RAS PATRA | PATRA RECIPE | Village Style Patra Recipe | Village Rasoi

Sdílet
Vložit
  • čas přidán 23. 09. 2022
  • Today's Recipe RAS PATRA, We make fresh Taro leaves recipe in our village.
    #villagerasoi, #villagefood, #patrarecipe,
    👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Komentáře • 462

  • @pravinsanja1321
    @pravinsanja1321 Před rokem +81

    વાહ જુવાનીયા આજે તો એક સરખા ટીશર્ટ મા તમને જોવાની મજા આવી અને રસ પાત્રા ખૂબ સુંદર બનાવ્યા અને બાળકો સાથે મળીને ખાધા તે બહુ સારી વાત કહેવાય

  • @bharatpatel3880
    @bharatpatel3880 Před 11 měsíci +3

    ભાઈ ખુબ જ સરસ પાત્રા બનાવ્યા લોકેશન પણ જોરદાર છે

  • @johnwalterhoani9092
    @johnwalterhoani9092 Před rokem +3

    l Watching Video : 15:33 l RAS PATRA l Village Style Patra Recipe Village Rasoi l my Thank you for Sharing, My God Bless You, and all the Children, for this wonderful day, and the Beautiful, Food to Share. l ❤✍👩💐🌸💮🏵🌹🥀

  • @gujjugirl1736
    @gujjugirl1736 Před rokem +13

    વાહ....ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઈઓ આટલી પરફેક્ટ અળુના પાનની નસો તો હુ પણ નથી કાપી સકતી.રસ પાત્રા અને પાત્રા જોઈએ ને મોઢા મા પાણી આવી ગયું. અને નાના બાળકો જોઈને ખુબ જ આનંદ થયો. ખુબ સુંદર.👌🏼👍🏻🙏જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏

  • @jigneshsolanki5265
    @jigneshsolanki5265 Před rokem +4

    મોજ પડી હો..તમે મોજમાં રહો એ માતાજી ને અરજ પ્રાર્થના

  • @Sachin-ws1oi
    @Sachin-ws1oi Před rokem +7

    વીડિયોની મધ્યે જે સુંદર સરસ મજાનું દ્રશ્ય નદી, ઝરણાં,પહાડો,કુદરતી વાતાવરણ,હરિયાળા જંગલો અને એમાંય ભગવાન શ્રી કૃષ્ણની મધુર વાસળીનું વાદન(Instrumental) અતિ કર્ણપ્રિય લાગે છે...ધન્ય છે તમારા આ કાર્યને...!!

  • @manishdekavadiya4515
    @manishdekavadiya4515 Před rokem +5

    જય બહુચર ભવાની 🙏🙏🙏

  • @virendrajani803
    @virendrajani803 Před 9 měsíci

    bahuj saras . location superb scenic view taken from Drone

  • @jyotivala432
    @jyotivala432 Před rokem +1

    Khub saràs recipe banavo cho
    Very yummy n tastey
    Jay shree krusna

  • @ashokkapadiya
    @ashokkapadiya Před rokem +14

    બાળક ભગવાન નુ સ્વરૂપ હોય સે તમે બાળકોને
    જમાડો સવો એટલે તમે ભગવાનને જમાડો સવો
    ભગવાન નુ જમેલુ પ્રસાદ હોય છે પ્રસાદ હમેશા સારો જ હોય છે
    જયરામ

  • @user-xi6wg5hy7x
    @user-xi6wg5hy7x Před rokem +13

    ખુબ સરસ વિડીયો બનાવો છો ભાઈ
    જીવન માં ખુબ આગળ પ્રગતિ કરો જય મહાકાળી માં 🙏

  • @chetangajjar3371
    @chetangajjar3371 Před rokem +3

    👌 રસ પત્રા સરસ રીતે બનાવ્યા એક રસ વાળા અને બીજા વઘારેલા.

  • @yuvrajgohil6161
    @yuvrajgohil6161 Před rokem +7

    ખૂબ ખૂબ અભિનંદન village rasoi આવી જ રીતે નવા વિડીયો લાવતા રહો અને સમગ્ર દેશમાં તમારો ડંકો વાગે તેવી હાર્દિક શુભકામના.
    જય જય ગરવી ગુજરાત 💐🇮🇳

  • @pankajmakwana9150
    @pankajmakwana9150 Před rokem +1

    Jordar che Bhai log

  • @tulsimakvana2
    @tulsimakvana2 Před rokem +3

    વાહ જોરદાર રેસિપી
    Good job

  • @ranjitsinhzala3712
    @ranjitsinhzala3712 Před rokem +2

    Khub sundor Raspy bhalo

  • @khersuresh4383
    @khersuresh4383 Před rokem +2

    Khub saras

  • @bherusarvaiya3294
    @bherusarvaiya3294 Před rokem +9

    ગુજરાતી ઓ આવું યુટ્યુબ જોવા ની બોવ મજા આવી હો
    Full support you bhai

  • @sanjay78926
    @sanjay78926 Před rokem +2

    Bhai bhai…👍👌

  • @crazyxy1108
    @crazyxy1108 Před rokem +4

    સરસ બનાવો અને આગળ વધો ભાઈઓ

  • @vishalbhaibhai364
    @vishalbhaibhai364 Před rokem +4

    SUPER VIDEO 👍

  • @vijaymakwana3293
    @vijaymakwana3293 Před rokem +4

    બે અદ્ભૂત નજારા
    શેત્રુંજી નદી અને રસ પાત્રા
    મજા આવી ગય

  • @jayeshbhai7967
    @jayeshbhai7967 Před rokem +8

    દીવાળી નું કાય બનાવજો સારું🌹🌹🌹

  • @indirapatel1280
    @indirapatel1280 Před rokem +1

    Very claver very nice recipe 🙏🙏🙏🙏

  • @jayambeahmedabad4124
    @jayambeahmedabad4124 Před rokem +2

    Khuvj saras chhe bhai

  • @shailaramdharne5950
    @shailaramdharne5950 Před rokem +2

    लय भारी,,👍👍👌

  • @niteshdhapa8214
    @niteshdhapa8214 Před rokem +2

    Jordaar mitro☺️

  • @HarshilPrajapati2701
    @HarshilPrajapati2701 Před rokem +1

    Love From Rajkot 😇🤗

  • @marvel_boy_0127
    @marvel_boy_0127 Před rokem +1

    Brother what what is this is a haven 👌👌👌I love it

  • @ravirajsinhpavara9777
    @ravirajsinhpavara9777 Před rokem +1

    Khub saras avu ne aavu video banavi mukta raho 🙏🙏🙏

  • @zariyashital
    @zariyashital Před rokem +2

    Waah village style ma dokdiyu superb 👌👌 hu pn aavi rite try karis

  • @ipsofficer007
    @ipsofficer007 Před rokem +7

    Keep it...God bless you brother..

  • @amtipsandtrip6895
    @amtipsandtrip6895 Před rokem +6

    જોરદાર 👌👌

  • @daxprajapati9880
    @daxprajapati9880 Před 11 měsíci +2

    God bless you bro 👌👍 2:04

  • @appubaria8690
    @appubaria8690 Před rokem +1

    લાયા લાયા હોય બાકી.... Superrrrrrrrr✨️

  • @rajubairwa5440
    @rajubairwa5440 Před rokem +2

    Bahut khoob भाईयो

  • @aarugujariya5387
    @aarugujariya5387 Před 10 měsíci +1

    Well done all the villege Rsoi team ... Amejing work for children ..

  • @tajinderkaurgurudatta1632
    @tajinderkaurgurudatta1632 Před 2 měsíci

    Very nice waheguruji blees you all be happy with your family and friends 😀 😊 🎉🎉🎉🎉❤❤❤

  • @mayurishah5210
    @mayurishah5210 Před rokem +3

    Nice tempting

  • @kamleshngohil6222
    @kamleshngohil6222 Před 11 měsíci +1

    Super brother 👍👍👌

  • @baraiyahaku9834
    @baraiyahaku9834 Před rokem +1

    Jem village cooking channel na skip karvanu Mann nathi thatu em tamaro video pan skip karvanu Mann nathi thatu super video banavo so ane mari ek rikvest se ke tame rajsthani dal bati banavo

  • @shiyalvijay9864
    @shiyalvijay9864 Před rokem +2

    Jordar 👍

  • @mukeshthakor4771
    @mukeshthakor4771 Před rokem +2

    Super bro

  • @SajidShah-wz2qv
    @SajidShah-wz2qv Před 10 měsíci

    Bahut mehant lgti hai

  • @rameshgondliya6203
    @rameshgondliya6203 Před rokem +2

    Vahh juvaniya khub saras bov aagal vadho tevi subh kamna🙏🙏

  • @superhitnagme991
    @superhitnagme991 Před 10 měsíci +1

    વાહ ભાઈ વાહ તમારુ કામ 👌👌👌

  • @vinaykumargupta9987
    @vinaykumargupta9987 Před 21 dnem

    Khub saras. Mehnat thi banavelu patra ane badkone jamadvu. 😊

  • @thakorbaldev7053
    @thakorbaldev7053 Před rokem +1

    Jayhind sir

  • @apnobharat
    @apnobharat Před 5 měsíci +2

    સરસ કાળજી લઇને બનાવો છો. આનંદ થયો. હજુ એક કાળજી લેવાય તો લેશો જેથી વધારે સારુ લાગશે. જ્યારે પાતરા પર લગાવવા માટેનું મીક્ષર તૈયાર કરી રહ્યા છો ત્યારે અને તે પાતરા ઉપર લગાવતી વખતે હાથ મોજા પહેરવા. રસોઇયા માટે ખાસ આવે છે. ઉપરાંત વાળ ઉપર કેપ લગાવી રાખવી. જેથી વિડીયો જોનાર સૌ કોઇ જાણી શકશે કે બધુ ખૂબ સારી કાળજી સાથે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રમાણે જે પણ વાનગીમાં અંદર આખો હાથ નાંખી હલાવવાનું થાય ત્યારે મોજા પહેરવા જરુરી સમજું છું.

  • @dilipthumar9518
    @dilipthumar9518 Před rokem +1

    Jordar video khub saras

  • @dabhiraju795
    @dabhiraju795 Před rokem +1

    ઓલ ધ બેસ્ટ 😊

  • @akshayirimakshay481
    @akshayirimakshay481 Před 11 měsíci +1

    Very nice 😱👌🤤🥰💫🎉🙋❣️

  • @rekhapatel8004
    @rekhapatel8004 Před rokem +2

    Superb recipe 😀

  • @parmarbhalubha789
    @parmarbhalubha789 Před rokem +2

    બોવ સરસ અવનવી વાનગીઓ બનાવવા નો મને ખૂબ જ પસંદ છે

  • @parmarmeena2095
    @parmarmeena2095 Před 35 minutami

    ભાઈ ખૂબ સરસ જય જય ગરવી ગુજરાત

  • @manishmaghudiya1995
    @manishmaghudiya1995 Před rokem +2

    ખુબ સરસ મજા આવી ગઈ ભાઇઓ આવી જ રીતે વીડિયો બનાવતા રહો અને આગળ વધો એવી મારી શુભકામનાઓ . form -દ્વારકા

  • @sameergaming8209
    @sameergaming8209 Před rokem +1

    VAH BHAI JORDAR

  • @majevadiyajoshnaben4588
    @majevadiyajoshnaben4588 Před rokem +2

    વાહ શું વાત છે ભઇલા સરસ બનાવો છો - JK

  • @narendramakvana4434
    @narendramakvana4434 Před rokem +5

    તમારી બધી રસોઈ ખુબ સરસ હોય છે ખુબ સરસ મહેનત કરોછો ગામનું આપશો આભાર

  • @tejaswitaraj2104
    @tejaswitaraj2104 Před rokem +1

    Bov saras 👍👍

  • @jayeshparmar9649
    @jayeshparmar9649 Před rokem +1

    Jordar mitro thank u Tamara video game 6 mane saras

  • @anadigaming334
    @anadigaming334 Před rokem +3

    🙏 માં કુળદેવી તમને🙏
    ખુબ આગળ વધારે
    ઇવી પ્રાથના કરુ
    🙏Jåy Måå MôgåL🙏

  • @punamjadeja
    @punamjadeja Před rokem

    Va dikrav bahu saras good good

  • @ExamDominator
    @ExamDominator Před rokem +3

    ખૂબ સરસ મિત્રો
    પ્રગતિ કરતાં રહો.

  • @ketakichauhan3240
    @ketakichauhan3240 Před rokem

    One of the best chenal 🙏god bless allways 🙏

  • @nimuparmar3463
    @nimuparmar3463 Před 11 měsíci +1

    👌 સરસ હોભાઈ 👌👌👍👍🎉🎉🙏🙏

  • @bhavansinhzala7161
    @bhavansinhzala7161 Před rokem +2

    વાહ...!પાતરા...મારી ફેવરીટ આઈટમ...!
    બાળકો ને ખવડાવી... ધન્ય થયા...આપ.

  • @truthobserver.9546
    @truthobserver.9546 Před rokem +2

    Deshi vegetarian food channel.... Hardworking youths....keep it up

  • @dakshapatel1775
    @dakshapatel1775 Před rokem +2

    God bless you all.

  • @JamnabenBhagvan
    @JamnabenBhagvan Před 11 měsíci +2

    મારા નાના નાના ભાઈઓ તમે જે રીતે રસ પાતરા બનાવ્યા એ જોઈને મને આનંદ થાય છે કે મારા દિકરા પણ મને તમારા જેમ મદદરૂપ થાય છે ❤👌🙏👍🏻

  • @mogal601
    @mogal601 Před rokem

    Jordar ho moma pani avi gayu

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 Před 11 měsíci +2

    ખુબ સરસ કામ 💐💐💐

  • @Benjo3107
    @Benjo3107 Před rokem +3

    ખૂબ સરસ મારા ગુજરાતી ભાઈ ઓ ..ખૂબ પ્રગતિ કરો

  • @vishnuprajapatishreenathji189

    Good Work

  • @MrFun74
    @MrFun74 Před rokem +1

    Gobarpatra yaad aaya

  • @ganeshpatel1694
    @ganeshpatel1694 Před rokem +3

    ખુબ સરસ

  • @kinathaker6085
    @kinathaker6085 Před rokem +2

    Very very good 👌👍

  • @jagdishramanathan2091
    @jagdishramanathan2091 Před 3 měsíci

    Best part is the kids eating !!❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Harssh_5555
    @Harssh_5555 Před rokem +1

    Very nice

  • @jigarbhuria
    @jigarbhuria Před rokem +2

    I am from Gujarat.

  • @chimankansara267
    @chimankansara267 Před rokem +6

    વાહ ખૂબ સરસ ❤️👌👍

  • @kamleshsheth6067
    @kamleshsheth6067 Před rokem

    Super de bhi upper

  • @avinashsachdev8124
    @avinashsachdev8124 Před rokem +2

    Keep going brother you guys doing very well

  • @mitapandya8729
    @mitapandya8729 Před 6 měsíci

    You guys doing nice job 👍 Yammy

  • @bhaliyabharat6588
    @bhaliyabharat6588 Před rokem +2

    વિશ્વ માં ગુજરાત રસોઈ વાનગી ઓ માં પ્રથમ નંબર છે

  • @Harshadjadavvalogs
    @Harshadjadavvalogs Před rokem +2

    ખુબ સરસ રસોઈ બનાવો છો

  • @hiraldobariya4004
    @hiraldobariya4004 Před rokem +1

    Super vidiyo bro

  • @RajeshRajesh-js3ew
    @RajeshRajesh-js3ew Před rokem

    Realy ossom.. Move pani pani.....

  • @adityabhatt6640
    @adityabhatt6640 Před rokem +9

    અળવી ના પાન માંથી રેષા કાઢવાનું કામ બહુજ ચીવટ વાળું છે. 👏👏👏👍👍🙏🙏🌹🌹

    • @VillageRasoi
      @VillageRasoi  Před rokem +2

      હા

    • @jhonysins8435
      @jhonysins8435 Před rokem +1

      @@VillageRasoi hindi ma banavo to pura india ma joavse ne viral thase... channel sari chalsw.

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 Před 7 měsíci +1

    V.nice.rec.boys.all.are.v.hard.workig.and.v.kind.keep.it.up.all the.brothes.all.good.l.god.b.all.t.you.🎉.😮.

  • @chunibhaidobariya1161
    @chunibhaidobariya1161 Před rokem +3

    Very nice 👌👌

  • @forgetit8692
    @forgetit8692 Před rokem +5

    😋👌👌👌😋

  • @rozmindamji5011
    @rozmindamji5011 Před 6 měsíci +1

    Wow amazing it is such hard work taking out those veins from the leaves and you are doing it so patiently
    hats off guys good job and always smiling thats the plus point

  • @prajapativikram6638
    @prajapativikram6638 Před rokem +3

    Good job... Carry on 👍

  • @Sapnadevganiyavlogs243
    @Sapnadevganiyavlogs243 Před rokem +1

    God bless you all brothers

  • @NaynaVlogs
    @NaynaVlogs Před rokem +2

    Very yummy 👍

  • @latapandavadra5087
    @latapandavadra5087 Před rokem +1

    Full support brothers

  • @rameshbambhaniya3754
    @rameshbambhaniya3754 Před 5 měsíci

    દોસ્ત આ નાના બાળકોને જમાડશે બહુ સરસ

  • @seematiwari977
    @seematiwari977 Před rokem +2

    Nice work bhai log I wish Yr channel grow day by day❤❤ 🙏

  • @dipixasolanki7717
    @dipixasolanki7717 Před rokem +1

    Khub saras love from diu....🥰