ટેટ ટાટની ભરતી મુદ્દે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, "7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે"

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • ટેટ ટાટની ભરતી મુદ્દે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, "7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે"
    #tettat #TATExam #tetexam #shikshaconclave2024 #rushikeshpatel #zee24kalak
    Stay connected with us on social media platforms:
    Subscribe us on CZcams
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.com/gujarati

Komentáře • 76

  • @ishwaragamitgamit6167
    @ishwaragamitgamit6167 Před 9 dny +13

    આવા અક્કલ વગર ના નેતા ને શું કહેવું....😢

  • @vadhelvishal2039
    @vadhelvishal2039 Před 9 dny +12

    Tet1 tet 2 ની ભરતી કરો

  • @pressreporter.
    @pressreporter. Před 8 dny +5

    ટેટ 1 પરીક્ષા ટફ હતી લાખો વિદ્યાર્થીઓ માંથી 2760જેટલી સંખ્યામાં પાસ થયા તેને પહેલો ન્યાય મળે તે જોવું રહ્યું

  • @neetasakariya8962
    @neetasakariya8962 Před 9 dny +11

    ૧થી૮ ભરતી ક્યાંરે?? કેટલી ભરતી કરશો??

  • @user-bi1gv1bb6c
    @user-bi1gv1bb6c Před 9 dny +9

    ક્યારે જાહેરાત થાય શિક્ષક ની ઉંમર પુરી થઈ જાય પછી

  • @pressreporter.
    @pressreporter. Před 8 dny +2

    Zee પ્રશ્ન ઉજાગર કરવા બદલ ધન્ય વાદ

  • @pressreporter.
    @pressreporter. Před 8 dny +3

    પહેલા ભરતી કરો ત્યારબાદ નવી પરીક્ષા લેજો🙏

  • @ashavankar5776
    @ashavankar5776 Před 9 dny +6

    કેટલા વર્ષોથી ભરતી થઈ નથી હવે રેલો આવ્યો ત્યારે અભ્યાસ કરવા બેઠા અત્યાર સુધી શું કર્યું ? અભણ બેઠા છે. અભ્યાસ કરવા આટલા વર્ષો થી કઈં થઇ રહ્યું નથી તમારા થી

  • @jagdishchhotala6981
    @jagdishchhotala6981 Před 8 dny +3

    ચાલીસ હજાર જેટલા જ્ઞાન સહાયક 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરી એનો મતલબ શિક્ષકોની તો જરૂર છે જ

  • @setu347
    @setu347 Před 9 dny +3

    Thank you Zee tv

  • @user-dx6wq1io4v
    @user-dx6wq1io4v Před 9 dny +9

    2027 me bgp out in Gujarat

    • @ojaswichauhan9182
      @ojaswichauhan9182 Před 9 dny

      Kai thavanu nathi pa6a BJP ne j vote apase loksabha election joyu nai

    • @reshmapanwal8282
      @reshmapanwal8282 Před 9 dny

      શિક્ષકની ભરતી કરવાની પરીક્ષા ન હતી, શિક્ષક બનવાની યોગ્યતા તપાસવાની પરીક્ષા હતી!! તો હવે આપણે પ્રજાએ આ લોકો મંત્રી બનવાને લાયક છે કે નહીં તેની પરીક્ષા લેવી જોઈએ . પરીક્ષા લઈને જ્ઞાન સહાયક લેવા માટે યોગ્યતા દેખાય છે, કાયમી કરવાની યોગ્યતા દેખાતી નથી.

  • @sindhabharat8986
    @sindhabharat8986 Před 9 dny +3

    2018 થી બસ જાહેરાતો જ કરો છો ને પહેલા 5500 માં જે બાકી છે તે પૂરી કરો. પછી 7500 ની વાત કરો.બસ બધું ખાનગી જ કરવું છે .બસ બધા ને ખાનગીકરણ માં જ રસ છે .

  • @OfficialTanjiroEdits
    @OfficialTanjiroEdits Před 8 dny +2

    પહેલા ઉંમર નોકરી મા વધારો કારણ કે ૨૦૧૮ ટાટ પરીક્ષા આપી છે ૫ વર્ષ ભરતી ના કરી ઉંમર કેટલી થાય... માટે બધુ આયોજન કરો

  • @setu347
    @setu347 Před 9 dny +5

    Bharti karvani danat j nthi ...sarkaar ni ..gol gol ferve chhe

  • @sindhabharat8986
    @sindhabharat8986 Před 9 dny +1

    આભાર આ ચેનલ જે સરકાર સુધી આ સમાચાર આપે.

  • @patelkishan4700
    @patelkishan4700 Před 9 dny +6

    Badha mari jase tya sudhi aa niyam j banavse

  • @JG-sb3gk
    @JG-sb3gk Před 8 dny +2

    કલાર્ક પટાવાળા ની ભરતી પણ કરો

  • @yogeshdave2095
    @yogeshdave2095 Před 9 dny +2

    તમારો નિર્ણય પણ આગામી ચૂંટણી માં થઈ જશે .

  • @arteducation491
    @arteducation491 Před 9 dny +3

    તાત્કાલિક ભરતી કરો

  • @kajalbavchudasamakajalbavc4342

    સાહેબ ઉમેદવારોની ઉંમર પુરી થઈ જાય પછી ભરતી કરશો?

    • @song.vaghela
      @song.vaghela Před 9 dny +1

      આવા અભણને સાહેબ ના કહેવાય આ કોઈ મહેનત કરી પરીક્ષા પાસ કરી નથી આયા

  • @bhadreshkalariya1282

    ચિત્ર શિક્ષક ની કાયમી ભરતી કરો........૧૫વર્ષ થી રજૂઆતો કરીએ છીએ.......

  • @mintupatel5007
    @mintupatel5007 Před 9 dny +1

    સરકાર દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે sp bed કોષ છે પણ દિવ્યાંગ બાળકો સુધી sp bed વાળા શિક્ષકો નથી પહોંચતા. આ સાચી અને વાસ્તવિકતા છે. હું દિવ્યાંગ મહિલા છું. 👍🏼મને ખબર છે મારી પરિસ્થિતિ એટલે....

  • @ramparmar1017
    @ramparmar1017 Před 9 dny +1

    સર,આપના 1 પણ પ્રશ્ન નો ઉત્તર આ ભઇએ સ્પષ્ટ નઈ આપ્યો...!😣

  • @ramparmar1017
    @ramparmar1017 Před 9 dny +2

    લારા જ દેશે.... જવાબ નઈ દે...

  • @ashaprajapati5005
    @ashaprajapati5005 Před 7 dny +1

    લોલીપોપ છે. 🔥🔥🔥🔥🔥

  • @agrathva1995
    @agrathva1995 Před 7 dny

    Ok

  • @kmparmar1221
    @kmparmar1221 Před 9 dny +2

    shikshan sudharva shikshko ni khot Puri karo.matra faksho nahi.

  • @jitiyageet5832
    @jitiyageet5832 Před dnem

    Chitr vyayam sangit computer vishay ni bharti kro

  • @nitalsavliyalicagent6480

    કમ્પ્યુટર શિક્ષકો ની ભરતી કરો

  • @niravkumarpatel24
    @niravkumarpatel24 Před 9 dny +1

    Rushikesh Patel su education mantri 6e????
    Ene question pu6i ne su faydo????????

  • @ravisolanki2939
    @ravisolanki2939 Před 22 hodinami

    Tet 1 ma વય મર્યાદા વધારો

  • @arpitapatel4529
    @arpitapatel4529 Před 9 dny +2

    કોમન મેરીટ એટલે શું

  • @SangitaKatara-kp6vl
    @SangitaKatara-kp6vl Před 9 dny +1

    ૧ થી ૮ માં ભરતી કેટલી આવશે એમ કો પેલા

  • @patelkishan4700
    @patelkishan4700 Před 9 dny +1

    Amne abhan loko ne kai khabar j nathi badha na bhavishya sathe rame 6

  • @kajalbavchudasamakajalbavc4342

    ન્યુઝ વાળા ને પણ ગોળી પાઇ દે ભાઈ

  • @hirenparmar5801
    @hirenparmar5801 Před 8 dny

    ટૂંક સમય સરકારનો આવતો જ નથી ફિક્સ કહો ક્યારે કરશો ભરતી?

  • @swetabaleviya7133
    @swetabaleviya7133 Před 5 dny

    Exam kyre avse?

  • @harshashinora8683
    @harshashinora8683 Před 8 dny +4

    સંખ્યા ઘટી રહી છે તો આટલા બધા જ્ઞાન સહાયકો કેમ લીધા???

  • @OfficialTanjiroEdits
    @OfficialTanjiroEdits Před 8 dny

    જ્ઞાન સહાયક ને કાયમી કરો

  • @song.vaghela
    @song.vaghela Před 9 dny +2

    તારો _______ શિક્ષકો છે જ ક્યાં 😅😂

    • @potaeto111
      @potaeto111 Před 9 dny

      😂😂😂👍🏻🙏🏻🙏🏻🤣👌🏼

  • @user-ev3yf7wo8m
    @user-ev3yf7wo8m Před 4 dny

    Sir tet tat ni exams to lav.

  • @niravkumarpatel24
    @niravkumarpatel24 Před 9 dny +1

    Rushikesh hai ek nu ek bolvanu bandh karo...aa badhu junu thyu....
    Bharti mate jahernamu bahar kyar thi e bolo....
    Junu javado...😤

  • @ankitagadhavi7713
    @ankitagadhavi7713 Před 8 dny

    Jaldi bharti karo

  • @ankitagadhavi7713
    @ankitagadhavi7713 Před 8 dny

    Jansankhya ni vat kare chhe bolo... Vasti ganatri kyare kari? Khabar chhe ketli vasti chhe?

  • @mahirahir5082
    @mahirahir5082 Před 3 hodinami

    Aa chutani ma j bhul kari....aapde j murkha chhiye...ketla varsho thi aavu kare chhe ,to aapde pan 5 varsha pura thay atle aane chhuta kari devay..aneye khabar pade...bija aave a pan vichare k kaik kariye baki 5 varsh pachhi aapdi shet voy jase...

  • @ajazkazi8412
    @ajazkazi8412 Před 8 dny

    Khel sahayak ne kaymi Karo saheb ame exam aapi pass thaya chiye modi saheb e farajyat karyu che physical education to contract no shu mtlb che khel sahayak mate pan preshan thay evi vinanti

  • @SangitaKatara-kp6vl
    @SangitaKatara-kp6vl Před 9 dny

    Tane niyamo બનાવતા કેટલો સમય લાગે હજી એમ કે પેલ

  • @ankitagadhavi7713
    @ankitagadhavi7713 Před 8 dny

    Hji pn kaik bafatu lage chhe... Gol gol javabo aape chhe. Tunk samay etle su? Gyan sahayak levana hta tyare to 15 dvs ma lai lidha... Kayami bharti mate hji seno abhyas karvano chhe?? Ketlo time abhyas karso?

  • @ankitagadhavi7713
    @ankitagadhavi7713 Před 8 dny

    Hve Em na keta k pela vasti ganatri kari laie.

  • @ankitagadhavi7713
    @ankitagadhavi7713 Před 8 dny

    Teacher banva layak chho enu certificate chhe aa exam nu result... Umedavaro teacher banva layak to chhe j etle j exam pass kari chhe...pn Nalayako je chhe a bharti karta j nthi

  • @rituvaza3853
    @rituvaza3853 Před 8 dny

    Abhniya balkine pn abhn banava echhe chhe

  • @kamubenraygor-zz6dt
    @kamubenraygor-zz6dt Před 9 dny

    બઘુ નક્કી કરી ને જાહેરાત કરવીતી ખોટી પહેલી પરિક્ષા લીધી સાહેબ

  • @prakrutimaurya579
    @prakrutimaurya579 Před 9 dny

    Sir 7500 nai pan vadu bharti karo to badhano varo ave

  • @ankitagadhavi7713
    @ankitagadhavi7713 Před 8 dny

    Garibona balako ni ganatari pn karjo saheb... Emne garibi mathi bahar aavavu chhe. Evu na bane k sarkar matra rupiya vala ni j bani rahe.

  • @nimeshantiya5762
    @nimeshantiya5762 Před 8 dny

    Jadapthi bharti thavi joie

  • @kalpeshgoswami9688
    @kalpeshgoswami9688 Před 8 dny

    Sir tame je Kam Karo Cho a dekhay che

  • @rituvaza3853
    @rituvaza3853 Před 8 dny

    Bk bk bov kre c dekhatu ny k 30,40 hajar teacher ni jgya khalij c to 7500 nij bharti kem kre chhe

  • @RathodManoj-gk9nr
    @RathodManoj-gk9nr Před 9 dny +1

    અમારે exam બાકી સે એમનું સૂ અમારે તો બેસવા નું ને

  • @niravkumarpatel24
    @niravkumarpatel24 Před 9 dny

    Tat secondary ni 2019 ni bharti pahela Karo...ek j round karelo 6e...

  • @kalpeshgoswami9688
    @kalpeshgoswami9688 Před 8 dny

    Sarkar ne netani prakri ya ma rsh che tichar ni Bharti ma nay