Kutch Nita Chaudhary નો કયા નેતાના દમ પર પોલીસ ખાતામાં આટલો પાવર હતો | Gujarat Police | Gujarat Bjp

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #nirbhaynewsgopi #nitachaudhary #gujaratbjp #congress #kutchpolice #banaskantha
    Kutch Nita Chaudhary નો કયા નેતાના દમ પર પોલીસ ખાતામાં આટલો પાવર હતો | Gujarat Police | Gujarat Bjp
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

Komentáře • 366

  • @ashishvyas114
    @ashishvyas114 Před 2 dny +10

    સહુ પ્રથમ તો કચ્છ એસ.પી.સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ સાથે વંદન....

  • @kashyapraghvani260
    @kashyapraghvani260 Před 2 dny +86

    આ બેન ને જોતા જ ખબર પડી જાય કે આમને મોટા અધીકારી અને ભાજપના નેતા સાથે બંધબારણે ખૂબ સારો સંબધ હશે...😂😂😂

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 Před 2 dny +98

    આને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે
    નિર્ભય ન્યૂઝ નો ખૂબ ખૂબ આભાર 🙏🏻🇮🇳🙏🏻

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny +5

      ભાઈ કંઈ નો થાય અમિત શાહ જવાબદાર છે પાટિલ ને ખબર છે અમિત શાહ ગૂજરાત માં આવે છે પછી થાય છે

    • @indiancricket7312
      @indiancricket7312 Před 2 dny

      @@santoni_sarvani_05 કાયદા નું ભાન 🤨 નોકરી માથી બરતરફ કરો પછી સજા કરો પછી ભાન થાય અને માન પણ થાય કાયદા માટે સમજ્યા

  • @mrutyunjaysinhpadhiyar5474
    @mrutyunjaysinhpadhiyar5474 Před 2 dny +149

    શંકર ચૌધરી સિવાય બીજું કોણ હોય???

  • @blood_of_gir.5946
    @blood_of_gir.5946 Před 2 dny +62

    ભાજપના નેતા હારે ચાલુ લાગે😂😂 આ નીતા ચૌધરી

    • @harikapadia8457
      @harikapadia8457 Před 2 dny +5

      😂😂👍 આ,માં,કોઈપણ, નેતા,હાલે,,😂મલાઈ દાર,હોવી,જોઈએ. ,😅

    • @BharatChaudhari-wc7kx
      @BharatChaudhari-wc7kx Před dnem

      Tar papa thi lage

    • @Ninama99
      @Ninama99 Před 17 hodinami

      @@blood_of_gir.5946 2 BJP na mota neta ane IPS jode ni kaamleela jag jaher chhe aani...
      MMC b frtaa.thyataa...

  • @saurinkhamar
    @saurinkhamar Před 2 dny +44

    એની અને એના ફેમીલી ની મિલકત ચેક કરો. વધારે હોય તો પેનલ્ટી સાથે જપ્ત કરો. બધાં મળતિયા ને પણ અંદર કરો.

  • @taufiqkhan5371
    @taufiqkhan5371 Před 2 dny +54

    થાર માં બ્લેક ફીલમ લાગેલી છે

  • @damorsureshkumarkalabhai1132

    આ બેન પોલીસ કરતા કલાકાર વધારે લાગે

  • @ashishvyas114
    @ashishvyas114 Před 2 dny +7

    બહેન હું આપનો કોઈ વિરોધી નથી પરંતુ આપ ગોંડલ ગણેશભાઈ નું વારંવાર નામ બોલતા હતા એ રીતે આમાં આપ ક્યોંછો એ રીતે ભારતીય જનતા પાર્ટીના એ નેતા અને RSS ના નેતા નું નામ અને પત્રકારનું જાહેર કરશો તો ખુબ સારુ અને નિર્ભયતા ભર્યું આપનું પત્રકારત્વ હોવાનું જનતામાં વિશ્વાસ જળવાઈ રહેશે

  • @sujitbhatt6176
    @sujitbhatt6176 Před 2 dny +21

    હરામ જાદી ની હસે છે પાછી આના માબાપે આવા જ સંસ્કાર આપ્યા છે.

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 Před 2 dny

      મોટો સંચો છે આ પોલીસ વારી નીતા દેસાઈ

  • @balwantsinhgohil5336
    @balwantsinhgohil5336 Před 2 dny +29

    નેતાઓના નામ કોઈ પણ જગ્યા એ નહિ આવે દરેક મોટા કૌભાંડ મા નેતા હોયજ છે.

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny

      ભાઈ સાચી વાત છે અમિત શાહ નો દીકરો દુબઇ માં મોજ કરે છે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી મોજ કરે છે રોજગાર નથી પેપર લીક થયા છે મોદી અમિત શાહ જવાબદાર છે

  • @mymassage3077
    @mymassage3077 Před 2 dny +31

    એ નેતાઓ પણ 100% સામેલ હશે

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny +1

      ભાઈ સાચી વાત છે મોદી ને ખબર છે

  • @JatinGadhiya-zz9cu
    @JatinGadhiya-zz9cu Před 2 dny +71

    ખોબે ખોબે આપેલા મત વાળા નેતા ના સારા સબંધ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny

      ભાઈ બીજેપી સાંસદ નેતા જનતા નાં ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે બીજેપી રોજગાર નથી આપી સાંસદ નાં 4 વર્ષ કરો અને કોઈ પણ જનું પેશન નો આપો

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny

      અમિત શાહ નો દીકરો દુબઇ માં બેસી ને મજા કરે છે તો મોદી ને ખબર છે મોદી જનતા ના ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે

    • @hiteshkharadipro3529
      @hiteshkharadipro3529 Před 2 dny +1

      politics chhe bhai aema bJP hoy k congress aavuj chaltu hoy

    • @gamarpankaj7621
      @gamarpankaj7621 Před 2 dny

      Sankar bhai chodary ok

  • @ashishvyas114
    @ashishvyas114 Před 2 dny +4

    જાણે અમુક નેતાઓની મોજમજા માટે જ ભરતી કરવામાં આવતી હશે કે શું...?

  • @RajdeepsinhRathod-fl7ry
    @RajdeepsinhRathod-fl7ry Před 2 dny +16

    આવા થર્ડ ક્લાસ ના નેતા ઓ આર આર એસ અને સત્તા મા બેસી ગાયા હોય તો જનતા ને સુ લાભ મળે

    • @NARESHKUMAR-pq4fu
      @NARESHKUMAR-pq4fu Před 2 dny +2

      પેલી વાર કોઈ દરબાર ને સત્ય બોલતા જોયો ......

    • @RajdeepsinhRathod-fl7ry
      @RajdeepsinhRathod-fl7ry Před dnem

      @@NARESHKUMAR-pq4fu દરબારો સાચું જ બોલે છે જનતા ને નથી ગમતું

  • @pravinprajapati2312
    @pravinprajapati2312 Před 2 dny +7

    કોન્સ્ટેબલ નિ જોબ પણ કંઈ રીતે મળી તેની તપાસ કરો

  • @siddhrajsinhjadeja5557
    @siddhrajsinhjadeja5557 Před 2 dny +12

    33 ટકા અનામત.... મા આવુ જ હોય

  • @Premgadh
    @Premgadh Před 2 dny +23

    કચ્છની ખારેક મીઠી.......

  • @flyingbee8033
    @flyingbee8033 Před 2 dny +4

    નીતા ને જોતા જોતા તો ન્યૂઝ પૂરા થઇ ગયા😂😂😂😂

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před 2 dny +12

    નિષ્પક્ષ અને નીડર નિર્ભય ન્યુઝ
    ગોપીબેન

  • @rekhavyas2034
    @rekhavyas2034 Před 2 dny +24

    Aatlu badhu andher !! Pachhi to " ઉડતા ગુજરાત " થાય તેમાં નવાઈ શું ?

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 Před 2 dny +8

    નેતાને કોઈ સમજાવો કે તમારા જેવા કેટલાય આવા અને કેટલાક ગયા હશે.

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb Před 2 dny +8

    આવા નેતા પણ આનો ઉપયોગ કરતા હસે

  • @pushprajsinhgohil6030
    @pushprajsinhgohil6030 Před 2 dny +14

    Oyo નો કમાલ છે ભાઈ 😅
    ભલા ભલા support કરે

  • @arvindsinh8372
    @arvindsinh8372 Před dnem

    Apna કામ બનતા ભાડ મેં જાય જનતા હાલ આ પરિસ્થિતિ છે ગુજરાત માં

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 Před 2 dny +14

    આવા લોકો ને કાયદા નું ભાન કરવો

  • @ketank760
    @ketank760 Před 2 dny +48

    નેતાનું નામ આપો, હવામાં વાત ન કરો...

    • @mrjadeja2546
      @mrjadeja2546 Před 2 dny +4

      Right badha loko mota neta mota neta evu ke che pan koi naam aptu nathi

    • @vinodsonera720
      @vinodsonera720 Před 2 dny +1

      😂😂😂

    • @mahipalsinhrana9018
      @mahipalsinhrana9018 Před 2 dny +1

      નામ આપતા ફાટે છે😊

    • @Dooremon1869
      @Dooremon1869 Před 2 dny +4

      શંકર ચૌધરી

    • @buddha2845
      @buddha2845 Před 2 dny

      કચ્છ ની તાસીર જ એવી છે,,ત્યાં આવા ધંધા નો ધોધ વરસો પહેલાં થી ચાલે છે

  • @rekhavyas2034
    @rekhavyas2034 Před 2 dny +11

    She is smiling..

  • @ashishvyas114
    @ashishvyas114 Před 2 dny +7

    ડિસમીસ કરાવવી જોઈએ અને સજા થવી જોઈએ

  • @hiteshrathod5669
    @hiteshrathod5669 Před 2 dny +4

    નીતા ચૌધરી જેમ હોય એમ પણ ગુજરાતને ગોપીબેન ઉપર ગર્વ છે 🇮🇳
    જય ગરવી ગુજરાત

  • @rahulparmar6490
    @rahulparmar6490 Před 2 dny +5

    આનું રૂપ જોઈ ને કેટલા પાણી પાણી તએ જાએ એની રીલ તો જો,,,😅😅😅😅

  • @user-cx3oy6fm5e
    @user-cx3oy6fm5e Před 2 dny +3

    ગર ભેગી કરવી જોઈએ

  • @indiancricket7312
    @indiancricket7312 Před 2 dny +46

    આ કોન્સ્ટેબલ છે કે હિરોઈન 🤪🤪🤪

    • @vikasboricha5254
      @vikasboricha5254 Před 2 dny +6

      Expensive ramdi

    • @vinodsonera720
      @vinodsonera720 Před 2 dny +5

      હાલ.. સરકારી હિરોઈન કહેવાય..

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny

      ભાઈ સાચી વાત છે બીજેપી સાંસદ નેતા નો હાથ છે અમિત શાહ નો દીકરો દુબઇ માં મોજ માં છે બાકી રોજગાર નથી કોઈ સરકારી નોકરી માં બીજેપી અવિયા બાદ પેપર ફૂટે છે બીજેપી

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny +5

      ભાઈ કંઈ નથી બીજેપી સાંસદ નેતા નો હાથ છે મોદી ને અમિત શાહ ને ખબર છે કંઈ નો થાય અમિત શાહ નો દીકરો દુબઇ માં બેસી ને મજા કરે બીજેપી નાં રાજ માં રોજગારી નથી બીજેપી ને મત આપો બીજેપી અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી માં બીજેપી નો ભાગ છે બીજેપી હારે તો સાંસદ ને નેતા ને રૂપિયા કોણ આપે જનતા ને ખબર છે

    • @nileshboliya5314
      @nileshboliya5314 Před 2 dny +6

      Je hoi te pan se to mal😂😂

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Před 2 dny +25

    Gunda Raj... BJP.... Gujarat....!!!

  • @kalpeshthakor9523
    @kalpeshthakor9523 Před 2 dny +14

    આને તો સાવ ડીસમિસ કરવી જોઈએ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny

      ભાઈ સાચી વાત છે બીજેપી સાંસદ નેતા નો હાથ હોઈ શકે ભાઈ કાંઈ નો થાય 20 દિવસ પછી ભાઈ ભાઈ બીજેપી સાંસદ નેતા નો હાથ છે કાંઈ નો થાય

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny

      બીજેપી સાંસદ ને રૂપીયા આપી દે પોલીસ ને સુ મતલબ ભાઈ ડીસ મિશ નો થાય ગાંધીનગર લગી રૂપિયા આપે છે કાંઈ નો થાય બીજેપી સાંસદ નેતા નો હાથ છે

  • @user-sj5fi8cl6d
    @user-sj5fi8cl6d Před 2 dny +5

    આ મેડમ મોટા માણસો ના સંપર્ક માં હસે જ

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu Před dnem +1

    મીડિયા. બનાસકાંઠા. ના. મોટા. નેતા. કોણ. સે. કેમ. નામ. નથી. આપતાં.

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 Před 2 dny +6

    ❤. good work che madam.Have badha vat kare che.

  • @pravinbhairatabhaipravinbh6061

    હેવતછેને કે પાપ છાપરે ચડીને પોકારે છે કે આને મારો આ મહાપાપી છે

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o Před dnem +1

    કેમ કોણ હતા નેતા નામ કેમ ના લીધું ગોંડલ ગણેશભાઈ નું ણ લય લય ણ બોલતી હતી કેમ નામ લો 😡

  • @thakorbharat5643
    @thakorbharat5643 Před 2 dny +2

    આની બધી સંપત્તિ જપ્ત કરો અને કાયમી જેલમાં નાખો

  • @raheliswariiah2192
    @raheliswariiah2192 Před dnem +1

    મોટા માથા ના નેતા ના નામ બહાર પાડો.જેથી લોકોને ખબર પડે.કેવોટ કોને આપવો .

  • @Engineer_191
    @Engineer_191 Před 4 hodinami

    આખરે સત્ય બહાર આવશે

  • @snehthakkar2347
    @snehthakkar2347 Před 2 dny +9

    અહીંથી છૂટી કરી દ્યો ભલે પછી નેતાના ઘરે કરે નોકરી....

  • @sunilmacwan100
    @sunilmacwan100 Před 2 dny +9

    સબ કા સાથ સબ કા વિકાસ😂😂

  • @ajitzala
    @ajitzala Před 2 dny +1

    Hello,Gopi!
    Just wanted to let you know that I watched your channel during the LS election, and became a fan. You're doing high quality journalism. Keep up the good work. Thanks❤ ❤❤❤❤❤❤

  • @joker-gaming123
    @joker-gaming123 Před 2 dny

    Shabash gopiben tamne sellut che ava rajkiy vag dharavta samaj ne lanchan lagavta tatvo ne tame khullapadoso te badal thanyvad

  • @RAHULSOLANKI-oi8cc
    @RAHULSOLANKI-oi8cc Před 2 dny +2

    એમણે તો ફિલ્મ બનાવી જોઈતી હતી, પોલીસ માં ભૂલથી આવી ગયા લાગે.

  • @maharshihuman1325
    @maharshihuman1325 Před 17 hodinami +1

    Shame on BJP and RSS and CM and PM and home minister and such corrupt police!

  • @user-we2eo1eb4v
    @user-we2eo1eb4v Před 2 dny +3

    SPL Salut for Onest police' office Sir Satya mev jayate SPL Salut for Oneste man police

  • @aarifmd2078
    @aarifmd2078 Před 2 dny +8

    Apki nidarta se news Dena Apki bahaduri ka sabot hai...🙏🙏🙏🙏

  • @Mitrajstudiochhasiyana5555

    ઉચ અધિકારીઓ ને બીક j લાગે છે કેમ કે અધિકારીઓ તે સારી રીતે બંધ ઓરડા માં સાચવતા હોય અને તે બહાર આવી જવા ની બીક ના કારણે મોટા અધિકારીઓ તેની બાજુ થાય...

  • @Mmmmmmm985
    @Mmmmmmm985 Před 2 dny +6

    Sankariyo hoy

  • @bhaveshPatel-iu3tl
    @bhaveshPatel-iu3tl Před 22 hodinami

    ગાડી ચલાવતા સીટ બેલ્ટ પણ નથી બાંધ્યો

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 2 dny +11

    bjp bachavi leshe

  • @Gabbar09756
    @Gabbar09756 Před 2 dny +3

    ગુજરાત ની તમન્ના ભાટિયા 😂😂😂😂😂😂😂
    કચ્છી ખારેક છે કાઈ નહી થાય😂😂😂😂😂😂😂😂

  • @bharatkumarbarot6369
    @bharatkumarbarot6369 Před 2 dny +2

    Congratulations gopiben

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 Před 2 dny +8

    લોકો વૉટ ભાજપ ને આપેશે અને ભાજપ નો વિકાસ નીતા ચૌધરી ના બે પગ વચ્ચેથી જન્મો....

  • @nikhilkohli-ig7fx
    @nikhilkohli-ig7fx Před 2 dny +6

    Neta nu naam aapo RSS na neta nu naam aapo

  • @JadejaJitendrasinh-nq3yj

    Neta nu nam apo Gondal nu bow bolta hata

    • @Aftsnnnnx
      @Aftsnnnnx Před 2 dny +1

      સાચી વાત

    • @smitamin5853
      @smitamin5853 Před 2 dny

      Tane su pet ma dukhyu Gondal maa naam apyu to? Tu pela Gondal vada no ganesh no Bhadvo che ke su?

    • @Aftsnnnnx
      @Aftsnnnnx Před 2 dny

      @@smitamin5853 જાણે સંજય સોલંકી નું મર્ડર કરું હોય તેમ નામ ઉછાળતા હતા ગણેશભાઈ નું

  • @sp5524
    @sp5524 Před 10 minutami

    મોટા ભાગ ના પોલીસ આ જ કરે છે

  • @daxbapu6322
    @daxbapu6322 Před dnem

    ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે આઈ.પી.એસ અધિકારીઓ પોલીસ કર્મી નાઈટડ્યુટી માં વાહન ચેકીંગ સ્થળે ફરજના સ્થળે હાજર ન હોવા છંતા ખોટા વાહન ચેકીંગ બતાવી સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચવા બાબત કોર્ટ માં પણ ખુલવા છંતા આઈ.પી.એસ અધિકારીઓ છુપાવી રહ્યા છે જેના પુરાવા મારી પાસે છે પણ મેડીયા છુટલી છે એટલે ષડયંત્ર બહાર આવતું નથી..✍️

  • @srgamingyt1823
    @srgamingyt1823 Před dnem +1

    ખાટલા નો સબંધ છે 😂😂

  • @kalpeshthakor9523
    @kalpeshthakor9523 Před 2 dny +23

    ચૌધરી સમાજનું નામ બદનામ કર્યું

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 2 dny

      ના ભાઈ પાટિલ નો હાથ હોઈ શકે બીજેપી સાંસદ નેતા ને ખબર છે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી સુ કરે છે મોદી ને અમિત શાહ ને ખબર છે ઉપર લગી રૂપિયા આપે છે જનતા ને ખબર છે

    • @prahaladsinhrathod174
      @prahaladsinhrathod174 Před 2 dny

      tame badha samaj ni maa chodva maj ray gya su samaj samaj lodu😂

    • @smitpatel9202
      @smitpatel9202 Před 2 dny

      ​@@varshachaudhari4820 Ghana chhe Ava 2-4

    • @armandesai1710
      @armandesai1710 Před 2 dny +7

      Samaj nu nam j kya htu😂

    • @prahaladsinhrathod174
      @prahaladsinhrathod174 Před 2 dny

      @@varshachaudhari4820 o bhai maro muje maro 😆😆😆 ela bhai taro samaj tane kay ny aape. loddu

  • @sandipchavda1984
    @sandipchavda1984 Před 2 dny +6

    Butlegar ne honey trap kari didho😂😂😂

  • @siddhrajsinhjadeja5557
    @siddhrajsinhjadeja5557 Před 2 dny +1

    ઉપર ની આવક.. 26000 નિચે ના આવક લાખ.... શુ નડે... આમને મોઘવારિ

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Před 2 dny +1

    સાચી વાત છે મેડમ

  • @ashishbrahmbhatt3255
    @ashishbrahmbhatt3255 Před 2 dny

    નિર્ભયા ન્યૂઝ ની ડર છે

  • @h.psardarpura8018
    @h.psardarpura8018 Před 18 hodinami

    આ 2. નંબર થી પોલીસ માં લાગી હશે

  • @bhattiasabenbhatti
    @bhattiasabenbhatti Před 2 dny

    Haaa

  • @malikahmedkhan2888
    @malikahmedkhan2888 Před 23 hodinami

    😭😭😭PERFECT BJP MENIYA CULTURE😭😭😭

  • @jadavharsh3490
    @jadavharsh3490 Před 2 dny +7

    27000 pagar hoy

  • @jigneshbaxi3456
    @jigneshbaxi3456 Před 2 dny

    Aaj na print and electronic media ma sahuthi vadhu sachu gujarati tame bolya. Gujarati bhasha ma-lekhit and maukhik banne ma Bahu j khotu chaale chhe. Abhinandan and aabhar.

  • @user-tb9qw9zv3w
    @user-tb9qw9zv3w Před 2 dny

    અનો ધંધોજ‌એહોય.હરામનુ.લોહીહોય

  • @adhiyanikesh3323
    @adhiyanikesh3323 Před 2 dny +7

    Gunda raj chhe

  • @Mansukhbhai-ng6pg
    @Mansukhbhai-ng6pg Před 2 dny +1

    આમાં નેતા સંમેલ હોઈ શકે છે

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t Před 7 hodinami

    આને તો કેટલાય ને રાજી રાજી કરી ને સાનમુના વિડીયો ઉતારી લીધા હોય એવી સંકા સે મને તો

  • @arvindsinh8372
    @arvindsinh8372 Před dnem

    Police ni job.Time હોય છે instragarm માં વિડિયો બનાવવાનો. તો પછી નોકરી ક્યારે કરતા હસે

  • @Mmmmmmm985
    @Mmmmmmm985 Před 2 dny +5

    Bjp ni butlegar

  • @karimkhanpathan641
    @karimkhanpathan641 Před 5 hodinami

    Shankar Chaudhary speaker Vidhansabha Banaskantha

  • @prakashdhandhukiya5706

    આવીહલકીને સસ્પેન્ડ નય ડીસમિસ કરો

  • @DipakVaghela-xi2sq
    @DipakVaghela-xi2sq Před 2 dny +5

    Gujrat ma daru badhi kagd par

  • @parmarparvinbhai9742
    @parmarparvinbhai9742 Před 2 dny

    Sabka.sath.

  • @parmarparth2967
    @parmarparth2967 Před 2 dny +2

    Dismis karo

  • @sandipchavda1984
    @sandipchavda1984 Před 2 dny +3

    Gharvalo khub khush hase 😂😂😂😂

  • @544nstar
    @544nstar Před 2 dny

    Ava કેટલાય male / female naukari police ni kare che & વફાદારી/kam criminalo કરે છે.

  • @dipak2265
    @dipak2265 Před 17 hodinami

    Only Shankar Chaudhary

  • @sunilbhambhaniya3709

    જયારે તેનો ઉપર કેસ થયો ત્યારે તેના ઇન્સ્ટાગ્રામ મા 30k ફોલ્લૉવર હતા અતિયારે 100k ફોલ્લૉવર થઈ ગયા પબ્લિક સુ જોઉં ને તેને ફોલ્લૉ કરે છે

  • @harikapadia8457
    @harikapadia8457 Před 2 dny

    😂આહા પણ, આમા, કદાચ, કોઈપણ હોય,,આ,,પાડીદેય,,ઈ,,નકકકિ,,,ટુંકમાં,,😅,સમજી,જાવ,,👍😜

  • @vikasboricha5254
    @vikasboricha5254 Před 2 dny +3

    Jaamin mli gya😂

  • @bhavanbhaiparamar1137
    @bhavanbhaiparamar1137 Před 2 dny +2

    Agar koi dusara simpal police hota to sp sir ji police kab se dismis kar diya hota.

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 Před 19 hodinami

    એક નબર ની હલકટ છે ભાજપ.ના નેતા શંકર ચોધરી ની ખાસ છે

  • @VikramVaghelaOfficial-zz5cf

    આને કે મારી હિરોઇન બની જા✔️😄😂🌲

  • @jigubhaipatel9780
    @jigubhaipatel9780 Před dnem

    Setting upar sudhi che...
    Mota neta involv che.🤔🤔🤔

  • @user-xz3zx3du2o
    @user-xz3zx3du2o Před 2 dny

    😂😂😂best God

  • @hanubhatapubha3511
    @hanubhatapubha3511 Před 2 dny +1

    નામ,લો,બેન,ભાજપ,વાલા,નુ,

  • @hanubhatapubha3511
    @hanubhatapubha3511 Před 2 dny +1

    નેતા નુ નામ લો

  • @hanshajiparjapti4270
    @hanshajiparjapti4270 Před 2 dny +3

    Halki quality ke sath BJP mein bhare hue aur police khate mein

  • @chandrikagohil8935
    @chandrikagohil8935 Před 5 hodinami

    न्यूज चैनल का नाम निर्भया ओर politician and पुलिस अधिकारी काम नाम देने में डरती हे पत्रकार 😅😅😅😅

  • @jitendrasinhsarvaiya1813

    બનાસકાંઠા ના નેતા તમારા સસરા થાય છે કે નામ લેતાં શરમ આવે છે?😂