તમારે પોલીસની નોકરી જોઈતી હોય તો હસમુખ પટેલની આ ટિપ્સ કામ લાગશે | Gujarat Police Recruitment 2023

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2023
  • તમારે પોલીસની નોકરી જોઈતી હોય તો હસમુખ પટેલની આ ટિપ્સ કામ લાગશે | Gujarat Police Recruitment 2023
    હસમુખ પટેલનો Inspiring Interview જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
    • IPS Hasmukh Patel એક સ...
    #gujaratpolicebharati2023
    #gujaratpolicebharti
    #gujaratpolicerecruitment2023
    #gujratpolice
    #hasmukhpatel
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujaratinews
    #gujarat
    #gujarati

Komentáře • 242

  • @kiranbhaivasava5297
    @kiranbhaivasava5297 Před 11 měsíci +34

    દિનેશ ભાઈ સાહેબ તમારું કામ ખૂબ સરસ 👍👍👍👍✋

  • @vjparmy6976
    @vjparmy6976 Před 11 měsíci +16

    તમે કહેતા હતા કે 2021 ની ભરતી મા રિશ્વત ખોરી નહિ થાય...આ યુવરાજ સિંહ એ પોલ ખોલ્યો... હવે અમારે સુ સમજ વુ...... તમે ઈમાનદાર.. કે ગૂજરાત નિ shashkriti એમ બની રહસે... રિશ્વત વગર નોકરી અશક્ય છે..😍

  • @hiravanshi503
    @hiravanshi503 Před 11 měsíci +81

    31ઓગસ્ટ પહેલાં જાહેરાત આપો તો ઉપલી વય મર્યાદા માં 1 વર્ષ ની છૂટ નો લાભ હજારો ઉમેદવારો ને મળે 🙏

  • @Desigarbi
    @Desigarbi Před 11 měsíci +12

    તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો દિનેસ સર

  • @user-gr3oq8dk8o
    @user-gr3oq8dk8o Před 11 měsíci +13

    Thank you su much Dinesh sir for provide some good information for police aspirants ❤

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t Před 11 měsíci +13

    બચપન ની યાદ આવી ગઈ મારા સાહેબ ડાંગર સાહેબ પણ આવા હતા ખુબ ખુશી થયો છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @rabarivishnu1862
    @rabarivishnu1862 Před 11 měsíci +12

    Good work Dinesh bhai 👍👍

  • @narvatparmar8516
    @narvatparmar8516 Před 11 měsíci +13

    મે બે વાર લેખિત પરિક્ષા પાસ કરી પણ ઉંચાઈ માં થોડા માટે ફેલ કયો

  • @JATTU._.MACHHI
    @JATTU._.MACHHI Před 11 měsíci +10

    હસમુખ કાકા બવ અગરું પેપર કાઢે છે 🥵

    • @vvishnubhabhor2288
      @vvishnubhabhor2288 Před 11 měsíci +1

      તારું કામ નથી સરકારી નોકરી કરવાનું

  • @kp_DARBAR6433
    @kp_DARBAR6433 Před 11 měsíci +7

    Jay Mataji ♥️🇮🇳 sir

  • @trishaagravatofficial293
    @trishaagravatofficial293 Před 11 měsíci +5

    Thank you so much 🙏

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel Před 11 měsíci +1

    Good job Dinesh Bhai

  • @nikunjsankaliya6169
    @nikunjsankaliya6169 Před 11 měsíci +4

    Height and weight babate kaik karo....❤ Aevo question puchjo have

  • @Mansibhadarkaoffical
    @Mansibhadarkaoffical Před 11 měsíci +1

    Thank you sir

  • @maheshchaudhari8994
    @maheshchaudhari8994 Před 11 měsíci +3

    Ninesh sir tame amara savalo mukya badal aabhar aavi rite amare savalo aagr mukta rahejo khub khub aabhar sir 🙏

  • @piyushparikh4712
    @piyushparikh4712 Před 11 měsíci +3

    Na jota video..khali ullu banave che..kai information aapi nthi..bas sarkar upar nakhi didhu..etle khoti lavari kari bas

  • @sureshrabarisureshrabari8776
    @sureshrabarisureshrabari8776 Před 11 měsíci +3

    Good work Dinesh Bhai

  • @MahadevkiDeewani13
    @MahadevkiDeewani13 Před 11 měsíci +1

    Sir gy lrd and PSI ma paisa thi jagya bharay evi vaat thaati hti mne nthi khbr k saachu che k khotu hasmukh sir to khub saara imamdar che but kyk vachhe thyu hoy k pchi su aa vaat nu pls aa vakhate sakhat najar raakhjo

  • @milangojiya9891
    @milangojiya9891 Před 11 měsíci +1

    Tq sir

  • @arjunrathva-bx3oj
    @arjunrathva-bx3oj Před 11 měsíci +5

    1cm Hight ochi hovanana karne 2012,2015,2017,2019,2022 barti fel tayo su

    • @roxy12170
      @roxy12170 Před 11 měsíci +1

      Bhai atla time ma to class 1 officer bani jat tme

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t Před 11 měsíci +3

    ખુબ ખુબ આભાર સાહેબ શ્રી ખુબ ખુબ આભાર સત્ય માર્ગદર્શન સાથે સાથે મારા મિત્ર દિનેશભાઈ ને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ મનસુખભાઈ પટેલ સુરત કાકડીયા પરિવાર

  • @jignesh567
    @jignesh567 Před 11 měsíci +15

    Hight and Wight ma ochu karva vinti karo sir

  • @Mr.meldivada111
    @Mr.meldivada111 Před 11 měsíci +3

    Khoob saras kam karo cho saheb
    Dhan che tamne khare khare

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Před 11 měsíci +2

    ખુબ સરસ 👍🏻👌🏻

  • @RAJESH97910
    @RAJESH97910 Před 11 měsíci +2

    ખુબ સુંદર ❤❤❤❤❤

  • @user-nh3gc9xh2r
    @user-nh3gc9xh2r Před 11 měsíci +2

    Good dineshbhai

  • @rkofficial222
    @rkofficial222 Před 11 měsíci +7

    Sir mare police ma j javu 6 haju pan bov icha 6 pn mare height problem 6....
    154cm only😢

  • @tetapirant
    @tetapirant Před 11 měsíci +3

    સર એક વિનંતી છે અમે 6 વર્ષ રાહ જોઈ ત્યારબાદ ટેટ ટાટ પરીક્ષા આવી અમે દીવસ રાત મેહનત કરી ખુબ સારુમેરીટ બનાવ્યું અને હવે અમારી ભરતી કરાર પર કરવાની વાત છે પ્લીઝ અમારી વેદના પણ લોકો સુધી પહોંચાડો 🙏🙏

  • @JackReacher0409
    @JackReacher0409 Před 11 měsíci +5

    Indian police service is back psi > upsc exam

  • @easydrawing715
    @easydrawing715 Před 11 měsíci +3

    Side sidu kahi do UPSc level ni bharti rese pn pagar 💦 atlo rese

  • @yuvrajsinhzala9353
    @yuvrajsinhzala9353 Před 11 měsíci +6

    Sir maherbani kari height 163 karo jethi bija loko ne faydo thay

  • @Arvindsihthakorofficial
    @Arvindsihthakorofficial Před 11 měsíci +2

    સર તલાટી કમ મંત્રી ની ભરતી આવવાની છે.🙏🙏 રીપ્લે આપજો

  • @nisartavarsha5031
    @nisartavarsha5031 Před 11 měsíci +1

    Thankyou sir 🙏 ☺️

  • @sanjayvala2189
    @sanjayvala2189 Před 11 měsíci +1

    Good work sir

  • @shanajithakor8401
    @shanajithakor8401 Před 11 měsíci +2

    Super

  • @desainita4253
    @desainita4253 Před 11 měsíci

    Thank you so much Dinesh sir

  • @rkofficial222
    @rkofficial222 Před 11 měsíci

    Thank you sir 😊

  • @rabaridevraj.m.4172
    @rabaridevraj.m.4172 Před 11 měsíci +2

    મજા માં દિનેશભાઇ ખુબ સરસ સર

  • @makanbhaidubhil4857
    @makanbhaidubhil4857 Před 11 měsíci +1

    Good information sirji

  • @shaikhmohammedfaizan5896
    @shaikhmohammedfaizan5896 Před 11 měsíci

    Thank you sir ❤

  • @l.k.prajapati7302
    @l.k.prajapati7302 Před 11 měsíci +30

    ખુબ ખુબ હ્દયપૂર્વક આભાર દિનેશ ભાઈ
    આ ઈન્ટરવ્યુ ખુબ જરૂર હતી તે તમે પુરી કરી તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે
    સતત હસમુખ પટેલ સર ના સંપર્ક રહેજો અમારે જરૂર પડે ત્યારે આપ જ છો એકદમ સચોટ માહિતી આપવા માટે

  • @karshanbhai4843
    @karshanbhai4843 Před 11 měsíci +1

    સરસ દિનેશ ભાઈ વંદન

  • @nileshpatel1805
    @nileshpatel1805 Před 5 měsíci

    Hasmukh sir, election avase tayare bharti thase

  • @parmararuna6432
    @parmararuna6432 Před 10 měsíci

    Thank you sir 🤝

  • @jatinpavara9221
    @jatinpavara9221 Před 11 měsíci

    Good information sir

  • @CHAUDHARY_PRAVIN
    @CHAUDHARY_PRAVIN Před 11 měsíci

    Thank you so much 👍 👍

  • @Jyotikakher
    @Jyotikakher Před 11 měsíci

    👌👌

  • @chandrakantchauhat4105
    @chandrakantchauhat4105 Před 11 měsíci

    Saras Mahiti Cche Saheb na Vato mathi Jivan ma Utarva jevi ghani badhi vato cche Sara video bhai 👌👍🙏⚘🌷💐

  • @prakashChauhan8907
    @prakashChauhan8907 Před 11 měsíci +3

    🎉🎉🎉

  • @karanchavda8714
    @karanchavda8714 Před 11 měsíci +2

    Paper nu level polish jevu kadajo gpsc ane upcs na paper leva hoy to pagar pan ena jevo apo

  • @user-ks6dv3vv4y
    @user-ks6dv3vv4y Před 10 měsíci +1

    Sir hight and weight ochhi rakho NE

  • @KISHU2457
    @KISHU2457 Před 8 měsíci

    Sir polish vibhag ma su dar varse bhrti aave chhe

  • @nitinthevalogs4642
    @nitinthevalogs4642 Před 10 měsíci +1

    ફોરેસ્ટ તારીખ નો આપો તો હાલ છે પણ મહિનો તો કો પાક્કો આપો (કે તમારી ફોરેસ્ટ ની એક્ઝામ આ મહિનામાં લેવાય જાસે ફાયનલ ) તો અમારો konfidansh બનો રહે sir 14 મહિના થી ફોરેસ્ટ ની તાયારી સાલું સે🙏

    • @nitinthevalogs4642
      @nitinthevalogs4642 Před 10 měsíci

      ફોરેસ્ટ તારીખ નો આપો તો હાલ છે પણ મહિનો તો કો પાક્કો આપો (કે તમારી ફોરેસ્ટ ની એક્ઝામ આ મહિનામાં લેવાય જાસે ફાયનલ ) તો અમારો konfidansh બનો રહે sir 14 મહિના થી ફોરેસ્ટ ની તાયારી સાલું સે🙏

  • @kavadsanjay940
    @kavadsanjay940 Před 11 měsíci +4

    સર હાઈટ ફોરેસ્ટ ની જેમ 163cm rakho

    • @kalpeshthakur7420
      @kalpeshthakur7420 Před 11 měsíci

      ભાઈ દરેક ને કેટેગીના લોકો ને 162 હાઇટ કરવી જોઈએ

  • @meetparmar2424
    @meetparmar2424 Před 10 měsíci +1

    સિલિબેસ તો પેલા આપવો જોઈએ ને ઉમેદવાર ને તૈયારી કરવામા સરતા રે...exam ના થોડો ટાઈમ પેલા rr aape તો ઉમેદવાર કઈ રીતે પોતાને તૈયાર કરી સકે physical ke mentaly રીતે

  • @rosepark4878
    @rosepark4878 Před 11 měsíci +1

    Khusi ane dar bnne ni laagni ek sathe thay chhe hasmukh patel ne adhyakx tarike joine...

  • @laljibabriya4837
    @laljibabriya4837 Před 11 měsíci +4

    સાહેબ તમારો એક ઇન્ટર્યૂ શિક્ષણ મંત્રી અને સચિવ સાથે પણ ગોઠવો.શિક્ષકો ની કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક રદ કરો..

  • @ishwarbaria4973
    @ishwarbaria4973 Před 10 měsíci

    Ishwar.baria.dahod..2022.ni..jem.. Nay.. Ho.. Sir

  • @chauhandhiraj1673
    @chauhandhiraj1673 Před 11 měsíci +8

    સાહેબ ને કેજો હાઇટ નું કાંઈક કરે...😂

    • @RISKEY_MEHULIYO
      @RISKEY_MEHULIYO Před 11 měsíci +2

      Sem problem he bro😅

    • @saagar4245
      @saagar4245 Před 11 měsíci

      🤣🤣kai kaam nathi thingna loko nu...

    • @RISKEY_MEHULIYO
      @RISKEY_MEHULIYO Před 11 měsíci

      Tare ketali hight che keje

    • @RISKEY_MEHULIYO
      @RISKEY_MEHULIYO Před 11 měsíci

      Mare 169.6 thay he BSF maj khali osi pade he baki sav thingno nathi kai hu 👍

    • @chauhandhiraj1673
      @chauhandhiraj1673 Před 11 měsíci +1

      @@saagar4245 ના ભાઈ એવું કઈ હોતું નથી,મારો એક મિત્ર પોલીસમાં નાપાસ થયો હતો, અને તૈયારી ચાલુ રાખી ફોરેસ્ટમાં પાસ થયો સીધો વન સ્ટાર...

  • @Rajabahucharofficial243
    @Rajabahucharofficial243 Před 11 měsíci +1

    દિનેશ ભાઈ એક વાર SB hindustani team patan ની મુલાકાત જરૂરથી લેજો😊😊

  • @upscdreamer3923
    @upscdreamer3923 Před 11 měsíci +3

    સર હાઇટ નું પણ પૂછજો 🙏🙏

  • @hitutravellingvlogs6183
    @hitutravellingvlogs6183 Před 11 měsíci +5

    Saheb physical ma hight 162 kare avi apexa rakhu chhu

    • @kalpeshthakur7420
      @kalpeshthakur7420 Před 11 měsíci

      સાચી વાત છે hight ma ઘણા ફેલ છે. 162 હાઇટ કરવી જોઈએ

  • @dashrathbrahman6427
    @dashrathbrahman6427 Před 11 měsíci

    nice

  • @nitinthevalogs4642
    @nitinthevalogs4642 Před 10 měsíci +1

    ફોરેસ્ટ તારીખ નો આપો તો હાલ છે પણ મહિનો તો કો પાક્કો આપો (કે તમારી ફોરેસ્ટ ની એક્ઝામ આ મહિનામાં લેવાય જાસે ફાયનલ ) તો અમારો konfidansh બનો રહે sir 14 મહિના થી ફોરેસ્ટ ની તાયારી સાલું સે🙏Repay આપવા નમવિંતી

  • @rathodtejamalsing3543
    @rathodtejamalsing3543 Před 11 měsíci

    Good. Sar

  • @maheshraja96
    @maheshraja96 Před 10 měsíci

    Nice

  • @nileshpatel1805
    @nileshpatel1805 Před 5 měsíci

    Officer naa hath maa su hoy chhe

  • @kaliyadevjibhai6121
    @kaliyadevjibhai6121 Před 11 měsíci

    👍👍👌👌❤

  • @sangitasolanki7852
    @sangitasolanki7852 Před 10 měsíci

    Sir pepar sahelu pusho sir leval gpsc levanu 6 sir piz polish ma ava pepar na hoy sir 1 kalak taim vadharo 2:00

  • @nitinthevalogs4642
    @nitinthevalogs4642 Před 10 měsíci +1

    મહિનો તો કો પાક્કો આપો (કે તમારી ફોરેસ્ટ ની એક્ઝામ આ મહિનામાં લેવાય જાસે ફાયનલ ) તો અમારો konfidansh બનો રહે sir 14 મહિના થી ફોરેસ્ટ ની તાયારી સાલું સે🙏Repay આપવા 11:44 નમવિંતી

    • @nitinthevalogs4642
      @nitinthevalogs4642 Před 10 měsíci

      મહિનો તો કો પાક્કો આપો (કે તમારી ફોરેસ્ટ ની એક્ઝામ આ મહિનામાં લેવાય જાસે ફાયનલ ) તો અમારો konfidansh બનો રહે sir 14 મહિના થી ફોરેસ્ટ ની તાયારી સાલું સે🙏Repay આપવા 11:44 નમવિંતી

  • @radhikagohel7960
    @radhikagohel7960 Před 11 měsíci +3

    હસમુખ ભાઈ ને જરાં પૂછો કે tet tat ના વિદ્યાર્થી ને કેમ વગર વાંકે અટકાયત કરે છે?😢

  • @bariyamaheshbhaichhaganbha3383
    @bariyamaheshbhaichhaganbha3383 Před 11 měsíci +1

    ઊંચાઈ એક સરખી હોવી જોઈએ 163 સેમી

    • @JIGUHAPPAY
      @JIGUHAPPAY Před 10 měsíci

      ખરેખર ભાઈ 163+ બધા જ એમાં જાતિ પ્રમાણે ના હોવું જોઇએ

  • @ishwarbaria4973
    @ishwarbaria4973 Před 10 měsíci

    Shree. Krisna. Ni. Gita. Redig. Karo. Sir

  • @rajumundhva6460
    @rajumundhva6460 Před 11 měsíci +1

    Lrd comomn umeedwaar nu nirakaran lavo

  • @umeshahir7568
    @umeshahir7568 Před 11 měsíci +21

    સાહેબ લોકસભા ની ચૂંટણીઓ છે. તો આચારસંહિતા ન નડે ઈ મુજબ નુ આયોજન રાખજો...

    • @youdhheya
      @youdhheya Před 11 měsíci +5

      bhai tane acharsanhita kone kevay eni jaan nathi to tare taiyari j na karay....

  • @rajabhairk3852
    @rajabhairk3852 Před 11 měsíci +3

    સાહેબ અવાજ સભળા તો નથી જોર થી બોલો

  • @chaudharyvarsha1269
    @chaudharyvarsha1269 Před 11 měsíci +2

    Sir plese hight ochhi krjo

  • @rameshpal9067
    @rameshpal9067 Před 11 měsíci

    વય મારિયાદા વધારો સાહેબ general mate

  • @yuvi___gaming_ff
    @yuvi___gaming_ff Před 11 měsíci +2

    41 varas karjo saheb last moko aapjo

  • @bariaanita9112
    @bariaanita9112 Před 11 měsíci

    Ha rohitbhai

  • @ankitthakor1384
    @ankitthakor1384 Před 9 měsíci

    Vadodara thi kon che bhai

  • @AnandRayka-mb1gy
    @AnandRayka-mb1gy Před 11 měsíci

    Mitro me hight mate arji Kari che koi mitr ne arji karvi hoy to arji nu format che Mari pase maro contact karjo ane badha mitro hight mate arji karo new RR Bane a pela arji karso to sudhrse

  • @bhavnaparmar8180
    @bhavnaparmar8180 Před 11 měsíci +21

    Hasmukhbhai Patel saheb ek imandaar police officer che ❤

    • @ass954
      @ass954 Před 11 měsíci +2

      Achaji 🙄

    • @pathannavaz5867
      @pathannavaz5867 Před 11 měsíci +1

      Imandar too che pn😮

    • @ass954
      @ass954 Před 11 měsíci +5

      @@pathannavaz5867 to mayur tadvi... Psi kevi rite banyo

    • @roxy12170
      @roxy12170 Před 11 měsíci +1

      Point ni vat che bhai

    • @roxy12170
      @roxy12170 Před 11 měsíci +1

      Lrd ma b chek kare to 5 . 7 ema pn niklse

  • @patelravi4145
    @patelravi4145 Před 11 měsíci +2

    સર કંડકટર ભરતી માં ૧:૧૫ નો નિયમ નીકળશે કે નહીં તે માટે માહિતી આપો તો તૈયારી કરવા ની વિધાર્થીઓ ને ખબર પડે

  • @rathvaharesh6367
    @rathvaharesh6367 Před 11 měsíci

    Sir hight vise sir vat kari hati to su aa vakhat hight ane chest ma ફેરફાર thase

  • @surajthakor244
    @surajthakor244 Před 10 měsíci

    Ek vinanti se pepar syllabus pramaane pusjo sir....leval pramaane

  • @bhagirathsakhara4951
    @bhagirathsakhara4951 Před 11 měsíci +1

    Sir height nu puchi lejo

  • @bharatzala2766
    @bharatzala2766 Před 11 měsíci +1

    Hight kadi nakjo saheb

  • @amitsinhraoamit8903
    @amitsinhraoamit8903 Před 11 měsíci

    🙏🇮🇳

  • @Prakash_Modhavadiya
    @Prakash_Modhavadiya Před 11 měsíci +2

    Na Bhai Bhalai Net Joti😂😂😂

  • @myfriendganesha-yf6xt
    @myfriendganesha-yf6xt Před 11 měsíci

    Ame to taiyar chhe mehanat pan kari pan height nu to kaik Karo Ema

  • @baraiyaparashotam6638
    @baraiyaparashotam6638 Před 10 měsíci

    Kaydo karvo ke na karvo ?

  • @bhaveshjadav349
    @bhaveshjadav349 Před 11 měsíci

    Sir ek Chetan dahiya Gujarati kalakar no khas video banavo please sir .emna struggle visay no

  • @dineshbharvad9157
    @dineshbharvad9157 Před 11 měsíci +9

    Sir ne મારી એક નમ્ર વિનંતી છે sir height ઘટાડવા માં આવે આને મારા જેવા ઘણા વિધિયાર્થી નું સપનું સાકાર થય જાય એવી વિનંતી છે

  • @AnandRayka-mb1gy
    @AnandRayka-mb1gy Před 11 měsíci

    Saheb hight nu Kai karjo ne Amara jeva lakho yuvano badhi yogya ta hova chata hight ne lidhe Rahi jay che

  • @mr.gajjar6592
    @mr.gajjar6592 Před 11 měsíci

    Saheb ni vato parthi khabar pade chhe k bharti avse pn kyre avse e nakki nathi... Rah jovi padse evu Lage chhe...

  • @chandrikaparmar7884
    @chandrikaparmar7884 Před 11 měsíci +2

    Hve to gcrt ane ncrt j book levi joye Acadmy vada ni book hve lay ne koy mtlb nthi 😀

  • @rinkuvasava3978
    @rinkuvasava3978 Před 10 měsíci

    Sir kese ky alg ne exam time pepar ky alg aavse police ni tyari gpsc upsc ni tyari mani Levi mne lage che evuj pepar aavse.12 na leval per na aave

  • @narangadhavi9517
    @narangadhavi9517 Před 11 měsíci +1

    તલાટી/ ક્લાર્ક ની waiting List વિશે તો પૂછવું હતું સર.

  • @rathodgaming3950
    @rathodgaming3950 Před 10 měsíci

    Thodo sound vadharoo video qulity ma