Kavishwar Dalpatram Ane Swaminarayan Sampraday || દલપતરામજીને સત્સંગનો રંગ ચડ્યો.

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2024
  • સર્વે વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ.... તમે બધાએ દલપતરામજી નું જીવન કવન ક્યારેક ને ક્યારેક જરુર સાંભળ્યું જ હશે. પણ તમારા માથી ઘણા ભક્તો એ વાત થી અજાણ હશે કે દલપતરામજી ને સ્વામિનારાયણ સંપ્રદાય નો અસલ રંગ ક્યારે લાગ્યો. શું એમને પ્રથમ દર્શન મા એ વાત માની લીધી કે સ્વામિનારાયણ એ ભગવાન છે...? દલપતરામરાજી ના ગુરુ કોણ હતાં...? એ બધી સુંદર વાતો આ વીડીઓ મા છે. સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથના ૨૯મા પુરના ૪૬મા તરંગ મા આ વાતની નોંધ પણ લીધેલી છે. વળી બુદ્ધિપ્રકાશ માસિક નું તંત્રીપદ ગ્રહણ કરી ગુજરાતી સાહિત્ય ની અમુલ્ય સેવા બજાવી અને તે સેવા ના કદરરુપે અંગ્રેજ સરકારે જેમને "કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર" નો એવોર્ડ આપી સન્માનિત કરેલા એવા દલપતરામજી સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત હતા એનો મને ગર્વ છે. બહુ જ વિરલ પુરુષ, કવિરાજ, સત્સંગભૂષણ, મહિમાશાલિન ઉત્તમ સદગુરુનું સેવન કર્યું છે, એવા કવિવર શ્રી દલપતરામ ડાહ્યાભાઈ છે...
    સંદર્ભ:- ~વડતાલધામ માસિક ફેબ્રુઆરી 2020,
    ~દલપતરામ, ચન્દ્રકાન્ત ટોપીવાળા , ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૨૦૦૨, રૂ. ૩૫.
    ~અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ડો. રમેશ એમ. ત્રિવેદી, આદર્શ પ્રકાશન, અમદાવાદ, સુધારા-વધારા સાથેની આઠમી આવૃત્તિ, ૨૦૧૩, રૂ. ૨૫૦
    ~કવિ દલપતરામ. (Gujarativishwakosh.org)
    ~કવિ દલપતરામ.( gujaratisahityaparishad.com)
    #swaminarayan #dalpatram #kavita #kavidalpatram #dalpatrambiography #gujarat #gujarati #gujaratinews #gujaratistatus #gujaratsamachar #dalpatramhistory #swaminarayancharitra #swaminarayansampraday #bhumanandswami #devanandswami #surat #ahmedabad #astrologer #dailykatha #dailyvlog #newkatha #viralvideo #swaminarayanaarti #swaminarayandhun #baps #bapschannel #akshardham #aavosatsangma #kirtan #sahitya #loksahity #dayro #gopalanandswami #kalupurmandir #sardharsabha

Komentáře • 61

  • @sriharikrushna2179
    @sriharikrushna2179 Před 10 měsíci +21

    જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સાધુ અને હરિભક્તોને મર્યાદા બાંધીને ગયા અને સંતો ને આજ્ઞા કરેલ છે કે તમારે ક કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ પણ ન કરવો એમ આજ્ઞા કરેલ છે અને હરિભક્તોના એમ આજ્ઞા કરી કે તમારે જરા પાજી પાલવ રાખવો નહીં અને સંપ્રદાય ના વિરોધ મા કોઈ પણ બોલે તો તેના શબ્દ ઉપર શબ્દ લાવવો જરા પણ સહન કરવું નહીં અત્યારે આપણા ભક્તો એ મૌન ધારણ કરી લીધું સાધુ ને ભગવાને આજ્ઞા કરેલા છે તે પાડે ભક્તોના આજ્ઞા કરેલ છે તે નથી પાડતા આજે બધુ અવળું થઈ ગયું હરિભક્તો જાગો એવી વિનંતી આપણને કોણ મળ્યા છે સર્વ અવતાર ના આવતારી ભગવાન સ્વામિનારાયણ

  • @urvashibharat8939
    @urvashibharat8939 Před 10 měsíci +2

    જય શ્રી સ્વામિનારાયણ 🎉

  • @supremelordswaminarayan
    @supremelordswaminarayan Před 10 měsíci +2

    જય સ્વામિનારાયણ આપ આવાને આવા ચરિત્રો સોધિ અમને ભેટ આપો બહુ સરસ સેવા છે આપની 🙏જય સ્વામિનારાયણ🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Před 10 měsíci +1

      આપના જેવા હરિભક્તોનો રાજીપો...
      જય સ્વામિનારાયણ 🙏🙏

  • @mayurkaswala7197
    @mayurkaswala7197 Před 10 měsíci +15

    સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દિવ્ય લીલાં પ્રસંગો અને એમના ભક્તોના પ્રસંગો અદ્ભુત છે.......ભક્તરાજ તમે આવા પ્રસંગ નું સંશોધન કરી કરીને આવી રીતે ભક્તોને ખૂબ રાજી કરો છો.....આવા પ્રસંગો મૂકતા રહેજો.. જય સ્વામિનારાયણ

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Před 10 měsíci +1

      આપનો રાજીપો એ જ આનંદ ની વાત...
      જય સ્વામિનારાયણ 👏

    • @meenabensindhav1128
      @meenabensindhav1128 Před 10 měsíci +1

      Jay shree Swaminarayan

    • @aaryapatel8264
      @aaryapatel8264 Před 10 měsíci +1

      Jay swaminarayan pushpa kalpeshbhai and arya na jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya1519 Před 10 měsíci +2

    Jay swaminarayan 🙏🙏🙏

  • @ishvarchaudhari
    @ishvarchaudhari Před 10 měsíci +7

    Wah bhai koek toh Survir se j Bhagwan shree hari purnpurshottam swaminarayan bhagwan no pakhs lese ,,,jai swaminarayan

  • @mukeshmehta9971
    @mukeshmehta9971 Před 10 měsíci +1

    જયશ્રી સ્વામિનારાયણ 🙏🙏👌👌👌👌

  • @DineshPatel-ff2dt
    @DineshPatel-ff2dt Před 10 měsíci +1

    Jay swaminarayan

  • @rutvikbhatt5482
    @rutvikbhatt5482 Před 10 měsíci +1

    Jai swaminarayan

  • @sriharikrushna2179
    @sriharikrushna2179 Před 10 měsíci +6

    જય સ્વામિનારાયણ

  • @bhulabhaiprajapati8591
    @bhulabhaiprajapati8591 Před 10 měsíci +4

    Dayalu Raji Rahejo. Jay shree Sarvopari Swaminarayan Bhagavan.

  • @user-bk4pr3vv9n
    @user-bk4pr3vv9n Před 10 měsíci +5

    Jay Swaminarayan 🙏🙏

  • @HetalPatel-ib9fo
    @HetalPatel-ib9fo Před 10 měsíci +6

    Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan Jai Swaminarayan

  • @rootofchildren3529
    @rootofchildren3529 Před 10 měsíci +5

    વાહ ખુબજ સરસ પ્રસંગો કહિયા જય સ્વામિનારાયણ

  • @pareshsutariya514
    @pareshsutariya514 Před 10 měsíci +7

    Jay shree Swaminarayan

  • @HET_official1
    @HET_official1 Před 10 měsíci +5

    Jay shree Swami Narayan

  • @priyansiprajapati727
    @priyansiprajapati727 Před 10 měsíci +5

    Jay Swaminarayan 🙏

  • @pushparabadia8814
    @pushparabadia8814 Před 10 měsíci +5

    Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍👍

  • @shilpapatel5698
    @shilpapatel5698 Před 10 měsíci +4

    Jay swaminarayan ❤❤❤❤

  • @87-tarangrakholiya46
    @87-tarangrakholiya46 Před 10 měsíci +3

    Jay Swaminarayan

  • @dhanujeshani9211
    @dhanujeshani9211 Před 10 měsíci +3

    Bahuj saras kavi dalpatramni katha kahi . Dhanyavad. Jay shree swaminarayan

  • @chintanjadia6297
    @chintanjadia6297 Před 10 měsíci +7

    Jay shree Swaminarayan 🙏🏼

  • @factsir7
    @factsir7 Před 10 měsíci +8

    વાહ તમે આવા વીડીયૉ બનાવો જય સ્વામીનારાયણ હરીવર ❤

  • @girishpadshala9689
    @girishpadshala9689 Před 10 měsíci

    Jay Shree Swaminarayan

  • @user-dh2zh8qh3y
    @user-dh2zh8qh3y Před 10 měsíci +5

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @JignaJoshi-rl6ei
    @JignaJoshi-rl6ei Před 10 měsíci +4

    Jay swaminarayan Jay parshuram Har Har mahadav

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 Před 10 měsíci +5

    Jay shree Swami Narayan 🙏🙏

  • @savitribenthummar7484
    @savitribenthummar7484 Před 7 měsíci

    ❤ Jay Swaminarayan ❤

  • @jayamin904
    @jayamin904 Před 10 měsíci +7

    Jay shree swaminarayan 🙏

  • @user-td7qw4qg4t
    @user-td7qw4qg4t Před 9 měsíci

    Jay shree Swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @BalkrushnVirani
    @BalkrushnVirani Před 10 měsíci +3

    Jayswaminarayan.Jayswaminarayan

  • @bhartimalaviya140
    @bhartimalaviya140 Před 10 měsíci

    Khub saras Bhai

  • @geetapatel3450
    @geetapatel3450 Před 10 měsíci

    Jay swminarayan 🙏🌹🌹🌹

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 Před 10 měsíci +1

    ❤Jay shree Swaminarayan ❤

  • @indrajitgadhavi924
    @indrajitgadhavi924 Před 10 měsíci +2

    Jay Swaminarayan badhane

  • @gohil.maheshvariba8813
    @gohil.maheshvariba8813 Před 10 měsíci +3

    ❤👌👍🙏🏻🙏🏻🙏🏻🇯🇵

  • @karasangami9379
    @karasangami9379 Před 10 měsíci +5

    જય સ્વામિનારાયણ 🙏

  • @mrudulathakkar7363
    @mrudulathakkar7363 Před 10 měsíci +1

    Jay swaminarayan🙏

  • @jayswaminarayan7089
    @jayswaminarayan7089 Před 10 měsíci +7

    Please read from your eyes ' Bhagavan Swaminarayan in Sanatan Scriptures like Veds , Puranas , sahintas , Oopanishads and Bhagavat etc ' ...

  • @parshottambhaibhungalia1608
    @parshottambhaibhungalia1608 Před 10 měsíci +1

    12:10

  • @geniusmind9214
    @geniusmind9214 Před 10 měsíci +1

    Jsn

  • @arvinddhankecha8029
    @arvinddhankecha8029 Před 10 měsíci +1

    Jay swaminarayan 🙏
    Ganesh chaturthi no upwas kryo hoy to ektanu krvanu hoy k faral krvanu hoy... reply Aapko 🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  Před 10 měsíci +1

      આપણે જેમ એકાદશી મા કરીએ એમ જ ફરાળ કરવાનું. જય સ્વામિનારાયણ

  • @umeshahir-qt2qk
    @umeshahir-qt2qk Před 10 měsíci

    Taklaav bndh thav ne

  • @jayswaminarayan7089
    @jayswaminarayan7089 Před 10 měsíci +5

    Jay Swaminarayan

  • @daxeshtalpada1344
    @daxeshtalpada1344 Před 10 měsíci +4

    jay swaminarayan

  • @diptipatel4589
    @diptipatel4589 Před 10 měsíci +5

    જયશ્રી સ્વામિનારાયણ 🙏🙏👌👌👌👌

  • @AnitaPatel-qw5py
    @AnitaPatel-qw5py Před 10 měsíci

    jai swaminarayan🙏🙏🙏🙏👍

  • @ishwargolakiya2180
    @ishwargolakiya2180 Před 10 měsíci +3

    જય સ્વામિનારાયણ

  • @vipulpatel5854
    @vipulpatel5854 Před 10 měsíci +5

    🙏 Jay Swaminarayan 🙏

  • @iteshrabari582
    @iteshrabari582 Před 10 měsíci +3

    Jay swaminarayan

  • @dilipdesai407
    @dilipdesai407 Před 10 měsíci +3

    Jay swaminarayan