Video není dostupné.
Omlouváme se.

કમર નાં મણકા માં આપવામાં આવતું ઇન્જેક્શન

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2023
  • આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલિયા દ્વારા કમરના મણકામાં ઇન્જેક્શન અપાય છે તેના માટેની પાંચ સૌથી મહત્વના સવાલો અને તેના જવાબ અંગેની ચર્ચા કરેલી છે.
    કમરના મણકામાં ઇન્જેક્શન કોને આપી શકાય.
    ઇન્જેક્શન ની પ્રક્રિયા શું હોય છે
    તેના માટે ભૂખ્યા પેટે આવવું પડે અને કયા કયા રિપોર્ટ કરાવવા પડે.
    તેની કોઈ આડઅસર હોય કે નહીં તે બાબતે ગુજરાતી ભાષામાં વિસ્તૃત ચર્ચા કરેલી છે.
    Dr Saumil Mandalia
    Address
    ડો સૌમિલ માંડલિયા
    Dr Saumil Mandalia
    Ahmedabad
    અમદાવાદ
    Advance Hospital
    4th Floor, Above pakwan hotel, pakwan cross road, Satellite, Ahmedabad
    એડવાન્સ હોસ્પિટલ
    ચોથો માળ, પકવાન હોટેલ ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઇટ, અમદાવાદ
    M. No. 8347656823
    ગાંધીનગર
    Gandhinagar
    Skin and Spine Clinic
    1st Floor, Shivalay Residency, Opposite Vishal Super Market, Kudasan Gandhinagar
    સ્કિન એન્ડ સ્પાઈન ક્લિનિક
    પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટ ની સામે, કુડાસણ, ગાંધીનગર

Komentáře • 22

  • @hkparmar6874
    @hkparmar6874 Před 11 měsíci +1

    સાચી માહિતી આપી ,આભાર

  • @girishdarji1842
    @girishdarji1842 Před 11 měsíci +1

    👍

  • @GitabenPatel-t3k
    @GitabenPatel-t3k Před 9 dny

    Saheb sachi mahiti aapi me injection 6 lidha che

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 9 dny

      આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો

  • @sagarkaklotar9839
    @sagarkaklotar9839 Před 18 dny

    Injection nu nam su ch

  • @sangitachaudhari9738
    @sangitachaudhari9738 Před 11 měsíci

    Sir. Mane. Saitika. Che. Ane. Mare. Aa trtment..karavavi . che. To .khechi..ketlo .thay .che. Sareras. Janavava. Vinati

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 11 měsíci

      આપના રિપોર્ટ 83476 56823 પર વોટ્સએપ કરો

  • @pratibhabagthaliya
    @pratibhabagthaliya Před 10 měsíci

    Charge ketlo Thai

  • @user-wf5jd7fz1t
    @user-wf5jd7fz1t Před měsícem

    Mane pan l4 l5 डिस्क् bluge6 char mahina thi su karavu kai j samjatu nathi.. 😢😢😢😢

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před měsícem

      આપનો MRI રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો

  • @PinalbenChaudhary
    @PinalbenChaudhary Před 9 měsíci

    કેટલો ખચ થાય છે

  • @galovatukiya6727
    @galovatukiya6727 Před 9 měsíci

    આયુષ્માન કાંડ ચાલે

  • @PinalbenChaudhary
    @PinalbenChaudhary Před 7 měsíci

    સર મૈ ઇજેશન લીધુ છે અને મને પગ મા ભારે લાગે છે અને સોજા પણ આવા છે છુ કરવુ 3 દિવસ થયા છે

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 7 měsíci +1

      આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો

    • @PinalbenChaudhary
      @PinalbenChaudhary Před 7 měsíci

      @@drsaumilmandalia મોકલી આપ્યા હતા

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  Před 7 měsíci

      @@PinalbenChaudhary આપ કોલ કરીને ડો સૌમિલ માંડલીયા ને નીચે આપેલા સરનામા પર મળી શકો છો.
      નારાયણા હોસ્પિટલ
      રખિયાલ ચાર રસ્તા સોનીની ચાલી, અમદાવાદ
      એડવાન્સ હોસ્પિટલ
      પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ
      સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક
      પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર
      અપોઈન્ટમેન્ટ માટે 8347656823
      સાંધા તથા મણકા નાં રોગો માટે ની માહિતી માટે ડો સૌમિલ માંડલિયા ને CZcams પર ફોલો કરો
      youtube.com/@drsaumilmandalia?si=nEGqhEIE_G-0nWHQ

    • @alpeshkathariya4994
      @alpeshkathariya4994 Před 5 měsíci

      ઈજેકશન નો ખચૈ કેટલો થાય છે જણાવવા વીનતિ