સાજન તારા સંભારણા - અલકા યાજ્ઞિક - પ્રફુલ દવે - નરેશ કનોડિયા - સ્નેહલતા - 4K રોમેન્ટિક ગુજરાતી ગીત

Sdílet
Vložit
  • čas přidán 9. 08. 2023
  • Enjoy Latest Superhit Ultra HD 4K Gujarati Romantic Songs From Superhit Gujarati Movies Sajan Tara Sambharna
    Starring - Naresh Kanodia, Snehlata, Arvind Rathod, Nalin Dave, Devendra Pandit, Mukesh Rawal, Manhar Desai, Narayan Rajgor, Neha Sharma, K. K. Raj, Minad Patel, Firoz Irani And Ramesh Mehta.
    Singers : Praful Dave And Alka Yagnik
    Music Director - Mahesh - Naresh
    Producer - GovindBhai Patel
    Director - Abbas Mustan
    Subscribe Now - bit.ly/3HbtgxK
    Superhit Gujarati Geet - bit.ly/30oj3NA
    4k Songs - bit.ly/3kqLYHS
    #SuperHitGujaratiGeet
    #GujaratiSongs
    #NareshKanodia
    #SajanTaraSambharnaSong
    #Snehlata
    #PrafulDave
    #AlkaYagnik
  • Krátké a kreslené filmy

Komentáře • 167

  • @SuperhitGujaratiGeet
    @SuperhitGujaratiGeet  Před 10 měsíci +77

    *Watch Gujarati Geet Click Here* - czcams.com/play/PLBq4cf4fXgA0kLnkaa1TUS5-AmB9zjIKz.html
    *Watch 4k Songs Click Here* - czcams.com/play/PLBq4cf4fXgA3hYhaUVTSfjKBP8tDxqc8i.html
    *Subscribe to Superhit Gujarati Geet to get new Gujarati 4K Songs*

  • @jigudharpuri
    @jigudharpuri Před 3 měsíci +88

    કોણ કોણ 2024 માં પણ સાંભળે છે લાઇક કરો ❤

  • @DineshbhaiThakor-qg4sp
    @DineshbhaiThakor-qg4sp Před měsícem +12

    ખરેખર છું દિવસો હતા એ વખત ના કાસ કોઈ રિવર્સ ગિયર હોત પાછું 90's ના दशक माँ જવાનું 😢😢😢😢😢

  • @Thakorjayanti234
    @Thakorjayanti234 Před 2 měsíci +29

    2024 મા કોણ કોણ પોતાના પ્યાર ને યાદ કરીને આ ગીત સાંભળે છે ❤💔

  • @philipsdeva
    @philipsdeva Před 12 dny +3

    ખરેખર એ બચપનના દિવસો યાદ આવી જાય છે આ ગીત સાંભળીને એક ઘરમાં આખું ફળિયું ગામ જેવા બેસી જતું જગ્યા જ્યાં મળી ત્યાં બેસી જવાનું અને કદાચ પેસાબ કરવા બહાર ગયા તો જગ્યા પાછી ની મળે 😂😂

  • @Harshilkumar007
    @Harshilkumar007 Před 3 měsíci +36

    નાનપણ ની મીઠ્ઠી યાદો માં ખોવાઈ જાવ છું, જ્યારે આવા સરસ ગીતો સાંભળું છું...🎉🎉🎉 અદભૂત લખાણ અને સંગીત...

  • @madhabhaipatel9901
    @madhabhaipatel9901 Před 3 měsíci +15

    ગુજરાતી ફિલ્મો માં આપણી સંસ્કૃતિ ની ઝલક દેખાય છે, ખૂબ જ સરસ અને પ્રેરણાદાયી પ્રસ્તુતિ છે

  • @bhalajithakor6495
    @bhalajithakor6495 Před 5 měsíci +31

    ચડ્ડી પહેરી ને પિચ્ચર જોવા ગ્યતા નાનપણ માં

  • @dineshpateldigital9227
    @dineshpateldigital9227 Před 5 měsíci +24

    મહેસાણા નું ગૌરવ, નરેશભાઈ કનોડિયા

  • @bharatsinhbharatsinh6754
    @bharatsinhbharatsinh6754 Před 7 měsíci +35

    ગુજરાતી સિનેમા નો સોનેરી યુગ❤નરેશ કનોડિયા

    • @mansuriimraan7664
      @mansuriimraan7664 Před 4 dny

      Gujarat ni shan naresh sir🙏🙏🙏🙏🙏👑👑👑

  • @user-ew4mg6gi1s
    @user-ew4mg6gi1s Před 2 měsíci +10

    વાહ નરેશ મહેશ ની જોડી અને પ્રફુલ્લ દવે નું ગીત

  • @fataniyamahesh4045
    @fataniyamahesh4045 Před měsícem +9

    હિન્દી ફિલમો ની રીમેક આવેશે તો ગુજરાતી ફિલ્મો કેમ નહિ ? આપણી ભૂમિ આપણો પ્રેમ શુ કહેવું ગુજરાતી કલાકાર અને ફિલ્મો મને ગર્વ સે

  • @bholabhaisariya9126
    @bholabhaisariya9126 Před 10 měsíci +38

    ગીત મુકવા બદલ આભાર

  • @user-sonu.J
    @user-sonu.J Před 15 dny +2

    2024 me bhi sunte. Hi sukoon milta hai ❤😊

  • @avsardigitalstudiovinod3199

    બચપણ યાદ આવી ગયુ નાનો હતો ત્યારે મમ્મી સાથે આ પિચ્ચર જોવા ગયો તો મજા આવિગઈ ભાઈ...

  • @ganeshvispute1276
    @ganeshvispute1276 Před 12 dny +1

    Alka yagnik ane prafhul dave nice voice.alka yagnik gujrati melody queen

  • @Baldevbhai215
    @Baldevbhai215 Před 10 měsíci +50

    સ્વરઃ પ્રફુલ દવે અને અલકા યાજ્ઞિક સંગીત સ્વ શ્રી મહેશ-નરેશ...ગરવી ગુજરાત નું ગૌરવ... આજેય સોનેરી યુગ યાદ આવી જાય છે 🙏 જય જય ગરવી ગુજરાત 🙏

  • @sanjayvaland5709
    @sanjayvaland5709 Před 7 dny +1

    જૂના ફિલ્મ ની વાત કયીક અલગ જ હતી
    એવા નરેશભાઈ
    અને
    અવાજ મહેશ ભાઇ નો

  • @Aejaz_Bloch
    @Aejaz_Bloch Před 8 dny +1

    Mane to aaje khabar padi k female voice Alka yagnik no che😊

  • @user-wg9iu9rr2m
    @user-wg9iu9rr2m Před měsícem +2

    ગુજરાતી ફીલ્મ અને ગીતો તેમજ કલાકારો ખુબ જ યાદ આવે છે ખરેખર તે ગુજરાતી ફીલ્મ ગીતનો golden સમય હતો

  • @mansangjithakor9747
    @mansangjithakor9747 Před 10 měsíci +13

    Ultra ગુજરાતી ને મારી વિનંતી કે આ લીરીક્સ સે એ ગુજરાતી હોય તો સોના માં સુગંધ

  • @rathodraju4002
    @rathodraju4002 Před 4 měsíci +65

    આજેય આ ગીત સાથે મને ઈ વિસીયર કેસેટ યાદ આવી જાય જા 3 રૂપિયા મા આખી રાત જોતા ઈ મજા કંઈક અલગ અને જોવા માટે રાતના 10 કિલોમીટર જતા ઈ નરેશ કનોડીયા માટે નો પ્રેમ અમારો વાહ નરેશ

    • @vishnujithakor8142
      @vishnujithakor8142 Před 29 dny +6

      આપડે નશીબ વાળા છીએ એ સમય જોયો

  • @ashokbhaiparmar375
    @ashokbhaiparmar375 Před 10 měsíci +48

    ગુજરાતીગીત અનેસંગીત 70.80.નો દસકો સોનેરી હતો...

    • @narendragirigoswami3707
      @narendragirigoswami3707 Před 6 měsíci

      સુવર્ણ યુગ

    • @zhofficial8323
      @zhofficial8323 Před 5 měsíci +1

      એ સમય જ અલગ હતો ભાઈ એ સમય ની વાત જ ના થાય

    • @udayvaniya9943
      @udayvaniya9943 Před 4 měsíci

      Child hood memory ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @udayvaniya9943
      @udayvaniya9943 Před 4 měsíci

      ❤i llovr this son❤❤❤❤❤

  • @RajuSolanki671
    @RajuSolanki671 Před 13 dny +1

    આ ગીત સાંભળી જૂની યાદો તાજી થઈ જાય છે❤

  • @hareshrohit5950
    @hareshrohit5950 Před dnem +1

    😢😢 su time hato... 😢😢😢 .. Goldan time.. Paiso nato pan.. Biju badhhuj hatu..

  • @PravinMakwana-lq1bn
    @PravinMakwana-lq1bn Před 3 měsíci +6

    Naresh Kaka dhamaka geeton mein bahut Sundar

  • @ashishpanchal834
    @ashishpanchal834 Před dnem +1

    Waha naresh kaka waha ❤❤❤❤

  • @NagjiBhaiKeVideo
    @NagjiBhaiKeVideo Před 7 dny +1

    10 રૂપિયાની કેસેટ લાવીને આ ફિલ્મ જોઈ હતી... લગભગ 30 માણસો હતા

  • @rajugaming6939
    @rajugaming6939 Před 4 dny +1

    બચપણ ની યાદ આવી જાય છે

  • @user-bj2xj2mz4k
    @user-bj2xj2mz4k Před 10 dny +1

    Super behtrin shandar ji 💐🙏🙏

  • @vipultanchak8292
    @vipultanchak8292 Před 2 měsíci +2

    Kas..ye .kal mukhi korano kal no aavo hot to...hamara.. gujrati film nu ratan...bevu..veer..naresh sir and Mahesh sir aapdi vase thi.. alvida no lidhi..hot.. miss you sir😢😢😢😢

  • @user-go6fo6bq4p
    @user-go6fo6bq4p Před 5 měsíci +4

    school na divso yad aa vgya aa pic gali na pad da par joyu hatu goldan memory

  • @Lebusinh.rathod
    @Lebusinh.rathod Před 2 měsíci +5

    મને ખુબ સરસ ગીત ગમે છે
    જય માતાજી

  • @ashishpanchal834
    @ashishpanchal834 Před dnem +1

    LB talkies Surat Nana ane Nani sathi

  • @PravinMakwana-lq1bn
    @PravinMakwana-lq1bn Před 3 měsíci +4

    Naresh Kaka Tamasha sambhavna

  • @jituranalovelyhdtv5836
    @jituranalovelyhdtv5836 Před 10 měsíci +8

    Ladi to laakh ni saybo sawa laakh no all songs 4k hd aploads karo

  • @NavinRathod-br4dg
    @NavinRathod-br4dg Před 10 dny +1

    Maa saraswati ka dusra avtar alka ji

  • @kesubhairathod9997
    @kesubhairathod9997 Před 9 měsíci +10

    સાજન તારા સંભારણા આ ફીલ્મ ના બધા ગીત યુટૂબ માં અપડેટ કરવા વિનંતી છે

  • @rajugaming6939
    @rajugaming6939 Před 4 dny +1

    વીસીયર કેસેટ જોવા માટે 5.10.રુપીયાઆપીનેજોતાહતાઅમે

  • @PravinMakwana-lq1bn
    @PravinMakwana-lq1bn Před 3 měsíci +3

    Tumhara picture Jo hamari Naresh Kaka 30 km dur jata hai

  • @rajniupadhyay9934
    @rajniupadhyay9934 Před 4 dny +1

    Juni yad aavi

  • @user-ip9us4qo6l
    @user-ip9us4qo6l Před 10 měsíci +5

    अब कहा है पुरानी याद सुपर गुजराती गीत

  • @mansuriimraan7664
    @mansuriimraan7664 Před 4 dny +1

    Naresh sir🙏🙏🙏🙏🙏👑👑👑👑👑

  • @UshaBenThakor-ly4rk
    @UshaBenThakor-ly4rk Před měsícem +2

    Sachi vat junvari to junvari bhai

  • @dineshpateldigital9227
    @dineshpateldigital9227 Před 5 měsíci +15

    ખરેખર સોનેરી યુગ હતો અને આવા ગીતો ફરી થી નહિ આવે, પ્રફફુલ દવે, અલકા યાજ્ઞિક સુપર વોઇસ

  • @sureshsolanki6252
    @sureshsolanki6252 Před 16 dny +1

    All time superhit song 😍😍😍😎

  • @diipakvaghela9021
    @diipakvaghela9021 Před 6 měsíci +4

    Very nice Video Quality Waah... everything is good....

  • @dharamrajtadvi-ei2mr
    @dharamrajtadvi-ei2mr Před 6 měsíci +2

    Aa song Garudeshvar Narmada nadi na kathe suting karylu che ❤❤❤
    Mast song che

  • @bhaveshthakkar7137
    @bhaveshthakkar7137 Před 10 měsíci +3

    Parfulbhai dave jevo avj koi no nahi

  • @udayvaniya9943
    @udayvaniya9943 Před měsícem +1

    મારા birth pelanu છે pan મને સંભાળવું game છે ❤❤

  • @firojsingarofficial8777
    @firojsingarofficial8777 Před 9 měsíci +4

    Aamne koi naa pohoche aava divash Pasha naa aave 😭😭

  • @user-fw5lc7vr6j
    @user-fw5lc7vr6j Před měsícem +1

    Naresh kanodiya is Samay na Super Dancer Hata

  • @harshadbhaiahir2984
    @harshadbhaiahir2984 Před měsícem +1

    1980. ...નો દાઇ કો યાદ આવી જાય છે..

  • @Tgto583
    @Tgto583 Před 2 měsíci +3

    Vere nice video

  • @vijaysinhdabhi9981
    @vijaysinhdabhi9981 Před 9 měsíci +3

    Aa song Ane aa movie gana ne mota vadaone potana laganni yado apavi de che 1983

  • @user-harshadj
    @user-harshadj Před 9 měsíci +10

    અમારાઘરપાસેનદીછેબાણપણમાનહાવાજતાતયારેઆગીતબહુયાદ
    આવતુહતુ

  • @vijaykumarvasava3657
    @vijaykumarvasava3657 Před měsícem +1

    Mara Jivan ni saruat Gujarati movie thi thay hati 1997 thi

  • @rameshpurabiya2829
    @rameshpurabiya2829 Před 10 měsíci +8

    Super duper hit songs ❤❤❤

  • @Naresh4304
    @Naresh4304 Před měsícem +1

    Miss😢😢😢 you naresh kanodia

  • @dharamrajtadvi-ei2mr
    @dharamrajtadvi-ei2mr Před 2 měsíci +1

    Alka ji is different level voice👏 🔥👏💯

  • @savan617
    @savan617 Před 10 měsíci +6

    નનરેશ કનોડીયા સની લતા ઉજળી મેરામણ ફોરકે ગીત

  • @ParvinBhai-tz7id
    @ParvinBhai-tz7id Před 24 dny +1

    આમ ફિલ્મ પચાસવખતજોઈ

  • @chelanakanabhai4590
    @chelanakanabhai4590 Před měsícem +1

    3/ 4 /2024 ના રોજ સાંભળ્યું

  • @rathodhitesh4115
    @rathodhitesh4115 Před 7 měsíci +4

    👏👏 સુપર હિટ 👏👏

  • @PravinMakwana-lq1bn
    @PravinMakwana-lq1bn Před 3 měsíci +2

    Naresh Kaka Tamil rada bhi gaya Mahadev Ghar

  • @RanaChirag-yk7xv
    @RanaChirag-yk7xv Před 3 měsíci +2

    Aa song naresh kanodia saheb naa lidhe aatlu mast bani gayu che❤❤❤

  • @shivpremishivam2498
    @shivpremishivam2498 Před 7 měsíci +1

    Pranam Dwarkadhish ki Bhakt Setu Ahir ko Happy Dipawali

  • @RahulChauhan-RK01
    @RahulChauhan-RK01 Před 10 měsíci +3

    Upload Song Like This Video Best Quality 😍😍

  • @PravinMakwana-lq1bn
    @PravinMakwana-lq1bn Před 3 měsíci +2

    Naresh Kaka Karen marshmallow Mahadev

  • @nayanvaghela4356
    @nayanvaghela4356 Před 3 měsíci +7

    વાહ nareshji..ઓરિજનલ કાળાકાર... સુપર 👌natural એક્ટિંગ.. મજા આવી ગયી👌👌👌👌👌

  • @kanadosaahir7054
    @kanadosaahir7054 Před 10 měsíci +2

    નાગ‌ પદમણી ‌ફિલમ‌ ને પારસ‌ પદમણી ફિલ્મ ના‌ ગીત‌ ફોર‌ કે‌ વીડિયો માં બનાવો

  • @dilipsutariy3357
    @dilipsutariy3357 Před 2 měsíci +1

    Waah su yug hato naresh and snehlata

  • @PraveenGohel
    @PraveenGohel Před 10 dny +2

    ❤❤❤❤❤

  • @hitashpamar1663
    @hitashpamar1663 Před 3 měsíci +2

    ❤❤❤❤❤ my favret song

  • @user-zz1fs2hm2t
    @user-zz1fs2hm2t Před 16 dny +1

    આ ફિલ્મ ને થિયેટર મા ફરી એક વાર રિલીઝ કરવામાં આવે તો ડભોઇ તાલુકાના ક્રિના થિયેટર મા કરાવો

  • @KamaleshbhaiPrajapati
    @KamaleshbhaiPrajapati Před 2 měsíci +1

    Naresh kanodiya superstar Naresh kanodiya no jamano

  • @nareshsholanki8421
    @nareshsholanki8421 Před 10 měsíci +2

    Sajan Tara sambharna full movie HD kiyare aavse

  • @user-lf1dd2jk7v
    @user-lf1dd2jk7v Před 6 měsíci +2

    ❤ Dil. Gujarati

  • @Vakhatsih.Solanaki
    @Vakhatsih.Solanaki Před 2 měsíci +2

    ખૂબ.સરસ.ગીત.જુનીયદ

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. Před 7 měsíci +2

    જય જર ગરવી ગુજરાત

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 3 dny +1

    KaDore. GayeL. maBap. Ashr. vash. naresh. kokila. Sita. mona. na. maHesh. Janu. kaycho. Bolnara.

  • @thakorshaileshji.k1739
    @thakorshaileshji.k1739 Před 2 měsíci +1

    Gujarati pic ni to moj alag se ho

  • @kanupurigoswami2370
    @kanupurigoswami2370 Před 4 měsíci +1

    Ha.maru bachpan yaad ave se❤

  • @rajubhaimakvana1587
    @rajubhaimakvana1587 Před 8 měsíci +3

    ધટે તો જીંદગી ધટે

  • @rameshdubla6136
    @rameshdubla6136 Před 7 měsíci +1

    Gujrati chu ne Mane pasand se Gujarati geet

  • @ThakkarVasant-px2ec
    @ThakkarVasant-px2ec Před 2 měsíci +2

    સરસજુનીયાદો

  • @janakraval926
    @janakraval926 Před 7 měsíci +2

    Gujrati best song❤❤❤

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 Před 10 měsíci +2

    wah nareshbhai and snehalataji

  • @goswamilaxmanpuri4696
    @goswamilaxmanpuri4696 Před 3 měsíci +2

    Super git

  • @user-kb9zy2fc5e
    @user-kb9zy2fc5e Před 5 dny +1

    ❤❤

  • @ParthPatel-vq5wg
    @ParthPatel-vq5wg Před 29 dny +1

    Maru hit git se aa

  • @RahulChauhan-RK01
    @RahulChauhan-RK01 Před 10 měsíci +2

    Superhit Song

  • @user-oc2fw8dv7p
    @user-oc2fw8dv7p Před 6 měsíci +1

    V nice saras so beautiful song

  • @bharat-nz5pl
    @bharat-nz5pl Před 4 měsíci +2

    સરસ

  • @Publifigureofficial
    @Publifigureofficial Před 16 dny +1

    પેલા ના ગીત 8. 9. મિનિટ ના અને અવે ના ગીત 2. 37.

  • @parmarkiritkumarjagjivanbh9928
    @parmarkiritkumarjagjivanbh9928 Před 7 měsíci +1

    जय रणेशी मां भुवा ने नमन ध्रांग।

  • @chelarghumawat656
    @chelarghumawat656 Před 4 měsíci +1

    Chelaram Rudar Rajveer 🌹🌹🌹🌹👌

  • @PrahladbhaiChavda-dr2uu
    @PrahladbhaiChavda-dr2uu Před 5 měsíci +1

    Great time hato have nahi aave

  • @TalimKhan-lu8iq
    @TalimKhan-lu8iq Před 6 měsíci +1

    Supar..jodi.gujrati.no.srk

  • @anishashukla2439
    @anishashukla2439 Před 9 měsíci +4

    SO Beautiful ❤️