ટ્રમ્પ પર ધડાધડ ગોળીઓ છોડનારો 20 વર્ષના છોકરાને કઈ રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં ખતમ કરી દેવાયો?

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે સાંજે પેન્સિલવેનિયામાં થયેલી ફાયરિંગની ઘટનાને તેમની સુરક્ષામાં થયેલી ગંભીર ગફતલ ગણાવાઈ રહી છે. ટ્રમ્પથી માંડ દોઢસો મીટર દૂર એક વ્યક્તિ કઈ રીતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના છાપરા પર રાયફલ લઈને ચઢી ગયું અને ટ્રમ્પની સિક્યોરિટીમાં તૈનાત એજન્ટ્સને કેમ તેનો કશોય અણસાર ના આવ્યો તે સવાલોના જવાબ હજુ સુધી નથી મળી શક્યા. જોકે, ટ્રમ્પને ટાર્ગેટ કરીને સેકન્ડોમાં જ આઠ રાઉન્ડ ફાયર કરનારો 20 વર્ષનો છોકરો થોમસ મેથ્યૂ ક્રુક્રસ પોતાની જગ્યા પરથી ઉભો થાય તે પહેલા જ તેને ટ્રમ્પની સિક્યોરિટીમાં રોકાયેલા સ્નાઈપર્સે ઉડાવી માર્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્નાઈપર્સે થોમસના માથામાં જ ગોળી મારી હતી જેના કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં જ તેનો ખેલ ખતમ થઈ ગયો હતો. જે મકાનનના ધાબા પરથી થોમસે ફાયરિંગ કર્યું હતું તેને પણ પોલીસ અને સિક્રેટ સર્વિસના એજન્ટોએ ઘેરી લીધું હતું, અને આ મકાનના ધાબા પર પડેલી એક બોડીનો વિડીયો પણ ખાસ્સો વાયરલ થયો હતો.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Komentáře • 12

  • @dharmeshshah5510
    @dharmeshshah5510 Před měsícem +1

    સર
    આપ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો . આ ચાલુ j રાખજો. હું તમારા સિવાય કોઈના સમાચાર નથી જોતો .

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Před měsícem +1

    Good job ❤

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 Před měsícem

    Good luck for Trump

  • @user-rx2hr9xp9q
    @user-rx2hr9xp9q Před měsícem

    Hamre yaha 700 kisan shid huve kai javan aabhi bi sahid ho rahe he.. Auska jimma kon leta he.. Vobi aek jan hi he..

  • @Ronpeter1853
    @Ronpeter1853 Před měsícem +1

    Tamare tension sivay koi bija news nathi hota
    24 Hours
    USA ni vato karya vagar tame tamaru kaam karo

  • @dadagunda
    @dadagunda Před měsícem +1

    Please STOP hosting VDOs as you are so difficult to understand.

    • @puyosurani
      @puyosurani Před měsícem +2

      If you do not under stand simple Gujarati, it is your problem. Just to be more specific, look name of this channel

    • @dadagunda
      @dadagunda Před měsícem

      @@puyosurani Oh...That was in Gujurati???