Hu Mukti No Chahak Chhu | Shailesh Maharaj | Birju Barot | Lathidad Santvani

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • સ્વ. રવિભાઈ રતિભાઈ માથોળીયા ની ૪ થી માસીક પુણ્યતિથી નિમિત્તે થયેલ સંતવાણી.
    Album - Hu Mukti No Chahak Chhu
    Singer - Shailesh Maharaj | Birju Barot
    Place - Lathidad
    Producer - Mogal Films
    Contact For Business Inquiry
    Bhavesh Bhakodiya - MO: 7383567105
    Bhavesh Ladola - MO: 7043021111
    ( Call Time 2PM To 7PM )

Komentáře • 214

  • @jigneshpatel4518
    @jigneshpatel4518 Před rokem +52

    ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
    અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
    સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
    ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.
    જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
    મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.
    જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
    હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.
    હું મુક્તિ નો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
    કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
    સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
    અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
    ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
    રહે જેનાથી અણનમ શીશ, તું મુજને એ નમન દેજે.

  • @joshikanu6584
    @joshikanu6584 Před rokem +19

    ખરેખર! બંને જણા યે જે હૃદય માં ઊંડાણ થી આ ભજન/ ગઝલ ગાઈ છે એ શબ્દો ની મોહતાજ નથી.ખુબ જ ઊંચી ગાયિકી.....નમન બંને ભજનિક કલાકારો ને

  • @p.m.official
    @p.m.official Před rokem +14

    ખરેખર ધન્ય છે આપને અને આપની સુંદર ગાયકી ને ખુબજ સરસ ગાઓ છો આપ, આપના સુંદર કઠે ગવાયેલ ગીતો ના હરેએક શબ્દો રુદયે વાગી જાય છે સાચું કહુતો મોજ આવી જાય છે સાંભળી ને જય હો🙏
    👌👌👌👌👌👏👏👏👏👏👏
    ❤️થી 👍

  • @haresh4123
    @haresh4123 Před 3 lety +79

    કોઈ દેવી શક્તિ ની કૃપા હોય ત્યારેજ આ રાગ માં ભજનો થય શકે,જય હો સંતવાણી

  • @ranjanbenkandoliya7277
    @ranjanbenkandoliya7277 Před 2 lety +18

    Jay ho અસ્તિત્વ ki Jay ho સંતવાણી ki Jay mataji

  • @pravinjoshi1302
    @pravinjoshi1302 Před rokem +35

    મોજ એવી બાપ ખૂબ જીવો વાલા ...ભગવાન તમને ખુબજ પ્રગતિ કરાવે ...જય હો

    • @dabhipraful9754
      @dabhipraful9754 Před rokem +1

      1:56 1:57 😮

    • @samirpatel8748
      @samirpatel8748 Před 7 měsíci

      મોજ હો બાપલા ખુબ જીવો વાલા સરસ્વતી આપણા મુખે કાયમ વરસતી રે ભગવાન તમને ખુબજ પ્રગતી કરાવે ..જય જય હો

  • @khacharudaykhachar6120
    @khacharudaykhachar6120 Před rokem +7

    સુખ ઉપર પથરા પડે જો રામ હ્દય સે જાય બલિહારી દુઃખ કી પલ પલ રામ જપાઈ

  • @jigrifriends2576
    @jigrifriends2576 Před rokem +4

    7:13 જોરદાર અંત્રો ❤❤❤

  • @dilipvadodariya1274
    @dilipvadodariya1274 Před 2 lety +13

    ખૂબ ખૂબ જીવો મારા વાલા જય હો સંતવાણી

  • @rambhaiodedara4052
    @rambhaiodedara4052 Před 2 lety +7

    My favourite gajal Sailesh mahaj Birju bhai khub jivo
    Beautiful voice

  • @Nileshpatel-li2uy
    @Nileshpatel-li2uy Před 2 lety +7

    Maza aave chhe jetali var sabhadiye chiye atali vaar

  • @sunillabana6054
    @sunillabana6054 Před rokem +3

    gajab talmel Shailesh maharaj ane birju barot .... moj karavi didhi ho bapu

  • @prajapatibharatkumar9587
    @prajapatibharatkumar9587 Před 9 měsíci +2

    After 00:50 second what a sing by sailesh maharaj
    Both are very precious for gujarati Santvani

  • @ahirmadevbhaimadevbhaiahir2798

    ઘણું જીવો મારા વાલા,,મારી ફેવરીટ જુગલબંધી,, શૈલેષ બાપુ,, બીરજુ ભાઇ,, જય હો સંતવાણી,, મહાદેવ આહિર, જય માતાજી,,

  • @ranjeetkhimsuriyaranjeetkh507

    Supar Birju barot

  • @zalaparesh4715
    @zalaparesh4715 Před rokem +4

    હા મોજ હા શૈલેશબાપુ

  • @khandharparshotam2704
    @khandharparshotam2704 Před 2 měsíci +1

    Jay hoooo jay hoooo

  • @hetalvasa9373
    @hetalvasa9373 Před rokem +1

    ,̤અમે ઘણા જ ભાગયશાળી છીએ કે અમને ઘણી વાર બાજુ મા બેસી ને સંતવાણી નો લાભ મળે.

  • @nikhiljani9163
    @nikhiljani9163 Před rokem +1

    Jabardast Jodi Bhagwan tamne khub khub lambu jivan aape bau maja aavi gai baki ❤❤❤❤❤❤❤❤❤❤

  • @premgoswami4856
    @premgoswami4856 Před rokem +2

    જય હો. શૈલેષ. મારાજ. જય હો. બિર્ઝુ.બારોટ..હા.સંતવાણી

  • @sahdev_m_sabariya5351
    @sahdev_m_sabariya5351 Před 3 lety +10

    હા ઝાલાવાડ નુ ઘરેણુ બિરજુભાઈ બારોટ

  • @dilipbhaidesai6224
    @dilipbhaidesai6224 Před 2 lety +4

    સંતવાણી ની જય હો

  • @ganpatsinghsodharawnarajpu7310

    Jay ho santvani

  • @ajitbhaithakar1806
    @ajitbhaithakar1806 Před 2 lety +3

    Jay ho

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 Před rokem +3

    ઘણી ખમ્મા મારા,બાપ.
    જય હો. જય હો.

  • @manishmaru3027
    @manishmaru3027 Před 2 lety +3

    જય હો સંતવાણી

  • @Mahesdelvaniya253
    @Mahesdelvaniya253 Před 5 měsíci +1

    Wah birju Bhai wah👍👍👍

  • @barotnitin4066
    @barotnitin4066 Před 2 lety +4

    વાહ બીરજુ વાહ બહુ સરસ ભંજન ગાયું છે બારોટ જી

  • @chetanparmar7457
    @chetanparmar7457 Před rokem +28

    સંતવાણી ના સિંહો ને સત સત નમન.

  • @bindiyagondaliya2288
    @bindiyagondaliya2288 Před rokem +3

    જય સીયારામ 🙏📿🚩

  • @ajaykhimani6790
    @ajaykhimani6790 Před 2 lety +2

    Jiyo jiyo

  • @mayurkaramata5953
    @mayurkaramata5953 Před rokem +3

    મસ્ત મસ્ત 🦁

  • @user-nn1vj1rq8i
    @user-nn1vj1rq8i Před 7 měsíci +1

    Jayhoooo❤❤❤

  • @user-fy7je9et1q
    @user-fy7je9et1q Před rokem +2

    👍👍👍👍🙏🙏🙏વહાં વહાં ગુરુ

  • @user-nv6sw2lg3t
    @user-nv6sw2lg3t Před měsícem

    હા શૈલેષ બાપુ જય સીયારામ

  • @padhiyardineshkumarfatesha9308

    Jai ho

  • @anilmchauhan4511
    @anilmchauhan4511 Před rokem +2

    jay ho guru maraj shailesh bapu
    om namoh narayan✨💫🪔🙏

  • @makwanaparas9368
    @makwanaparas9368 Před rokem +2

    Dil thi sat sat naman

  • @dineshahir2180
    @dineshahir2180 Před měsícem

    જય હો સંતવાણી 🙏🙏

  • @rajbhagohilrajbha4712
    @rajbhagohilrajbha4712 Před 2 lety +4

    હા મોજ હા

  • @brandofcreative5775
    @brandofcreative5775 Před rokem +1

    Wahh birju and shilesh Maharaj

  • @PuranGondliya-pz1ft
    @PuranGondliya-pz1ft Před rokem +1

    ભલે શૈલેષ બાપુ ની મોજ

  • @karanpatel472
    @karanpatel472 Před 9 měsíci

    ખરે ખર આને ગાયું કેવાય જમાવટ હો
    જય હો સંતવાણી
    જય શ્રી રામ

  • @rajnikantpatel639
    @rajnikantpatel639 Před 29 dny

    વાહ વાહ ખુબ સરસ અવાજમાં ભજન ગાયા

  • @ghanshyamrabari4354
    @ghanshyamrabari4354 Před 11 měsíci +1

    Jay hoo👌👌👌

  • @bhaveshdevmurari
    @bhaveshdevmurari Před rokem +1

    Bapu maza padi gay ❤

  • @cmthacker
    @cmthacker Před 3 měsíci

    જય હો સંતવાણી, હરે હરે.... 🙏

  • @pankajbhatt832
    @pankajbhatt832 Před 2 lety +7

    Mari fevrit gazal chhe dekhya saheb ni gazal chhe🙏

  • @mehuljadav486
    @mehuljadav486 Před rokem +1

    Bhai Bhai

  • @manojbarot9394
    @manojbarot9394 Před 2 lety +4

    Jay ho સંતવાણી મનોજ બારોટ 🌹🌹

  • @gunvantraimanvar4690
    @gunvantraimanvar4690 Před rokem +2

    જય હો જુગલબંધી ની

  • @patelbharat4014
    @patelbharat4014 Před 2 měsíci

    Jay Santvani....

  • @bharatkubavat2356
    @bharatkubavat2356 Před 6 měsíci

    Wah khub saras 👍jay siyaram 🙏

  • @krishnafashion489
    @krishnafashion489 Před 2 lety +2

    Ha moj

  • @user-nk9lu2nb6b
    @user-nk9lu2nb6b Před rokem +1

    Vah birjubhai 🌷👌🙏

  • @lalbhasolanki1147
    @lalbhasolanki1147 Před 2 lety +1

    Jay ho Shailesh mahara ha birjubhai

  • @hiteshmalaviya9047
    @hiteshmalaviya9047 Před rokem +1

    Ha bapu ha......

  • @gujaratigamer5776
    @gujaratigamer5776 Před rokem +3

    Jay girnari 🙏

  • @garniyajignesh9758
    @garniyajignesh9758 Před 2 lety +1

    Bhai bhai

  • @bindiyagondaliya2288
    @bindiyagondaliya2288 Před rokem +2

    જય ગીરનારી 🙏🚩📿😊

  • @pareshvaghela3290
    @pareshvaghela3290 Před rokem +2

    જય હો હા મોજ હા

  • @yogeshupadhyay8088
    @yogeshupadhyay8088 Před rokem +2

    જય હો શૈલૈષ બાપુ 🙏

  • @shaileshparmar8504
    @shaileshparmar8504 Před rokem +1

    🙏 જય હો ભજન નો 🙏

  • @kanurohit4346
    @kanurohit4346 Před 2 lety +1

    Way moj way jai ho

  • @khumanjayeshkhumanofficial773
    @khumanjayeshkhumanofficial773 Před 11 měsíci

    Ha moj ha my favourite gazal che superb fantastic 👌👌

  • @nileshnilesh5940
    @nileshnilesh5940 Před 2 lety +1

    Waah khub srs

  • @pareshhamojhanakum3712
    @pareshhamojhanakum3712 Před 2 měsíci

    જય હો

  • @sisaralaljiahir2627
    @sisaralaljiahir2627 Před 8 měsíci

    Jordar

  • @navinadroja3213
    @navinadroja3213 Před 3 měsíci

    મોજ

  • @becharbhairajput2135
    @becharbhairajput2135 Před 2 lety +1

    Vah

  • @akshaygosai316
    @akshaygosai316 Před 11 měsíci

    Hare birju bhai hare maharaj hare baap ❤

  • @mansukhsolanki6385
    @mansukhsolanki6385 Před 9 měsíci +4

    વાહ....મજા પડી સાંભળવાની

  • @jigneshnayi4751
    @jigneshnayi4751 Před 2 lety +4

    Wah Birju bhai wah 👌👌😘

  • @jiganeshagravet596
    @jiganeshagravet596 Před rokem +3

    Jiganesh agravet rebda va bapu nb grup Delhi

  • @deepeducation8983
    @deepeducation8983 Před 11 měsíci

    Ghanu jivo..
    Moj moj..

  • @anwarkhara47
    @anwarkhara47 Před rokem

    Jio Maraj jio bap jio

  • @Raviteraiya-Adv1234
    @Raviteraiya-Adv1234 Před 2 lety +1

    Jay ho shaileshbapu, birjubhai

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 Před 3 lety +2

    Jay.ho.maraj

  • @bharativiramjithakor7545

    👌👌👌

  • @traderdilip_official
    @traderdilip_official Před 8 měsíci

    Wah kaviraj❤

  • @user-fp5zp6cj6p
    @user-fp5zp6cj6p Před 11 měsíci

    Moj hi moj

  • @jaydevdave7735
    @jaydevdave7735 Před 2 lety +2

    Jenaran

  • @batukhirpara6759
    @batukhirpara6759 Před 3 měsíci

    જય શ્રીરામ

  • @gopalbavadi5491
    @gopalbavadi5491 Před 10 měsíci

    ખુબ ખુબજીવોબાપ

  • @ahirshailesh5826
    @ahirshailesh5826 Před rokem +1

    Jay Murlidhar

  • @anwarkhara47
    @anwarkhara47 Před rokem

    Ha Maraj ha yaar ha

  • @mayurkaramata5953
    @mayurkaramata5953 Před rokem +2

    🙏🚩🦁❣️🦁❣️🦁❣️🦁❣️🦁🙏

  • @educationalchanal5408

    મારી ફેવરીટ જુગલબંધી છે

  • @hetrajput3567
    @hetrajput3567 Před 10 měsíci

    sanatan dharm ki jay ho

  • @vipulkumardesai468
    @vipulkumardesai468 Před 2 lety +1

    Wah

  • @Po908io
    @Po908io Před 7 měsíci

    Shriram ram nam hi jivan ko mukti dene shaxam hai

  • @jaydwarkadish660
    @jaydwarkadish660 Před měsícem

    Vain.

  • @bipinprajapati1052
    @bipinprajapati1052 Před 2 lety +1

    જંયહો

  • @ravikubavat9327
    @ravikubavat9327 Před 2 lety

    Jay ho bapu tamari moj

  • @vipulkavathiya4569
    @vipulkavathiya4569 Před 11 měsíci

    Jay ho bap ❤❤❤❤

  • @JayeshSavaliya-qf1uw
    @JayeshSavaliya-qf1uw Před 2 lety +1

    Jay ho Bapa...

  • @marupravin164
    @marupravin164 Před 2 lety +1

    wah

  • @user-xn7ky5ke9f
    @user-xn7ky5ke9f Před 5 měsíci

    હા.સંતવાણી.હા

  • @user-nk9lu2nb6b
    @user-nk9lu2nb6b Před rokem

    A sabhli moj avi gay

  • @nehalaxman2012
    @nehalaxman2012 Před rokem +1

    ❤️