મૈત્રી કરાર | મૈત્રી કરાર ના નિયમો | મૈત્રી કરાર એટલે શું | મૈત્રી કરાર કાયદો | Adv Nishant Vala

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Leave In Relationship
    મૈત્રી કરાર
    #advocate
    મૈત્રી
    મૈત્રી કરાર કેવી રીતે કરી શકાય
    Advocate Nishant Vala

Komentáře • 194

  • @idariyogadh56
    @idariyogadh56 Před 2 lety +8

    સર મારી વાઈફે બીજા સાથે ભાગી ગેયેલાં છે. ને એ બંને જન ની ઉંમર 18+ છે તો યેં બંને મૈત્રી કરાર કરી શકે કે ના કરી શકે પ્લ્ઝ જણાવશો

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety +4

      છુટાછેડા. ના થયા હોય તો ના કરી શકે

    • @idariyogadh56
      @idariyogadh56 Před 2 lety

      રાસન કાર્ડ ના પતિ નું નામ હોય પણ મેર્રેગે કાર્ટિંફીકેટ ના હોય તો પત્ની એના bf સાથે લગન કરી શકે કે ના કરી શકે?

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety +2

      ભાઈ
      રેશન કાર્ડ માત્ર સરકાર તરફ થી મળતા અનાજ ના લાભો માટે જ છે..
      મેરેજ સર્ટીફીકેટ હોવું જરૂરી છે
      લગ્ન થયા હોય અને મેરેજ સર્ટિફિકેટ ના કઢાવ્યુ હોય તો પણ લગ્ન થયેલા જ ગણાય...

    • @idariyogadh56
      @idariyogadh56 Před 2 lety

      આભાર સર..

    • @hiteshkhunti5050
      @hiteshkhunti5050 Před 2 lety

      @@AdvNishantvala પરંતુ સર બંનેના વિધિ પૂર્વક કે કાયદાકીય રીતે લગ્ન ના થયા હોય તો!

  • @DafdaPrabha
    @DafdaPrabha Před 21 hodinou

    Jay shree Ram ❤

  • @JanviRathva-nw8vr
    @JanviRathva-nw8vr Před 3 měsíci +2

    Nice

  • @gujjurahulbmakvanavlogs9426

    ખુબ સરસ માહિતી છે

  • @yuvrajgoletar6956
    @yuvrajgoletar6956 Před 3 lety +3

    Superb information

  • @ravikamaliya3073
    @ravikamaliya3073 Před 3 lety +3

    Superb 👍

  • @vipulvala7411
    @vipulvala7411 Před 3 lety +3

    Good knowledge bhai 👌

  • @poojavaghela-wg9oi
    @poojavaghela-wg9oi Před 4 měsíci +3

    મારા હજી છૂટાછેડા નથી મારા પતિ બીજી હારે મેત્રી કરાર કરી લીધા છે તો હવે સુ થાય મારે એક છોકરી છે

  • @VaibhavVaibhav-zz8me
    @VaibhavVaibhav-zz8me Před 3 lety +2

    Thank you so much thank you so much sir

  • @umeshchavda5401
    @umeshchavda5401 Před 3 lety +2

    Good information ...

  • @chetansapariya7762
    @chetansapariya7762 Před 2 lety +2

    Jordaaaaaaaaar

  • @KOROTSACHIN
    @KOROTSACHIN Před rokem +2

    અલગ અલગ ધર્મના ના કપલ મૈત્રી કરાર થઈ શકે જવાબ આપવા નમ્ર વિનંતી સર❤

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      સ્પેશિયલ મેરેજ એકટ મુજબ કોઈપણ ધર્મ ના 18 અને 21 ઉપર ની વ્યક્તિ લગ્ન કરી શકે
      રહી વાત મૈત્રી કરાર ની તો તે કરવા માટે
      છોકરો કે છોકરો પરણીત ના હોવા જોઈએ
      18 અને 21 વર્ષ ઉપર ના હોવા જોઈએ તેમજ તેના જેવી શરતો પાળવાની હોય છે
      અન્ય ધર્મ ના લોકો સાથે મૈત્રી કરાર કરતા પહેલા તમે નજીકના વકીલ મિત્ર ની સલાહ લો તે મારું અંગત મંતવ્ય છે

  • @yessarvaiya6981
    @yessarvaiya6981 Před 3 lety +1

    Waah

  • @VaibhavVaibhav-zz8me
    @VaibhavVaibhav-zz8me Před 3 lety +2

    Thank you so much sir 🙏🙏🙏👌🏻👌🏻

  • @payalparmar7154
    @payalparmar7154 Před 2 lety +2

    Thank you

  • @kamleshrajput862
    @kamleshrajput862 Před 3 lety +3

    Matri karar demo lakhan no video banavo sir

  • @harshvala6228
    @harshvala6228 Před 3 lety +2

    Nice information Bhai👍

  • @jagdishmakwana575
    @jagdishmakwana575 Před 2 lety +6

    નમસ્કાર સર હું અપરણિત છું, અને મારે પરણિત સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી શકુ,

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      ના થઇ શકે

    • @bhaliyakishor538
      @bhaliyakishor538 Před 2 lety

      @@AdvNishantvala સાહેબ તમારો કોનટાક નબર કે તમારી ઓફિસ નુ એડ્રેસ મેકલોને સાહેબ મારે તાત્કાલીક જરુર છે સાહેબ પલીઝ

  • @ajju_darbar
    @ajju_darbar Před 2 lety +2

    Sir maitri karar thaya pasi sokari na mom dad kai kari sake ????

  • @radhekrishna_17
    @radhekrishna_17 Před 4 měsíci +1

    સર હુ જેમને પ્રેમ કરું છુ તે પરનીત છે અને તેણી પત્ની તેમને છૂટાછેડા આપ પચી જ અમે મૈત્રી કરર કરી સાકી કે તે ની પેહલા થાઈ

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 4 měsíci +1

      Pela divorce aapva pade

    • @radhekrishna_17
      @radhekrishna_17 Před 4 měsíci

      @@AdvNishantvala and divorce na ape and tena family ne pareshan kare to su karvu nathi ghar ma rehti and nathi te koi ne shanti thi rehva deti

  • @talipgamer
    @talipgamer Před 3 lety +1

    👌👌

  • @jeetush_8894
    @jeetush_8894 Před rokem +1

    Register merrege certy karavel hoi ane ane niskriy karvo hoi to su kari sakay....

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      રજીસ્ટર લગ્ન થયા નો મતલબ કે કાયદેસર ના લગ્ન છે... અને આ મેરેજ ને નિષ્ક્રીય કરવા હોય તો છૂટાછેડા લેવા જરૂરી બને છે

  • @kamleshrajput862
    @kamleshrajput862 Před 3 lety +2

    Matri karar lakhan kai rite karai te batavo

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety +2

      ભાઈ એ સમય સંજોગો અને પરિસ્થિતિ ને અનુરૂપ કરાર કરવાનો હોય છે...

  • @VaibhavVaibhav-zz8me
    @VaibhavVaibhav-zz8me Před 3 lety +2

    🙏🙏🙏🙏

  • @mintugiri9506
    @mintugiri9506 Před 2 lety +1

    મૈત્રી કરાર ના કાગડો રજીસ્ટાર ઓફિસ માં રજિસ્ટર્ડ કરાવવા જરૂરી છે કે ખાલી નો ટરી ચાલે ?

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      રજીસ્ટ્રેશન કરેલ હોય તો વધુ સારું.... બાકી નોટરી થી ચાલે

  • @NawabNawab-pj4jx
    @NawabNawab-pj4jx Před 4 měsíci +1

    Hi
    syar
    Chokari na mereg thai gaya hoy ane tene baby hoy to thai sake please help sar

  • @royalraj1185
    @royalraj1185 Před 2 lety +2

    Hello
    Sir
    Me mari girlfriend jode love marriage krya ta, marriage registration pn thai gyu tu, pn ena ghre khbr pdi gai to ene jabr jasti thi 300 stemp upr notry dwara divorce krai didha,
    Pn hve e chhokri mare lavvi 6e,
    E pan aavva mate taiyar 6,
    Divorce krya 1month thaya 6e,
    To hve mare biji vkht marriage krva pade?

    • @anandahir4800
      @anandahir4800 Před 2 lety

      300 rs na stamp paper per divorce valid nathi ane atyare baneni sahmti hoy to second marriage na karva mate divorce khali court ma thay se stamp paper per valid nathi

    • @royalraj1185
      @royalraj1185 Před 2 lety

      @@anandahir4800 bnne ni smjuti thi ene aavvu 6e
      To hve su krvu

  • @AnkitSharma-mr2vw
    @AnkitSharma-mr2vw Před 2 lety +1

    Hy sir ame banne 18 + chiyea ane chokri na gher vada mrg ni na pade che to su ane Maitri karar ma rahi sakiea plz sir reply me ..🙏

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      પુરુષ ની ઉમર 21 હોવી જોઈએ
      મારી અંગત સલાહ પ્રમાણે મૈત્રી કરાર માં ના રહેવું જોઈએ

  • @freefiregamevideos7484
    @freefiregamevideos7484 Před 3 lety +1

    👌💐

  • @atulgodhani2482
    @atulgodhani2482 Před rokem +1

    Live in reletionship

  • @kailashrajubhaichauhan3649

    બેય ના મેરેજ થઈ ગયા હોય તો એ લોકો મૈત્રી કરાર કેવીરીતે કરાવે એનો જવાબ આપશો

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 3 lety

      સુપ્રીમ કૉર્ટ ના વખતોવખત ના ચુકાદા પ્રમાણે અગર બંને ના લગ્ન થઈ ગયા હોય તેમ છતાં બન્ને મૈત્રીકરાર થી રહેતા હોય તો એ કાયદેસર નથી.. અને પરિણામ સ્વરૂપે કોઈપણ પક્ષકાર છુટાછેડા માગી શકે છે.( આવા કેસ માં છૂટાછેડા જલ્દીથી મળી પણ જાય )
      તેમજ આવી પરિસ્થિતિમાં કોઇપણ પક્ષકાર ભરણપોષણ માગી ના શકે .

  • @rushika_joshi_111
    @rushika_joshi_111 Před měsícem

    Sir Mara bhai no cash chale che to Mara bhabhi heran kare che aene paisa joy che to Su karu bov heran😢 kare che sir paisa mate

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před měsícem

      Case chalto hoy to pachhi baar thi rupiya aapvano koi matalab j nathi.... court maa aa vaat kari sako chho

  • @neetathakor3632
    @neetathakor3632 Před 2 lety +1

    Sir maro bhai a divorce lidhela che nd a married woman jode metri karar krva che to kray

  • @pragnabenfumkeeya5567
    @pragnabenfumkeeya5567 Před 7 měsíci +1

    હું સાત વર્ષ થી બહાર છું તો મૈત્રી કરાર કરી શકાય

  • @dharmisthasolanki7341
    @dharmisthasolanki7341 Před 2 lety +1

    Aa maitri karak ni retaj kadhi nakho ketlavo na parivar barbad thay gaya chhe sir...

  • @dharmisthasolanki7341
    @dharmisthasolanki7341 Před 2 lety

    Sir jo Ladiesh muslim hoy jenshidu hoy purush ni umar 56 years ..ladies ni 53 years.banne na chokra na tya chokra hoy ane jo ,teo ye maitri karar kariya hoy to su ema purus naritayrment pachi pure puro huk e ladies no thaay...ladies na chokra gov job kare chhe purush na banne chokra privet kaam kare chhe to su purush na chhokra no koi huk nathi.

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      આવા કિસ્સામાં પુરુષ ના પત્ની હયાત હોય અથવા તે મહિલાના પતિ હયાત હોય
      અને બંને પક્ષકારો એ છૂટાછેડા લીધેલ ના હોય તો મૈત્રી કરાર માન્ય નથી

  • @kajalrathod8187
    @kajalrathod8187 Před 2 lety +1

    Sir Mane Ek Qeution che Man ma Hal ma Ek Navo Niyam Aavyo che ke Love marriage mate Ma- bap ni Signatures Ni jarur pade che su Aa vat Sachi che Javab aapva vinanti sir🙏🙏

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      Haal koi aavo act nahi 👍 gujarat government a love jehad nu bill mukyu chhe and pass bhi thay gyu chhe jyare te amal ma aavse tyare tena niyamo su hase te tyare khabar padse

    • @kajalrathod8187
      @kajalrathod8187 Před 2 lety +1

      @@AdvNishantvala Aame bane Hindu j chiye Just Caste Alag Alag che To. ame mrg kri skiye Love Jehad lagu pdse eamne

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      Na pade

    • @kajalrathod8187
      @kajalrathod8187 Před 2 lety +1

      @@AdvNishantvala ok Thank you sir

  • @sharmistharathod4379
    @sharmistharathod4379 Před 2 lety +1

    Sir mare maitri karar karvo chhe mari Umar thaygay chhe pan Mari Gf ni Umar ochhi pade chhe to su ame maitri karar Kari sakiye Mari Umar 22 che Ane Mari gf ni Umar 17 mu runing chhe to su ame maitri karar Kari sakiye

  • @hiteshkhunti5050
    @hiteshkhunti5050 Před 2 lety

    હેલ્લો સર છોકરી ના એની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી થી મેરેજ કરેલ છે પણ કાયદાકીય સર્ટિફિકેટ કે નથી નીકળેલ તો શું એ બીજા વ્યકિત સાથે મેરેજ કરી શકે??

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      કાયદા પ્રમાણે લગ્ન નોંધણી કરવી ફરજીયાત છે
      લગ્નની નોંધણી ના થઇ હોય તો પણ જે લગ્ન થયેલા છે તે કાયદેસર જ કહેવાય
      તેઓ જ્યારે ઈચ્છે ત્યારે લગ્ન ની નોંધણી કરાવી શકે છે

    • @hiteshkhunti5050
      @hiteshkhunti5050 Před 2 lety

      @@AdvNishantvala ઓકે sir આભાર

  • @user-zw2fm6ux7x
    @user-zw2fm6ux7x Před 11 měsíci

    Meri sister ne ye maitri krar kiya hai ab ldka use mna kr raha hai ki me nhi sath rahunga ab meri sister ko kya karna chahiye

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 10 měsíci

      એમને મૈત્રી કરાર કર્યો હતો કે ??

  • @kamleshsolanki6248
    @kamleshsolanki6248 Před rokem

    હેલ્લો sir
    સર કોઈ પત્ની પોતના ચાલુ લગ્ન ને બીજા કોઈ પુરુષ સાથે રેહવા જતી રહી હોય અને એનો જે પેહલા પતિ છે જેની સાથે તેના કાયદેસર ના લગ્ન થાય છે અને પેહલા પતિ છુટા છેડા લેવા માગતો હોય પણ પેલી બાઈ છૂટાછેડા માટે રાજી ના હોય તેવા કેસ મા કોર્ટ શુ નિર્યણ લે છે..??

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      આવી પરિસ્થિતિમાં માં મોટાભાગે પતિની તરફેણમાં ચુકાદો આવે

  • @rohitbaba3026
    @rohitbaba3026 Před rokem +1

    સર મારી ઉંમર 25 વરસ છે અને છોકરીની ઉંમર 17 વરસ છે તો અમારે લગન કરવા છે અથવા અમારે સાથે રહવુ છે તો અમારે શુ કરવુ પડે

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      છોકરીની ઉમર 18 વર્ષ થવી જરૂરી છે

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      હાલ દીકરી ની ઉમર નાદાન છે તમે પાકટ વય ના કહેવાય posco હેઠળ ફરિયાદ થશે તો અઘરું થઈ રહેશે... દીકરી ને એમની સ્વતંત્ર રીતે રહેવા દો અને તમે પણ કોઈ અન્ય પાત્ર ગોતો એ હિતાવહ છે

  • @rajchauhan8407
    @rajchauhan8407 Před rokem

    Sir mari gf ni age 15 years che and hu 20 years no chu to su amara bey vacche maitri karan thai sake and (sir mane evu jaanva maylu che ke maitri karan thaay etle mari gf na mom ded tena marriage bija koi saathe na kari sake and jyare teni age 18+ thaay tyare maara saathe j tena marriage thaay to sir aa vaat saachi che?)

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      ભાઈ હજુ બંને ને ઉંમર નાદાન ગણાય
      એમાં પણ હજુ દીકરી ની ઉંમર ભણવાની છે જો posco ની ફરિયાદ થઈ તો હેરાન થઈ જઈશ
      ભણવામાં ધ્યાન આપ અને આ બધાથી દુર રહેજે

  • @laxmiparmar3151
    @laxmiparmar3151 Před 2 lety +2

    સર તો સુ લગ્ન નાં કરાર નાં ડોક્યુમેન્ટ પર લગ્ન ની નોંધણી કરાવી શકાય ?
    સુ લગ્ન નો કરાર કાયદેસર નથી?

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      👉🏻 ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ 2006 થી લગ્નની નોંધણી કરવામાં આવશે.
      ✍🏻લગ્ન નોંધણી કરાવવા જવા માટે આટલા જરૂરી દસ્તાવેજો ની જરૂર પડે
      👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻
      👉🏻ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧
      (લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન રજિસ્ટ્રાર પાસેથી વિનામુલ્યે મળી રહેસે.)
      👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻👉🏻
      (જેતે ક્ષેત્રના અધિકારી ની વિગત 👉🏻👉🏻👉🏻
      ✍🏻ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી
      ✍🏻નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી
      ✍🏻મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય)
      ✍🏻નોટીફાઇડ એરિયા ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર
      ✍🏻વર કન્યાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્ની ખરી નકલ
      ✍🏻વર કન્યાના ચૂંટ્ણીકાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ
      ✍🏻વર તથા કન્યાના બંનેનાં બે બે પાસપોર્ટ સાઇઝ્ના ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો
      ✍🏻ગોર મહારાજનો દાખલો, કંકોત્રી ઓરીજનલ તથા ઝેરોક્ષ નકલ
      ✍🏻ગોર મહારાજ તેમજ બંને પક્ષના સાક્ષીઓનાં ચૂંટ્ણી કાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ
      👉🏻તમામ પુરાવો બે બે નક્લોમાં રાખવા.
      👉🏻 તેમજ પુરાવામાં વર કન્યાએ સહિ કરવી.
      👉🏻તમામ અસલપત્રો દેખાડવા માટે સાથે રાખવા.
      ✍🏻લગ્ન નોંધણી સમયે વર કન્યા બંનેએ હાજર રહેવું.
      ✍🏻લગ્ન કર્યાનો એફિડેવિટ
      ✍🏻ફોર્મ ઉપર 200 + 200 રૂ/- ની બે એગ્રિમેન્ટ સ્ટેમ્પ તેમજ રૂ. ૩ ની કોર્ટ સ્ટેમ્પ લગાવવાની રહેશે.
      (જેતે ક્ષેત્રમાં કાયદાનું વિશાળ સ્વરૂપ જોતા , જેતે અધિકારીઓ સાહેબ અધિકાર ક્ષેત્ર મુજબ એકાદ ડોક્યુમેન્ટ વધારે ઓછું માગી શકે છે )

    • @rajeshahir1367
      @rajeshahir1367 Před rokem

      Laxmi Hi

    • @rajeshahir1367
      @rajeshahir1367 Před rokem

      Laxmi તમે ક્યાં જિલ્લાના છો

  • @thakoraashik1591
    @thakoraashik1591 Před 2 lety +1

    બાળલગન થયા હોય તો આપડૈ મૈત્રીકરાર કરી સકીયૈ

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      અત્યારે જે તે વ્યક્તિ ની સ્થિતિ શુ છે તેમના પર આધાર રાખે

  • @smithgohil87
    @smithgohil87 Před 9 měsíci

    Chhuta cheda thaya n hoi ane chhuta chheda no koi case pan na thayo hoi nd samany nani babat ma 4 chokra ni ma k jena 20-20 varsh na chhokra hoi tevi bayu atyre bija ne lai ne metri karar kri ne padi chhe bija jode 4 chhokra ne ena bap na ghare palava muki ne so plz aava kayda bandh thai eno koi rasto apso kem k aama curt kacheri pan tewa lafra bajo na pax ma hoi ewu lge koi saja pan nai k koi ewo kaydo nai je pati na pax ma hoi

  • @VishalPatel-ho3qu
    @VishalPatel-ho3qu Před rokem +1

    Hii

  • @maheshthakor3342
    @maheshthakor3342 Před 2 lety +1

    લિવ ઈન રીલેશનશીપ મા રહેવુ શે તો શુ કરવુ

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      આખો વિડીયો જોવો ભાઈ

  • @amitnathjiamitnathji6690
    @amitnathjiamitnathji6690 Před 10 měsíci

    Matric karar karela upar case dakhil karvo hoy to cho karvo

  • @bharatsolanki5782
    @bharatsolanki5782 Před rokem +1

    Sir plz Tamara mob no aapi saksh kem k ho 5 years dhi anxiety disorder ma cho😢

  • @meruthakor5584
    @meruthakor5584 Před 11 měsíci

    Sar sokrani umar ketli hovi joi ae

  • @raghurathod2404
    @raghurathod2404 Před 2 lety

    Chokri ni age ocha ma ochi ketle joie sir

  • @kirankharadiofficial1572

    સર આમાં પૈસા કેટલા લાગી શકે એટલું જનાનવસો pls સર

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      ભાઈ એતો જે વકીલ સાહેબ પોતાની જે નક્કી કરેલ ફી લેતા હોય તેના પર આધાર રાખે

  • @_star_kanudo_-lx5ix
    @_star_kanudo_-lx5ix Před 8 měsíci

    Chokri ni Age 17 years hoi to?

  • @laxmiparmar3151
    @laxmiparmar3151 Před 2 lety +1

    સર મે લગ્ન નો કરાર કરેલો છે સુ આ માન્ય ગણાય જવાબ જરૂર આપજો

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      લગ્ન ની નોંધણી કરવી હિતાવહ છે....

  • @user-zq2vu8dj8l
    @user-zq2vu8dj8l Před 7 měsíci

    Bane paksh kro merej ment hou to metri karar thai sake

  • @rohitnayaksona2452
    @rohitnayaksona2452 Před rokem

    Sar ame bhagiya chiye aane ame mitri kariya. Chiye

  • @HiteshPandya-oq6pm
    @HiteshPandya-oq6pm Před 10 měsíci

    Amara vakil banso??

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 10 měsíci

      Naa bhai અમે આ બાબત માં માત્ર જાણકારી જ આપીએ છીએ .. કામ નથી કરતા મૈત્રી કરાર નું

  • @nitinnathubhai8568
    @nitinnathubhai8568 Před 2 lety

    સર મારી વાઈફે ના લગ્ન થય ગયા હતા
    અને અત્યારે અમે બય ભાગી ગયા છીએ
    અને અત્યારે મારે બાળક છે તો અમે કાય કરી સ્કી
    Sir I need you help

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před 2 lety

      અગાઉ છૂટાછેડા ના થયેલ હોય તો ગેરકાયદેસર કહેવાશે

  • @milandevani9755
    @milandevani9755 Před 2 lety

    સર છોકરી ના 22 વર્ષ છે મારા 20 વર્ષ છે તો મેત્રી કરા થય સકે થાય તો પોલીસ હેરાન કરે કે નહી

  • @varshakhant8746
    @varshakhant8746 Před 2 měsíci +1

    Ava faltu na kayada banva jj na joy maiytree karar no kayado band Kari do

  • @kanjariyagautam6953
    @kanjariyagautam6953 Před rokem

    Sir living relationships mate jankari malse

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem +1

      આ વીડિયો આખો જુઓ .. તેમ છતાં કઈ ના સમજાય તો કોમેન્ટ કરો

    • @kanjariyagautam6953
      @kanjariyagautam6953 Před rokem

      Sir living relationship ma same sarname Vara Rahi sake

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem +1

      કાયદામાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ relationship રહી શકે છે
      પરંતુ હિન્દૂ મરેજ એકટ પ્રમાણે જો સપિંડ રિલેશન થતું હોય તો ના રહી શકે
      ( સપિંડ એટલે પિતાની 5 પેઢી અને માતાની 3 પેઢી
      ટૂંકમાં કાકા ફઇ મામા કાકી મસા માસી બધાના દીકરા દીકરી વગેરેનો.સમાવેશ થાય)

    • @kanjariyagautam6953
      @kanjariyagautam6953 Před rokem

      તો સર સપિડ રિલેશન હોય તો શું કરવું સર

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      હિંદુ લગ્ન કાયદા હેઠળ સપિંડા સંબંધો પર પ્રતિબંધ છે.

  • @vishalharwani9499
    @vishalharwani9499 Před 3 lety +1

    Sir mane aapna mobile number joiye chhe aapi sakso??

  • @rakeshlovelsong1439
    @rakeshlovelsong1439 Před rokem +1

    Sir tamari help joy che tamaro nambar moklone

  • @sonisagar7244
    @sonisagar7244 Před 8 měsíci +1

    આપનો નંબર આપવા વિનંતી

  • @bhaliyakishor538
    @bhaliyakishor538 Před 2 lety

    સાહેબ પ્લીઝ તમારા કોનટાક નંબર કે ઓફીસ ને એડ્રેસ આપો મારે તમારૂ કામ છે

  • @hareshparmarparmar7733

    સોરી મા બાપની ધમકી થી

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      સમજાણુ નહિ ભાઈ આપ શુ કેવા માગો છો

  • @chauhanparesh9447
    @chauhanparesh9447 Před 2 lety

    Bhai mare tamari jarur se

  • @VishalPatel-ho3qu
    @VishalPatel-ho3qu Před rokem +1

    સાહેબ તમારો નબર આપો ને મારે કામ છે

  • @bhaliyakishor538
    @bhaliyakishor538 Před 2 lety

    સાહેબ તમારો નંબર મેકલોને

  • @khushbupatil387
    @khushbupatil387 Před rokem

    Can you please give your number? કેસ કરવો હોઈ તો તામે કેસ લેસો? એડવોકેટ તરીકે

    • @AdvNishantvala
      @AdvNishantvala  Před rokem

      હાલ હુ જજ ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો છું એટલે નવા કેસ લઈ શકું એમ નથી... આપ નું શહેર જણાવજો એટલે સારા વકીલમિત્ર સાથે વાત કરાવી આપુ

  • @ashoksinhbudasana5568
    @ashoksinhbudasana5568 Před rokem +1

    Good

  • @nirumanek3571
    @nirumanek3571 Před rokem

    Hy

  • @rajuparmar7306
    @rajuparmar7306 Před 3 lety +1

    Good