તહેવારો આવીરહ્યા છે તો દરેક ઘરમાં નાસ્તાઓ પણ ચોક્કસ બનશે તો આ વખતે મમરાનો ચેવડો બનાવો નવીરીતે ☺️

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • મમરાનો ચેવડો બનાવવામાટેની સામગ્રી:-
    ૧)મમરા
    ૨)પોહા
    ૩)સેવ
    ૪)મરચા
    ૫)મીઠો લીંબડો
    ૬)માંડવીના બી
    ૭)લસણ
    ૮)નમક
    ૯)હીંગ
    ૧૦)લાલમરચું પાવડર
    ૧૧)ગરમ મસાલો
    ૧૨)તેલ
    મમરાનો ચેવડો બનાવવાની રીત/વઘારેલા મમરા કેવીરીતે બનાવવા:-
    સૈવથી પેહલા ગેસની ફ્લેમ ધીમીરાખી મમરા ને સેકીલ્યો ત્યારબાદ માંડવીના દાણા ,મીઠોલીંબડો , પોહા , મરચા બધું તળી અલગઅલગવાસણ મા લયલેવા હવે મમરા વઘારવા માટે તેલ લઇ તેમા વાટેલું લસણઉમેરી તેમા સ્વાદપ્રમાણે નમક, લાલમરચું પાવડર , ૧ ચમચી હિંગ ,૧ ચમચી ગરમમસાલો તેલમાં નાખી મસાલો તૈયાર કરી લેવો ત્યારબાદ અલગવાસણમાં સેકેલા મમરા , બધી તળેલી વસ્તુ ઉમેરી અને તૈયાર કરેલો મસાલો માથેથી ઉમેરી સરખીરીતે મિક્ષ કરી લેવું તો તૈયાર છે બજારમાં મળતા સેવમમરા જેવાજ સ્વાદીષ્ટ મમરાનો ચેવડો
    #murmura chivda #gujratinastarecile
    #chivdarecipe #farsan #murmurachivda
    #Priya’s cooking 🧑‍🍳 #newrecipi #chivdarecipe
    #light snacks #snacks

Komentáře • 6