Today's Recipe Dahi Tikhari with Bajrana Rotla. #villagerasoi, #villagefood, #dahitikhari, 👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏
વાહ મોજ વાહ. દેશી ઘી સાથે બાજરા ના રોટલા અને કાઠિયાવાડી શાક, દુનિયા ના કોઈ પણ મિઠાઈ/વાનગી કરતા ઉત્તમ છે. આવી મોજ તો રાજા મહારાજાઓને પણ નસીબ નહિ થઈ હોય. જય જય ગરવી ગુજરાત જય હિન્દ 👏👏👏☝️☝️☝️
Gentleman, hu Gujarati Chu, par rahu chu north east India maa (Nagaland)... chella 10 varas thi mhari matrubumhi thii dur chu..... 😓😓😓😭😭... You knocked my heart and soul deep somewhere..... My well wishes always with you...
Proud of you people from my native place...(Gujarat) Wish you guys always keep going greatly... Thankful for your great contribution to Indian Regional Cuisine 🇮🇳🙏❤️ -Chef Yash Patel
Hello guys, you are doing great work with our original vegetarian recipes and feeding needy people. Please keep sharing more recipes. God bless you. 🙏🏻
love the way they are enjoying there lives. Friends, Food, Fun and good surroundings AND AND AND a successful youtube channel supporting there happiness, what else one need to live happily.
Gujarati thali is best . I have noticed there is wide range of variation in Gujarat cuisine . I basically enjoy surati style gujarati food . In saurashtra Kutch region and North Gujarat people uses lot of oil . Especially ground nut oil 🙂
यह बाजरे की रोटी और दही की सब्जी, बहुत अच्छा लगा देखकर। बाजरे की रोटी तो हमारे तरफ़ सर्दी में कभी कभी बन जाती हैं। लेकिन दही की सब्जी तो पहली बार बनते देखी है। हम भी कोशिश करेंगे, इस सब्जी को बनाने की।
Gujarati version of village cooking channel
વાહ મોજ વાહ. દેશી ઘી સાથે બાજરા ના રોટલા અને કાઠિયાવાડી શાક, દુનિયા ના કોઈ પણ મિઠાઈ/વાનગી કરતા ઉત્તમ છે. આવી મોજ તો રાજા મહારાજાઓને પણ નસીબ નહિ થઈ હોય.
જય જય ગરવી ગુજરાત જય હિન્દ
👏👏👏☝️☝️☝️
ધીમે ધીમે તમે,સાઉથ વાલાનેય,પાછળ રાખશો હો, વૅજ તે વૅજ હો ભાઈઓ🕉️🕉️🕉️🕉️ 🌾🌾🌿☘️🌲🌳🎋🙏🙏🙏
🙏🙏
સાઉથ વારા ને અત્યારે 18.9M સબ્ક્રાઈબર છે.પણ એ ચેનલ પર નોનવેજ રસોઈ બહુજ હોય છે
Sachi vat
@gamezero27 surendranagar
tu na khay to khuna ma undhu modhu galine pdyo Rene
Jay mataji khub saras video
ખુબ સુંદર, આને કહેવાય જમવાનું બાકી સાઉથ ના લોકો તો નોન વેજ જ ખાય છે કઈક ગુજરાતી લોકો પાસે થી સિખો બૌ સરસ, આવા વીડિયો બનાવતા રહો.😋😋🥰🥰👍👍
Thanks 🙏
Please give mobile no of Mehul kotadia
Vdo ma tamari entry sars hti.masti sathe bdha enjoy Kari ne sars dahi tikharo bnayo.all the best children.keep it up.
ખૂબ સરસ મજાની રસોઈ બનાવી મને પણ જમવા ક્યાંરે બોલાવી જમાડ શો ભાઈયો 🤤🤒🤤
વાહ કાઠિયાવાડ નો સ્વાદ જાળવી રાખવા બદલ આપની ટીમ નો ખુબ ખુબ આભાર...આપડી વિસરાતી વાનગી બતાવતા રહેજો
Muhh me paani aagya yaar 😊
Relatable South Indian village cooking channel keep it up
laya laya bhai
👌👌👌👌👌👌👌👌👌
Ha bhai gujrat vala ni moj😋😘
ઝાંઝમેર વાળા ની મોજ હો
સાઉથ ની મસ્ત કોપી પણ મજા તો કાઠિયાવાડ ની જ હો, જોરદાર વિડિયો🔥🔥
Aa badha South South kare che ee kai channel che. Please mane keso?
@@nims83 Village Cooking Channel
@@sahilpandya1371 ok Thank you
Very nice superb quality cooking, Jai ho Jai Bharat 🙏 ✨ 😀
Ha gujarati ni moj ha
Super Tasty and delicious local food........... Love from Delhi
વાહ ગુજરાતના સિહ
Va moj va 🥰🥰🥰
Very testy... Vah mara kathiyavaadi juvano vah....
રોટલા નો ચોળ મારી ને ખાવાની મજા આવે યાર
ગામડાની મોજ જ કઈક અલગ છે ભાઈ
જય હો village rasoi
Kadhi ane adad ni dad hoy to chodi ne khavani maja ave pan ringan nu bharthu ne tikhari hoy to sadi rite khavani j maja ave😇
ખુબ સરસ ખુબ આગળ વધો એવી દિલથી દુઆ દેશી જમવાની વાત ના થાય સુપર
Fast ny 31 mo varo aavyo maro like ma
Gentleman, hu Gujarati Chu, par rahu chu north east India maa (Nagaland)... chella 10 varas thi mhari matrubumhi thii dur chu..... 😓😓😓😭😭...
You knocked my heart and soul deep somewhere..... My well wishes always with you...
Thanks
Bahut acha Khana Good Luck
અરે ભાઈ ખાવાનુ મન થય ગયુ પણ મુંબઈ મા આવો દેશી સ્વાદ નો મળે
આહાહા યાર....
તમારી દહી તીખારી જોઈને રીતસર જમવાનં મન થય ગયૂ...😋😋🤤🤤💞💞
Proud of you people from my native place...(Gujarat)
Wish you guys always keep going greatly...
Thankful for your great contribution to Indian Regional Cuisine 🇮🇳🙏❤️
-Chef Yash Patel
जय हो
Supar ho bhai 👌🏻👌🏻😋😋
Best rasoi vlog love from thar parker Sindh Pakistan
Bahot tasty
superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Ap log kitna sweet ho sab jai gujarat
SUPER DAHI TIKHARI
MANE KHUB J BHAVE 6
TAMAM BHAI O KHUB AAGAL VADHO TEVI SHUBHECHCHHA
Vedeo banavta rehjo.. khub sunder and Swadishta Dahi Tikhari❤❤❤👍👍👍👍👍👍👍👍
Vah tamari moj😋😋
👍સરસ👍.. દહીં... તિખારી.. 👌... ✅હા.. મોજ.. હા.. 👍👌
ખુબ સરસ
આપણો સાચો ખોરાક
અભીનંદન ભાઈઓ
જગ્યા બહુજ સરસ છે તમારી સાથે જમવાનુ મન થઈ ગયુ.....
સુપર દહીંની તિખારી gamdani moj
Mouth watering 😋
વાહ ! પ્યાર વેજ 🚩🚩💙
પાણી આવી ગયું હો મોંઢા😋 માં😋
Bhai bhai so coollllll
Bovj saras vidiyo banavo che ho maja aavi gay
દહીંની તીખારી આમતો બધા જ લોકોને પ્રિય હોય છે...સાથે આવા કુદરતી વાતાવરણમા ખાવાની કઈક અલગ જ મજા હોય છે મિત્રો...ખૂબ સરસ
Thanks
Khub saras, keep it up
My location. .diu . ❤
Jay shree ram
All the best 🎉
Ak nambar Bhai jordar
મોજ કરાવી દીધી ભાઈ. મસ્ત બનાવી ભાઈ. આગળ વધતા રહો.
લાલ મરચાં નું શાક બનાવો અમે ખાઈ નહીં પણ જોઇ ને આનંદ તો લ્યે તો ખરા 👏👏👏
Ha Gujarati ni moj ha
ખુબ જ સરસ મહેનત કરો છો બધા દીકરા
બાજરી નો રોટલો આપણી જાન છે હો 😊
आशय व्हिडिओ नक्कीच पाहिले पाहिजे आणि मुलांना सपोर्ट केला पाहिजे किती सुंदर गरीबांना जेवण देतात हे लोकं यांच्या कार्याला सलाम
👍👌👌👌👌
Mo ma pani aavi gyu ho....
બોવજ મસ્ત હો ભાઈઓ 👏🏻👏🏻👏🏻
JORDAR
હા ભાઈ હા દેશી સ્વાદ
Hello guys, you are doing great work with our original vegetarian recipes and feeding needy people. Please keep sharing more recipes. God bless you. 🙏🏻
Kudrati jagya MA Jamva nu Saru chhe👍👌🌿🌿🌿🌿🌿
ખૂબ ખૂબ આગળ વધો એવી મારે તમને સૌને શુભકામના છે
Love you from કેનેડા વાળા
Bahot khoob 👌
love the way they are enjoying there lives. Friends, Food, Fun and good surroundings AND AND AND a successful youtube channel supporting there happiness, what else one need to live happily.
wahhh.....mast recipe 😋
Gujarati thali is best . I have noticed there is wide range of variation in Gujarat cuisine . I basically enjoy surati style gujarati food . In saurashtra Kutch region and North Gujarat people uses lot of oil . Especially ground nut oil 🙂
I Just Love Gujarati Cuisine, Last Year I was In Rajkot, And I Tried Every Gujarati Recipe ... I'm Just A Huge Fan Of gujarati Cuisine 💜
Wah dosto❤
Wow wonderful 👍🙏thank you so much
વાહ...... ભાઈ ...વાહ... આ જે તમે રશોઈ બનાવી ને નાના બાળકો ને જમાડો છો ઈ કામ ખુબ જ શરસ છે...👍🏻અને તમારા જીલા નુ નામ કેજો જરાક
આ ભાઈઓ અમારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા જાંજમેર ગામના છે અમારા જિલ્લા નું ગોવરવ 🤗🤗
આવી જ રીતે સાંજના સમયે ખાવાનું મુકો એટલે રાત્રે મિત્રો સાથે પાર્ટી કરવાનું મન થાય ❤️😅
😃
વાહ જુવાનીયા આજનો વિડિયો જોઈ ને એમ થાય છે કે આ શિયાળામાં તમારા ગામે રહેવા આવી જાય અને આવી કાઠીયાવાડી રેસીપી ની મોજ માણી નમસ્કાર
Ek number
Bhai bhai
दिल दो किसी एक को और वो भी 🔥🔥किसी नेक को,
मंदिर का प्रसाद नहीं... 😊जो बांट दो हर एक को।♥️
Like please 🙏
Moj moj wah guujrati wah
બહુજ સરસ
Bahot achcha kar rahe hai aap log bhai mere bahot puny hai ye
બહુ. સારી. રસોઈ
Super Dosto
🙏🚩Jay shree Krishna Dosto🚩🙏
Modhama paani aavi gyu🤑
❤️❤️❤️❤️
Bhai 1no
यह बाजरे की रोटी और दही की सब्जी, बहुत अच्छा लगा देखकर। बाजरे की रोटी तो हमारे तरफ़ सर्दी में कभी कभी बन जाती हैं। लेकिन दही की सब्जी तो पहली बार बनते देखी है। हम भी कोशिश करेंगे, इस सब्जी को बनाने की।
Wah re bhai
Best of luck ...love from narmda ...❤️❤️❤️🚩🚩🚩🇮🇳🇮🇳👑
Awesome recipes 👨🌾👌🇹🇹🇮🇳 congratulations guys
જોરદાર ભાઈ ❤
jordar bhaio
Thanks
Super hittt video must jordar Jay mataji
🙏🙏🙏🙏🙏🙏
Very yummy 👌👌
Ek number super super
😎Baaki aa aadu kathiyavaaad hooo😎
Kya mst place hai yr
Jordar recipe 6
Jay mataji nice food sathe rotla
વાહ મારૂં કાઠીયાવાડી જુવાનો મોજ કરાવી હો
Modha ma pani layi didhu lya 😋😋👌👌👌jordar video
Thanks
Jabarjast bhai