પ્રોફેસર વિષ્ણુકુમાર વ્યાસ એટલે ગુજરાતી ફિલ્મોના દાદા Vishnu Kumar Vyas Biography

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    Instagram Link - / ritzycine
    Facebook page - / 100086640575774
  • Zábava

Komentáře • 20

  • @Anveshak-uv8xy
    @Anveshak-uv8xy Před 8 dny +1

    અમ દર્શકો માટે ખૂબ મહેનત કરી રહ્યા છો નિલેશ ભાઈ
    -ખૂબ ખૂબ આભાર.

  • @dhirenjoshi4127
    @dhirenjoshi4127 Před 16 dny +1

    ખુબ સરસ

  • @pushpamewada473
    @pushpamewada473 Před 17 dny +1

    SRS 👌..,..👍 Bhu Gmyu.2 Much Thenx.

  • @devangkansara1641
    @devangkansara1641 Před 16 dny +2

    Sundar mahiti hati nilesh bhai aabhar sah

  • @shantilaljadav-rr7xm
    @shantilaljadav-rr7xm Před 17 dny +1

    ભાઈ, ખુબ રસપ્રદ માહિતી.હું તો ચાલીસ વર્ષથી ગુજરાતી ફિલ્મોનો શોખીન છું પણ તે સમયે જોયેલા અને માણેલા આ કલા કસબીઓ વિશે ત્યારે આટલું બધું મુદ્દાસર ક્યારે પણ જાણવા મળ્યું નથી.
    ખુબ ખુબ ધન્યવાદ નિલેશભાઈ.
    ઝવેરચંદ મેઘાણીજીએ જેમ લુપ્ત થઈ રહેલી ગુજરાતી લોકસંસ્કૃતિની વાતોને રઝળપાટ કરીને આપણી સમક્ષ મૂકી છે. તેવી રીતે ગુજરાતી ફિલ્મોમાં કલા થકી અમર થઈ ગયેલા આ કસબીઓની ન જાણેલી માહિતીઓ અમારી સમક્ષ મુકો છો.
    આભાર,આપનો.
    હજુ ઘણાં કલાકારો બાકી છે.કે જેમને સીતેર / એંશીના દાયકામાં મે પડદા પર માણેલા છે.તેઓની માહિતી આપજો.
    જેમ કે જયેન્દ્ર મિશ્રા, મહેન્દ્ર ઝવેરી, સંગીતા પિત્રોડા, સોહિલ વિરાણી, કનુ બારોટ, ભોલુરામ છે.અને ગુજરાતી રાસ ગરબામાં નૃત્યકારના ગૃપમાં એક ડાન્સરને મે ઘણી ફિલ્મોમાં જોયા છે. તે ફક્ત ડાન્સ પૂરતા જ હોય છે. દા.ત. ફિલ્મ " અમર દેવિદાસ " ના ગીત " હા હારે ગોકુળની ગોવાળણી..." માં પડદા પર ગાનાર ડાન્સર. અને " ભગત પીપાજી " માં " ઉડે ઉડે રે અબીલ ગૂલાલ.." ગીત પડદા પર ગાનાર ડાન્સર.
    આ ડાન્સર કોણ છે અને અત્યારે ક્યા છે તે વિશે તમે મહેનત કરી માહિતી આપો તેવી વિનંતી.
    ત્રીસ પાત્રીસ વર્ષથી આ ભાઈ વિશે જાણવાની ઝંખના છે.
    નિલેશભાઈ જરૂરૂ પુરી કરજો.

  • @manishthakormanishthakor9934

    ખુબ ખુબ આભાર ભાઈ

  • @ketansolanki2789
    @ketansolanki2789 Před 16 dny +1

    Saras sar namaste 🙏 ❤❤love u so sar

  • @kanubhaikatariya-qv7uh
    @kanubhaikatariya-qv7uh Před 17 dny +2

    દિકરી ચાલી સાસરીયે,ભ્રષ્ટાચાર મૃદાઁબાદ ફિલ્મ માં અભિનય આપેલો.

  • @lamkabhai3388
    @lamkabhai3388 Před 16 dny +2

    ફીલમ. જીથરો ભાભો. મા એમને ટાઈટલ રોલ કર્યો હતો(જીથરો ભાભો ફિલ્મ એજ નામની લોક કથા ઉપરથી બનાવી હતી

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 Před 17 dny +1

    સરસ ધન્યવાદ

  • @chandulalchhelavda4876

    Thanks please give information of actor Arvind Pandya....

  • @manishthakormanishthakor9934

    રાજીવ ગઢિયા વિશે પણ માહિતી આપશો તો વધુ સારું

  • @devangkansara1641
    @devangkansara1641 Před 16 dny +2

    Jalal aaga a pan ek k 2 film karel sole sajya shangar jena hero jogen kumar hata amdavad ma j shutin thayel to jogen kumar ane jallal ji vishe mahiti aapshoji

    • @RitzyCine
      @RitzyCine  Před 16 dny +2

      જોગેન કુમાર લોધિકા સ્ટેટના રાજવી હતા
      આનાથી વધારે એમના વિશે કોઈ માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ નથી
      ત્યાં જઈ તપાસ કરી છતાં નિષ્ફળ રહ્યો છું સર

  • @diladadatrivedi207
    @diladadatrivedi207 Před 17 dny +3

    તેમના પરિવાર વિશે માહિતી આપશો ?

    • @RitzyCine
      @RitzyCine  Před 17 dny +1

      વીડિયોમાં આપેલી જ છે

  • @lamkabhai3388
    @lamkabhai3388 Před 16 dny +2

    એમની અંતીમ સૂપર ડૂપર હીટ ફિલ્મ.ઊચી મેડી ને ઊંચા મોલ. હતા જે રોમા માણેક ની પહેલી ફિલ્મ હતી અને હીતેન કૂમાર ની પણ પેહલી ફીલમ હતી હીતેન કૂમારે આમાં વીલન નો રોલ કર્યો હતો