ગુજરાતના 'ભામાશા' નાનજીભાઈ મહેતા | Nanji Kalidas Mehta Success Story

Sdílet
Vložit
  • čas přidán 11. 06. 2020
  • Nanji Kalidas Mehta was an industrialist and philanthropist from Gujarat. He founded the Mehta Group of Industries in British East Africa, now having its head office in India. Mehta was born on 17 November 1887 in Gorana village, near Porbandar in the Princely State of Porbandar, British India. He was born in a Gujarati family of Lohana caste. He left for East Africa at the age of thirteen in 1900. He married Santoshben Mehta. Shekhar Mehta, the sports car driver, and Jai Mehta, the businessman, are his grandsons. He started his career as a trader and ventured into growing vegetable, cotton and then sugarcane in the British East Africa. Later he ventured in to sugar manufacturing, tea and coffee plantations in that region. He in his later life also started a Cement plant, ginneries, a textile unit and oil mills in India. He thus founded the Mehta Group conglomerate, which is now spread across the globe. He established the present day Sugar Corporation of Uganda Limited under the name Uganda Sugar Factory in 1924 at Lugazi. He was one of the first exporters of Uganda's cotton to Japan and other places which greatly helped in the establishment of the cotton industry in Uganda. In 1932 he established a cotton mill named Maharana Mills in Porbandar, the land for which was given at a measly sum by Maharana Natwarsinhji of Porbandar. The company employed 2500 workers at time of Indian independence in 1947. In 1956 he established Saurashtra Cement Limited in Gujarat. One of his philanthropy work include Kirti Mandir at Porbandar, which houses the ancestral house of Mahatma Gandhi and a memorial/temple built in memory of Mahatma Gandhi and Kasturba. Arya Kanya Gurukul, a Girls Resident School was started by him in 1936. Check out the video to see motivational and inspirational success story of Nanji Kalidas Mehta.
    Photo and Video Credit: Shri Nanjibhai Kalidas Mehta Documentary
    • Shri Nanjibhai Kalidas...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Zábava

Komentáře • 671

  • @kamalerp53
    @kamalerp53 Před 4 lety +25

    I was working as a Manager - IT at Sugar Corporation of Uganda LTD, Lugazi, Uganda for 4 years.
    Mehta family is really a genuine and respectful family. God bless them.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      Wow great to know that. Please share this video with his family member. or give us their contact no. on below Email ID
      e4g.helpline@gmail.com

    • @maheshnagariya8804
      @maheshnagariya8804 Před 4 lety

      Good

    • @denishthakkar8964
      @denishthakkar8964 Před 4 lety +1

      @@DidarHemani madhvani group ane rularelia group upar pan 1-1 video banavo

    • @manjulabenprajapati6237
      @manjulabenprajapati6237 Před 3 lety

      @@DidarHemani ren turret tu jjx M3M

  • @ChandulalThakar-lv7vc
    @ChandulalThakar-lv7vc Před 3 měsíci +2

    વાહ શું અમારા લોહાણા મહાજન અને ઠક્કર મહાન દાતા એવા નાનજીભાઈ નું આખું જીવન ચરિત્ર સાંભળવાની બહુ જ મજા આવી હું પણ લોહાણા સમાજનો એક કરછના ભચાઉ તાલુકાના ગામ વોંધ થી છોતેર વર્ષ નો બુઝર્ગ વેપારી વ્યક્તિ છું નાનજી ભાઇ નું જીવન સાંભળી ને હું ગર્વ અનુભવું છું હજુતો અમારા ભાઇઓ માં એક બીજા પ્રત્યે સહકાર આપવા ની ભાવના ઓછી હોવાને કારણે અમે લોહાણા જૈનો ઓશવાળ અને પટેલો થી પાછળ રહી ગયા છીએ ન‌હીતો રાજા સાહી સમયે રાજ્ય ની સભા અથવા કચેરી ઓ માં પ્રથમ ખુળશી બ્રાહ્મણ ની લાગતી બીજી ખુળશી જૈન ઉર્ફે વાણીયા ની લાગતી અને ત્રીજી ખુળશી અમારા ઠક્કર લોહાણા ની લાગતી અમારી અંદરો અંદર ની ઇર્ષા અને અહંકાર ના કારણે અમે લોહાણા ઠક્કર ત્રીજા સ્થાને થી આગળ વધવાને બદલે પાછળ ચોથા સ્થાને આવી ગયા છીએ તેનું કારણ અમે જમણી બાંય ના વાઢનારા કહેવાયા જોકે અમારે અહીં કરછ માં પ્રેમજીભાઈ મહેસૂલ મંત્રી હતા ત્યારે તેમણે તમારી લોહાણા જ્ઞાતિને ખૂબ આગળ લેવા નું કામ કર્યું હતું આમતો અમારી જ્ઞાતિના લોકો બહુ જ સાહસિક હિંમત વાન અને બહાદુર અને વૈજ્ઞાનિક સ્વભાવ ના હોય છે એટલે તેઓ જ્યાં જાય છે ત્યાં શૂન્ય માં થી સર્જન કરી સકવાની ક્ષમતા ધરાવે છે પરંતુ અમારા આ બે અવગુણો ને લીધે અમે થોડા પાછળ રહી ગયા છીએ ધન્ય વાદ આપે વીડિયો દ્વારા સારી જાણકારી આપી જય શ્રી રામ જય શ્રીકૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય જય શ્રી હનુમાનજી મહારાજ શ્રી જય હો મોદી જી કી

    • @rekharoshni2461
      @rekharoshni2461 Před 3 měsíci +1

      સાચી વાત છે ભાઈ આપણે એક બીજા ની ટાર્ગેટ ખેંચવા માંથી જ ઊંચા નથી આવ્યા..જય જલારામ 🙏

    • @user-lv7wb4iq1s
      @user-lv7wb4iq1s Před 3 měsíci

      Hawe to Sudharo

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci +1

      @ChandulalThakar-lv7vc આપે વીડિઓના ભારોભાર વખાણ કર્યા. સાથે વિસ્તારથી જે વ્યથા અને કથા સંભળાવી એ મને, સૌ કોઈને અને લોહાણા સમાજને વિચારતા કરી મૂકે એવી છે. જોકે હવે આવું બધા સમાજમાં થતું જાય છે.લોહાણા સમાજના મોવડી મંડળે આપની વાતને લક્ષમાં લઈને ઘટતું કરવું જોઈએ. હમણાં અમદાવાદમાં બિઝનેસ એક્સ્પો થયો એ લોહાણા સમાજની એકતાનું પ્રતીક છે. એ અગાઉ આફ્રિકામાં પણ એક કાર્યક્રમ થયો એ પણ ઠીક ઠીક સફળતાને વર્યો હતો. 76 વર્ષની ઉંમરે આપે આટલું ટાઈપ કર્યું અને જે ચિંતન મનન કર્યું એ બદલ આભાર

  • @leelavantishah5209
    @leelavantishah5209 Před 2 lety +2

    Sadiyon se hamare bharat varsh me dan veero ki koi Kami nahi hai. Aema pan vaniya Gujarati lohana badhati. Vadhi jai. Kok var dan veer. Sree jagdusha no. Pan video. Banavjo 🙏🌹. Very nice video 👍👌👏👏👏 jai jinendra 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      બરાબર. ભરાતાં દરિયાવદિલ લોકોનો તૂટો નથી. કચ્છના શાહ સોદાગર જગડુશા તેમાંના એક છે. પાટણ રાજ્યના દુષ્કાળ વખતે તેમણે પોતાની અનાજની વખારો પ્રજાના નામે ખુલી મૂકી દીધી હતી. એમની તસવીરો મળશે તો વિડિઓ બનાવીશું. સુચન બદલ આભાર

  • @amitjadeja469
    @amitjadeja469 Před 4 lety +30

    વાહ.... આવખતે કાંઈક નવુજ પીરસ્યું
    .. મજા આવી...

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +5

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.

    • @arvindpadhiyar-uc2cu
      @arvindpadhiyar-uc2cu Před 3 měsíci

      ​@@DidarHemani9😅98p8😮7😢7n

    • @arvindpadhiyar-uc2cu
      @arvindpadhiyar-uc2cu Před 3 měsíci

      ​@@DidarHemani
      PP

  • @AmitSoni-cw1mk
    @AmitSoni-cw1mk Před 4 lety +11

    વાહ મહેતા પરિવાર આપનું અમૂલ્ય યોગદાન દરેક પેઢી માટે યાદગાર અને મોટીવેટ રહેશે...🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +4

      હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.

  • @hirentrivedi2920
    @hirentrivedi2920 Před 4 lety +19

    ખૂબ જ સરસ અને ખૂબ જ પ્રેરણાદાયક જીવનચરિત્ર

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +4

      હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.

  • @mandakinipatel4215
    @mandakinipatel4215 Před 4 lety +10

    I am very proud Gujrati,learning about Shri Nanjibhai Kalidas Mehta’s contribution to our country and society.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      We proud of him too. He has done a marvelous job for the country and entire society of India and Uganda

  • @rathodrajesh8057
    @rathodrajesh8057 Před 2 lety +3

    વાહ ગુજરાતી ધન છે મારી ગુજરાત ની ધરતી ને
    આવા મહાન મુતિ ઉત્પન્ન થય ગય ધન્ય છે વીરો

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      જય જય ગરવી ગુજરાત

  • @naynaudeshi1814
    @naynaudeshi1814 Před 3 lety +9

    I got so excited when I so our ( Bpuji's) Nanji Kalidas Vidiyo. I studied 8 years in Arya kanya Gurukul in Porbundar. N some time personaly he comes n visits in Gurukul. Thenks for sharing this video

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      Great to know that you studied in Arya Kanya Gurukul. Thank you for your kind words.

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 Před 4 lety +14

    ઘણા ટાઈમ પછી તમારા જે ટોપ ના પ્રેરણા દાયક વીડિયો માનો એક .
    દિલ ખુશ કરી દીધું 🤘👍👌
    આભાર આવી પ્રતીભા ની ઓળખ કરાવવા માટે. 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @rajeshvarimatajisadhvi2039

    જોડવી જોગણ જામનગરમાં થઈ ગયા કે ઘુમલીમાં થઈ ગયા એનો ઇતિહાસ જણાવો ને

    • @rajeshvarimatajisadhvi2039
      @rajeshvarimatajisadhvi2039 Před rokem

      ચુડ વિજોગણ ની વાત ઇતિહાસ કે ઘુમલીમાં થયો કે જામનગરમાં થયો તે જણાવવા ની કૃપા કરશો

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      માફ કરજો. અમે એ વિષે કંઈ જાણતા નથી

    • @bhemabhaipatel1385
      @bhemabhaipatel1385 Před 5 dny

      7:38

  • @sagargokani9107
    @sagargokani9107 Před 4 lety +9

    i was in Uganda in 2010 to 2013 i heard about Nanji Kalidasa Mehta Even African People is believe that he is god of Business in Africa.

  • @Azazbadi
    @Azazbadi Před 4 lety +28

    પોરબંદરના દેવકરણ નાનજી (Dena Bankના સ્થાપક) પર Video બનાવજો સાહેબ..

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      સૂચન બદલ આભાર.

  • @mayu2001
    @mayu2001 Před 4 lety +3

    શ્રી નાનજીભાઈ નાં પ્રથમ લગ્ન ફટાણાનાં કોટેચા પરિવારમાં થયા હતા. પરંતુ પ્રથમ પત્ની દેવલોક સીધાવતા, બીજા લગ્ન ભાણવડ નાં રાડિયા પરિવારના સંતોકબેન સાથે થયેલા. પ્રથમ પત્ની નાં દીકરા સ્વ.શ્રી ખીમજીભાઈ હતા અને પૂ.સંતોકબા નાં બે પુત્રો સ્વ.શ્રી ધીરુભાઈ અને શ્રી મહેન્દ્રભાઈ છે. આ ચેનલ જે ભાઈ ચલાવતા હોય તેમને વિનંતી કે મારો એટલે કે પરિમલ ઘેલાણી નો સંપર્ક કરે, ઘણી વાતો કહેવાની રહી ગઈ છે.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      પૂરક માહિતી આપવા બદલ આભાર આપને ઈમેલ દ્વારા વિગતવાર જવાબ આપી દેવાયો છે. શ્રી નાનજીભાઈ મહેતા વિશ્વપ્રવાસી અને પળેપળને જીવી જનારા મહામાનવ હતા. તેમના જીવનચરિત્રને સંપૂર્ણપણે આલેખવું અશક્ય છે. સમયમર્યાદાને ધ્યાનમાં રાખી કેટલાક અંશો દર્શાવી સંતોષ મનાવવો રહ્યો. આપ પણ એક યુટ્યૂબર છો. લાંબા વિડિઓ જોવાતા નથી. 'રાત થોડી અને વેશ જાજા' એમ સમજો.

  • @milanbharadva7581
    @milanbharadva7581 Před 7 měsíci +2

    Khali naam khabar hatu shree nanji kalidas mehta evu aaje e naam dwara thayela kaam pan khabar gya 👌

    • @DidarHemani
      @DidarHemani  Před 6 měsíci

      અમારી મહેનત સફળ થઇ એવી લાગણી અનુભવીએ છીએ. આભાર

  • @harshadondhia5925
    @harshadondhia5925 Před 3 měsíci +2

    લુગાઝી બહું જ સુંદર છે અને કકીરા પણ જોવાલાયક છે જ્યાં મારું બચપણ વિત્યું છે

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @kalpanatank5703
    @kalpanatank5703 Před rokem +3

    Dhanyawad Bhai Tamara badha video khubj Sara's jankari aapeche maheta dada ni jivan Katha sambhali khub proud feel karia che

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      આપ પ્રેમપૂર્વક અમારા વિડિઓ જોઈ મીઠો પ્રતિસાદ આપો છો એ જાણીને આનંદ થાય છે. આભાર

  • @rmp7607
    @rmp7607 Před 3 lety +5

    વાહ સરસ ઐતિહાસિક વ્યક્તિઓની જાણકારી આપી .

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે

  • @sanjaymajithiya9179
    @sanjaymajithiya9179 Před 4 lety +4

    વાહ તમે તો રઘુવંશી લોહાણા જ્ઞાતિ નુ નામ રોશન કર્યું હો હજુ તો ઈ વીડિયો મા થોડુ છે પણ મે તો એના વિષે ઘણું બધું સાંભળ્યું છે. જય જય જલારામ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      હા આ મહામાનવની પુરી કથા લખવી હોય તો એક કલાકનો વિડિઓ પણ ઓછો પડે. નીચેની વિગતોની જાણ હોવા છતાં સમય મર્યાદાને કારણે સામેલ કરી શકાય નહિ. આજકાલ બહુ લાંબા વિડિઓ કોઈ જોતું નથી. ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.
      1:- NANJI KALIDAS KANYA SHALA @ PORBANDAR &
      2:-ARYA SAMAJ MANDIR POR.
      3:-MAHRSI DAYANAND SARSWATI SCIENCE COLLEGE
      POORBANDAR
      4:-HEART SPECIALITY HOSPITAL POR.
      5:- HE WAS NOT ONLY DONATING MONEY BUT WAS LOOKING AFTER
      PROGRESS OF WORK,REMOVING TEETHING +MAJOR
      TRROUBLES. HE HAS ALSO GIVEN MONEY GRANT TO KENYA. KENYATTA WAS HIS FRIEND HIS TWO DOUGHTERS WERE ADMITTED IN ARYA KANYA GURUKUL POR. KENYATA WAS HAPPY AS HIS DOUGHTERS BECAME VEGITARIAN.

  • @kiritkumarjani1968
    @kiritkumarjani1968 Před 3 lety +2

    વિડિયો, બીજીવાર સાંભળ્યો, છતાંય પહેલીવાર સાંભળતા હોઇએ એવીજ મજા આવી.સરસ,ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      અરે વાહ ! ખુબ જ આનંદ થયો. દર્શકો આવો રાજીપો વ્યક્ત કરે ત્યારે કાર્ય કર્યાનો સંતોષ થાય. આભાર

  • @user-ey2ne6pi1w
    @user-ey2ne6pi1w Před rokem +2

    Nanji bapane sat sat naman
    Saheb pan azim premji pan gujrat nu gavrav che ne 2 nambar na mota danvir che saheb

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +1

      હા એનો વિડિઓ પણ અમે બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે
      czcams.com/video/5GFkNEsY_5I/video.html

  • @jaimin8797
    @jaimin8797 Před 4 lety +5

    Bapu Tamara video gajab hoi che...kai no ghate....thank yo so much......🤗🤗🤗🤗🤗🤗

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @ishwarlalnayak8004
    @ishwarlalnayak8004 Před 4 lety +3

    ધન્યવાદ અજાણી વાત આજે જાણી આભાર.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @BhaviKJagani
      @BhaviKJagani Před 4 lety +1

      hum

  • @manymorevideo2387
    @manymorevideo2387 Před 4 lety +4

    Inspirational story chhe. Bahuj saras

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

  • @kanubhaipatel6456
    @kanubhaipatel6456 Před 4 lety +13

    I was in Uganda since ten years, so I knew about Nanji k maheta companies and Lugazi town. Thanks

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +3

      જાણીને ખુબ જ આનંદ થયો. આપના ત્યાં ખાતેના મિત્રો અને સ્નેહીઓ સાથે આ વીડિઓની લિન્ક શેર કરવા વિનંતિ

    • @girijamehta720
      @girijamehta720 Před 4 lety +3

      Proud to be Gujarati

    • @fazloorrahmanvahora8059
      @fazloorrahmanvahora8059 Před 2 lety

      Kanubhai Patel. I am fazal rahaman premji. Mare Uganda aavu Che please mane help Karso. Kanubhai Patel. Mane visa issue Karso.

  • @9833902975
    @9833902975 Před 3 lety +3

    Ame Lohana kyare pan Gujarati nathi rahya. Ame Gujarat ma laghumati samaj chhiye. Ame mool thi Vaishnav pan nathi. Ame to chhiye Maa Hinglaaj ane Bapa Jalaram na bhagat. Jai Jalaram Jai Veer Dada Jashraj Jai Dada Dariyalal.

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      જાણકારી આપવા બદલ આભાર. જય જય ગરવી ગુજરાત

  • @aakashggujju
    @aakashggujju Před 3 lety +3

    Saras che aava ek thi ek Mahan Gujaratiyo na vishe jaani garv thaye che k hu ek Gujarati chu. Jay Sri Krishna. 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +2

      આપના ગુજરાતીપણાને સલામ અને આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @prakashdave5433
    @prakashdave5433 Před 2 lety +2

    Bahu ratna vasundhara pan ava virla kok,adbhut suzbuz ,zabber charitra,pranam shat shat

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      અમારા પણ શત શત પ્રણામ

  • @m.m163
    @m.m163 Před 4 lety +4

    ભાઈ તમે તો આખી સુપર હીટ ફિલ્મ બતાવી દીધી ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @ashokpadhiyar2536
    @ashokpadhiyar2536 Před 4 lety +3

    ખૂબ જ સરસ માહિતી.ધન્યવાદ.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rambhaihirabhaiherbha9209

    Sapna sagar par na..e naval katka rupe vanchi hati. E ni yaad taji thay. Nanji kalidas. No thay ho. Bhai. Aaje moj aavi gai.

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @kingofdrawing4329
    @kingofdrawing4329 Před 2 lety +2

    આપ ના અવાજ નો હુ ખુબજ કાયલ છુ નમસ્કાર

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

  • @milapagravat4538
    @milapagravat4538 Před 3 lety +6

    નાનજી કાલિદાસ મહેતા માટે ભાષા તો સારી વાપરો ....
    આવી વ્યક્તિ માટે માન હોય તો આવી તુકારા વાળી ભાષા ના હોય....

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      એ પ્રેમ અને લાડ પોતીકાપણા એક રીત છે. પ્રેમથી આપણે ભગવાનને પણ તુંકારો આપીએ છીએ એમાં અપમાન નહિ પણ આત્યમ્યતા હોય છે.

    • @rambhaihirabhaiherbha9209
      @rambhaihirabhaiherbha9209 Před 3 lety

      To pan aavi tosday sari nathi lagti ho bhai .😢

  • @knowledgeispower5660
    @knowledgeispower5660 Před 3 lety +4

    અદ્ભૂત!ધન્ય છે નાનજીભાઈને!

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      હા નાનજીભાઈનું જીવન સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. આભાર

  • @hemantshah3218
    @hemantshah3218 Před 4 lety +7

    Superb information.
    Jay jay garvi Gujarat

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. જય જય ગરવી ગુજરાત

  • @t.p.mstardust
    @t.p.mstardust Před 2 lety +2

    Thank-you for sharing this knowledgeable video .
    જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર. જય શ્રી કૃષ્ણ

  • @umanath9892
    @umanath9892 Před 4 lety +8

    ખૂબ સરસ વિડીયો,
    અભિનંદન,
    ખૂબજ પ્રવાહી શૈલીમા કોમેન્ટ્રી
    આપી,મજા આવી ગઈ, પણ હા
    આ આકર્ષક, માર્મિક-મરક મરક
    હાંસ્યશૈલીના પ્રવક્તા કોણ છે?
    નામ જણાવવા વિનંતી

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા સ્નેહ નીતરતા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે. દર્શકોને મનોરંજન સાથે પ્રેરણા મળતી રહે એવી નેમ રાખી છે. એન્કરનું નામ દિદાર હેમાણી. મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.

  • @chavdabhikhabhaifromjamnag2557

    Vah sadar pranam nanjibhai mehta

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      અમારા પણ પ્રણામ

  • @rajupatel1094
    @rajupatel1094 Před 4 lety +35

    આવા મહાપુરુષ ની જાણકારી બહુ ઓછી મીનીટમાં આપી. ઓછામાં ઓછું પંદર મિનિટ ની વિડીયો જોઈતો હતો.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +10

      હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમના ઉપર વિડિઓ બનાવવામાં 15 મિનિટ પણ ઓછી પડે. ઘણું બધું રહી ગયું. પણ રાત થોડી ને વેશ જાજા. દર્શકોનો રસ જાળવી રાખવા સમય મર્યાદા સાચવવી પડે છે.

    • @rajupatel1094
      @rajupatel1094 Před 4 lety +5

      @@DidarHemani રસ તો મને પણ સારો પડ્યો પણ નવ મીનીટના વિડીયો માં શું જાણવા મળે.......!
      Anyway, keep it up 👍🏼 good work, good content 👌

    • @rathodkirtisinh6411
      @rathodkirtisinh6411 Před 4 lety

      Wah mahapurus ne naman.

    • @kiranruparel7829
      @kiranruparel7829 Před rokem +1

      Yes

    • @bhanubhaiandani4008
      @bhanubhaiandani4008 Před 3 měsíci +1

      @@DidarHemani ક્સક્સક્સ

  • @gujjuboy4792
    @gujjuboy4792 Před 3 lety +4

    This Video Is Very Usefull.Thanks For Information.....👍👍
    મારા તરફ થી ...... ✅

  • @himzzkotecha6376
    @himzzkotecha6376 Před 4 lety +3

    ધન્ય છે મારા વહાલા ગુજરાતી ધન્ય છે મારા રઘુકુળ દાતા ને. સત્ત સત્ત વંદન..

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +2

      હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.

  • @r.mdindor9815
    @r.mdindor9815 Před 10 měsíci +1

    Very nice.I am an employee of Mehta Group.

  • @sanjayagravatnahisircameba2491

    મહાન વ્યકતિ ને કોટી કોટી વંદન

  • @parsaniyaneel749
    @parsaniyaneel749 Před 4 lety +8

    Yet with another amazing video sir..! Thanks for making such videos

  • @Tushar_sheladiya
    @Tushar_sheladiya Před 4 lety +2

    આચાર્ય મહારાજ નો જે વિવાદ છે તે શું છે સત્ય હોય યે કહો તો ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      એના વિષે ઘણું કહેવાય ગયું છે છતાં અભ્યાસ કરીશું

  • @rikinkamani3437
    @rikinkamani3437 Před 4 lety +13

    મોદી ની કોમેન્ટ જોરદાર

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +2

      લાગણી અને ધ્યાનથી વિડિઓ જોવા બદલ આભાર. જરૂર પડ્યે અમે મોદીકાકાને યાદ કરતા રહીએ છીએ. નીચેનો વિડિઓ જોજો.
      czcams.com/video/C0F-NF9sTF0/video.html

    • @jafarnjikani2759
      @jafarnjikani2759 Před 4 lety

      Saheb modi sanyasi to na thaya pan sansarma pan fel thaya karan ke amna patni aje akal vayu jivan jivese

  • @abj3985
    @abj3985 Před 4 lety +2

    વાહ ખુબજ પ્રેરણાદાયી જીવન-ચરીત્ર.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @udaisinhramsinhparmar8995

    નમસ્તે મહેતા સાહેબ,સો વરસના થાઓ ને પુન્ય દાન કરવા માટે ખુબ ખુબ ધન્યવાદ,જય મહેતા સાહેબ,!!!!¡ભગવાન ,,,,,,

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @user-pn9tt1lk9r
    @user-pn9tt1lk9r Před 7 měsíci +1

    ખુબ ખુબ ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  Před 6 měsíci

      હા તેઓ ધન્યવાદને પાત્ર છે

  • @Tushar_sheladiya
    @Tushar_sheladiya Před 4 lety +2

    સ્વામિનારાયણ ટેમ્પલ વડતાલ ની ઇન્ફોર્મેશન આપો ને ભાઈ આભાર તમારો તો

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન થાય તો ખરી હકીકત બહાર આવે

  • @harsukhraikantesariya4165
    @harsukhraikantesariya4165 Před 2 měsíci +2

    લાખલાખ સલામ...

    • @DidarHemani
      @DidarHemani  Před 2 měsíci

      અમારા પણ સલામ

  • @manishkuchhadiya5516
    @manishkuchhadiya5516 Před 4 lety +2

    હુ પણ પોરબંદર નો છુ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 Před 2 lety +2

    તમારો શિવ નાથ અને શિવ રામ શિયા miz જોડિયા ભાઈ નો વિડિયો જોયો. ગજબ કહેવાય તેમની અને તેમના માં baap ની હિંમત,,,,,

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      હા ધન્ય છે એમના માબાપને.

  • @amuwhaghela6074
    @amuwhaghela6074 Před 3 měsíci +3

    અત્યારના વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે અભણ થી પણ હોશિયારી બતાવી શકાય

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci

      હા ખરેખર આ સંદેશ એમના માટે ઉપયોગી કહેવાય

  • @mukeshmaisuriya8701
    @mukeshmaisuriya8701 Před rokem +1

    amazing very big adventure

  • @VipulBeladiya73
    @VipulBeladiya73 Před 4 lety +2

    Very good video nanaji bhai porbandar

  • @sanjay78926
    @sanjay78926 Před 4 lety +3

    Thank you for the nice video Kaka..

  • @chavdabhikhabhaifromjamnag2557

    Vaniya vepario e desne ghanu apyu chhe. Vandan chhe eni janetaone. Bhagvan enna atmane jya hoy tya kyarey dukh na pade evi prarthana 🙏🏻🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      બરાબર. આ સમાજે અનેક રીતે દેશને ઘણું આપ્યું છે. જાણકારી આપવા બદલ અને વિડિઓ જોવા બદલ આભાર

  • @rekharoshni2461
    @rekharoshni2461 Před 3 měsíci +2

    ધન્યવાદ આ વિડિયો શેયર કરવા માટે 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci

      તમને પણ ધન્યવાદ વિડિઓ જોવા માટે

  • @vijaypanchmatiya5545
    @vijaypanchmatiya5545 Před 4 lety +1

    Nice video

  • @manishathakor9253
    @manishathakor9253 Před 2 lety +2

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rahulpithadiya8538
    @rahulpithadiya8538 Před 4 lety +3

    Khub saras. Sir hu porbandar maj chu avo ahiya thi lugajhi jaiye

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર. ઈશ્વરકૃપા થશે તો જરૂર આવશું।

  • @chiragparsana2740
    @chiragparsana2740 Před 2 lety +2

    Waah... Bhai.. Waah.... Salute dil se ♥

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      ભલી લાગણી બદલ આભાર.

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 Před 4 lety +2

    Namashkar maheta parivar...tamara sahshikta ne,unch vichar...sheth...ne samaj upyogi school...aarya ashram...jeva samaj upyogi kary mate ...Dhanya 6o tame...tamara jivan thi inspired thav 6u...gujarat nu garav...🌺🌺🇮🇳🌺🌺👍

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.

  • @lalubhaliya
    @lalubhaliya Před 4 lety +3

    Khub saras video sir....ghanu janva malyu .... thanks

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @lalubhaliya
      @lalubhaliya Před 4 lety

      @@DidarHemani ધન્યવાદ સાહેબ

  • @sunipatel54
    @sunipatel54 Před 4 lety +19

    I was born and raised in E. Africa Mombasa. My parents have personally known Mr. Nanjibhai Mehta. He and his very religious wife met our parents and grand parents(visiting us from India) at Haveli. Mrs. Nanjibhai tied Rakhi on my grand father's wrist and consider him as her brother. My grand father wanted to give her some shillings but hesitated because they were very rich. My mother is 96yrs old and is telling me many good memories with Mehta couple. My mother now regrets that our family have no photos with this generous couple.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +5

      Grate to know that you had close relation with Nanjibahi. Please share the link of the video among your Mombasa friends and relatives. Thank you for recall and share the memories

  • @jaymalgoraniya6912
    @jaymalgoraniya6912 Před 2 lety +3

    👌My village gorana born nanji kalidas maheta 💐👍

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 Před 3 lety +3

    Didar bhai rastriy sayar zaver Chand meghani vise thodi yadi jarur karavato video banavo joke duniya ene odakhe6e pan apde enu gujarati govrav kyare na bhulay Ena mate plesh 1 video upload
    Love you from devbhumi dwarka ❤💖

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      સૂચન બદલ આભાર

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai9406 Před 3 měsíci +2

    🙏જય જય જલારામ બાપા 🙏🙏🙏

  • @zaladigvijaysinh9357
    @zaladigvijaysinh9357 Před 4 lety +1

    VA...MOJ...VA...NAMAN...

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      લાગણી બદલ આભાર

  • @kashiramjoshi6944
    @kashiramjoshi6944 Před 3 měsíci +2

    નાનજી કાલિદાસ ને નજીક થી જાણવા હોયતો,તેમણે૧૯૫૬/૫૭ માં લખેલું જીવનચરિત્ર પુરું વાંચવું પડે.
    ખૂબજ માહિતી અને અનુભવો થી ભરેલું છે.

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci

      કોઈ આ પુસ્તકને ડીઝીટલાઇઝડ કરે તો અનેક લોકો વાંચી શકે.

  • @ahamdsati403
    @ahamdsati403 Před 4 lety +2

    I am porbandar vasi

  • @kingofdrawing4329
    @kingofdrawing4329 Před 2 lety +1

    Khub saras

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      લાગણી બદલ આભાર

  • @nasirhabib2820
    @nasirhabib2820 Před 3 lety +1

    Proud Gujarati...typical personality.

  • @hematarun9515
    @hematarun9515 Před rokem +2

    Wah sir mara porbandar na Danvir sheth no bhuj SARS video Banavyo chhe 👌 me porbandar Ary Kanya Gurukul mathi college kri chhe I am from porbandar

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      જાણીને ખુબ જ આનંદ થયો. આભાર

  • @jigneshjoshi7124
    @jigneshjoshi7124 Před 4 lety +3

    Bhai bhai dil jiti lidhu..

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @curiouscynic4357
    @curiouscynic4357 Před 4 lety +8

    Amazing story about a person with towering determination and vision of social responsibility. 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +2

      Yes indeed. Nanjibahi was a great philanthropist of his time. He set an example how to fulfill the social responsibility.

  • @krashnasinh6450
    @krashnasinh6450 Před 4 lety +3

    Maja aavese ho tamai aa Hakikat ni kahaniyu sambhadvani

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @astrologer74
    @astrologer74 Před 4 lety +2

    Nice information Sir......

  • @mehtabhaskar7122
    @mehtabhaskar7122 Před 4 lety +5

    Kindly add
    1:- NANJI KALIDAS KANYA SHALA @ PORBANDAR &
    2:-ARYA SAMAJ MANDIR POR.
    3:-MAHRSI DAYANAND SARSWATI SCIENCE
    COLLEGE POORBANDAR
    4:-HEART SPECIALITY HOSPITAL POR.
    5:- HE WAS NOT ONLY DONATING MONEY BUT WAS LOOKING AFTER PROGRESS OF WORK,REMOVING TEETHING +MAJOR TRROUBLES.
    HE HAS ALSO GIVEN MONEY GRANT TO KENYA.
    KENYATTA WAS HIS FRIEND
    HIS TWO DOUGHTERS WERE ADMITTED IN ARYA KANYA GURUKUL POR.
    KENYATA WAS HAPPY AS HIS DOUGHTERS BECAME VEGITARIAN.
    4:-

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      Thank you for providing additional information. It will be helpful to viewers of our channel. Actually we red 28 articles and 2 books in Gujarati language and isolated important stuff out of them. There are several goodly deeds done by this great philanthropist. But we could't cover them due to certain time limit. People do not prefer long videos now a days. But yes we have noted down the points given by you.

    • @mehtabhaskar7122
      @mehtabhaskar7122 Před 4 lety

      WOMENS ARTS & COMMERCE COLLEGE

  • @parbatmodhvadiya3431
    @parbatmodhvadiya3431 Před 4 lety +2

    ખૂબ સરસ વીડિયો ખૂબ ખૂબ અભિનંદન

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @chhaganbhaivithani6961
    @chhaganbhaivithani6961 Před 4 lety +2

    સારી માહીતી! રજુઆત સુધારો !!

  • @mihirmehta6209
    @mihirmehta6209 Před rokem +1

    Great video.appreciate your hard work.

  • @heenafondi7266
    @heenafondi7266 Před 2 lety +3

    bhale bhai tame jav lugaji pan amne kharva ne chokas yad karjo .jay ramapir

  • @jaydeepkotecha947
    @jaydeepkotecha947 Před rokem +1

    જય જલારામ
    મને ગર્વ છે મારા સમાજ પર

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      અમને પણ ગર્વ છે. જય જલારામ

  • @jaysathvara3129
    @jaysathvara3129 Před 4 lety +3

    Thank you so much for the video. Please I want to make a request. I am not a from BJP or congress. But I request you to make a video on Modiji, Amit shah, and PP savani group. Your videos give me motivation during this struggle time.

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      Thank you for your kind words. We will try our level best.

  • @jayentibhaibhimajiyani8142

    Abhinandan..Jay..jalaram

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આભાર. જય જલારામ

  • @user-to8nh5tk9r
    @user-to8nh5tk9r Před 2 lety +2

    વાહ બાપુ વાહ

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @pulinkumarpaleja3564
    @pulinkumarpaleja3564 Před 4 lety +3

    Excellent.

  • @harmanmuchhadiya1974
    @harmanmuchhadiya1974 Před 4 lety +1

    Vaah Sir vaah........

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને પ્રેમ બદલ આભાર

  • @vishalgadhiya2314
    @vishalgadhiya2314 Před 4 lety +2

    Vah thenkyou

  • @chandulalchhelavda4876

    Great man...

  • @hitmusic2437
    @hitmusic2437 Před 10 měsíci +1

    ખૂબજ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 10 měsíci

      લાગણી બદલ આભાર

  • @tushardhandhalya4468
    @tushardhandhalya4468 Před 4 lety +2

    Thank u to bhamasha..🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      હા ખરેખર શ્રી નાનજી કાલિદાસ મહેતા ગુજરાત - સૌરાષ્ટ્ર - પોરબંદરના ઉદ્યોગ જગતનું ઘરેણું છે. તેમની સખાવતો માટે તેઓ વર્ષો સુધી યાદ રાખશે. તેમણે અસંખ્ય લોકોના જીવન ઓસજ પાથર્યા હતા. તેઓ દેશપ્રેમી અને વતનપ્રેમી સજ્જન હતા.

  • @rameshprjapati
    @rameshprjapati Před 4 lety +2

    વાહ ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @parth5478
    @parth5478 Před 4 lety +5

    Khub khub aabhar bhai..mari request Puri karva badal..

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety +2

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. વીડિઓની શરૂઆતે તમારું નામ પણ લખ્યું છે

    • @parth5478
      @parth5478 Před 4 lety +2

      @@DidarHemani ha Bhai aena mate thankyou.
      Tame khubaj saru kam kari rahya cho..
      kyarek Porbandar ni mulakat mate aavo.

  • @BhattSir
    @BhattSir Před 3 lety +1

    👌

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @udayvasu3437
    @udayvasu3437 Před 4 lety +3

    Wow this is reallity

  • @jadavkanji3862
    @jadavkanji3862 Před 4 lety +2

    વાહ આને કહેવાય રાણો રાણા ની રીતે બાકી પુરો પુરો મુછો રાખી ને કેય રાણો રાણા ની રીતે.

  • @rajendragotecha4502
    @rajendragotecha4502 Před 4 lety +2

    Excellent