સાત ધામની યાત્રાનું કનૈયા નું જોરદાર કિર્તન🙏નીચે લખેલું છે🙏 કાનો ગાડું હાંકે🙏Vibha Yashwant Vora

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ✍️✍️✍️✍️✍️✍️✍️નીચે લખેલું છે
    હાલ કાના લઇ લે ગાડું જાત્રા માં જાવું છે
    કાનો મારો ગાડું હાંકે ગોપીઓ ગાડામાં બેઠી છે .
    સાત ધામની યાત્રા કરાવે રે
    પહેલું તે ધામ બાબા દ્વારિકાનું આવ્યું રે
    રણછોડરાયના ગેટે ઉભુ રાખજે કાના
    ગોમતીજી માં સ્નાન કરવા છે કાના
    બીજું તે ધામ બાબા ડાકોરનાં ઠાકોરનું આવ્યું રે
    ડાકોરનાં ગેટે ઉભુ રાખજે કાના
    ગોમતીજી માં સ્નાન કરવા છે કાના
    ત્રીજું તે ધામ નાથદ્વારા નું આવ્યું રે
    નાથદ્વારાના ગેટે ઉભુ રાખજે કાના
    રાય સાગરમાં સ્નાન કરવા છે કાના
    ચોથું તે ધામ ગોકુળ મથુરા નું આવ્યું રે
    મથુરાના ગેટે ઉભુ રાખજે કાના
    યમુનાજી માં સ્નાન કરવા છે કાના
    પાંચમું તે ધામ અયોધ્યાનું આવ્યું છે
    અયોધ્યાના ગેટે ઉભુ રાખજે કાના
    સરયુ જીમાં સ્નાન કરવા છે કાના
    છઠ્ઠું તે ધામ બાબા હરિદ્વાર નું આવ્યું રે
    ઋષિકેશ ના ગેટે ઉભુ રાખજે કાના
    ગંગાજીમાં સ્નાન કરવા છે કાના
    સાતમું તે ધામ બાબા જુનાગઢ નું આવ્યું રે
    ગિરનારની તળેટીમાં ઉભુ રાખજે કાના
    દામોદર કુંડમાં સ્નાન કરવા છે કાના
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    #સાતધામનીયાત્રાનુંકનૈયાનુંજોરદારકિર્તન
    #નીચેલખેલુંછે
    #કાનોમારોગાડુંહાંકે
    #vibhayashwantvora
    #satdhamniyatranukanaiyanujordarkirtan
    #nichelakheluche
    #kanomarogaduhake
    #gujaratibhajan
    #satsangibhajan
    #lyricalvideo
    #ગુજરાતીભજન
    #સત્સંગીભજન
    #લખાણસાથે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    My CZcams Family🙏
    Jai shree krishna🙏
    Radhe Radhe 🙏
    આજે હું તમને સાત ધામની યાત્રાનું નવું જ ભજન -સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
    Thanks A Lot My CZcams Family 🙏🙏🙏🙏
    મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે
    ગુજરાતી ગીત
    કૃષ્ણ ભજનો
    ડાકોરનાં ઠાકોરનાં ભજનો
    રામભજનો
    હનુમાનજી નાં ભજનો
    તુલસીજીનાં ભજનો
    એકાદશીનાં કિર્તન
    શોર્ટસ
    ભજનો
    ગુજરાતી ભજનો
    રામજીનાં કિર્તનો
    ગરબા
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Komentáře • 136

  • @mahendragohilbk
    @mahendragohilbk Před měsícem +3

    જય શ્રી કૃષ્ણ બેન...🙏..
    રાધે રાધે...👏👏👏..
    હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે..
    કાનો મારો ગાડું હાકે ગોપીઓ ગાડામાં બેઠી છે... સાત ધામની યાત્રા કરાવે છે...
    હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે.. પેહલું તે ધામ બાબા દ્વારિકા નુ આવુરે ..
    રણછોડરાય ના ગેટે ઉભુ રાખજે હો કાના ગીમતીજીમાં સ્નાન કરવા છે કાના .... હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે..
    બીજું તે ધામ ડાકોરના ઠાકોર નુ આવ્યુ રે... ડાકોરના ગેટે ઉભુ રાખજે હો કાના.. ગોમતિજી માં સ્નાન કરવા છે કાના... હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે..
    ત્રીજું તે ધામ બાબા નાથદ્વારા નું આવ્યુ રે... નાથદ્વારા ના ગેટે ઉભુ રાખજે હો કાના.. રાયસગર માં સ્નાન કરવા છે કાના.. હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે... ચોથું તે ધામ ગોકુળ મથુરા આવ્યુ રે... મથુરાના ગેતે ઉભુ રાખજે હો કાના... યમુનાજી મા સ્નાન કરવા છે કાના... હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે... પાંચમું તે ધામ અયોધ્યા આવ્યુ રે... અયોધ્યાના ગેટે ઉભુ રાખજે હો કાના... સરિયુજી માં સ્નાન કરવા છે કાના... હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે... છઠ્ઠું તે ધામ બાબા હરિદ્વાર નુ આવ્યુ રે... ઋષિકેશ ના ગેટે ઉભુ રાખજે હો કાના... ગંગાના નીરમાં સ્નાન કરવા છે કાના... હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે.... સાતમું તે ધામ બાબા જૂનાગઢનું આવ્યુ રે.... ગિરનારની તળેટીમાં ઊભું રાખજે હો કાના.. દામોદર કુંડમાં સ્નાન કરવા છે કાના... હાલ કાના લઈલે ગાડું જાત્રામાં જાવું છે... કાનો મારો ગાડું હકે ગોપીઓ ગાડામાં બેઠિ છે..
    ખુબ ખુબ સરસ સાત ધામનું કીર્તન સંભળાવ્યું બેન...🙏👏👏👌👌..
    સાંભળવાની મજા આવી ગઈ..
    ખુબ ખુબ સરસ વિડિયો બેન...
    લાઈક ડન..👍👍❤️..
    જય રામદેવપીર બેન...🙏.. 11:25

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  Před měsícem

      Bigg thanks 🙏 Bhai👏
      Super comment Bhai
      આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ👏👏

  • @indupanukumaunikirtanmanda1404

    Like 👍 jai Shri Krishna 🙏🙏 bahut Sundar bhajan 👌👌👌👌👌 thanks for sharing my dear friend ❤️❤️❤❤ super 💯✅🙏🙏

  • @shinebhajan15
    @shinebhajan15 Před měsícem

    52 like jai shree radhe krishna 🙏🙏 bhut sundar bhajan👌👌

  • @Minal63
    @Minal63 Před měsícem

    Jai shree Krishan,bahut sundar bhajan

  • @geetatripathi6608
    @geetatripathi6608 Před měsícem

    78 like ❤ Jai shree Krishna ❤ bahut Sundar bhajan ki prastuti ❤

  • @shortguns439
    @shortguns439 Před měsícem +1

    Radhey Radhey 🙏🙏
    Jai Shree Krishna 🙏🙏
    Lk 86 👍

  • @ramshilashukla_RS
    @ramshilashukla_RS Před měsícem

    like 85 very beautiful prastuti wow supar video di thanks for sharing jai shree krishna

  • @krishnaamrutdhara9745
    @krishnaamrutdhara9745 Před měsícem

    Bahut sunder bhajan sunaya ❤️🌷
    Jai shri krishna 🙏🙏

  • @pushpamandowara
    @pushpamandowara Před měsícem

    Jay Shri Krishna Radhe Radhe bahut hi super bhajan big like super video nice performance 👌👌👌🙏🙏💯💯💯 my dear

  • @Kamal_geet_bahaar
    @Kamal_geet_bahaar Před měsícem

    बहुत सुन्दर भजन❤❤
    जय श्री कृष्ण❤

  • @preetibhajanmala1722
    @preetibhajanmala1722 Před měsícem

    43lk
    Bahut sundar Bhajan sunaya aap ne
    Jai shree krishna 🌺🌺🌺
    Radhey radhey 🌺🌺

  • @raajveerfamilyvlogs
    @raajveerfamilyvlogs Před měsícem

    Nice
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી
    રાધે રાધે 🙏🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 Před měsícem

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před měsícem

    Khub khub saras Bhajan 🙏🙏🙏

  • @bangonmusicbeat5450
    @bangonmusicbeat5450 Před měsícem

    Lk 44🌹🌹🌹🌹🌹🌹🌹Radhey Radhey Jaisrikrishna 🙏🙏

  • @shreekrishnavlogs1
    @shreekrishnavlogs1 Před měsícem

    જય શ્રી કૃષ્ણ 🙏🙏
    રાધે રાધે 🙏🙏🙏🙏
    ખૂબ સરસ કીર્તન🎉🎉🎉🌹

  • @santoshi333
    @santoshi333 Před měsícem

    Jay shree Krishna didi bahut Sundar bhajan 👍👌🙏

  • @dr.bharatjoshi.3283
    @dr.bharatjoshi.3283 Před měsícem

    133 Vibhaji Jai Shree Radhe Krishna Khub khub saras Prastuti 🙏🙏🙏

  • @jaishribhajansarita2238
    @jaishribhajansarita2238 Před měsícem

    95 👍
    Radhe radhe ji 🙏🙏
    Jai Shri Krishna ji 🙏🙏
    Bahut hi Sundar prastuti 🌺🌹
    Madhur madhur aawaz ❤❤
    Super gayki 🌺🌹🌹💐🌹💐
    Nice sharing 🌺🌺🌺🌺🌺🌺
    Good morning 🌄🌄🌄🌄🌄
    Dear Sister ji 💞💞💞💞💞💞

  • @sj_devbhoomise1305
    @sj_devbhoomise1305 Před měsícem

    Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🌹💐 bahut hi shandar prastuti sister 👌👌👍👍👍👍

  • @HindikahaniaurkathayenSD4747

    96 like
    Beautiful bhajan 👌
    Bahut sundar bhajan sunaya apne sis 👌 👌
    Very nice share 👌
    Thanks for sharing 👍
    God bless you 🤲
    Good morning 🙏 dear
    Jay shree krishna 🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Před měsícem

    વાહ ખુબ સુંદર ભજન ગાયુ બેના 🎉🎉જય શ્રી કૃષ્ણ 🎉જય હો ડાકોર ના ઠાકોર ની 🙏🙏🌹🌹👌👌

  • @VindhyaVasiniBhajan
    @VindhyaVasiniBhajan Před měsícem

    जय श्री राधे कृष्णा 🙏 विभा‌ बहन जय श्री हरि बहुत प्यारा भजन सुनायी हो बहना जय हो।👍👍👍👍👍🌺🌺🌺🌺🌺❤️❤️लाइक डन।

  • @spiritualsangamyug
    @spiritualsangamyug Před měsícem +1

    राधे राधे जी जय श्रीकृष्ण जी 🙏🙏

    • @spiritualsangamyug
      @spiritualsangamyug Před měsícem

      अति उत्तम भजन-कीर्तन सुनकर बहुत आनन्दित हुए बहुत-बहुत धन्यवाद विभा बहन जय श्रीकृष्ण जी 11:16 🤗👏👌👍🌹🙏🙏

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  Před měsícem +1

      Bigg thanks 🙏 Bhai
      Bhai ko mera pranaam 🙏🙏

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  Před měsícem +1

      Radhe Radhe

  • @RDEducationOffice
    @RDEducationOffice Před měsícem

    ખૂબ સરસ ❤❤🎉 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @manilatwinsuttrakhand6372
    @manilatwinsuttrakhand6372 Před měsícem

    Bahut sundar prastuti

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Před měsícem

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ 👌 દીદી 🙏🌹🙏👍👍👍

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 Před měsícem

    Big lk 71 👍✅❤
    Radhe radhe 🙏 ben 0:23
    Jay shree Krishna

  • @rinade4997
    @rinade4997 Před měsícem

    Hello
    Wonderful bhajan sharing beautifully sung 🎉

  • @GayatriBhajan
    @GayatriBhajan Před měsícem

    Bahut Sundar
    Radhe Radhe ❤

  • @rajtutorialssilai5259
    @rajtutorialssilai5259 Před měsícem

    53like jay shree Krishna 🙏🙏 Radhe Radhe 🙏🙏

  • @RachnatmakBollywood
    @RachnatmakBollywood Před měsícem

    ७४🎉 11:25 बहुत सुंदर भजन❤❤❤❤❤❤❤ जय श्री कृष्णा❤❤❤❤ सिस्टर को प्रणाम

  • @gabbiboymixvlog5895
    @gabbiboymixvlog5895 Před měsícem

    Watching here my friend ❤

  • @poojabhajansangrah8491
    @poojabhajansangrah8491 Před měsícem

    Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @NSPATEL878
    @NSPATEL878 Před měsícem +1

    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @archana.mishra
    @archana.mishra Před měsícem

    63 like Jai shree krishna radhe radhe 🙏🙏 Wahhhh Wahhh kya baat hai ek se badhkar ek khubsurat bhajan kirtan ki peshkash aur Aap ki madhur madhur mitthi mitthi gayaki Man Ko Mohit karhi hai ❤️❤️ Super melodious singing with sweet voice ❤️👌👌 Great performance 👌👌 Thanks for sharing ❤️🙏🙏

  • @anitajikabhajan6085
    @anitajikabhajan6085 Před měsícem

    Bahut sunder Bhajan Sandhya aapne sister 🙏🌺
    Radhe Radhe 🙏🌺

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Před měsícem

    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹👍
    રાધે રાધે🌹🌹🌹🌹🌹30👍👍

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 Před měsícem

    જય શ્રી કૃષ્ણ બેન 🙏
    કોનો મારો ગાડું હાકે સુંદર કીર્તન ગાયું છે

  • @vandanakumari5704
    @vandanakumari5704 Před měsícem

    Jai Shree Krishna ❤❤❤❤

  • @soni-bhajan-mandal
    @soni-bhajan-mandal Před měsícem

    Radhe Radhe❤❤

  • @musicaljayashreebaruah9346
    @musicaljayashreebaruah9346 Před měsícem

    Very nice bhajan present superb singing dear sister 👍🏻🌹❤️ lajwab gayaki.
    Jai Shree Krishna 🙏🏻🙏🏻

  • @motivationalkrishhsupport8341
    @motivationalkrishhsupport8341 Před měsícem +1

    Radhe Radhe 🙏🏻🙏
    Bahut sundar prastuti 😊
    Jai Shri Krishna 🙏🙏🏼

  • @Bhavbhkti
    @Bhavbhkti Před měsícem

    ખૂબ સરસ ભજન બેન જય શ્રી કૃષ્ણ ❤❤❤❤🎉🎉🎉🎉

  • @neetikebhajangeet
    @neetikebhajangeet Před měsícem

    90 like Jay shree Krishna bahut sundar very nice sharing 👍👍

  • @easycookingwithnidhi9565
    @easycookingwithnidhi9565 Před měsícem

    Jai shree radhe Krishna 🤗
    Bahut sunder Bhajan h sis 👌👌 beautiful sharing ❤❤

  • @premlatauppal7808
    @premlatauppal7808 Před měsícem

    Sunder sharing ❤❤❤❤nice singing ❤❤❤big big likes ❤👍👍👍👍👍👍

  • @mithileshlokgeet1735
    @mithileshlokgeet1735 Před měsícem

    70 like
    Jay shree Krishna sister 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌

  • @HinduSanskriti706
    @HinduSanskriti706 Před měsícem

    जय श्री राधे कृष्णा..
    कहाँ से लाते है
    इतने प्यारे प्यारे भजन.. और उसमें शहद सी मीठी वाणी...
    अति सुंदर, लाजवाब, शानदार मनमोहक प्रस्तुति
    सदा खुश रहो समपन्न रहो🤗
    कान्हा का आर्शीवाद सद भना रहे
    जय हो🙏

  • @vipulprajapati3576
    @vipulprajapati3576 Před měsícem

    Jay Shri Krishna

  • @harisumiran411
    @harisumiran411 Před měsícem

    Radhe Radhe ji 🙏
    Bahut sundar bhajn sunaya h sister ♥️ ❤

  • @vibhaslife5672
    @vibhaslife5672 Před měsícem

    Jay shri krishna dear sister ji🙏😊

  • @vibhaslife5672
    @vibhaslife5672 Před měsícem

    Very nice👍👏👏

  • @sheelvantiranasupportid3947

    4lk Jay Shri Krishna 🙏🏻🙏🏻🙌🏻bahut Hi Pyari Awaz mai bahut Hi manmohak bhajan sunaya bhen 👍🏻👍🏻🌺🌺🌺👌🏻👌🏻👍🏻👍🏻🌺🌺🌺👍🏻👍🏻 super gay ki lajawab sharing 😊😊😊😊😊😊 excellent performance😊😊

  • @hemajoshi153
    @hemajoshi153 Před měsícem

    Big Lk ❇️ Radhe Radhe 🌺🙏🌺 Jai shree krishna 🌹🙏🌹 bahut pyara Bhajan sunaya aapne dear sister bahut hi behtareen gayki aapki hamesha hi bahut accha laga sunkar❤️ SUPERB PERFORMANCE AS ALWAYS ✨✨ BEAUTIFUL PRESENTATION ✳️✳️ HARMONIYAM ke sath manmohak prastuti aapki ❤️Jai shree Radhe Krishna 🌺🙏🌺

  • @vkstudypluspoints8297
    @vkstudypluspoints8297 Před měsícem

    Wow sister absolutely great performance 😊

  • @Maiyya.ki.rasoi.
    @Maiyya.ki.rasoi. Před měsícem

    33 like 👍

  • @BuxarkiUshaPanday1452
    @BuxarkiUshaPanday1452 Před měsícem

    38 लाइक के साथ राधे राधे मेरी निगाह बहन आपका तो वीडियो एकदम मस्त लग रहा है आप बहुत अच्छा वीडियो बनाती हैं कीर्तन भी बहुत अच्छा रहता है आनंद आ गया देखकर और सुनकर सुपर से भी ऊपर खूब आगे बढ़ते रहिए मेरी बहन फुल आवाज के साथ हमेशा की तरह अखंड सौभाग्यवती भव पुत्रवती भव दुनिया के हर खुशी आपको मिले11:25❤🎉😢

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  Před měsícem

      Bigg thanks 🙏 dear sister ❤️🙏💗💗🙏🙏😘💗😘💗😘😘💗😘😘
      Didiji ko mera pranaam 👏👏

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 Před měsícem

    ખૂબ સરસ કીર્તન ❤ 9:16

  • @bhartibenjada
    @bhartibenjada Před měsícem

    વાહ વિભાબેન ખૂબ સુંદર પ્રસ્તુતિ ભજન એડિટ કરવા ખૂબ મહેનત લ્યો છો ખૂબ ખૂબ ધન્યવાદ 👌👌🙏🙏🙏

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 Před měsícem

      veri nice kirtangayu ben tame.😊😅😂❤

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  Před měsícem

      જય શ્રીકૃષ્ણ🙏
      આપનો ખૂબ ખૂબ આભાર ભારતી બેન🙏
      હા, એડીટીગ કરવામાં ખૂબ જ સમય જાય છે.

    • @vibhayashwantvora8746
      @vibhayashwantvora8746  Před měsícem

      Thanks dear sister 💞💝🙏🙏💝

  • @nivakashyap1491
    @nivakashyap1491 Před měsícem

    Lk ❤ Radhe Radhe 🌺 Jai Shree Krishna 🌹🙏🌹
    Namaskar dear sis 🙏🌹
    Sat dham ke yatra ki ADHBHUT kirtan sunaya aapne 👌 Excellent Singing 💫
    Bahut bahut khoob ✅👌 Behtreennnnnn peshkash ❤
    Kitna khubsuratttttt harmonium baja ka ga rhi ho sis ji ❤Aapke video ke dwara sato dham ki yatra meri bhi ho gayi 🙏Jai Shree Radhe Krishna 🌹🙏🌹

  • @chrisandjaneonnarrowboatpo3917

    Really enjoyed watching your lovely video. Really hope you are well and having a great Saturday and weekend 🎉. A big thumbs up from Chris and Jane ✨️ 🎈 🎉 👍🏻

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před měsícem

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ❤❤❤❤

  • @Maiyya.ki.rasoi.
    @Maiyya.ki.rasoi. Před měsícem

    Jai shree krishna 🙏