આ રીતે સોજીનો ચેવડો બનાવશો તો ડબ્બો ક્યારે ખતમ થઈ જશે ખબર પણ નહીં પડે | Diwali special nasta recipe.

Sdílet
Vložit
  • čas přidán 26. 10. 2023
  • #Trushastaste_Gujarati #nastarecipes #chevdo #diwalispecialrecipes #diwalinanasta #sojinochevdo #sujirecipes #sojirecipes #ravarecipes
    આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
    INGREDIENTS :
    * 2.5 કપ પાણી
    * મીઠું સ્વાદ પ્રમાણે
    * 1 ચમચી ઘી
    * 2 કપ સોજી
    * 2 ચમચી ઘી
    * 1/2 કપ બદામની કતરણ
    * 1/2 કપ કાજુનાં ટુકડા
    * 50 ગ્રામ પમકીન સિડ્સ ( કોળા નાં બી )
    * 50 ગ્રામ સનફલાવર સીડ્સ ( સૂરમુખીના બી )
    * 1/4 કપ કિશમિશ
    * 10-12 લીમડાનાં પાન
    * 1/2 ચમચી લાલ મરચું પાવડર
    * 1/4 ચમચી સંચર
    * 1/4 ચમચી મીઠું
    * 1 ચમચી દળેલી ખાંડ
    * 1/2 ચમચી આમચૂર પાવડર
    * 1/2 ચમચી વરિયાળી પાવડર
    ***************************************
    nasta recipes,chevdo, Diwali special recipes,diwali na suka nasta,soji no chevdo,suji chivda,suji no chevdo, nasta, suka nasta,suji recipes,rava ni sev,rava no chevdo,rava recipes,suka nasta recipes
    ***************************************
    * Hindi channel link : / trushastastehindi
    * Facebook link : / trushas-taste-10707216...
    * Gujarati vartao : / @gujarati-op6bv
    Thank you for your love and support 🙏🙏

Komentáře • 10