8-Birju Barot|દ્વારિકા સંતવાણી-2021|સ્વયંવર સદગુરૂના દેશમાં|Swayanvar Sadguruji Na Desh Ma

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2024

Komentáře • 133

  • @arunjoshi1414
    @arunjoshi1414 Před 2 lety +37

    જય હો બીરજૂભાઈ સાઘુ સંત પુરુષોનો સનાતન ઘમૅ નિ જય 🙏🙏કાનદાસબાપૂ🙏🙏 સાઉન્ડ રેકોર્ડિંગ વંદન કરું છું

  • @chandreshparmar2117
    @chandreshparmar2117 Před 3 měsíci +1

    સદા બહાર બિરજુ ભાઈ... જય હો... સત દેવીદાસ અમર દેવીદાસ

  • @akshaysolanki723
    @akshaysolanki723 Před rokem +6

    Sat devidas amar devidas,,, Jay ho Parab Na pir

  • @પ્રતાપભાઈરાઠોડરાઠોડ

    હરે હરે બરજુ જય હો સંતોની વાણી ને જય સવારામ બાપા જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ

  • @vishnubhaichauhan9791
    @vishnubhaichauhan9791 Před 6 měsíci +1

    ❤ Jay Ho santvani 🎉

  • @harsilharsil9772
    @harsilharsil9772 Před měsícem

    Verry. Nice Bhajan..berjubhai

  • @dahyabhaiparmar9192
    @dahyabhaiparmar9192 Před 8 měsíci +1

    Vah birju hhai Jay aakh dhani dahyaram

  • @arvindsardhara4074
    @arvindsardhara4074 Před 7 měsíci

    Sant Devidas Aamr Devidas jai ho sant sadhu santvani Birju Bhai Barot

  • @પ્રતાપભાઈરાઠોડરાઠોડ

    જય અલખ જય ભોલે જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ

  • @ShaileshbhaiThakor-l3j

    જય હો જય હો સંતવાણી

  • @m_squre
    @m_squre Před rokem +7

    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    પરણે શબ્દ સુરતા નાર
    મરજીવા હશે તે વિવાહ ને માણશે
    લક્ષ મળયા જેને લગાર.... સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    સુરતા નુ સગપણ ગુરુજી એ કયુઁ
    ઉચુ કુળ અવિનાશ
    સાકર વેચાણી સાચા ભાવ ની
    લેશે જેને પીયુ મળ્યા ની પ્યાસ .....'સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    લગની ના લગન બંધાવીયા
    મોકલા પંડીત પૂર્ણાનંદ
    સત ના રસ્તે થઇ ચાલ્યા
    ચાલ્યા એકા એક અસંગ.........
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    માડંવો નખાવ્યો ગુરુ એ મરમ નો
    સ્થીરતા ના રોપ્યા થઁભ
    માયરુ કરાવીયુ મન સંતોષ નુ
    અવિચળ ચુડો પહેર્યો અભંગ........
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    ગુણ અવગુણ ના ગીત ગાયા
    મળ્યા મનુષ્ય અપાર
    ખારેકુ વેચાણી ખોટા કરમ ની
    લઈ ગયા નિંદક નર ને નાર.........
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    સજ્જન પુરુષે સારા કરમ ની
    ખોબે ધોબે દીધી લાણ
    વાણી રે બોલે નીર્મળ વૈખરી
    સેવા ચુકયા નહી સુજાણ.........
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    જાન રે ગુમાવે હાલો જાન મા
    આપુ ખોયા ની હોય આશ
    હુ તુ મારુ હરદે નહી
    એવા વળાવીયા લેજો સાથ......
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    અરધ ઉરધ કેરા ઘાટ મા
    સુક્ષ્મના એ ખોલ્યો કબાટ
    ચંન્દ્ર લગની રે ચડી ગઈ શુન મા
    પુરુષ પત્ની રમે ચોપાટ...........
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    શરત કરી ને રમે સુદંરી
    પાસા જેના પડ્યા છે પોબાર
    હુ રે હારુ તો પિયુજી ની પાસ મા
    જીતુ તો ભેળા રાખુ ભરથાર.......
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    અવીચળ પૂરુષ ને એમ વરી
    સુરતા સોહાગણ નાર
    અમર મોડ મસ્તક ધરી
    મંગલ વરતી છે ચાર.............
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    નિમક ની પુતળી નીર મા
    નીર ભેળી નીર થાય
    મૂળ રે વતન મા મળી ગયા
    પોતે પોતા મા સમાય.......
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    વિવાહ રે વિત્યો ને મોડ થાંભલે
    ઉકરડી નો કરયો છે ઉછેટ
    ખોટી કરતી તી ખોટી કલ્પના
    પરણી પધાર્યા પોતાને દેશ........
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા
    વણૅન કીધુ રે વીવા તણુ
    ગુરુ ગમ થી જે ગાય
    “ દાસ સવો ”કહે સખી સજની
    સુરતા શબ્દ મા સમાય............
    સ્વયંવર સતગુરુજી ના દેશ મા

  • @dahyabhaiparmar9192
    @dahyabhaiparmar9192 Před 5 měsíci +1

    Vah bhai vah jay alakh dhani dahyaram

  • @DanabhaiChauhan-rm4xh
    @DanabhaiChauhan-rm4xh Před 7 měsíci +1

    ❤❤❤❤❤ 3:22

  • @dahyabhaiparmar9192
    @dahyabhaiparmar9192 Před 6 měsíci

    Jay ho birju bhai Jay alakh dhani dahyaram

  • @vitthlkkaltaniyavitthlkkal1815

    જય હો પૂ .કાનદાસ જી બાપુ કોટી દંડવત્

  • @tapubhajadeja685
    @tapubhajadeja685 Před 2 lety +1

    જય હો સંત વાણી જય કાંનદાસ બાપુ

  • @singerstaviyasingerstaviya8056

    Jay ho santvani...

  • @j.dthhakarjayantunadkat8699

    વાહ બારોટ વાહ કહેવુ પડે હો. અતી સુંદર પ્રસ્તુતિ જય હો. વ્હાલા.🙏🙏

  • @SharadrBAMNIYA
    @SharadrBAMNIYA Před 4 měsíci

    સીતારામ❤😊

  • @RajendraRaval-z9n
    @RajendraRaval-z9n Před 4 měsíci

    ખૂબ સરસ

  • @hardikjogani5975
    @hardikjogani5975 Před 2 lety +1

    Jay shree dwarikadhish ji ni jay ho

  • @manubhaitagadiya1153
    @manubhaitagadiya1153 Před 7 měsíci

    જય..હો.જય.હો..સંતવાણી

  • @ManishGohil-tg4rr
    @ManishGohil-tg4rr Před měsícem

    Jai ho

  • @RasikKaila
    @RasikKaila Před 5 měsíci +3

    Z🌹wha birju Babu wha🌹

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 Před 2 lety +3

    હા બિરજુ ભાઈ ,ખૂબ આનંદ

  • @kalpeshbrahmbhatt7523
    @kalpeshbrahmbhatt7523 Před 2 lety +1

    જય હો બાવાજી ની. ગુરુદેવ પ.પુ.કાનદાસ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય અલખધણી. જય દ્વારકાધીશ. જય ગુરુદેવ.

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 Před 2 lety +3

    જય હો

  • @sanjaybhairathva4001
    @sanjaybhairathva4001 Před rokem +2

    Jay ho birju jay santvani 🙏🙏🙏

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Před 3 lety +1

    જય હો જય હો નાથનેજાધારી ના વિર કાનદાસ બાપુ દેવ કોટી ના આત્મા ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર

  • @subhashdesani7782
    @subhashdesani7782 Před rokem +1

    Jay Siyaram. Jay ho santvani.

  • @raghubhaibharvad5592
    @raghubhaibharvad5592 Před 5 měsíci

    Jay ramapir 🙏🌹🚩

  • @DeepkumarDetroja-pq1nu

    Vah birju bhai

  • @kanuvasava1735
    @kanuvasava1735 Před 2 lety +1

    Jay ho santvani

  • @dhananidharmishtha9625

    Amar Devidash Jay Gurudev

  • @ShreeChamundaFilmsHimmatnagar7

    Jai ho birjubarot ji jai ho santvani

  • @zalaprakash30
    @zalaprakash30 Před rokem

    Wah birju bhai Wah

  • @ronakbagiya7168
    @ronakbagiya7168 Před 3 lety +5

    Sat devidas 🙏

  • @vikramnagesh297
    @vikramnagesh297 Před 3 lety +2

    Jay Ho birju barot

  • @parmarvijayofficial1083
    @parmarvijayofficial1083 Před 3 lety +2

    વાહ બીરજુ ભાઈ વાહ👌👌🙏🙏🙏🙏

  • @SomabhaiParmar-pb7xs
    @SomabhaiParmar-pb7xs Před rokem

    Dhanyvad

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 Před rokem +3

    JAY shree krishna

  • @Smstudio-8283
    @Smstudio-8283 Před 5 měsíci

    Jay ho

  • @ashvinbhainathani8777
    @ashvinbhainathani8777 Před 3 lety +1

    જયહો.જયહો.ભાઈ

  • @harsilharsil9772
    @harsilharsil9772 Před 5 měsíci

    Berju .mahraj Bhajan gujratemo .lakho jay. Ramaper

  • @madhubennandha1074
    @madhubennandha1074 Před 2 lety +1

    Vah birjuhai

  • @rambharvad7821
    @rambharvad7821 Před rokem

    Pranam rajendra das bapu

  • @harshpatel-ec1kj
    @harshpatel-ec1kj Před 2 lety +2

    Ha birju bhai ha

  • @BhaveshParmar-u7l
    @BhaveshParmar-u7l Před rokem

    Jay girnari

  • @thakorjigarchhatral4558
    @thakorjigarchhatral4558 Před rokem +3

    હા મોજ હા

  • @DeepkumarDetroja-pq1nu

    Vah bhai

  • @bhaveshvarashani8778
    @bhaveshvarashani8778 Před 2 lety +1

    Jay ho rajendarbhapu

  • @શૈલેષભાઈવણોદીયા

    જય કાનદાસબાપુ

  • @karshandafda2140
    @karshandafda2140 Před 2 lety +3

    Va birju bhai va 👍💐

  • @ashvinbhainathani8777
    @ashvinbhainathani8777 Před 3 lety +1

    જયહો બાપા

  • @thakorgamanji6393
    @thakorgamanji6393 Před rokem

    વાહબીરજુ

  • @sureshparmar7664
    @sureshparmar7664 Před 11 měsíci

    Super👌

  • @rajbmeghani
    @rajbmeghani Před 3 lety +5

    જય હો 🙏🌹🌹🌹🌹🌹

  • @MaldeParmar-l8u
    @MaldeParmar-l8u Před 2 měsíci

  • @vikramsolanki8421
    @vikramsolanki8421 Před 3 lety +2

    Jay ho birjubhai 🙏

  • @yogeshparmar8448
    @yogeshparmar8448 Před 2 lety

    Ha Bharat Bhai ni moj

  • @rakheshdave5984
    @rakheshdave5984 Před 2 lety +2

    Jay ho santvani 🙏

  • @rakeshdekivadiya2435
    @rakeshdekivadiya2435 Před rokem

    વાહ બારોટજી વાહ અતિ સુંદર

  • @DineshPatel-tb6kl
    @DineshPatel-tb6kl Před rokem

    HA SOUND HA

  • @smitathakkar516
    @smitathakkar516 Před 2 lety +2

    Satdevidas Amardevidas bapu 🙏💐

  • @balaskana4572
    @balaskana4572 Před 3 lety

    Hii full moja bhia

  • @ashvinbhainathani8777
    @ashvinbhainathani8777 Před 3 lety +2

    હાહા ભાઈ ❤️❤️

  • @sagramjisodha7427
    @sagramjisodha7427 Před 2 lety

    Jay sanatan satvani

  • @senjariyaparamrajkot4596

    Lalitbhai senjariya valadhari

  • @bhimbhairadadiya7472
    @bhimbhairadadiya7472 Před 2 lety

    Jaihosantvani

  • @makvanaamit4670
    @makvanaamit4670 Před 2 lety +1

    જય માતાજી harshidhi

  • @parabatmagara3
    @parabatmagara3 Před 2 lety +1

    જય હો હા ભજન ની મોજ

  • @kishangujarati2835
    @kishangujarati2835 Před 2 lety

    Ha Bhai ha

  • @balulalbhuva8345
    @balulalbhuva8345 Před rokem

    Hii

  • @bhajanpremi2580
    @bhajanpremi2580 Před 2 lety

    જય હો 🙏🙏🙏

  • @rohanchauhan2738
    @rohanchauhan2738 Před rokem

    Jitubhai

  • @jasabhaiBharwad
    @jasabhaiBharwad Před rokem

    🙏🙏🙏

  • @ashishbarot1545
    @ashishbarot1545 Před 2 lety

    Best klakar birju barot

  • @rajanimiatapar3487
    @rajanimiatapar3487 Před 2 lety +2

    🙏 સંત દેવીદાસ

  • @vijaypathar5269
    @vijaypathar5269 Před 2 lety +1

    Nice

  • @bhurabhai7380
    @bhurabhai7380 Před 2 lety

    Fte

  • @chandubhaipatal2345
    @chandubhaipatal2345 Před rokem

    Alaavakhotnobhronakaraibirjubhai

  • @mashrigojiya5951
    @mashrigojiya5951 Před 2 lety

    વાવા

  • @girishbhaimrathva4184
    @girishbhaimrathva4184 Před 2 lety

    Supar

  • @hargovindbhaivalani2137

    વાહ બિરજુ વાહ

  • @kanchanbenpagda3920
    @kanchanbenpagda3920 Před 2 lety

    🌙

  • @sureshgamarasureshgamara1284

    Ha birju ha

  • @singerstaviyasingerstaviya8056

    Supperb....

  • @samjithakor6832
    @samjithakor6832 Před 2 lety +1

    સાઉન્ડ માં ખરાબી લાગે

    • @Najubhuva88
      @Najubhuva88 Před 2 lety +1

      Bhai sound nahi
      Bhajan samlo etale bss

  • @ashvinbhainathani8777
    @ashvinbhainathani8777 Před 3 lety +1

    જયહો બીરજુ ભાઈ ❤️❤️

  • @nandishmalavia7218
    @nandishmalavia7218 Před 2 lety +1

    Video shooting parfect shoot karelu chhe . Time setting wise thnks .osmmmm

  • @nilesh9265
    @nilesh9265 Před 7 měsíci +1

    Advt Bhajan ni moj bagade che 😂😂

  • @Rameshzala-u7r
    @Rameshzala-u7r Před rokem

    સારા ગાયક છો

  • @the.h.
    @the.h. Před 3 lety

    Panikotha program kyare ave?

  • @nagajrsolnkibhnubhaibhuj2910

    KOYNEGAMGRAKOYNEKHETIVADIAKASMATHIDHOREDIYTARABTAVENKLGBHGVAN⚖️🐚🇮🇳📿💎🙊👏👏👏🙏🙏🙏

  • @rameshrathod6158
    @rameshrathod6158 Před rokem

    દોરંગા ત્યાં ક્યાં બેઠા છે.? સાધુ સંતો ની સામે વાંણી કઈ ગવાય તે ખ્યાલ હોવો જોઇએ. અમુક ને જીવે ત્યાં સુધી નો સમજાઈ. સંત વાંણી મા પણ લગ્ન ગીતો ગાઇ.

    • @m_squre
      @m_squre Před rokem

      કોણે કીધું આ લગ્ન ગીત છે?

    • @rameshrathod6158
      @rameshrathod6158 Před 11 měsíci

      @@m_squre આ તો ભજન છે.
      પણ એવા કલાકારો થઈ ગયા જે સંતવાણી મા લગ્ન ગીત ગાતા.
      આ કલાકારે દો રંગા ગાયુ તે બરાબર છે.?

  • @KarsnBhaiKrsnBhai
    @KarsnBhaiKrsnBhai Před 4 měsíci

    ...

  • @ShravanRana553
    @ShravanRana553 Před rokem

    संत हो फिर भी ऐसे पैसे फेंक रहे हो तो संसार का मानव और आपने कुछ फर्क नहीं है

  • @drashtirajput2687
    @drashtirajput2687 Před 2 lety

    自己

  • @dahyabhaiparmar9192
    @dahyabhaiparmar9192 Před 5 měsíci

    Vah bhai vah jay alakh dhani dahyaram

  • @zalaprakash30
    @zalaprakash30 Před 3 měsíci

    Jay ho santwani 🙏🙏🙏🙏🙏🙏