Video není dostupné.
Omlouváme se.

લીલુડે ઘોડલે આજ રામાપીર આવશે|નીચે લખેલુંછે|

Sdílet
Vložit
  • čas přidán 11. 08. 2023
  • લીલુડે ઘોડલે આજ રામાપીર આવશે|નીચે લખેલુંછે|#bhajan #satsang #kirtan #ગુજરાતી #ભજન #gujarati #ramapir
    ..................................................................................
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે,
    રામદેવ આવશે વિરમદેવ આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    ગવલી તે ગાયના ગોબર મંગાવો,
    આંગણાં લીપાવજો હો આજ રામાપીર આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    આસોપાલવના તોરણ બંધાવો,
    સાથીયા પૂરાવજો હો આજ રામાપીર આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    રામદેવ આવશે વીરમદેવ આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    શેરીઓ સજાવજો ફૂલડાં વેરાવજો,
    રંગોળી પુરાવજો હો આજ રામાપીર આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    રામદેવ આવશે વિરમદેવ આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    સાગ સીસમના બાજોઠ મંગાવો,
    બાજોઠીયા ઢળાવજો હો આજ રામાપીર આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    રામદેવ આવશે વિરમદેવ આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    અલખ ધણીના પાઠ મંડાવજો,
    જ્યોતિ જલાવજો હો આજ રામાપીર આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    રામદેવ આવશે વિરમદેવ આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    કંકુ કેસરના છાંટણા છટાવજો,
    ચોખલિયે વધાવજો હો આજ રામાપીર આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    રામદેવ આવશે વિરમદેવ આવશે,
    લીલુડે ઘોડલે હો હો આજ રામાપીર આવશે.
    ..................................................................................
    #gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
    gujarati bhajan 2023,
    gujarati kirtan 2023,
    new bhajan,
    nava bhajan,
    satsang na bhajan,
    Sheri bhajan,
    ladies bhajan,
    satsang mandal surat,
    mahila mandal bhajan,
    ram madi satsang mandal,
    bhajan mandal,
    gujarati satsang,
    gopi mandal paravdi,
    bhakti mahila mandal,
    mahila mandal surat,
    gujarati satsang,
    gujarati satsang,
    vidhyanagar mahila mandal,
    ritaba salangpur dham,
    ritaba kirtan,
    dhaba dungari sakhi mandal,
    bhajan,
    new kirtan,
    shrinathji na kirtan,
    shrinathji,
    shrinathji yamunaji maha prabhuji,
    pushti marg,
    pushti marg kirtan,
    shrinathji kirtan,
    vaishnav kirtan,
    vaishnav sampraday,
    પુષ્ટિ માર્ગ ના કીર્તન,
    વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
    kanuda na git,
    કાનુડાના ગીત,
    ક્રિશ્ના ભજન,
    કાના ના ભજન,
    કાનુડાના ભજન,
    Radha bhajan,
    radhe kirtan
    radhaji na bhajan,
    ભજન નવા,
    નવા ભજન,
    કીર્તન,
    સત્સંગ ગુજરાતી,
    new satsang,
    mahila mandal surat,
    krishna bhajan,
    krishna kirtan,
    mahila mandal na bhajan,
    bhajan mandal halol,
    krishna bhajan,
    brahmani mata mahila mandal,
    Vikram Thakor
    ram Madi Satsang Mandal
    જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

Komentáře • 17

  • @rekhapatel997
    @rekhapatel997 Před 2 měsíci +2

    Har har mhadev har🙏🙏🙏 👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🚩

  • @user-wd4cf9gy9s
    @user-wd4cf9gy9s Před 5 dny +1

    🎉🎉

  • @gitasonara7745
    @gitasonara7745 Před 11 měsíci +3

    બહુ સરસ મજાનું ભજન છે ચાર બેનો સાથે મળીને ગાય છે

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  Před 11 měsíci

      🙏🏻🙏🏻🙏🏻આભાર.. જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻

  • @pushpasathwara6326
    @pushpasathwara6326 Před 2 měsíci +1

    સરસ ભજન છે ,લખી ને મૂકયુ છે તો સારુ કર્યુ થેન્ક

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  Před měsícem

      ❤️ખૂબ આભાર...રામ રામ 🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před 11 měsíci +1

    👌👌👌

  • @geetabenrupapara-bl6lw
    @geetabenrupapara-bl6lw Před rokem +5

    વાહ શુ ભજનછે લીલુડેઘોડલેહો હો આજરામાપીર આવશે બધી બેનોને જયરામદેવજી

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  Před rokem

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻આભાર... જય રામદેવજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hiraodedara813
    @hiraodedara813 Před rokem +3

    જય રામાપીર બાપા

  • @surekhabenpatel147
    @surekhabenpatel147 Před rokem +1

    જય રામદેવપીર

    • @rammadisatsangmandal-rc1we
      @rammadisatsangmandal-rc1we  Před rokem

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય રામદેવપીર🙏🏻🙏🏻🙏🏻🙏🏻