સંપત્તિ સામે સગા બાપની કિંમત નથી

Sdílet
Vložit
  • čas přidán 30. 11. 2022
  • How India’s family-run business empires battle over their billions, from Mukesh Ambani’s falling-out with his brother Anil Ambani to the recently settled Hinduja Brothers case, and father son fight of Raymond Vijaypat Singhania. There are lessons to be learnt shown in the video.
    Balaji Wafers Chandu bhai Virani Video: • Gauravanto Gujarati:Ep...
    Sheetal Ice Cream video: • 259 કરોડનું ટર્નઓવર: ક...
    Also please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Zábava

Komentáře • 131

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 Před rokem +15

    દીદારકાકા ઘરે ઘરે એવું છે 100માંથી 90ઘરે મગજમારી છે.. હવે સહનશક્તિ નો ખુબ જ અભાવ છે.. સ્વાર્થ વૃત્તિ વધી રહી છે... સંયુક્ત પરિવાર માં હવે રેહવું અઘરું બનતું જાયઃ છે... 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +5

      બરાબર. કાગડા બધે જ કાળા છે

  • @rajupatel1094
    @rajupatel1094 Před rokem +7

    ખુબજ સરસ વિડીયો...સંપ, સહકાર અને સંતોષ માં કેટલી મજા અને આનંદ છે. એ આ વિડીયો દ્વારા તમે ખુબ સારી રીતે સમજાવ્યું. 👌👌👍
    પૈસા કમાઈ ને પૈસા પચાવવા બહુ અઘરા છે. હંમેશની જેમ ભારતમાં મોટે ભાગે ભાઈઓના કજીયા પાછળ જોરુ નો બહુ મોટો હાથ હોય છે. જો એને પહોંચી વળતા હોવ તો ભાઈ ભાઈ માં ડખો થવાના ચાન્સ ખુબજ ઓછા થઈ જાય. કારણ કજીયા નો સ્ત્રોત અહીં થી જ શરુ થાય છે. 👍😌😌🌴🌾🌼🌿🌷🌹🌱🌻

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +1

      વિડિઓને ધ્યાનથી જોઈ, યોગ્ય મૂલ્યાંકન કરી વિસ્તારથી પ્રતિભાવ આપવા બદલ આભાર રાજુભાઈ . અમારી ચેનલનું કમેન્ટ બોક્ષ જીવંત છે આથી અન્ય દર્શકો પણ આપણી અર્થપૂર્ણ કમેન્ટ જરૂર વાંચશે.

  • @rajeshgarg5000
    @rajeshgarg5000 Před 2 měsíci +1

    Jabardast bhai

    • @DidarHemani
      @DidarHemani  Před 2 měsíci

      માયાળુ લાગણી બદલ આભાર

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 Před 9 měsíci +1

    સાચી વાત છે દિદરભાઈ 👈👍😀

    • @DidarHemani
      @DidarHemani  Před 9 měsíci

      આપનું સ્પષ્ટ મંતવ્ય ખુબ જ ગમ્યું. આભાર.

  • @hematarun9515
    @hematarun9515 Před rokem +1

    Video Lambavya Vina jadpthi Bahu j mahiti Aapo chho Thank you very much sir

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      યોગ્ય મૂલ્યાંકન કરવા બદલ અતિ આનંદ થયો. આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Před rokem +3

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +1

      Love from Mumbai. કેમ છો બાપુ ? શું કહે છે ધ્રોલની ચૂંટણી ?

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk Před 10 měsíci +1

    સંપ ત્યાં જંપ, સત્ય છે

    • @DidarHemani
      @DidarHemani  Před 10 měsíci

      બરાબર, એકદમ બરાબર

  • @dkkumbhani8328
    @dkkumbhani8328 Před rokem +1

    saheb khubsaras video tamari mahenat ne pranam

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      માયાળુ લાગણી બદલ આભાર

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 Před rokem +1

    ખુબ સરસ વિડિયો, હવે ભૂલ થી પણ કોઈ ને 100% ઓથોરિટી નહીં આપવાની, મોટાભાગે દીકરા ની વહુ ઓ આવ્યા પછી કકળાટ ચાલુ થાય છે

    • @DidarHemani
      @DidarHemani  Před 11 měsíci +1

      તમારી નિરક્ષણશક્તિ ઉપર માન ઉપજી આવ્યું. તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @maheshraval30
    @maheshraval30 Před rokem +3

    ભાગ્ય માં હોય તો ખવાય બાપલા 👌🏻

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +1

      હા હો ઈ વાત હાચી હો બાપલા . મત આપી આવ્યા કે નહિ ?

    • @maheshraval30
      @maheshraval30 Před rokem

      હા બાપલા મત આપ્યો સૌનો સાથ સૌનો વિકાસ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před rokem +3

    જય શ્રી કૃષ્ણ

  • @bhaveshpatel7498
    @bhaveshpatel7498 Před 10 měsíci +1

    હા મોજ

    • @DidarHemani
      @DidarHemani  Před 10 měsíci

      હા ભાવેશભાઈ હા

  • @h.g.p.5880
    @h.g.p.5880 Před 3 měsíci

    વાહ કાઠિયાવાડી ભાઈ

  • @vimapa
    @vimapa Před rokem +3

    When they can't work together, they fight.
    Brother who does not succeed, blames
    The successful brother for sure.
    One who made mistakes should admit.
    Father new the best!
    He worked hard.

  • @prakashmaheta5567
    @prakashmaheta5567 Před rokem +2

    વાહ ભાઈ વાહ સરસ વિડીયો છે વાહ કાકા વાહ

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      લાગણી બદલ આભાર

  • @jigarpatel3033
    @jigarpatel3033 Před rokem +3

    Good evening didar kaka
    મત આપી ને આવ્યા ને

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      ના. હું મુંબઈ રહું છું

  • @hetalmaru5792
    @hetalmaru5792 Před rokem +1

    Very nice good amazing 👌👍🌻🇮🇳🙏

  • @hematarun9515
    @hematarun9515 Před rokem +1

    Very very nice information 👌

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 Před rokem +2

    United we stand devided we fall

  • @travelwith5240
    @travelwith5240 Před rokem +2

    નમસ્કાર

  • @shetiyarmorgan9445
    @shetiyarmorgan9445 Před rokem +1

    Om sai ram🙏🙏

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Před rokem +3

    પૈસા 💸💰
    બધી
    સમસ્યા
    નું
    મુળ છે

  • @yashpalsinhjadeja2866
    @yashpalsinhjadeja2866 Před rokem +1

    Jay mataji kaka

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      જય માતાજી. ઘણા દિવસે દેખાયા બાપુ તમે

  • @sureshpatel653
    @sureshpatel653 Před rokem +1

    🙏🏽👍🏾👍🏾

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      લાગણી બદલ આભાર

  • @ayushchauhan7083
    @ayushchauhan7083 Před rokem +2

    Sir me pahela pan video ma kahyu hatu ke Gujarat ma Gujaratio rahese toj sari rite business chalse and Gujarat vadhare vikasit banase Gujarat ma rahine business karvani majhaj kaik alag chhe je darek Gujarati na vepari dimag ne karyarat rakhe chhe 🙏

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      હા હો ઈ વાત સાચી

  • @user-nf3wy7fk2q
    @user-nf3wy7fk2q Před rokem +1

    ‌બોવશરસમાહિતિ

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.

    • @user-nf3wy7fk2q
      @user-nf3wy7fk2q Před rokem

      ફાફરાગાઠિયાજલેભીમિકસભજીયાકારીગરમાટેકોટેકRo

  • @brass-123
    @brass-123 Před rokem +1

    💯 true

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @tanishapatel7801
    @tanishapatel7801 Před rokem +1

    Very good

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      લાગણી બદલ આભાર

  • @minatrivedi7475
    @minatrivedi7475 Před rokem +1

    Bathejjj ajjjjj chale che
    Feature safe che
    2,3 brothers nathi
    Akjjjj santan che👍🇮🇳🙏

  • @koli104
    @koli104 Před rokem +1

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      લાગણી બદલ આભાર

  • @manavshah2004
    @manavshah2004 Před rokem +2

    Make video on Raymond company success story

  • @sindhavharpalbhai7450
    @sindhavharpalbhai7450 Před rokem +1

    3 hour ma aatla wiew congratulations

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +1

      વ્યૂઝ ગમે તેટલા મળે અમે અમારું કામ કરીએ જઈએ છીએ

  • @devanghingladiya9480
    @devanghingladiya9480 Před rokem +2

    First view

  • @sunilkumar1695
    @sunilkumar1695 Před rokem +1

    . .
    Vedant patel vise vdo banavo america
    Te mehsana no patel che

  • @Thummarkhushal
    @Thummarkhushal Před rokem +1

    students ne sari college and placement vise information aapto video banavo

  • @Game-cq2yq
    @Game-cq2yq Před rokem +1

    Khajurbhai no video banavjo

  • @rajeshpatel1741
    @rajeshpatel1741 Před rokem +1

    BAPS SWAMINARAYAN SANTHA VISE VIDEO BANAVO

  • @bhagwatienterprise5891
    @bhagwatienterprise5891 Před rokem +1

    Vedant patel America khub motu naam che eno video banavo
    Mehsana distric no che te

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      પ્રયત્ન ચાલુ છે

  • @immortalmusic7
    @immortalmusic7 Před rokem +1

    Please make video on Sahara India and it's scam.

  • @Jaynexusssss
    @Jaynexusssss Před rokem +1

    Vijay bhai Dhoti toh Raymond ni j paherta hase ne ?

  • @Thummarkhushal
    @Thummarkhushal Před rokem +1

    Google na founder larry page vise video banavo

  • @Tangy_touch
    @Tangy_touch Před rokem +2

    सु लक्ष्मी ane कु लक्ष्मी ना परिणाम अलग अलग होय छे

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      હા હો એ વાત સાચી

    • @Tangy_touch
      @Tangy_touch Před rokem

      @@DidarHemani 🙏 प्रभु

    • @Tangy_touch
      @Tangy_touch Před rokem

      @@DidarHemani सारा कर्म आने लक्ष्मी नो सदुपयोग घर तन मन मां सुख शांति लावे छे।

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Před rokem +1

    Zagda nu karan rupiya chhe????

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      એ જ ને ! બીજું શું

  • @Game-cq2yq
    @Game-cq2yq Před rokem +1

    Ratan Tata no vidio banavjo

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      czcams.com/video/ryXM2FGzarA/video.html

  • @manavshah2004
    @manavshah2004 Před rokem +1

    Make video on ashish chanchlani vines

  • @manavshah2004
    @manavshah2004 Před rokem +2

    Make video on carryminati

  • @user-hf7zb9gb7k
    @user-hf7zb9gb7k Před 7 měsíci +1

    Morri.bapu.samadn.karav.sa.

    • @DidarHemani
      @DidarHemani  Před 7 měsíci

      હવે સમાધાન થઇ ગયું છે

  • @rameshbhaikodiyatar4080
    @rameshbhaikodiyatar4080 Před rokem +2

    આ મેટલ પતી ગઈ નકર ભાઈ, શ્રી રમેશભાઈ ઓઝા ને વાત કરૂ કજીયા નૂ મોં. કારૂ 😆😂🤣

    • @DidarHemani
      @DidarHemani  Před rokem +2

      એમ તો અમે પણ પતાવટ કરી દઈએ 😆😂🤣

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 Před rokem +1

    Je Loko yogeshwar bhagawan ni gitamata jivanmo sakarit karata nathi temani avi dasa thay chhe.

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      એ વાતને આની સાથે ન જોડવી જોઈએ. સૌ સૌનું ઈમાન અને સૌનો ધર્મ.

  • @kevimshah318
    @kevimshah318 Před rokem +1

    INDIYA.MA.ADANI.PARIVARA.MA.KYARYA.JAGADA.BANYEJA.NHI.50.MANSO.NU.FEMILI.CHYE.POTANA.VATENA.NYE.PAN.FEMILI.MEMBERA.SAMJYE.CHYE.

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      જાણીને આનંદ થયો

  • @chivalrywarrior513
    @chivalrywarrior513 Před rokem +1

    Hi

  • @kalpeshshah7676
    @kalpeshshah7676 Před rokem +1

    હરામ નો આવેલો એક રૂપિયો પણ વેરવિખેર કરી નાખે

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      હા હો ઈ વાત સાચી

  • @vasantgor4890
    @vasantgor4890 Před 11 měsíci +1

    Bapu bapu ek ga ma gana pakshio vetri nakhya ho😂

    • @DidarHemani
      @DidarHemani  Před 11 měsíci

      વેતરવા, કોતરવા, છેતરવા, છવારવા એ તો મારુ કામ છે😂😂😂

  • @kalpeshshah7676
    @kalpeshshah7676 Před rokem +1

    કાકા ની રજૂઆત ની શૈલી લાજવાબ છે હો

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @user-nf3wy7fk2q
    @user-nf3wy7fk2q Před rokem +1

    ૭૫૬૭૫૪૯૦૪૦

  • @namanbhatt7303
    @namanbhatt7303 Před rokem +1

    Haram nu khai to avu to thavanu j se.

  • @manavshah2004
    @manavshah2004 Před rokem +1

    I would suggest to make Instagram page as channel is growing people are more comfortable with Instagram.
    Suggesting as well wisher of your channel.

    • @DidarHemani
      @DidarHemani  Před rokem

      Thank you for your suggestion! Short content creation is growing now a days and you are absolutely right about it. Soon we too will be coming with short videos on our existing Instagram page as below:
      instagram.com/fun_for_gujaratis/?hl=en