Video není dostupné.
Omlouváme se.

🏵️જશોદા નો જાયો માધવ મોરલી વાળો 🏵️(લખેલું છે)કુસુમબેન

Sdílet
Vložit
  • čas přidán 13. 07. 2024
  • જશોદા નો જાયો
    મારો માધવ મોરલી વાળો છે
    નંદબાબા નો લાલો
    એ તો ગોપીઓને વાલો છે
    એ તો રંગ નાં છે કાળા
    મોહન મોરલીઓ વાળા
    એ તો લાગે સુંદર શ્યામ લાગે સુંદર શ્યામ
    જશોદા નો જાયો
    મારો માધવ મોરલી વાળો છે
    જેલ ખાનામાં વાલા જન્મ તમે ધર્યા રે
    વાસુદેવ ટોપલામાં મેલી ને હાલ્યા રે
    માતા દેવકીના બાળ
    વાસુદેવ ના રે લાલ
    તારા રૂપ છે અનેક. (૨)
    જશોદા નો જાયો
    મારો માધવ મોરલી વાળો છે
    ગોવાળિયા ની સાથે
    તમે માખણ મિસરી ચોર્યા છે
    મોરલી વગાડી ઘેલી ગોપીઓ બનાવી છે
    તમે ગાયો ના ગોવાળ
    તમે રાધિકા ન શ્યામ
    તારા નામ છે હજાર. (૨)
    જશોદા નો જાયો
    મારો માધવ મોરલી વાળો છે
    મીઠુંડી નજર મારો દ્વારકાવાળો રાખે છે
    હજાર હાથ વાળો રાખે અમારી સંભાળ છે
    હાથ જોડી લાગુ પાય
    ભૂલચૂક કરજો મારી માફ
    મનથી બોલું હું તો શ્યામ. (૨)
    જશોદા નો જાયો
    મારો માધવ મોરલી વાળો છે
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Komentáře • 51

  • @geetaprajapati8011
    @geetaprajapati8011 Před měsícem +2

    ખૂબ સરસ ભજન ગાયું છે કુસુમબેન👌🙏રાગ લખી મૂકવા વિનતી.જય શ્રી કૃષ્ણ

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 Před měsícem +1

    Jai shree Krishna 🙏

  • @ramilapatel3919
    @ramilapatel3919 Před měsícem +1

    ખૂબ સરસ ભજન ગાયુ બેન 🙏🙏🙏🙏જયશ્રી કૃષ્ણ

  • @arunapanchal8765
    @arunapanchal8765 Před měsícem +1

    જય. શ્રી કૃષ્ણ

  • @pushpapateradheradheguruji3209

    Dhanyavaad leelaben sunder bhajan gata raho ame sambhdiye jskrishna

  • @Mita-po2kk
    @Mita-po2kk Před měsícem +1

    Wahh khub Saras bhajan gau kusum ben🙏👌👌👌👌👌👌

  • @neelapandya6315
    @neelapandya6315 Před 23 dny +1

    🙏🙏🙏🙏

  • @sarlabensuthar9845
    @sarlabensuthar9845 Před měsícem +1

    Nice bhajn amdavad

  • @darjitejal303
    @darjitejal303 Před měsícem +1

    🙏ખુબ સરસ 🙏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏લખીને મુકવા નમ્ર વિનંતી છે 🙏જય રણછોડ જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před měsícem +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️👍

  • @patelbhagat475
    @patelbhagat475 Před 23 dny +1

    Kusumben khub Sara's bhajan gayu dil ma utari gayu ❤❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 23 dny +1

      @@patelbhagat475 ❤️❤️🙏🙏🙏🙏

  • @arunapatel5546
    @arunapatel5546 Před měsícem +1

    👌🙏🏻🌹

  • @PanchalHemlata-xw6zq
    @PanchalHemlata-xw6zq Před měsícem +2

    Vah saras Bhajan che lakhine muko Jay shree Krishna 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před měsícem +1

    તમારા ભજન ની શરૂવાત જ એવી હોય સાંભળ્યા જ કરીએ❤❤❤❤🎉🎉🎉🎉🎉બધા બહેનો અવાજ મસ્ત છે❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před měsícem +1

      🙏🙏❤️❤️❤️ ભાવિકાબેન તમારા ભજન પણ ખૂબ જ સરસ હોય છે❤

  • @champaprajapati4201
    @champaprajapati4201 Před měsícem +1

    🙏🙏🙏👌🏾👌🏾👌🏾💐💐💐

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Před měsícem +1

    Nice

  • @AnitaGhosh-fq3kh
    @AnitaGhosh-fq3kh Před měsícem +1

  • @PanchalHemlata-xw6zq
    @PanchalHemlata-xw6zq Před měsícem +1

    Thanku 🙏🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Před měsícem +1

    વાહ વાહ ખુબ સુંદર ભજન ગાયુ બેન 🎉જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🌹🌹

  • @varshapurohit7788
    @varshapurohit7788 Před měsícem +1

    वैकुंठ मंडल को बहुत बहुत धन्यवाद 🙏🙏

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 Před měsícem +1

    આ ભજન લખી ને મૂકવા વિનંતી છે મારા ભજન માં ઢોલક વાગે છે

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před měsícem +1

      આખો વિડિયો બનાવવા નો છે

  • @manishapatel365
    @manishapatel365 Před měsícem +1

    Manjuben lakhine muko Jay Shri Krishna

  • @padmabenpatel4646
    @padmabenpatel4646 Před měsícem +1

    Like niamokl

  • @shankarmodi703
    @shankarmodi703 Před měsícem +1

    કુસુમબેનતમારોઅવાજખુબસુદરછે

  • @rameshrathod5497
    @rameshrathod5497 Před měsícem +1

    Super bhjan lkhi ne muko

  • @pannabentalati8056
    @pannabentalati8056 Před měsícem +1

    બોડી ફરિયાદ શિયાબાગ સખી મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સરસ સરસ ભજન અમે પણ સાંભળીએ છીએ અમારા પણ મંડળમાં અમે તમારા ભજન ગાઈએ છીએ

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 Před měsícem +1

    ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે બેન 🎉❤

  • @ManishaPandya-pp9pu
    @ManishaPandya-pp9pu Před měsícem +1

    ભજન લખીને મોકલો રાગ સાથે ગાવું છે

  • @anjanamewada3292
    @anjanamewada3292 Před 28 dny +1

    Kaya geet nu raag che?

    • @Manjubenghosh
      @Manjubenghosh  Před 23 dny +1

      @@anjanamewada3292 કૌન દિશા મેં લેકે ચલે રે બોરીયા. (નદિયા કે પાર ) પીકચર નુ છે

  • @champabenprajapati1242
    @champabenprajapati1242 Před měsícem +1

    લખિન મુકો

  • @dakshajaiswal8775
    @dakshajaiswal8775 Před měsícem +1

    કુસુમબેન ભજન ખૂબ સરસ છે પણ લખીને મોકલો

  • @seemapatel603
    @seemapatel603 Před měsícem +1

    લખીને મૂકો બેન

  • @narendratank1131
    @narendratank1131 Před měsícem +1

    Lakhi ne moklo