Ahmedabad News : શહેરમાં હેલ્મેટ ફરજિયાત નથી? હકીકત કે વહેમ? | Gujarati Samachar | News18 N18V

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Traffic Rules: Helmet is not mandatory in urban areas? What are the legal experts saying? When was the decision made to make helmet optional in urban areas?
    Traffic Rules : શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નથી? શું કહી રહ્યા છે કાયદાના જાણકાર? શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાતનો નિર્ણય ક્યારે થયો હતો? n18oc_samachar
    #ahmedabadnews #helmetrules #police #news18gujarati #gujaratinews18
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

Komentáře • 312

  • @izharansari2564
    @izharansari2564 Před měsícem +52

    Pehla road rasta thik karaao,,,

    • @kuldeepsinh16
      @kuldeepsinh16 Před 17 dny +2

      Rasta thik nathi atlej helmet faraziyat che 😅

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 15 dny +1

      પહેલા ટેક્સ ભરો પછી રોડ ની વાત કરો નહી તો તમારા બાંગ્લાદેશ ભાગો, અમારા દેશ માં રહેવાને લાયક નથી તમામ લોકો

    • @RaviShankar-eg9zf
      @RaviShankar-eg9zf Před 7 dny

      जहां रोड ठीक नहीं है वहां आप हेलमेट निकाल कर बाइक चला,,, ठीक सड़क आते ही पहनना होगा

  • @rajatdevendrabhai6881
    @rajatdevendrabhai6881 Před měsícem +45

    હેલ્મેટ ની ફેકટરી વાળા જાહેર હીત ની અરજી કરવા લાગ્યા ચુંટણી પતી ગઈ દીવાળી શુધરી જશે ?

  • @jitendragamit4047
    @jitendragamit4047 Před 26 dny +10

    લોકો હેલ્મેટ તો પહેરે j che police કાળા કાંચ વાળી ગાડી હજુ વાપરે છે અને ગાડી નંબર પણ હોતા નથી એનું શું?

  • @prajapatijigarjigar9628
    @prajapatijigarjigar9628 Před měsícem +51

    આ બધા કાયદા પોલીસ માટે નથી 😢

    • @VishalPatel1327
      @VishalPatel1327 Před 23 dny +1

      police badha lutara j hoy che mand kyak 5-10 % sara hase. itihas gavah che

  • @kishanzaveri9970
    @kishanzaveri9970 Před 29 dny +30

    શાકભાજી કે સ્મશાન તો ઠીકમપણ શહેરમાં હેલ્મેટ પહેરવાથી ચારે બાજુ જોવામાં અઘરું પડે છે. માટે શહેરમાં હેલ્મેટ મરજીયાત જ હોવું જોઈએ

  • @MUNNABHAIYA-LION
    @MUNNABHAIYA-LION Před měsícem +56

    હું હેલ્મેટ રોજ પહેર तो પછી મારે રિલીફ રોડ ઉપર ગયા ને હેલ્મેટ બાઇક ઉપર મૂક્યું અને 2 મિનિટ માં જ ચોરી 🙄 પોલીસ પહેલા ચોર ને પકડે અને કાંતો હેલ્મેટ ફ્રી ape👍

    • @sanjayvanani7611
      @sanjayvanani7611 Před měsícem

      તમારી ચડ્ડી નું ધ્યાન રાખજો એ છે કે એ પણ ચોરી થઈ ગઈ???

    • @Pandit387
      @Pandit387 Před 16 dny +1

      😂😂😂😂😂😂waah waaah

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 15 dny +1

      રોહિંગ્યાઓ ચોરી ગયા
      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 15 dny +1

      સાબિત કર કે તારી હેલ્મેટ ચોરી ની નહોતી અને તેં સ્કૂટર ઉપર મૂકી હતી એની સાબિતિ લઈ ને પોલીસ સ્ટેશન જા અને ફરિયાદ લખાય

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 Před 29 dny +14

    જો સરકાર ને જનતા ની ચિંતા હોય તો મફત માં શિક્ષણ મલે એવો કડક કાયદો લાવો તો સારું

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 16 dny +1

      કોના બાપા ખજાનો દાટી ગયા છે તો બધુ મફત માં જોઈએ છે ?
      દિલ્હી જઇને રહો તો ત્યાં કેજરુદ્દીન ખુજલીવાલ બધુ મફત આપશે, મોદી જી મફત ઘર આપશે, રાશન આપશે, લાઇટ પાણી મફત માં મળશે અને છોકરાઓ ય મફત માં ભણશે... એટલુ જ નહી, કેજરીવાલ ના રાજ માં તો દારૂ ય બાય વન ગેટ વન ફ્રી માં મળશે
      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 15 dny +1

      મફત માં છોકરા ભણાવવા છે, એમ?
      તો પછી બૈરા છોકરા લઈ ને દિલ્હી જઇ ને રોહિંગ્યાઓ ની જોડે ઝૂંપડપટ્ટી માં રહે બધુ મફત મલશે

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 15 dny +1

      દિલ્હી ભાગો અહીંયા થી
      તમારો કેજરુદ્દીન ખુજલીવાલ બધુ મફત માં આપશે
      હા હા હા હા હા

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 Před měsícem +49

    લુટો લુટો ભાઈ જનતા તમારા માટે જ કામ કરે છે

  • @khumansinghjhala1005
    @khumansinghjhala1005 Před měsícem +30

    यह बिल्कुल गलत है हेलमेट को लेकर सिटी मे हेलमेट की जरूरत नही है

  • @hareshbhaichodvadiya9136
    @hareshbhaichodvadiya9136 Před 28 dny +15

    માણસોની સલામતી ની ચિંતા સરકાર ને હોય તો , રસ્તા ઓ ઉપર ના ખાડાઓનો ઉકેલ પહેલા લાવો .

    • @MuzuGafur
      @MuzuGafur Před 18 dny +1

      Right

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 16 dny +1

      પહેલા ટેક્સ ભરો પછી રસ્તાઓ ની વાત કરો
      અને નહી તો દિલ્હી જાઓ, તમારો કેજરીવાલ બધુ મફત માં આપશે

    • @omkarsinhvaghela1344
      @omkarsinhvaghela1344 Před 14 dny

      @@user-iw9xn1im9eભાઈ તુ એકલો ટેક્સ ભરે છે,સામાન્ય વ્યક્તિ કપડાથી માંડી ખાવા સુધી બધે જીએસટી ભરે છે,સામાન્ય માણસ જ સૌથી વધુ ટેક્સ ભરે છે,ટેક્સ ચોરી તો શ્રીમંતો જ કરે છે,ભારતના દરેક નાગરીકને હક છે કે એ સરકાર ઉપર આંગળી ચીંધી શકે.

    • @RaviShankar-eg9zf
      @RaviShankar-eg9zf Před 7 dny

      ​@@user-iw9xn1im9e I pay all the tax on time,,,

  • @pranaysoni9147
    @pranaysoni9147 Před měsícem +33

    હેલ્મેટ ઠંડા પ્રદેશ માં જોઈએ. હેલ્મેટ પહેરવા થી પરશેવા થી રેબ જેબ થઇ જવાય છે. અને રિલીફ રોડ માં ટ્રાફિક ની ગરમી, સૂર્ય ની ગરમી અને માણસ 3-3 ગરમી ભેગી થાય તો શું થાય?

    • @vishalhadiyel2994
      @vishalhadiyel2994 Před 27 dny

      Sir 💯 % સાચી vaat kari 6e tame I agree with you..

  • @pratikgandhi17
    @pratikgandhi17 Před 26 dny +3

    પ્રજા ને લૂંટવા હેલ્મેટ નો કાયદો જરૂરી છે....
    શહેર મેં હેલ્મેટ નહીં પહેરવા થી કેટલા મૃત્યુ થયા એ બોલે છે પણ હેલ્મેટ પહેરવા થી પણ આંકડા માં કોઈ ફેરફાર થયો નથી....એ નું શુ ???

  • @Irfan_Shah_4786
    @Irfan_Shah_4786 Před 28 dny +8

    પબ્લિક ની હેલ્થની એટલી બધી ચિંતા થતી હોય તો દંડ ની જગ્યાએ હેલમેટ આપો હો😂😂😂

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 15 dny +1

      એ મફતિયા, દિલ્હી જઇ ને તારા કેજરુદ્દીન ખુજલીવાલ જોડે મફત માંગ, અહી ગુજરાત માં તો કશુ મફત નહી મળે

  • @sureshdesai455
    @sureshdesai455 Před měsícem +20

    चंदे का धंधा
    ताली थाली पीटे अंधा,😎👽🦮

  • @devangjhala5274
    @devangjhala5274 Před měsícem +9

    માત્ર રસોઈ મા જ નહી, વાતોમા પણ મોણ નાખવાની પ્રથા પ્રચલિત થતી જાય છે.

  • @parmarshailesh20
    @parmarshailesh20 Před měsícem +27

    આ સરકાર બોલે અને અંતે ફરી પણ જાય

  • @pareshmakani6992
    @pareshmakani6992 Před měsícem +32

    દિવાળી સરકાર ની આવી ગઈ ગમે એટલા લૂંટો તમ તમારે સરકાર કોની છે સમજો

    • @ranjitdivecha6222
      @ranjitdivecha6222 Před měsícem +1

      High court ne kaho, matra chalu sarkar ne congress jem kosvu bandh karo.

    • @shaileshbhikadiya481
      @shaileshbhikadiya481 Před měsícem

      ​@@ranjitdivecha6222High court માં સરકાર પોતાનો મજબૂત પક્ષ નથી રાખતી જેથી હેલ્મેટ બનાવતી કંપની ને લાભ થાય. ચૂંટણી ફંડ લીધું હોય ઍટલે મજબૂરી માં હાઈ કોર્ટ નાં નામે ખેલ કરવા પડે.

  • @prakeshsakariya1405
    @prakeshsakariya1405 Před 27 dny +3

    હેલ્મેટ પહેરવાથી થી પરસેવો અને શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે

  • @jacobdavis9625
    @jacobdavis9625 Před měsícem +11

    પાછું હેલ્મેટનું તૂત ઊભું કર્યું!

  • @hiteshranpara2390
    @hiteshranpara2390 Před 29 dny +5

    પોતાની સેફ્ટી માટે જરૂરી છે ......પણ સરકાર દ્વારા કરેલી બે ધારી વાત ને ખુલ્લી પાડી એ ખૂબ સરસ કામ કર્યું

  • @user-js3wo3zo3f
    @user-js3wo3zo3f Před měsícem +11

    Helmet sachvba polic muko

  • @maheshamin581
    @maheshamin581 Před měsícem +13

    Sarkar pahela Sara road banave

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 Před 29 dny +5

    લોકો ને રોજગાર મરતો નથી એ માટે કડક કાયદો બનાવો.રોજગાર મલે એ માટે

    • @user-iw9xn1im9e
      @user-iw9xn1im9e Před 7 dny +1

      @@natubhaijadav4519 કાયદો બન્યા પછી ચોરી કરીને પાસ થયેલા કામચોર લોકો ને નોકરી કોણ આપશે ?
      😂😂😂😂😂😂😂😂😂

  • @indiancitizen7777
    @indiancitizen7777 Před měsícem +8

    Road Rasta Par khada Padi Jay
    To Contractor/ AMC e Ketla Diwas ma
    REPAIR karva ?
    Na Kare To koi Dand ?

  • @babulaljain3160
    @babulaljain3160 Před 28 dny +3

    रोड़ में खड्डे है या खड्डे में रोड़ पता नहीं पर हेल्मेट लगाना जरूरी वाह me. Loard....?

  • @gameaccount1641
    @gameaccount1641 Před měsícem +9

    તુ પહેર, અમારી પંચાયત ના કર.

  • @pragnyajoshi4666
    @pragnyajoshi4666 Před 29 dny +7

    Helmet પહેરીને લુરારૂઓને મજા આવે છે

  • @soham.dhameliya
    @soham.dhameliya Před měsícem +7

    Helmet ni design change karo...
    Aaju baju nu baraber nhi dekhatu...
    Turn levama problem aave 6...
    Summer ma sunglass ma problem aave 6..
    Night ma driving mate visior ni Quality baraber nhi...
    Old visior ma light fate 6...
    To bike khab dai ne khada ma jay 6....

  • @dancerhero2470
    @dancerhero2470 Před měsícem +10

    Have police ni maza public ne saza😮

  • @sureshvaru1825
    @sureshvaru1825 Před měsícem +10

    जो कहते ही उनाकोही बाइक Deke 1 महीने तक पूरा दिन हेलमेट पहेंके दिखाए। कायदा बने ने वाले को ये कहो

  • @mukeshrajdev513
    @mukeshrajdev513 Před 21 dnem +1

    कोई भी कानून पुलिस या नेता गण या फिर अमीरजादों को लागू नहीं होता ।

  • @chintanraval4053
    @chintanraval4053 Před měsícem +5

    Pan sir tame city rasta sara kya che??

  • @kalapifashion7261
    @kalapifashion7261 Před 28 dny +1

    What about road quality ???

  • @RaviShankar-eg9zf
    @RaviShankar-eg9zf Před 7 dny

    शादी, अंतिम संस्कार, मेकअप तो सिर्फ गुजरात में ही होते हैं,,,, हमारे यहां हिमाचल में हेलमेट पहनना अनिवार्य है,,,,

  • @kanubhaipatel8226
    @kanubhaipatel8226 Před měsícem +3

    Hamlet na paheryu hoy to police dand vashul kare che pan same helmet kem apati nathi dand litha pachi agal jaine accident thase to te bachi jase

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 Před 24 dny +1

    હેલ્મેટ નો કાયદો બનાવનાર મૂરખ હોય તો જ આવા નિયમ બને

  • @truth6508
    @truth6508 Před 28 dny +2

    પોલીસ थी પબ્લિક નું રક્ષણ કોણ કરશે?

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před měsícem +1

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી આપી છે અભિનંદન

  • @જગદીશપટેલ-ઘ8ખ

    જય શ્રી દ્વારકાધીશ 🙏🏽🐚

  • @10Xchart
    @10Xchart Před 23 dny +1

    Bhai pehla saher na trafic nu to solution karo pachi helmet pachad padjo....saher ma trafic j atlo badho hoy che ke gaadi speed ma chaltij nathi to helmet pehrva ni jarur kya thi padvani

  • @manishkumargandhi312
    @manishkumargandhi312 Před 25 dny

    શહેરી વિસ્તાર માં હેલ્મેટ નો કાયદો નાબૂદ કરવો જોઈએ 🙏

  • @dancerhero2470
    @dancerhero2470 Před měsícem +3

    Helmet jabardasti public ne paheravvu na joiye aa pan city ma government public ne khota heran kare chhe

  • @vijaynarayanbhagat4901

    परिवार से करते हो प्यार ,
    तो हेलमेट से न करो इंकार।
    हेलमेट परिवार केलिए पहने।

  • @mehulthummar4569
    @mehulthummar4569 Před měsícem +4

    Helmet ⛑️ no stok vadhi gayo lage se. Aa sarkar varsadi dedka jevi se bhan vagar ni bgp sarkar sadeli sarkar

  • @MuzuGafur
    @MuzuGafur Před 18 dny +1

    Helmet pahn se side ka to dikhta hiy nahi city me helmet sahi nahi hai bhale High whay pe pahne ka laye to sahi hai

  • @sahdevdesai-if8jy
    @sahdevdesai-if8jy Před 24 dny

    સરકાર ને કહો કે કાળુંપુર જેવા ભીડભાડ વાળા વિસ્તાર મા હેલ્મેટ પેરો ખબર પડે 😅

  • @paragjoshi1207
    @paragjoshi1207 Před 29 dny +1

    વાહન વ્યવહાર મંત્રી ૨૦૨૧ માં ફળદુએ બોલેલું એનું શુ

  • @enosisbiotech
    @enosisbiotech Před měsícem +3

    Road na khada puro ne to pan akasmat nai thay. Public ni chinta na karo e to em pan berojgari ane monghvari thi mare j che

  • @ismaildoo6882
    @ismaildoo6882 Před 18 dny

    શહેરમાં અકસ્માત થાય તો માથામાં ઈજા થતી નથી 😅

  • @rajparmar4484
    @rajparmar4484 Před 27 dny

    Traffic nu solution pan jaruri che jode a pan kaam karjo helmet to jaruri che safety mate but traffic nu solution karvu pan jaruri che

  • @ankittrivedi-kq9jm
    @ankittrivedi-kq9jm Před měsícem +1

    Badhu barobar 6e but rasta to sarkha lavo Pachi helmet and tarfic niyam lagu pade rasta kya 6e Ahmedabad city ma jya tya khada and khod kam sivay dekhatu nathi smart city development city but rasta nthi to niyam sena public na pissa nu sarkar kare 6e su

  • @user-us5bp6uo4x
    @user-us5bp6uo4x Před 27 dny

    પેલા રોડ રસ્તા સારા કરાવો . હેલ્મેટ ની માં પચી પર્ણવજો

  • @abdulrahimshaikh1894
    @abdulrahimshaikh1894 Před 20 dny

    DCP ne kaho ke juhapura char rasta par traffic rules ni vayvashta kare.

  • @darshitsoni5248
    @darshitsoni5248 Před 29 dny +1

    Pehla rasta na khada sarkha karo pachi vat karjo..
    Koik vaar tena par pan video banavo

  • @ansilbabariya9713
    @ansilbabariya9713 Před 19 dny

    Express way ma kon bike lay ne jay?

  • @vedpatra1006
    @vedpatra1006 Před 29 dny

    High court and big administrator must try to wear helmet first to make rule

  • @prashantmehta5493
    @prashantmehta5493 Před 13 dny

    Road par na khadha and uneven bump ni javandari kon lese?

  • @HareshChauhan-fr7lv
    @HareshChauhan-fr7lv Před 26 dny

    ગુજરાત માં દારુ બંધી હોવા છતાં ક્યા થી આવે છે દારુ એ બધા ને ખબર છે..

  • @jagadprashant4415
    @jagadprashant4415 Před 25 dny

    Helmet to paheri leshu pan rasta kyare banavsho bhai?? Khali cabin ma besi ne bolvathi kai nhi thai

  • @abdulrahemanvhora6249
    @abdulrahemanvhora6249 Před 26 dny

    Mene gai kalej memo aapyo chhe helmet no....pan bajumati police bike par niklya tyare emne pakdya nahi.....

  • @adkitchen7542
    @adkitchen7542 Před 19 dny

    Atlij safti hoy to rod rasta barabar Karo rod lite bandh hoy chhe te chalu Kara vo

  • @jaiminshah7873
    @jaiminshah7873 Před měsícem +1

    Road banavama dhyan aapo

  • @rajeshpatel_83
    @rajeshpatel_83 Před měsícem +1

    helmet baris ma palji jay bad ma durgadh mare che to su karvu? aakhi gadi khada ma jati rahe to helmet nu su karvu?

  • @rasikpatankar167
    @rasikpatankar167 Před 21 dnem

    sir city ma trafic bahuj hou che ane khada all city ma court ma abu kon kehse

  • @aminahmeddhattiwala7951

    First Road needs to do good, clean & clear for driving. Needs to apply this first on the cabinet person who amends these rules. Because they used govt vehicles for their personal travel & public needs to wait fir Red light convoy. Remove the convoy rules. All are same.

  • @harikrishnapandya8805
    @harikrishnapandya8805 Před měsícem +1

    Sarkarne etlij public ni chinta hoy to road Sara banave Ane bhrastachar atkave

  • @prakashmochi5360
    @prakashmochi5360 Před měsícem

    Right

  • @vishnuprajapati2212
    @vishnuprajapati2212 Před 19 dny

    Pehla road rasta sahi karo

  • @parvinkumbhani7634
    @parvinkumbhani7634 Před měsícem +1

    HELMET,PAHERVATHI,SAIDMA,JATU,VAHAN,DEKHATU,NATHI,ATLEKHAREKHAR,CT,MA,NO,PAHERVU,JOIA

  • @deepakm658
    @deepakm658 Před měsícem +1

    Daru pivathi mrutyudar uncho jay 6e enu su😊😅😅😅😅

  • @manubhabhatti3298
    @manubhabhatti3298 Před 27 dny

    સાહેબ રોડ રસ્તા વિષે પણ બે શબ્દ બોલસો

  • @vikramsinhjigohil3481
    @vikramsinhjigohil3481 Před 23 dny

    Jahet hit ni arji road rasta mate karo... To vadhu saru

  • @hbt253
    @hbt253 Před 29 dny +1

    Helmet potani safety mate vhe. Sarkar ke bija shu kahe che ana karta tamara chhokra ne family nu tamara vagar shu thashe??

  • @jagdishgiridgauswami1811

    Road par dhoro na ghan betha hoy che jovi hoy to amdavad thi mahesana nikdo dekhai aavse ryare salamati nu su.?

  • @chudasamapurvarajsinh1259

    મારી પાસે બધું હતું તો પણ મારી આગળ ની નંબર પ્લેટ થોડી તૂટેલી હતી એનો દંડ લીધો હતો મને દિવસ ની પેલી 70 rs ની ટ્રીપ મળી હતી અને 500 rs દંડ ભર્યો હતો

  • @jeshingbhaiparmar4704
    @jeshingbhaiparmar4704 Před 27 dny

    A 2019 ni vat chhe aje su .

  • @patelvijaykumar5233
    @patelvijaykumar5233 Před 13 dny

    Aa DCP saheb ne janavjo ke sauthi pahela potana Police staff ne pehravdave
    Jai hind

  • @QureshiNoman
    @QureshiNoman Před 28 dny

    Barelmarkit ka bato yaha rasta bohot Chhota sa hai our road billkul kharab hai our road shi nahi hai aap apne chenal se sarkar ko batao ki

  • @URcristiano7even
    @URcristiano7even Před 12 dny

    Janta aatli fikar che toh rasta ma je khada pade che aenu su…memo fadva game tya checking ma police vada muki dyo cho ne salamati na name mema fado cho…Aej vastu rasta ma pan thay road pe jata hoy ne achanak khado aave toh pan aamne janta ne irja pouche ..aena mate kem road contractor ne memo ka suspended nathi karta..Road ni drive chalu karo jya khada che tya action lo..Safety na name per mema na fadso aam janta na

  • @SunilPatel-oq7fv
    @SunilPatel-oq7fv Před 11 dny +1

    Aa police wala ne ko k daru bandh nathi kari sakto tara police wala ne corruption karta nathi roki sakto to job per thi resign muki do

  • @musheershaikh7047
    @musheershaikh7047 Před 23 dny

    Ha Ane polish maye pan kammavvano dhandhu khullu rahe baki to puc 1 wars no ave Ane insurance 5 wars no to aa bhai kevi rite kammavse

  • @gujratupdate6730
    @gujratupdate6730 Před 19 dny

    Bhai helmet pahva thi Mane nidar ave che ....

  • @bharatdavda497
    @bharatdavda497 Před 21 dnem

    Bhai ઢોર હટાવી લો ne હેલ્મેટ j છે

  • @pateljayantij2689
    @pateljayantij2689 Před měsícem

    It's Necessary on Highways 😂

  • @kirtivaghela108
    @kirtivaghela108 Před 28 dny

    હેલ્મેટ ચોરી જાય બાઈક મૂક્યું હોય ત્યાંથી તો શું કરવું

  • @jagdishgiridgauswami1811

    Helmet pahervu k na pahervu vyaktigat choice hovi joie..j sefty iche e pahere ane na iche e na pahere...
    Rahivat safty ni to amdavad thi anek kagya e over load ecco cars daily mesana root ma fare j che..pan ema hapta malta hovathi kayda no koi problem thato nathi...helmet e police ni kamani nu ek rasto j che biju kai nathi...

  • @mayankgamit6170
    @mayankgamit6170 Před 20 dny

    Moral of the story: Sarkar ullu banavi gai...😂😢😅😊

  • @jodigant
    @jodigant Před 26 dny

    High court ma jaharhit aataji karanaro chapalo.......

  • @mayurchandekar1222
    @mayurchandekar1222 Před 10 dny

    Pehele rode rasta sudharo..

  • @ketanandhani1115
    @ketanandhani1115 Před měsícem

    Haaa hve Rixa Auto. Ma નય પેરાવતા.... આભાર

  • @ashwin.kumar.art1980
    @ashwin.kumar.art1980 Před 27 dny

    Helmate perya pachho exident thay to su karvanu

  • @anubhaimevada5994
    @anubhaimevada5994 Před 28 dny

    ભાઈ આ સરકાર હેલ્મેટના ટેકા થી ચાલે છે, સમય પ્રમાણે ટેકો ચેક કરવો પડે....... કે કેટલી પબ્લિક સરકાર તરફી છે કે નહીં.🤔🤔🤔🤔🤔

  • @TNS-ARMY
    @TNS-ARMY Před 29 dny +1

    Vote nahi male have thi road to Sara chh nahi kharab chh etle ackdint tuayy chh baki Kaye na thayy

  • @naishadhpatel6083
    @naishadhpatel6083 Před 28 dny

    शहेरी विस्तार मां हेल्मेट पहनना फर्जीयात होना ठीक हैं लेकीन रस्ता पर खड्डे गाय सांढ से वाहन चालक जखमी हो जाय तो कौन जिम्मेदार ऐ तय होना चाहिए

  • @jems-Patel
    @jems-Patel Před 11 dny

    પેલા રોડ રસ્તા સારા કરો તોય બસ છે

  • @harshchouhan1083
    @harshchouhan1083 Před měsícem

    Axident kbahi bhi kahi bhi ho sakta hai. Helmet pehno to acchaa. Hai. Jinke pass nahi hai to dund to nahi lena chaiye. Bulki sarakr ko khod leke pehnana chahiye

  • @upendrapandya8262
    @upendrapandya8262 Před 28 dny

    Jene jivvu che te pote chhokas potani salamati rakhine vahan chalavse tena mate helmate ne vacche lavvani jarur nathi

  • @sureshrana4964
    @sureshrana4964 Před 27 dny

    su rasta na khada ne lidhe koi aksmat nathi thaya?

  • @dhirenpatel4916
    @dhirenpatel4916 Před 26 dny

    Rupani vs Rahul

  • @ParthPatel-ib1zx
    @ParthPatel-ib1zx Před 14 dny

    Rod pe khade he to vo dan kon bharega news vale ki niyam lane vale