માટલી ફૂટી ગઈ - અલકા યાજ્ઞિક - પ્રફુલ દવે - નરેશ કનોડિયા - દીપિકા - 4K HD રોમેન્ટિક ગુજરાતી ગીત

Sdílet
Vložit
  • čas přidán 10. 11. 2021
  • Enjoy Latest Superhit Ultra HD 4K Gujarati Romantic Songs From Superhit Gujarati Movies Jode Rahejo Raaj
    Starring : Naresh Kanodia, Deepika, Priyanka, Arvind Rathod, Jayendra Mehta, Sunil Sokhi, Hema Deewan, Narayan Rajgor, Rajni Bala, Kanu Thakar, Kripadev Yagnik, Pratibha Ravan, Mahesh Joshi, Bharat Barot, Mayuri, Ramesh Pahelwan, Masoom Hussain And Jagdeep.
    Director : Subhash J Shah
    Music Director : Mahesh - Naresh
    Singers : Praful Dave And Alka Yagnik
    Story : Mukesh Malvankar
    Screenplay : Mukesh Malvankar
    Producer : G.N. Films - Govind Bhai Patel
    Co Producers : Ashwin G Patel And Haresh G Patel
    Subscribe Now - bit.ly/3HbtgxK
    Superhit Gujarati Geet - bit.ly/30oj3NA
    4k Songs - bit.ly/3kqLYHS
    #SuperHitGujaratiGeet
    #GujaratiSongs
    #NareshKanodia
    #JodeRahejoRaajSong
    #Deepika
    #PrafulDave
    #AlkaYagnik
  • Krátké a kreslené filmy

Komentáře • 147

  • @SuperhitGujaratiGeet
    @SuperhitGujaratiGeet  Před 2 lety +47

    *Watch Gujarati Geet Click Here* - czcams.com/play/PLBq4cf4fXgA0kLnkaa1TUS5-AmB9zjIKz.html
    *Watch 4k Songs Click Here* - czcams.com/play/PLBq4cf4fXgA3hYhaUVTSfjKBP8tDxqc8i.html
    *Subscribe to Superhit Gujarati Geet to get new Gujarati 4K Songs*

  • @jigudharpuri
    @jigudharpuri Před 4 měsíci +47

    કોણ કોણ 2024 માં પણ સાંભળે છે લાઇક કરો ❤

    • @khengarselana5862
      @khengarselana5862 Před 5 dny

      હુ હમણાં સાંભળી રહ્યો છું 25.7.2024.p.m.ટાઇમ 9.40.

  • @beramaldebhai7407
    @beramaldebhai7407 Před rokem +52

    શિયાળા ની સીઝન આવે... એટલે નરેશ કનોડિયા ના આવા ગીત યાદ આવી જ જાય.....
    જય માતૃભાષા...જય.. ગરવી ગુજરાત
    જય મુરલીધર........

  • @MaulikSoni-bk8gb
    @MaulikSoni-bk8gb Před rokem +40

    ખરેખર હવે આવા ગીતો લોકગીતો એને આવા કલાકારો આજે ગુજરાત પાસે નથી અત્યારે તો બસ ધતિંગ ચાલુ છે 😢

  • @NadiyaniyaDashrathr
    @NadiyaniyaDashrathr Před 7 měsíci +9

    લે આતો આપણા રામાયણ ના સીતા જી સે ❤❤❤❤❤ like કરો રામ સીતા માટે 🙏

  • @beenabagohil3243
    @beenabagohil3243 Před měsícem +2

    Wow beautiful song ❤

  • @chiragsolanki6339
    @chiragsolanki6339 Před rokem +52

    કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    હો કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    અર ...ર ...ર ...માટલી ફૂટી ગઈ
    કૂવાને કાંઠે હું ઘોડલો પાવા ગયોથો
    અરે કૂવાને કાંઠે હું ઘોડલો પાવા ગયોથો
    પેલી છોકરીએ આંખડી મારી
    હો મારી દિલમાં ઉતરી
    હાઈ હાઈ દિલમાં ઉતરી
    દિલમાં ઉતરી
    દિલમાં ઉતરી
    રંગભીના
    રંગભીના તું જોઈલે મારા અંગભીનાં
    અંગભીનાં
    કસ મારી તુટી ગઈ
    કસ મારી તુટી ગઈ
    હો રસઘેલી
    રસઘેલી તારી નજરૂં મળે છે મદઘેલી
    મદઘેલી
    નજરૂં નજરાઈ ગઈ
    નજરૂં નજરાઈ ગઈ
    તારો ઈશરો હું જાણી રે ગઈથી
    હા કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    રે માટલી ફૂટી ગઈ
    અર ...ર ...ર ...માટલી ફૂટી ગઈ
    શરમાણી ,શરમાણી
    હું કૂવાને કાંઠે શરમાણી
    શરમાણી
    ભાન હું ભુલી ગઈ
    ભાન હું ભુલી ગઈ
    અરે હો રાણી ,ઓ શાણી
    તને જોઈને થયો હું પાણી પાણી
    પાણી પાણી
    તું તો લુંટી ગઈ
    હો તું તો લુંટી ગઈ
    રાજાને જોઈને હું રાણી રે થઇથી
    હો કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    હોઈ હોઈ માટલી ફૂટી ગઈ
    સમજાણી ,સમજાણી
    પ્રિતુની રીત મને સમજાણી
    સમજાણી
    પિંજરે પુરાઈ ગઈ
    પિંજરે પુરાઈ ગઈ
    તારી લટ ઘટ છે ગોળી શું વટ છે
    તારા મુખડાની આગળ ઘૂંઘટ છે
    પાનીએ પરખાઈ ગઈ
    પાનીએ પરખાઈ ગઈ
    જાણી જોઈને અજાણી હું થઈથી
    હો કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    દિલમાં ઉતરી
    દિલમાં ઉતરી
    હોઈ હોઈ માટલી ફૂટી ગઈ
    માટલી ફૂટી ગઈ

  • @dharamrajtadvi-ei2mr
    @dharamrajtadvi-ei2mr Před 6 měsíci +7

    Alka yagnik ji & parful Dave ji voice🔥😊
    Dipekia ji & naresh ji lovely dance 💯✅
    Naresh mahesh music king😎

  • @user-uk9hx7zd7m
    @user-uk9hx7zd7m Před 2 lety +65

    અત્યારે. પહેલા. જેવા. કૂવા. પણ નથી. કે. માટલી. પણ. નથી

  • @ChunaraVijay-cr7un
    @ChunaraVijay-cr7un Před 26 dny +1

    Super song bhai 🥰🥰🥰

  • @satishrojalkar3127
    @satishrojalkar3127 Před 3 měsíci +3

  • @kamleshparmar1988
    @kamleshparmar1988 Před 2 měsíci +2

    Naresh kanodiya is Guinness Book of india.

  • @shukhdevbharwad4514
    @shukhdevbharwad4514 Před rokem +12

    મને પણ મારું બાળપણ યાદ. યાવી ગઈ

  • @YogeshSuvar
    @YogeshSuvar Před 4 měsíci +3

    May fevret song jenu fevret hoy te laik karo❤

  • @pateljay7843
    @pateljay7843 Před 3 měsíci +2

    Gujrati gito badha upload karva vinti kemke aato gujrat nu garenu chhe aapni sansakruti chhe mate aa chhenal vinti chhe ke aava gito karva mate vinti dilthi ❤❤❤❤❤❤❤

  • @user-fm8wy5hh2g
    @user-fm8wy5hh2g Před 5 měsíci +3

    Hu Marathi chu...mara fevret gana che

  • @user-zl8po2nd2y
    @user-zl8po2nd2y Před 5 měsíci +4

    પહેલા ના ગીતો સારા સમજવા જેવા હતા અત્યારે તો ધતિંગ છે બધા

  • @hasmukhsolanki2712
    @hasmukhsolanki2712 Před 2 měsíci +2

    Naresh kanodiya jevo Koi hiro nahi jordar ❤❤

  • @PraveenGohel
    @PraveenGohel Před 15 dny +1

    મને તો બઓવજ યાદ આવે છે

  • @sahdevbhuta3936
    @sahdevbhuta3936 Před 2 lety +9

    બચ્પન યાદ આવી ગયુ

  • @sanatan7707
    @sanatan7707 Před rokem +7

    Naresh Mahesh music 💥
    Alka Yagnik Praful Dave

  • @milenjegtiya2287
    @milenjegtiya2287 Před 8 měsíci +6

    હા મોજ ❤

  • @KishanRathod-so3jm
    @KishanRathod-so3jm Před 2 měsíci +2

    Maay fad ❤❤❤❤

  • @bhartibenchudasama870
    @bhartibenchudasama870 Před rokem +2

    Me khub j gujrati movie joi che Bachpan ma haju e divso yaad ave to ankho bharay Ave che miss you kanodiya brother's shnehalata ji dipika ji 😌💐💐

  • @ranjitsinhdabhi2851
    @ranjitsinhdabhi2851 Před 5 měsíci +3

    Atyare kuva unda che😢

  • @singalraj9407
    @singalraj9407 Před 22 dny +1

    Old is 🏆gold❤❤❤🥰🥰

  • @annuannu3776
    @annuannu3776 Před 2 měsíci +2

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-kb9zy2fc5e
    @user-kb9zy2fc5e Před 5 měsíci +2

    વાહ

  • @BhavinBagdariya764
    @BhavinBagdariya764 Před měsícem +2

    ❤❤❤❤❤

  • @mogalmusicofficial5
    @mogalmusicofficial5 Před 2 lety +7

    बचपन का प्यार याद आ गया

  • @jmtawar4418
    @jmtawar4418 Před 28 dny +1

    Ramanyan na super hit Star Sita ji , nu aa movie nu naam batao mane

  • @nareshsondarva1359
    @nareshsondarva1359 Před 9 měsíci +3

    Wah savaj wah. Always miss u😢😢

  • @vanrajkalsariya1381
    @vanrajkalsariya1381 Před 4 měsíci +2

    વનરાજ🙋

  • @dhruvvankar7943
    @dhruvvankar7943 Před 3 měsíci +3

    Movie name

  • @jmtawar4418
    @jmtawar4418 Před 28 dny +1

    Sita ji ni aa movie nu naam su che koi kayse Mane.🙏

  • @vanrajkalsariya1381
    @vanrajkalsariya1381 Před 4 měsíci +2

    198હાય

  • @sandyninama735
    @sandyninama735 Před rokem +10

    અતિ સુંદર ગીત અને ડાન્સ👌👌👌👌

  • @Zalavishal2414
    @Zalavishal2414 Před 5 měsíci +2

    ❤❤

  • @khengarselana5862
    @khengarselana5862 Před 5 dny +1

    આ ગીત માં તો નાચી નાચી ને ગાંડા થઇ જતા હતા અને હુ હમણાં સાંભળી રહ્યો છું તારીખ 25.7.2024.p.m.ટાઇમ 9.39.મિનિટ થઇ છે હમણાં

  • @user-db4gs6rr6w
    @user-db4gs6rr6w Před 4 měsíci +2

    ❤❤❤

  • @user-kb9zy2fc5e
    @user-kb9zy2fc5e Před 5 měsíci +2

    👍👍

  • @vishalpandit9999
    @vishalpandit9999 Před 8 měsíci +3

    लय भारी ❤❤❤❤🎉

  • @manharpatel5536
    @manharpatel5536 Před 4 měsíci +2

    2 rs ma be pichar jova ni maza j Kay alag ha thti.....

  • @user-hj2jk5rp4b
    @user-hj2jk5rp4b Před 11 měsíci +3

    Vah

  • @vishalrathod1628
    @vishalrathod1628 Před 2 lety +7

    Alka yagnik in gujarati song 🤠🤠😍😍😍

    • @ravishah9049
      @ravishah9049 Před 5 měsíci

      हे सारं ग
      मी मराठी असल्याचा यक्तिवाद वब यो

  • @santoshmankar8210
    @santoshmankar8210 Před rokem +3

    मारा fevorate song,,, Kishor mankar Marathi

  • @lizobgmi9728
    @lizobgmi9728 Před 3 měsíci +2

    AJJ NA YUG MA AVAA GEET BANVANU BANDH THAI GAU CHE

  • @jeetugiri1173
    @jeetugiri1173 Před rokem +2

    મહેશ નરેશ અમર થય ગય

  • @dhruvthakor4882
    @dhruvthakor4882 Před 2 lety +9

    What a masterpiece !

  • @pankajrakhsiya67
    @pankajrakhsiya67 Před 8 měsíci +2

    Best Gujarati song

  • @alpeshparmarofficialvideo7038

    હા. મારા હાવજ. ડાન્સ કિંગ.મેગા સ્ટાર નરેશ કનોડિયા સર

  • @sonisolanki5868
    @sonisolanki5868 Před rokem +3

    Sachi waat che pahele na git te git hata

  • @user-ct3ho4gw4o
    @user-ct3ho4gw4o Před 9 měsíci +2

    Good

  • @user-nx2uv7cr6n
    @user-nx2uv7cr6n Před měsícem +2

    गूजराती नो कीशोर कूमार प्रफुल दवे

  • @maheshthakor3170
    @maheshthakor3170 Před 2 lety +4

    Gujrati movie 4k video ma muko PLEASE

  • @Naturelover005
    @Naturelover005 Před 2 lety +17

    વાહ ડાન્સિંગ સ્ટાર નરેશ કનોડિયાજી... વાહ સુરના સિરતાજ પ્રફુલ્લ દવેજી... દીપિકાજીનો અભિનય અને નૃત્ય પણ ખૂબ સરસ અને સંગીતના બેતાજ બાદશાહ મહેશ-નરેશનું સંગીત પણ સુપરહિટ... 👌👌👌👍👍👍

  • @rajpadhiyar842
    @rajpadhiyar842 Před rokem +3

    Superb

  • @sarvaiya....chandrasinh6895
    @sarvaiya....chandrasinh6895 Před měsícem +1

    ગુજરાતી. ચિત્રપટ.. ને.. જીવંત.. રાખ નાર..

  • @hasmukhvasava6899
    @hasmukhvasava6899 Před rokem +4

    Nice

  • @dhanrajvasava7171
    @dhanrajvasava7171 Před 2 lety +5

    Jay RAM ji ki 🙏 Nice 🙏👍

  • @barotnilesh6632
    @barotnilesh6632 Před 2 lety +3

    Naresh kanodiya rajdeep barot i meet 2000 2004

  • @maheshjadav4962
    @maheshjadav4962 Před 4 měsíci +3

    Rsjudabhi

  • @jayantinayak2047
    @jayantinayak2047 Před rokem +4

    Superhit song .i like it

  • @suresh.rabarisuresh.rabari1561

    2024🎉🎉🎉

  • @nausarkahumera3347
    @nausarkahumera3347 Před rokem +3

    Super

  • @SanjayParmar-te3yj
    @SanjayParmar-te3yj Před 2 lety +3

    Sita Mata😊

  • @minaxijadav3702
    @minaxijadav3702 Před rokem +3

    Pranam sitamata 💕💕💕

  • @rajpatel1432
    @rajpatel1432 Před rokem +3

    Maru fevarit song . Prafuldave &
    Alkayagik Nice voic

  • @vipulhai9995
    @vipulhai9995 Před rokem +2

    My Khabar se Mani

  • @nagjithakorr
    @nagjithakorr Před rokem +2

    Old is gold ❤❤

  • @mukeshbukoliya1328
    @mukeshbukoliya1328 Před 2 lety +4

    ❤😍🤗

  • @rashminpanchal651
    @rashminpanchal651 Před rokem +2

    Dipika is so beautiful

  • @dharmeshparmar6975
    @dharmeshparmar6975 Před rokem +2

    Super.

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Před rokem +3

    Nice masterpiece....

  • @user-wr9tb3pr8p
    @user-wr9tb3pr8p Před 2 lety +5

    ❤❤❤સુપ્પર હિટ નંબર 👌ગુજરાતી સોન્ગ્સ ❤❤😘😍😃😄😂🙏

  • @amankalya-ff6kl
    @amankalya-ff6kl Před rokem +2

    Fr

  • @disweerisingstar
    @disweerisingstar Před 2 lety +9

    Hve to avi movie avtij Nat 🙁🙁

  • @bhushanpatil9293
    @bhushanpatil9293 Před rokem +3

    👌👌👌👌👌

  • @kishankishan3803
    @kishankishan3803 Před rokem +2

    Koy hiro halma aavo java na made sangit na tale dans kari sake khava pade aena mate

  • @karmshibhaidesai8915
    @karmshibhaidesai8915 Před 2 lety +3

    Jagran malan jaag

  • @dhruveshamin7492
    @dhruveshamin7492 Před rokem +4

    I proud as gujarati and I like my gujarati movie and i am big fan of naresh kanodia sir

  • @kanudantanipimphno8382
    @kanudantanipimphno8382 Před měsícem +2

    હંમેશા સાંભળીએ છીએ

  • @beautyeasytricks4666
    @beautyeasytricks4666 Před 2 lety +4

    👌👌💕

  • @kalyanvaniya2311
    @kalyanvaniya2311 Před 2 lety +4

    Jay Bheem sir 💪 Jay Bharat Jay Savidhan Ji 🇮🇷❤️ Bhi Bhai sahab sir ❤️💯💝👌👌👌👌👌

  • @jeetugiri1173
    @jeetugiri1173 Před rokem +4

    ૨૦૨૩

  • @MAHAKALIOFFICIALPUNAJ
    @MAHAKALIOFFICIALPUNAJ Před 4 měsíci +3

    😢😊d😢😊😮

  • @snehalRathod-gb9yc
    @snehalRathod-gb9yc Před měsícem +1

    😅 😂🎉❤❤❤❤✌

  • @zalaMahepal
    @zalaMahepal Před měsícem +2

    😂😂😂😂😂😂😂😂😂🎉😂😂

  • @sayajipatil6840
    @sayajipatil6840 Před rokem +2

    (Naresh_Knodiya€my€Fhans

  • @narendrasinhvaja4536
    @narendrasinhvaja4536 Před 9 měsíci +2

    Nn0

  • @chhotookumar6711
    @chhotookumar6711 Před 2 lety +5

    Jai Shree Ram🙏🙏

  • @salimdiwan2801
    @salimdiwan2801 Před 2 lety +2

  • @vasantishah3447
    @vasantishah3447 Před 2 lety +3

    😍😍

  • @vegadbharatbhihamirbhai1503

    NARESH.KANODIA.H.D.4K

  • @kabeersingh1990
    @kabeersingh1990 Před 2 lety +5

    Ganda Gujarati

  • @arvindbhaikamani7131
    @arvindbhaikamani7131 Před 2 lety +3

    一!、'

  • @Nareshjiuser-nx4if7vr4y
    @Nareshjiuser-nx4if7vr4y Před měsícem +1

    ❤❤❤❤❤

  • @vikramsodha3678
    @vikramsodha3678 Před 6 měsíci +2

  • @user-wc4ou5em2l
    @user-wc4ou5em2l Před 10 měsíci +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @bhasakarborase5532
    @bhasakarborase5532 Před 11 měsíci +2

    👍👍