા ને લુટી છે ખેડૂતો ને જણસ ના ભાવ નથી આપતો ગુજરાત રાજ્યમાં 42 લાખ શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાફા મારે છે પેપર કાન્ડ 21 વખત થયુ મગફળી ના ગોડાઉન મા આગ લગાડી દીધી હતી ને રામ મંદિર બનાવ્યું સારી વાત છે પણ રામ મંદિર રોજગાર આપશે દેશ ની જનતા ને સરકારી શાળા કોલેજ હોસ્પિટલો જોઈએ છે પણ ભાજપ મોદી એ ગુજરાત રાજ્યમાં 6000 સરકારી શાળા બંધ કરી ને પ્રાઈવેટ શાળા ભાજપ મોદી ના સંત્રી મંત્રી લોકો ને ખોલવા માટે છૂટ આપી ને લુંટવા નો રસ્તો બતાવ્યો છે મોદી ગાય ના નામે વોટ માગે છે ને ગાય ના કતલખાના ના માલિક પાસે થી 250 કરોડ રૂપિયા પાર્ટી ફંડ ના નામે ચંદો લેતો છે મોદી કોઈ દિવસ મોંઘવારી બેરોજગારી પેપર કાન્ડ વિગેરે વિષે વાત નથી કરતો ફક્ત વિકાસ ની ખોટી રીતે વાત કરે છે શાનો વિકાસ થયો છે આજે મધ્યમ વર્ગના લોકોને બે ટાઈમ રોટલા ના ફાફા છે

  • @user-mz3gq1cv2y
    @user-mz3gq1cv2y Před 3 měsíci

    ચૈતર વસાવા ની જીત થશે ચોક્કસ..❤

  • @vasavamahendra3191
    @vasavamahendra3191 Před 4 měsíci +2

    कुछ तो गड़बड़ है बाबा कोई ताली क्यों नही पाड रहा😂😂

  • @naravatrathvamanu1011
    @naravatrathvamanu1011 Před 24 dny

    તારા ગામ માં તારૂં ભાષણ રાખજી

  • @amruttalar9927
    @amruttalar9927 Před 4 měsíci +3

    Rahulgadhi honest neta Rahulgadhi jidabad

  • @anirudhgamit8834
    @anirudhgamit8834 Před 4 měsíci +1

    have ek mako ચૈતર ભાઈ ને મળવો jaye.🎉

  • @LalsingVasava-xy4xm
    @LalsingVasava-xy4xm Před 4 měsíci

    Ek j Chale chaitar bhai Chale jay johar

  • @mihirvasava7544
    @mihirvasava7544 Před 4 měsíci +1

    કોઈ મેડ ના પડે અમારા આદિવાસી વિસ્તારમાં માં એક જ ચાલે ચૈતરભાઈ વસાવા

  • @naravatrathvamanu1011
    @naravatrathvamanu1011 Před 23 dny

    મારા 35 વર્ષ થયાં પણ એકપણ મતદાન નથી મારુ અને કેવાય રાઠવા કોઈના બાપથી નહીં ગરવાનુ

  • @akshay_x46_akku
    @akshay_x46_akku Před 3 měsíci

    ચૈતર વસાવા જ ચાલે ❤❤

  • @Nartanrathwa
    @Nartanrathwa Před 4 měsíci +1

    Bandharan sachavva chaitarbhai jindabad

  • @gamitmamtesh8572
    @gamitmamtesh8572 Před 4 měsíci

    ચૈતર ભાઇ જ ચાલે ...

  • @user-yi2kw4ql9i
    @user-yi2kw4ql9i Před 4 měsíci +1

    ચૈતર ભાઈ જ ચાલે 🎉

  • @kishorpithva1128
    @kishorpithva1128 Před 4 měsíci +6

    તાડીપાર.કોન.છે.

  • @rathvakamleshkumar7703
    @rathvakamleshkumar7703 Před 4 měsíci +1

    ચૈતર વસાવા ચાલે ચૈતર વસાવા ચાલે

  • @makanbhaidubhil4857
    @makanbhaidubhil4857 Před 26 dny

    મારે એ કહવુ છે કે કેમ દેશ દ્રહી હોય કે તડીપાર હોઈ બીજેપીમાં આવી જાય તો કેશ કેમ બંધ થઈ જાય છે વિચારો વિચારો.... 6:50

  • @kalpeshchaudhari4504
    @kalpeshchaudhari4504 Před 4 měsíci

    ચૈતર વસાવા ચૈતર નથી સાહેબ એ તો કુષ્ણ નો અવતાર છે ગરીબ પરિવારો બોજ હેરાન થાય છે પીવા નું પાણી પણ નય મડતુ ખુબજ ભ્રષ્ટાચાર ચાલે છે એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચૈતર ભાઈ નો અવતાર લીધો છે એમને કોઈ ની તાકાત નય મડે કે હરાવી શકે ભાજપ વાડા કરોડો રૂપિયા ખર્ચ કર છે તો પણ નય જીત છે

  • @Satishcharel1437
    @Satishcharel1437 Před 14 dny

    Chaitar vasava saheb jinda bad

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 Před 4 měsíci +2

    અલ્યા તને પણ જનતા ઓળખે છે તડીપાર જ જ લોયા

  • @manojganvit7151
    @manojganvit7151 Před 4 měsíci

    Ekj Chale Cheitarbhai j chale❤

  • @vsvnirmal1953
    @vsvnirmal1953 Před 3 měsíci

    ચૈતર ભાઇ જીતે છે ૧૫૦૦૦૦ થી

  • @pareshvasava5902
    @pareshvasava5902 Před 4 měsíci +1

    મણિપુર વિશે કેમ નથી બોલ્યા ...

  • @sachinvsv3252
    @sachinvsv3252 Před 22 dny

    Na na aevu nthi chaitar vasava saheb ae aadivasi ni aakh kholi che bhada ne jagrut kaira che jay johar jai aadivasi ❤🏹

  • @vasavaajay007
    @vasavaajay007 Před 16 dny

    Amit shah તો અહિંસા નો પૂજારી સે એવું કેવા માંગે સે પોતે ચોર સે અને બીજાને કહે સે જરા કેવડીયા કોલોની જય ને જોજો આદિવાસી લોકોની જમીન સિનવીને તમારાં બીજેપી ના નેતાઓએ હોટેલ અને રેસ્ટ હાઉસ બનાવી લીધા એ પેલાં જો પસી મોટી મોટી વાત કર

  • @arvindvadhu9452
    @arvindvadhu9452 Před 3 měsíci

    કેવડીયા માં આદીવાસી ઓ સાથે.. અન્યાય થયો.ત્યારે ક્યાં હતા.

  • @Shaileshv3
    @Shaileshv3 Před 4 měsíci +1

    ભીખ માગવા માટે ભરૂષ પોસી ગયા.😂😂😂😂