Rakesh Barot | ગોમાડુ મેલી ભણવા હેડી બજાર | Gomadu Meli Bhanava Hedi Bajar | Gujarati Bewafa Song

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • પ્રેમમાં નિઃસ્વાર્થતાની લાગણીને રાકેશ બારોટ ગોમાડુ મેલી ભાણવા હેડી બજારનું આ લેટેસ્ટ બેવફા ગીત જુઓ. સંગીત રવિ-રાહુલે આપ્યું છે.
    Song Credits:
    Song: Gomadu Meli Bhanava Hedi Bajar
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot, Chhaya Thakor, Bharat Chaudhari, Darshan Nayak, Mukesh Makwana, Hashmukh Limbachiya, Dharti Vaghela, Sweety Bajaji
    Producer: Red Velvet Cinema
    Concept, & Director: Vishnu Thakor (Adalaj)
    Creative Head: Savya Bhati
    Technical Support: Jenish Talaviya
    Production Designer: Bhavesh Gorasiya
    Lyrics: Chandu Raval
    Music: Ravi Nagar-Rahul Nadiyal
    Camera: Dhruv Bhatiya
    Editing: Devang Patni
    Dubbing, Background: Mehul Rami (Parshwa Recording Studio, Chandkheda)
    Makeup & Hair: Hasmukh Limbachiya, Poonam Limbachiya
    Production: Dharti Vaghela
    Spotboy: Poonam Valand, Ajay
    Light: Kalpesh Jadva
    Location: Kutch - Dhorado
    #GomaduMeliBhanavaHediBajar
    #RakeshBarot
    #saregamagujarati
    #gujaratibewafasong
    #NewGujaratiSong
    #LatestGujaratiSong2022
    #gujaratibewafastatus
    #rakeshbarotnewsong
    Lyrics:
    Ho Ho Ho
    Aada Kone Hombhali Tari Vaato
    Me To Hombhalya Hamachar
    Gomadu Chodine Tu To Bhanava Hedi Che Bajar
    Maru Gomadu Chodine Tu To Bhanava Hedi Che Bajar
    Gondi Mari...
    E Aada Kone Hombhali Tari Vaato...vaato
    E Aada Kone Hombhali Tari Vaato
    Hombhalya Hamachar
    Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    E Aada Kone Hombhali Tari Vaato
    Hambhalya Tara Hamachar
    Gomadu Meli Bhanava Hedi Che Bajar
    He Gondi Gomadu Meli Bhanava Hedi Che Bajar
    He Tame Sher Ma Jasho Gaam Thi Gothano Mali Jashe
    Amaru Rani-dhani Ooy Kon Thashe
    Aavata Varah Ni Fee Mari Kon Bharashe
    Tamara Vagarnu Mare Bhanatar Chodavu Padashe
    E Tame Bhani Gani Sherma Set Thasho..thasho
    E Tame Bhani Gani Sherma Set Thasho
    Ame Thashu Niradhar
    Gomadu Meli Bhanava Hedi Che Bajar
    E Aada Kone Hombhali Tari Vaato
    Hambhalya Hamachar
    Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    He Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    E Ame Chona Chona Hamachar Tamara Leshu
    Tamane Joi Raji Raji Thai Jashu
    He Gondi Mari
    Vaage Na Pagma Kota Dua Evi Karshu
    Aakhi Jindagi Vaato Ame Tamari Re Joshu
    E Maru Rom Taru Sapanu Puru Karshe..karshe
    Maru Rom Taru Sapanu Puru Karshe
    Taro Lakho Ma Pagar...
    Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    Aada Kone Hombhali Tari Vaato
    Me To Hombhalya Hamachar
    Tu To Gomadu Chodi Ne Bhanava Hedi Che Bajar
    He Tu To Meli Bhanava Chodi Hedi Che Bajar
    He Gondi Mane Meli Ne Bhanava Hedi Che Bajar
    Gaana bit.ly/3xknIdQ
    Wynk open.wynk.in/a...
    Spotify spoti.fi/3rN9sct
    JioSaavn bit.ly/37dNkyD
    Resso m.resso.app/ZS...
    YT Music bit.ly/3xcMLja
    Apple Music apple.co/2VsTN5W
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

Komentáře • 7K

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  Před 2 lety +328

    Love listening to Gujarati songs? Click on the link below to never miss out on the best Gujarati songs from Saregama Gujarati.
    bit.ly/3GtC81H

  • @shardadigital211
    @shardadigital211 Před 3 lety +1085

    મારા મેસેજ વાંચે છે એમના મમ્મી પપ્પા ની ઉંમર ભગવાન વધારી દે..1..લાઈક થઈ જાય

  • @VPDIJITAL
    @VPDIJITAL Před 3 lety +46

    માં જોગણી ના ભક્ત Like કરો 🙏🙏

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Před 3 lety +146

    આજે શનિવાર વાર છે જ્યાં હનુમાનજી

  • @parkash_thakor
    @parkash_thakor Před 5 měsíci +148

    આ સોંગ 2024 માં કોણ કોણ સાંભળે છે

  • @sumerranaofflcial6204
    @sumerranaofflcial6204 Před 3 lety +77

    ગુજરાત ના સુપર સ્ટાર અને આવાજ ના બેતાજ બાદશાહ રાકેશ ભાઇ બારોટ મનુ ભાઈ રબારી ગબ્બર ઠાકુર સનદુ ભાઇ રાવલ જય માતાજી(પવન ભાઇ રાજસ્થાન જિલા જાલોર ગાંવ સુ‌‌નધા માતા)

  • @shubhammeshariya6139
    @shubhammeshariya6139 Před 2 lety +10

    Jorrr

  • @aasthadigital1071
    @aasthadigital1071 Před 3 lety +56

    ચંદુભાઈ સરસ ગીત લખ્યું છે જય જોગણી માતાજી

  • @chaudhariprakash4559
    @chaudhariprakash4559 Před 2 lety +37

    વાહ રાકેશ વાહ સુ તમારું ગીત છે. યાર હું કામ કરી ને જયારે કંટાળ્યો હોઉં તો આ તારું ગીત સાંભળીને ખુશ થઇ જાઉં છું.. ખુબ ખુબ અભિનંદન 🌹🌹🙏🙏

  • @kj_meer
    @kj_meer Před 3 lety +61

    *પોતાનું ધ્યાન એ ભલે નથી રાખી શકતી,*
    *પણ મને કંઈ થાય તો સીધી ડોક્ટર બની જાય છે*

  • @vishalraval1397
    @vishalraval1397 Před 3 lety +14

    હાવજ નુ સોંગ બધાથી અલગ જ હોય છે ભાઈ
    Ha Tigar Rakesh bhai barot

  • @mukeshsaraiyamorshal1771
    @mukeshsaraiyamorshal1771 Před 3 lety +35

    *લોક ડાઉનલોડ ખુલ્લી ગયું એટલે જાવુ પડસે ભણવા.*. 😂😀😂❤️

  • @jigneshdevipujak1463
    @jigneshdevipujak1463 Před 2 lety +66

    મણિરાજ બારોટ ની યાદો હજુ તાજી રાખી જાણી છે રાકેશ ભાઈ યે 🙏🙏😍😍😍🙏🙏🙏🙏🙏

  • @maheshthakor-vj5nq
    @maheshthakor-vj5nq Před 3 lety +21

    બહુ શરશ શોગ મહેશ ઠાકોર વાશણ કુડા તરફથી ફુલ શપોટ કરીશુ હા મારુ ગામડું મોંજીલ👌👌👌👌👌

  • @mr.anilbarot4762
    @mr.anilbarot4762 Před 3 lety +15

    Lyrics :- Chandu raval bhai jordar
    Tara sabdo ma takat che
    Ek like tara mate bhai

  • @djrupsingremix3d885
    @djrupsingremix3d885 Před 3 lety +56

    મારા ગામડાની તો મજા અલગ છે વાલા એક વાર અમારા ગામડામાં આવો ❤️❤️

  • @bharatthakormera4012
    @bharatthakormera4012 Před 2 lety +5

    ખરે ખર જિંદગી માં હૈયું ડોલાવી નાંખે હો આ સોન્ગ સાંભળી ને તો 😭🙏

  • @dipakthakorthakor1930
    @dipakthakorthakor1930 Před 3 lety +16

    રાકેશભાઈ આવા ગીતો બનાવતા રહો અમારા ફુલ સપોર્ટ છે આ ગીત જોઇને અમને બાળપણની જાનુડી પણ યાદ આવી ગઈ

  • @jagdishranera3784
    @jagdishranera3784 Před 3 lety +11

    Miss you school 🎒 time..
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    વાત ના પૂછો એવી અદભુત સ્ટોરી બનાવી સે ન્યૂ લુક માં રાકેશ ભાઈ બારોટે 👍👍👍

  • @gamansanthal3418
    @gamansanthal3418 Před 3 lety +17

    જોરદાર મોટા ભાઈ..😘. 🙏જય ખોડલ 🙏🙏

  • @chamundha.maa.
    @chamundha.maa. Před 2 lety +80

    સવારે ઉઠીને તરત આ ગીત સાંભળીને મને મારી જાનું ની યાદ આવી જાય છે ક્યારે કોઇપણ પ્રેમ મલતો નથી ભગવાન બધાને આવું ના કરજે 😭😭😭😭😭😭😭

    • @jigneshbharwad58
      @jigneshbharwad58 Před rokem +3

      🤣🤣🤣👌🏻👌🏻

    • @SanjayThakor-xt3yk
      @SanjayThakor-xt3yk Před 6 měsíci

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jigneshdigital6661
    @jigneshdigital6661 Před 3 lety +47

    વાહ રાકેશ ભાઈ સુપર સોંગ બનાવ્યુ આ સોંગ સાંભલી જુની યાદ આવી ગઈ તુ તો ગોમડુ મેલી ભણવા હેડી બજાર

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 Před 3 lety +33

    રાકેશ બારોટ નુ નવુ સોંગ લાયા લાયા મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છ❤️❤️❤️❤️❤️❤️

  • @NBofficialLove
    @NBofficialLove Před 3 lety +73

    આ ગુજરાત ની પેલા એવા સિગર છે. જેમને કોય પણ સંગીત લખ્યું છે. કે કોઈ ધાયલ દિલ નો આસિક ને રોવા મજબુર કરી દિદો ભાઈ રાકેશ બારોટ 🙏🙏🙏નમસ્તે કોમેન્ટ વાચવા બદલ તમારો ખુબ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏

  • @aashapuraofficial2033
    @aashapuraofficial2033 Před 2 lety +134

    મારો દ્વારકા નગરી વાળો તમારુ સપનું પુરુ કરશે. જે આ ગીત સાંભળ તું હશે જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @vairal_video245
    @vairal_video245 Před 3 lety +16

    રાકેશ ભાઈ થી અલગ થઈ તોય આશીર્વાદ છેલ્લે મોસ્ત આપ્યા...(રામ મારો લાખો માં કરશે પગાર)

  • @solankijagdish9906
    @solankijagdish9906 Před 3 lety +24

    ભાઈ ના ગીત ને સ્પોર્ટ્સ કરતા હોય તો અહીં લાઈક કરો...

  • @nileshchauhanyt
    @nileshchauhanyt Před 2 lety

    Ha Tahukta Morla Haaa
    Ha Morla Haa
    Jio Rakesh Barot Jio

  • @thakorkaran6515
    @thakorkaran6515 Před 3 lety +20

    રાકેશ ભાઈ તમે આ સ્ટોરી માં છેલ્લે રડાવી નાખ્યા 🙏🥰🥰🥰 સુપર રાકેશ સર

  • @arbudaofficialvideostatus8877

    ખરેખર આ સોન્ગ આખો માં આંસુ લાવી દે એવું છે જેટલી વાત જોય એટલું ઓછું પડે સુ આ સોન્ગ ના શબ્દો છે
    વાહ રાકેશ ભાઈ સુ સોન્ગ બનાવ્યું છે
    સુપર સોન્ગ
    Miss you ❤

  • @__-ne2se
    @__-ne2se Před 3 lety +23

    જે લોકો ગેળા વાળા હનુમાનજી ને સાચા દિલ થી માનતા હોય તો દિલ 1 Like કરજો
    જય માતાજી

  • @Gujrati_song.update
    @Gujrati_song.update Před 3 lety +11

    Jordar story
    Action aa song 1 no che ho...

  • @SangamTextiles
    @SangamTextiles Před 3 lety +25

    અરે ભાઈ સુ લવ સ્ટોરી છે આંખો માં થી પાણી આવી ગયું i love u rakeshbhai

  • @user-ue6tq7ho1y
    @user-ue6tq7ho1y Před 3 lety +22

    વાહ ભાઈ આ ગીત સા ભ રી ને મારી 😭😭😭😭😭😭😭😭
    પાણી આવી જાય વાલા
    મારી સ્કૂલ ની યાદ આવી જઈ સે યાર

  • @bariavijay3987
    @bariavijay3987 Před 2 lety +6

    1 નંબર ગીત છે રાકેશ ભાઈ ગામડાની મોજ હા

  • @deeporam009
    @deeporam009 Před 3 lety +78

    વાહ school . લાઈફ જોરદાર સોંગ છે ભાઈ
    રાકેશભાઈ ખૂબ સપોર્ટ કરો મારા ભાઈ....
    ગામડુ મેલી ને હાલી શહેરમાં ભણવા...

  • @vanrajsolanki5793
    @vanrajsolanki5793 Před 3 lety +27

    જોરદાર સોન્ગ.. Miss you school life 😭😭

  • @maganranamagan6732
    @maganranamagan6732 Před 3 lety +13

    વાહ રાકેશ બારોટ ..જુનો લવ યાદ આવી ગયો ..😍😍😍😍😙😙😙😙દીલ તોડી હાલી ગઈ પરદેશ એને આયો ના મારો વિચાર 💔💔💔

  • @devrajthakor4738
    @devrajthakor4738 Před 2 lety +5

    ખરેખર આ ગીતની તાજગી જતી જ નથી,ગમે તે સમયે સાંભળો તો પણ છેલ્લે જતા દુખ થાય જ છે,,, 😢😢

  • @kanuthakorkanu8717
    @kanuthakorkanu8717 Před 3 lety +33

    યાર મારી આંખો માં આંસુ આવી ગયાં રાકેશભઈ હા મારા દોસ્ત હા જોરદાર સોઞ બનાયુ છે

  • @rajuvaghrol6880
    @rajuvaghrol6880 Před 3 lety +14

    રાકેશ ભાઈ તમેતો જાનું બી યાદ અપાવી દીધી સે ભાઈ જોરદાર સોન્ગ આવા આવા વિડીયો બનાવતા રેજો ભાઈ 👌👌👌👌

  • @hareshchaudharychaudhary9469

    આ સોંગ ને તો હું લગભગ 20 મી વાર સાંભળતો હોઈશ બહુજ સારું સોંગ છે king singer rakesh barot

  • @banaspvcfurniture
    @banaspvcfurniture Před 3 lety +45

    ખરેખર રાકેશભાઈ જબરદસ્ત સ્ટોરી બનાઈ છે હો 😊👍👌

  • @sureshmakwana2880
    @sureshmakwana2880 Před 3 lety +13

    હા મોજ હા
    બુમ પડાવી દીધી હો.... રાકેશ ભાઈ...

  • @bondigital4717
    @bondigital4717 Před 3 lety +36

    અદભુત પ્રેમ દર્શાવ્યો સે પણ આજુનો જમાનામાં હવે ટો થોડા મોટા બને એટલે તું કોણ ને હું કોણ🙏

  • @ajitchandrumana1059
    @ajitchandrumana1059 Před 2 lety +9

    રાકેશ ભાઈ ની વાતજ અલગશે મુતો કઉ આખુ ગુજરાત અને બીજા રાજ્ય માં આસોન્ગ વખણાતું હશે 🙋‍♂️🙋‍♂️🙋‍♂️👌તમારા જેવો અવાજ આખા ગુજરાત માં 👌👌કોઈનો નથી તમે આવાને આવા ગીતો ❤❤બનાવો મારો રોમ તમારું શપનું પૂરું કરશે એએએએએએએએએ કરશે એએએએ હે એએએએ

  • @Yogiraj_Official_Akoli
    @Yogiraj_Official_Akoli Před 3 lety +197

    વાહ રાકેશ ભાઈ આ ગીત સાંભળીને સ્કૂલ ની યાદ આવી ગઈ miss you my school life

    • @vinodsahil2100
      @vinodsahil2100 Před 3 lety +5

      વા હવાજ વા સુ ગીત છે રાકેશ ભાઈ

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 Před 3 lety +3

      Supersong

    • @vanzaradipak2791
      @vanzaradipak2791 Před 3 lety +3

      સાચી વાત છે

    • @user-gt5sg8sn4f
      @user-gt5sg8sn4f Před 3 lety +3

      @@vinodsahil2100 बहुत अच्छा

    • @VijaySolanki-gl5re
      @VijaySolanki-gl5re Před 3 lety +1

      વાહ રાકેશ ભાઈ આ ગીત સાંભળીને રકૂલ ની યાદ આવી ગઈ

  • @chahuhankishan2290
    @chahuhankishan2290 Před 3 lety +41

    વાહ રાકેશભાઇ બારોટ શું ‌સોગ બનાવ્યું છે આ સોંગ ‌મા તમાંરો સુર ‌જોરદાર આવેછે આ સોગ ને એકજ દિવસમાં ૧ મીલીયન વીવ્યુ મળે હાં તમારી કલમ ચદુરાવલ

  • @asp471
    @asp471 Před 3 lety +16

    આગીત 100,વાર સોભલું સૂ દિલ થી ગીત બનવુંએસે રાકેશભાઈ

  • @dhavalrathod8248
    @dhavalrathod8248 Před 2 lety +29

    મારો રોમ તારૂ સપનું પુરુ કરશે. 🙏🙌👌....This Line is Epic.....#Speechlees.

  • @Sagarbharwadofficail
    @Sagarbharwadofficail Před 3 lety +12

    જોરદાર રાકેશ ભાઈ તમારું સોંગ બચપણ યાદ આવી ગયું

  • @chhotarakeshparvinparmar2707

    ખુબ જ સરસ ગીત 🥰 આવા જ ગીતો આવવા દો રાકેશ ભાઈ 🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Rawnarajput593
    @Rawnarajput593 Před 3 lety +64

    ખોબલે ખોબલે અભિનંદન 🙏🏼🙏🏼🙏🏼
    Super song

  • @hiteshhiteshzala6139
    @hiteshhiteshzala6139 Před 2 lety +5

    Ha moj

  • @patelpuriben399
    @patelpuriben399 Před 3 lety +54

    સરસ સોંગ ...હા varvada ની મોજ હા...બહુ ગમ્યું સોંગ . thanks for song...

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj Před 3 lety +22

    વાત ને ભૂલીને હાથ પકડી રાખવા નો હતો પણ લોકોએ વાત ને પકડી રાખી સાથ છોડી દીધો 😭😭😉😭

  • @bananaskalabhai8451
    @bananaskalabhai8451 Před 3 lety +35

    પાકિસ્તાન બોડરસુઈગામથી રાકેસભાઇનેબધાનાજયમાતાજી

  • @official__gajju
    @official__gajju Před 2 lety +2

    बहुत ही अच्छा बनाया भाई राकेश मजा आ गया

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 Před 3 lety +34

    હા રાકેશ બારોટ હા સુ સોંગ બણાયો છે મસ્ત ❤❤🌹🌹

  • @user-ig6ez9ws5i
    @user-ig6ez9ws5i Před 3 lety +17

    આવુ કઈ થયુ છે રાકેશ ભાઈ અમારી સાથે
    ખુબ સરસ તમારા અવાજમાં દમ છે

  • @rabarirooda5871
    @rabarirooda5871 Před 3 lety +134

    ❤️મોહબ્બત ના નશા મા હુ પણ બીમાર હતો કેવી રીતે ભૂલું એ ચહેરાને સાહેબ કારણ કે એ જ મારો પહેલો પ્યાર હતો.... 😭

  • @SunilGarasiya4765
    @SunilGarasiya4765 Před 4 dny +1

    આ સોંગ સાંભળતા હોય તો લાઈક કરો અને રાકેશ ‌બારોટ‌ ને વધુ ને વધુ સ્પોટ કરો 😎😎🧡🤍💚🏹⚔️

  • @user-yz1hb3nc7j
    @user-yz1hb3nc7j Před 3 lety +37

    મારું બાળપણનું ભણતર આદ આવી ગયું હા રાકેશ બારોટ મોજ મોજ ચંદુ ઠાકોર નો ફુલ સ્પોટ છે

    • @familyhouse961
      @familyhouse961 Před 3 lety +3

      મારુ બાળપણ તમારા ગામ મા વિત્યૂ છે અને ભણ્યો પણ ચાંગડા મા

    • @user-yz1hb3nc7j
      @user-yz1hb3nc7j Před 3 lety

      તમારું ગામ કયુ છે

    • @user-yz1hb3nc7j
      @user-yz1hb3nc7j Před 2 lety

      @@familyhouse961 તમારુ ગામ કયું છે

  • @dahodofficial6432
    @dahodofficial6432 Před 3 lety +36

    હા રાકેશ ભાઈ નું સોંગ હા મોજ હા ગોમડુ મેલી શહેરમાં ભણવા હાલી

  • @govinddesai4160
    @govinddesai4160 Před 2 lety +10

    Ha rakesh bhai ha tamari moj .🌹🌹❤💝💋💋

  • @dineshbhai5326
    @dineshbhai5326 Před 3 lety +14

    ખૂબ સરસ મજાનું ગીત ગાયું છે રાકેશભાઈ

  • @thakors.k.9355
    @thakors.k.9355 Před 3 lety +18

    વાહ ધાયલ આશિકો ની યાદમાં વાહ

  • @kishanpatliya4013
    @kishanpatliya4013 Před 3 lety +30

    आपका कोई सोंग अच्छा न लगे ऐसा होई नहीं सकता बहुत अच्छा सोंग है

  • @jaydasamadigitalgrup1334
    @jaydasamadigitalgrup1334 Před 2 lety +19

    હા રાકેશભાઈ હા તમારુ ગીત હુ દિવસમાં દશ વાર જોવુ છુ તમારુ આ ગીત સાંભળીને મારુ હૈયું ભરાઈ જાય છે (અરવિંદ ડામોર તા_સંતરામપુર જી_મહીસાગર)

  • @apgemar7824
    @apgemar7824 Před 3 lety +25

    ખરેખર અદભુત સ્ટોરી બનાવી છે દિલ માં વાગે એવી

  • @vijaysinhganwada3075
    @vijaysinhganwada3075 Před 3 lety +15

    ભાઈ આપણે પણ શહેરમાં ભણવા જવાનું ફરક શું પડે છે

  • @girish_1020
    @girish_1020 Před 3 lety +24

    સોડી મોલો ભાઈ આ સોંગ ને ખુબજ સરસ છે...
    👌👌👌👌👌

  • @rajeshbariya7816
    @rajeshbariya7816 Před 2 lety +3

    જોરદાર રાકેશભાઈ બારોટ લાગે હો સોન્ગ બાકી ટોપ

  • @Mahistudiovaladar1111
    @Mahistudiovaladar1111 Před 3 lety +16

    જય શ્રી હનુમાન દાદા 🙏🙏
    May love song so love song ❤️❤️
    મિત્રો આ સોંગ ને લાઈક કરજો અને સેર કરજો જય માતાજી🙏🙏

  • @pbbhatki1682
    @pbbhatki1682 Před 3 lety +59

    આ ગીત રાકેશભાઈ બારોટ જોરદાર છે
    અને માર્કેટ માં ચાલે છે ચારે કોર આજ ગીત નો અવાજ સંભળાય છે
    અમને પણ આ ગીત નો અવાજ શાભલીને બહુ ખુશી છે

  • @paramarmanoj581
    @paramarmanoj581 Před 3 lety +21

    😭😭😭😭
    ખરેખર રોવડવી દીધો
    રાકા આવા ગીતો નાં ગો

  • @desiboysaganlal580
    @desiboysaganlal580 Před 2 lety +4

    Super song rakesh barot moj moj 👌👌👌👌👌👌👌👌👌👌

  • @baradahir5152
    @baradahir5152 Před 3 lety +13

    હે.. મારો રોમ તારું સપનું પૂરું કરશે
    તારો લાખો માં પગાર
    Super duper hit song 🔥

  • @vishu_parmar7504
    @vishu_parmar7504 Před 3 lety +30

    યાર સોંગ સભળવની મજા આવી પણ જેટિલી ખુશી મળી એટલી દુઃખ પણ માળિયું સોંગ માં એવું છે કારણ કે કોને સ્કૂલ લવ યાદ ના આવે 😭😭

  • @baladarghaji5254
    @baladarghaji5254 Před 3 lety +11

    ખરેખર આ ગિત સાંભળી ને હાઈસ્કૂલ ની યાદ આવી ગઈ

  • @PintuNEdit
    @PintuNEdit Před 2 lety +7

    આજે તો સાચેજ હેડી છે ગોમડું મેલી મને પણ મેલી 😥

  • @rathodysarkarrathod3337
    @rathodysarkarrathod3337 Před 3 lety +45

    😥😥😥😥😥 રાકેશભાઈ આ ગીત સાંભળીને મને બહુ રડુ છું

  • @dipakdesai1138
    @dipakdesai1138 Před 3 lety +11

    વાહ રાકેશભાઇ સુપર સોંગ છે

  • @dineshmakwana3636
    @dineshmakwana3636 Před 3 lety +20

    આંખોમાં છે પાણી લાવી દે એવો ગીત ખુબ સરસ

  • @chaturchanakya3103
    @chaturchanakya3103 Před rokem +4

    મારો રોમ તારુ સપનુ પુરૂ કરશે..😍🤗

  • @shreejogmayaofficial-karjisan

    વાહ... ખુબ ખુબ અભિનંદન
    ગીતકાર:- ચંદુભાઈ રાવળ
    ગાયક:- રાકેશભાઈ બારોટ
    અને આ ગીતના તમામ સહયોગીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ.
    અદ્ભૂત ગીતના શબ્દો અને કોન્સેપ્ટ.

  • @thakormanubhai729
    @thakormanubhai729 Před 3 lety +12

    💘બાળપણ 💗યાદ 💞આવી 💕ગયુ 💚

  • @kiranvagdodaartist
    @kiranvagdodaartist Před 3 lety +17

    જ્યાં લાગણીનાં સંબંધ બંધાય જાય, મોટો ભાગે પુરુષ સામે વ્યક્તિ માટે ખુશી, પ્રગતિ માટે સર્વત્ર ત્યાગે છે.. જે સમજવા બુદ્ધિ કોઈ જરૂરિયાત નથી હોતી.. 😞❤🙏🙏🕯

  • @VICKYBHAI-V205
    @VICKYBHAI-V205 Před 2 lety +14

    Nice song Rakesh barot khub khub danyvad 👌👌👌👌👏👏👏👈

  • @solankipintubhai6831
    @solankipintubhai6831 Před 3 lety +35

    હે મારો રોમ તારુ સપનુ પુરુ કરસે તારો લાખોમા પગાર સુ કડી છે રાકેશ ભાઇ જોરદાર સોગ બનાવુ છે હા મારા હાવજ હા આવાને આવા ગિતો લયને આવો મોજ આવી ગ ઇ હો રાકેશ ભાઇ બારોટ જોરદાર.

  • @user-nd3xb6rh8d
    @user-nd3xb6rh8d Před 3 lety +68

    જોરદાર લોકેશન, જોરદાર શબ્દો, જોરદાર મ્યુઝિક, જોરદાર એક્ટિંગ સાથે આવા ગીતો બીજા કલાકારોએ ગાયા છે પણ રાકેશભાઈની તોલે કોઈ ના આવે.

    • @NARESH-qb7ph
      @NARESH-qb7ph Před 3 lety

      czcams.com/channels/t-lslOhzQLnOAGbpdw-xOg.html

  • @northgujratstudio276
    @northgujratstudio276 Před 3 lety +12

    જૉરદાર સોન્ગ... Mis you karishma

  • @PRAKASH84697
    @PRAKASH84697 Před 2 lety +5

    Ha Rakesh bhai bhai supar song

  • @swardigitaltharad3726
    @swardigitaltharad3726 Před 3 lety +86

    રાકેશભાઈ બારોટ ખરેખર આપે આ સોન્ગ ખુબજ મજબૂત રીતે ગાવ્યું છે આપ સંગીત શેત્ર મા ખુબજ આગળ વધો એવી દિલથી પ્રાર્થના.

  • @ashvinhdedittutorial9959
    @ashvinhdedittutorial9959 Před 3 lety +179

    આ ગીત સાંભળી ને ગયા દિવસની😭 યાદ આવે છે👍
    સુપર રાકેશ ભાઈ બારોટ fevret સોંગ❤️❤️❤️👍

  • @girish_1020
    @girish_1020 Před 3 lety +95

    હા ઘાયલ આશિક...
    એક નંબર રાકેશ બારોટ...
    સુપર ડુપર સોંગ ભાઈ...
    👌👌👌👌👌👌👌

  • @DevsiPampaniya-it4qy
    @DevsiPampaniya-it4qy Před 6 měsíci +2

    આ ગીત ઘણા કલાકારો એ સ્ટેજ પોગ્રામા ગાવાના પ્રયત્ન કરીયા પણ ન ગાઇ છકયા

  • @hareshbharvad223
    @hareshbharvad223 Před 3 lety +31

    સવારમાં ગીત સાંભળતા પ્રેમ યાદ યાઓ રાકેશ બારોટ સુપર ગીત બનાયુ આવા ગીતો બનાવો

  • @user-im5qb4pe3r
    @user-im5qb4pe3r Před 3 lety +22

    રાકેશ ભાઈ બહુજ સરસ ગાયું ✔️⬅️

  • @nileshedits6166
    @nileshedits6166 Před 3 lety +13

    જેને પણ આ સોંગ ગમ્યું હોય તો લાયક કરો મીત્રો જય માતાજી 🙏🙏