Chandipura Virus: ફેલાવતી માખી sand fly કેવી રીતે પેદા થાય છે?

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #Chandipura #ChandipuraVirus #Sandfly #fly #માખી
    ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ અને તેના જેવી જ વાઇરલ ઍન્કેફેલાઇટિસની બીમારીનો
    ભોગ બનેલાં 41 બાળકોનાં મોત થયાં છે. આ વાઇરસ ફેલાવવા માટે માટીની માખી એટલે કે સૅન્ડ ફ્લાય જવાબદાર મનાય છે. આ માખી લોકોના ઘરમાં જોવા મળતી માખીથી કેટલી અલગ છે અને કેટલી ખતરનાક છે?
    ( બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલે ઍન્ટોમોલૉજિસ્ટ ડૉ. વિજય કોહલી, ડૉ. પી. ટી. જોશી, રાજ શર્મા સાથે કરેલી વાતના આધારે તૈયાર કરાયેલો અહેવાલ )
    અહેવાલ : લક્ષ્મી પટેલ
    વીડિયો : અંકિત ચૌહાણ
    ઍડિટ : પવન જયસ્વાલ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો
    whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 2