Rupala Controversy | મતદાન બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપ્યું મોટું નિવેદન | Abp Asmita

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2024
  • #loksabhaelection2024 #elections2024 #generalelections #loksabhaelection2024phase1 #electioncommission #BJP #BSP #CPI #CPM #INC #NCP #Elections #Elections2024 #ElectionDate #LokSabha #Loksabhaelection2024 #Genibenthakor #BJP #Congress #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews
    Rupala Controversy | મતદાન બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપ્યું મોટું નિવેદન | Abp Asmita
    Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir
    ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
    For more videos Visit our CZcams Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abplive.in/
    Facebook: / abpasmita

Komentáře • 228

  • @rajputrajesh4063
    @rajputrajesh4063 Před 19 dny +2

    પાટી નુ ભલુ કરવુ તો ફોમ ભરવાનુ નહોતુ

  • @user-vj2vv5wy8c
    @user-vj2vv5wy8c Před 19 dny +4

    આવશે તો ઇવીએમ મશીન થી થઇ શકે છે એમ માની શકાય જય ભીમ જય સંવિધાન જય ક્ષત્રિય સમાજ

  • @birendravihol3783
    @birendravihol3783 Před 20 dny +4

    તમારા એક બફાટ થી ગુજરાત ની કેટલી સીટો બગડી તે સમય જ બતાવશે લોકો ની ઈચ્છા હોવા છતા પણ બીજેપી માં વોટ નથી કાર્યો.

  • @jadejasanjaysinhjadejasanj9478

    ભાઈ તમે ટિકિટ નો છોડી શક્યા તો રાજપૂત એનું સ્વાભિમાન કેમ છોડી શકે તમે ખુબ જ્ઞાની છો જરા વિચારજો

  • @user-vj2vv5wy8c
    @user-vj2vv5wy8c Před 19 dny +3

    બોલો તો પછી વિચાર કરવો જોઈએ અને કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવા નિવેદનો હવે કરતા નહીં

  • @jorawarsinghsolankirajputa7302

    बार बार माफी मांगने पड़ रही है तो बोलने के पहले थोड़ा सोच होता तो यह दिन नहीं आता

  • @user-jk4rv4te5p
    @user-jk4rv4te5p Před 26 dny +8

    હવે માફી માગવા નો મતલબ છે કે સુખે રેવા દિયો ... બોલવા ટાણે ધ્યાન રાખો.. બધાય.. રજવાડા જેણે આપી દીધાં એ માફી પણ આપી શકે.. પણ લાયક ગણાય તો

  • @rajnikantpatel7101
    @rajnikantpatel7101 Před 19 dny +2

    RUPALA should have apologized before election now it’s too late

  • @sanjayvyas4097
    @sanjayvyas4097 Před 20 dny +2

    રૂપાલાજી ગુજરાત સરકાર માં મુખ્યમંત્રી બનો, માં ખોડલ અને માં ઉમિયા તમારી રક્ષા કરે, ગુજરાત રાજય અને ભારત દેશ ની તન, મન અને ધન થી રક્ષા કરો

  • @Kisaan850
    @Kisaan850 Před 20 dny +4

    આ ભાઈ ને હવે એવિએમમા ગોટાળા કરવા છે ભાઈ

  • @user-ue2bk2wv1b
    @user-ue2bk2wv1b Před 24 dny +12

    પરસોતમ રૂપાળાં સાહેબ તો દેખાણા પણ વિજય ભાઈ રૂપાળી કેમ નથી દેખાતાં

  • @Superiorclass
    @Superiorclass Před 21 dnem +2

    હજી જો એના શબ્દો સાંભળો એ કહે છે કે મારા કારણે બીજાને સાંભળવું પડ્યું હોય એ બદલ હું માફી માગું છું એ પુરુષોત્તમભાઈ તમે શું કરી રહ્યા છો એક વખત સાચા હૃદયથી માફી માંગો મારા ભાઈ તમે શા માટે આવા વિવાદિત ભાષણો કરો છો

  • @jetubhaJadeja
    @jetubhaJadeja Před 19 dny +2

    Bas kar ❤

  • @hiteshrajput6385
    @hiteshrajput6385 Před 25 dny +9

    ભાઈ અમારી માં બેટી ને રૂપાલા એ પોલીસ ને કહી રોડ ઉપર ખેંચી છે અને હવે પાંચ વર્ષ પૂરા કરવા દેવાના નથી રાજપૂત સમાજે પહેલા થી કહી દીધું છેકે અમે રૂપલા ને કોય પદ ઉપર જોવા માંગતા નથી અને હવે મનથી માફી માંગે છે એટલે નહિ ચલવાઈ લેવાય પેલા મીડિયા સમાજ ને બોલાવી આવી માફી માંગી હોય તો 10 સીટ ખોવાનો અને બીજી સમાજો ને જાગૃત કરવા નો વારો ના આવ્યો હોત અમારી અસ્મિતા ને ઠેશ પહોંચી અમારી સાથે બધી સમાજ ઊભી રહી હવે અમારા થી માફ નહિ કરાય બીજી સમાજ સાથે પણ ચેડાં થાય માટે હવે 5 વર્ષ માં રાજ કેવું ચાલે એ પણ જોઈ લેવું અથવા તો હારવાની tyari લાગે kato evm માં ગરબડી કરવી હસે 30 દિવસ માં ધ્યાન રાખજો સરકાર ઉપર નહીતો હજી પણ કાળા કરતુકો કરશે અને ભાજપુતો ને કોય પણ સભા કે ઘેર આમંત્રણ માં સ્વીકારવા નહિ કેમ કે એમની માં બેટી ના નથી તો આપડે એમના સા માટે

  • @rasiklalshahkamalya2092
    @rasiklalshahkamalya2092 Před 19 dny +1

    ગમે તે હોય પરંતુ સાહેબ ખુબ જ વિવેક થી માફી માગે છે ,માણસ માત્ર ભૂલને પાત્ર,,
    ..વિજય ભવ🎉🎉

  • @puravshah6608
    @puravshah6608 Před 22 dny +4

    Bjp na ava bekar neta faltu ma vani vilas kari party ne bacfoot lavi self goal kare che...😅

  • @k.bbaria2683
    @k.bbaria2683 Před 19 dny

    Best Gujarati Rupala jai jai garvi gujarat

  • @suhrudpatel
    @suhrudpatel Před 22 dny +4

    Rupala saab you have an illustrious political career......you made a mistake , you admitted and apoligized....but if you had resigned it would have been bright spot in your career.....it would have been more beneficial for sanatan unity....people would have remembered you for long.....

  • @mukeshbhaipatel1007
    @mukeshbhaipatel1007 Před 23 dny +7

    Saheb tame tikit rad kari hoy to kyarnu a samadhan thai gau hoy

  • @girgay5389
    @girgay5389 Před 23 dny +18

    કોઈ ક્ષત્રિય સમાજ વિરોધી હતા નથી કોંગ્રેસી કાર્યકરો દ્વારા છે 😂

    • @user-pm7ml5ll2g
      @user-pm7ml5ll2g Před 21 dnem

      GUJRAT MA KETLA MINISTER SE RAJPUTO KE OBC VADA BOLO HINDU HINDU KARINE KHALI MAT LAI JAY SE BJP VADA 😂😂😂😂😂😂😂😂

  • @sarvaiyabhaktirajsinh100
    @sarvaiyabhaktirajsinh100 Před 25 dny +20

    મંત્રીપદ ગયું ભાઈ એટલે આ બધું દુઃખ છે.😂😂

  • @banarasithakur3445
    @banarasithakur3445 Před 20 dny +2

    Rupala,
    You are the only one person to speak the wrong word, after some time you will facing the bed time, this is not good for insults the rajput samaj,

  • @lalsingh5096
    @lalsingh5096 Před 21 dnem +2

    साठी बुद्धी नाठी यानी साठ साल होंने पछी बुद्धि भगगई

  • @shreejijani4764
    @shreejijani4764 Před 20 dny +2

    જય જય ગરવી ગુજરાત

  • @ankursolanki69
    @ankursolanki69 Před 23 dny +5

    ના અમે નઈ ભૂલ્યે અવે અમારે જોવા નું છે તમારું છું પ્રોગ્રામ કરવો?

  • @jashvantsinhchaudhari1917

    लोकोने ऊललु बनावतो हतो । बहेनो माटो खराब बोलतो हतो ।

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 Před 25 dny +7

    ચિડિયા,ચૂક, ગઇ ખેત

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Před 18 dny +1

    Today Dictator ship going on in India

  • @ankursolanki69
    @ankursolanki69 Před 23 dny +8

    તમે કેમ ટિકિટ કૅન્સલ ના કરી બોલો

  • @mediteshionvideo6642
    @mediteshionvideo6642 Před 20 dny +2

    Party j madd r sodd se bidu 😂😂😂

  • @ShahidQureshi-nd9ll
    @ShahidQureshi-nd9ll Před 20 dny +2

    Hun bolelo kyarey pachho Leto nathi tamaru ghamand kya gayo rupala ji 😀

  • @rasiklalshahkamalya2092

    🎉🎉

  • @ashwinshih
    @ashwinshih Před 23 dny +6

    રૂપાલા સાહેબ મુઠી ઉંચેરા માનવી છે લોક સાહિત્યકાર છે જ્ઞાની છે હવે બધું ભૂલી મોદી સાહેબ ને દેશ ના વિકાસમાં આપણો ફાળો સુ આપણી અસ્મિતા કરતા પણ દેશ ની અસ્મિતા જળવાય ફરી આવા મોદીસહેબ જેવા અવતારી કદાચ સદીઓ પછી આવે જય માતાજી જય ગુરુદેવ

    • @kundannayee3327
      @kundannayee3327 Před 23 dny

      Bapu selute che Dil thi je desh mate vichare aej prithviraj chauhan ane je potana mate vichare ae jay Chand che modi saheb aapada desh nu bhalu kare che to aapade aemane jitadava pade

    • @himmatunagar4480
      @himmatunagar4480 Před 22 dny

      જુઠ્ઠા જુમલેબાજ ને અવતારી કહેનારા અંધભક્તોને શું કહેવું ?

    • @user-xd2rl2gw9w
      @user-xd2rl2gw9w Před 22 dny +1

      સાચીવાતછે

    • @Aafrinshekh47Aafrin
      @Aafrinshekh47Aafrin Před 22 dny

      Gathedagobarbhatnitannathi

    • @viratpatel899
      @viratpatel899 Před 20 dny

      Pela lakhata sikhi le bhai ame amaru fodi leshu tu taru kar ​@@Aafrinshekh47Aafrin

  • @jadejasanjaysinhjadejasanj9478

    હજી બીજા રાજ્ય મા ચૂંટણી બાકી છે.. એટલે એમાં જેટલું બને એટલું કેન્ટ્રોલ કરવાનું કામ આજે કરો છો.. પણ એક વાર સમય વીતી ગયા પછી જ્ઞાન કોઈ કામનું હોતું નથી

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 Před 21 dnem +3

    Dayrao kao Rajinamu aapi ne

  • @jashvantsinhchaudhari1917

    बधी चरबी ऊतरी गै ।

  • @rameshbhaithakor165
    @rameshbhaithakor165 Před 22 dny +8

    હવે તમે કદાચ હારશો તો જવાબદાર તમે પોતે

  • @jashvantsinhchaudhari1917

    आ साहेबने पण भारो भार अहंकार हतो । ऊतरी गयो ने ???? हवे नी सफाई कोई काम न लागे ।

  • @sistudio8184
    @sistudio8184 Před 25 dny +4

    Bhai have bik lage che aah bhai ne jovo khel kevo rang badle che

  • @RanaRajendrasinh-kz3il
    @RanaRajendrasinh-kz3il Před 23 dny +4

    BHAI RUPLI AME B J P NE BHULI GYA

  • @gyantech6251
    @gyantech6251 Před 26 dny +3

    bjp ma rupala chhe tya sudhi bjp ne vote nahi.... bjp aaje pn nahi kale pn nahi koi jat nu samarthan nahi.....

  • @kingofgamingdeora747
    @kingofgamingdeora747 Před 21 dnem +1

    Apki,vjh,se,bjp,ki15,sit,kam,hogi

  • @jayapanchal6585
    @jayapanchal6585 Před 22 dny +1

    Roopala bhai bhagavan ni aapariksha ma passthai gaya

  • @Yuvraj..99
    @Yuvraj..99 Před 26 dny +4

    Jayraj ne ke mafi mange

  • @pinakinjidhabhi4516
    @pinakinjidhabhi4516 Před 22 dny +2

    Vinas kakle viprit

  • @lalsingh5096
    @lalsingh5096 Před 21 dnem +2

    माथो घणो सुजीयो है

  • @lilaodedara9648
    @lilaodedara9648 Před 24 dny +5

    હવે આપઘાત કરી લે
    બીજો કોઈ રસ્તો જ નથી

  • @ajitkumarpatel9604
    @ajitkumarpatel9604 Před 19 dny

    Jay shree ram

  • @jetubhaJadeja
    @jetubhaJadeja Před 19 dny +1

    Bas kar

  • @kingofgamingdeora747
    @kingofgamingdeora747 Před 21 dnem +1

    Me,ak,kttr,bjp,ka,admera, vote,bjp,ko,gya,h,ase,byan,apko,nhi,dena,sahiyymi,hu,me,ak, rajput1,hu

  • @ilyasghoghari8709
    @ilyasghoghari8709 Před 24 dny +2

    Jo tame rajinamu aapi det to party ne sahan no karvu padat ne ......tame a no kari sakya ........

  • @mandipvaghela5654
    @mandipvaghela5654 Před 24 dny +1

    તમે ભારતનું ગૌરવ હમજતા ને ગુજરાતમાં તમે ગુજરાતનું ગૌરવ સમાચાર નહીં આવું બધું ના બોલાય પહેલા સભા કરીને બોલ્યા તો ચાલત

  • @Indian19473
    @Indian19473 Před 23 dny +2

    Election abhi baki hai etle aa badhu taam jaam thai rahyu chhe.

  • @ymparmar1755
    @ymparmar1755 Před 21 dnem +1

    Dada besigaya hot to saru that

  • @manharbhaiparmar2448
    @manharbhaiparmar2448 Před 24 dny +2

    આ ના ચાલે,,,,,

  • @vjshah552
    @vjshah552 Před 22 dny +3

    The great RUPALA JI
    Very Very Emotional Confession
    I like you & I love you

  • @user-by3xj7gi9b
    @user-by3xj7gi9b Před 18 dny

    Sata ni lalch hovathi form pachu na khechyu....ane bjp ne bhayankar nuksan karyu....

  • @user-bn9pl5hq1g
    @user-bn9pl5hq1g Před 19 dny

    અરે બાપુ પટેલો ને તો તમે નાના ભાઈ સમજો છો અને તમે માફ ન કરી શકો
    તો પછી તમારા વટનું શું

  • @darshanshah2643
    @darshanshah2643 Před 26 dny +5

    Jo tari bhul che to tu kem rajinamu apto nathi ane kem hati jato nathi? Tare satta j joie che have tane padi na de e mate tu mafi mangva niklyo chu.Pan tane chodvo joie? Tu j bol ke hu Hari gayo

    • @Surenderchotilya
      @Surenderchotilya Před 22 dny

      बिजेपी राजा महाराजाओ की प्रोपर्टी नहीं है की जो मन में शेखचल्ली जैसा सपने आये और आप भीख मांगे और मिल जाये। रूपालाजी जो बोला वो गलत‌ है या‌ सही‌ ये कोर्ट तय करेगा कोई मुगल की नाजायज या कोंगी दलाल नहीं। फिर भी रूपालाजी ने पांच बार माफि मांगी है वो भारतीय इतिहास की राजनीति में ये पहली बार हुआ है। अब कोंगी की दलाली ना की हो तो पप्पू जो बोला था वो नजर अंदाज करके चूनाव मे तो बचा लिया बाद में एक बाप‌ की ओलाद उनसे सिर्फ एक बार माफि मंगवा लेना।

    • @Surenderchotilya
      @Surenderchotilya Před 22 dny

      ऊसकी भूल‌ नहीं है ये ऊनकी महानता है....।बाकी कुछ नहीं होता....न को न को .. 😂😂😂

  • @Rangusinh.ZalaZala-xg9fr

    Saheb aaram karo

  • @dineshdesai6467
    @dineshdesai6467 Před 18 dny

    આનું મોઢું જોવનું પણ નહિ થતુ

  • @user-yq2zr5rf6m
    @user-yq2zr5rf6m Před 20 dny

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @DevvratsinhJadeja-rg2nv
    @DevvratsinhJadeja-rg2nv Před 25 dny +5

    Have khabar padi ke moti bhul Thai gai 6

  • @jethubhazala7097
    @jethubhazala7097 Před 25 dny +6

    આવી ઘટના નહિ જોઈ હોય

  • @dhanjibhaikuvadiya4103
    @dhanjibhaikuvadiya4103 Před 22 dny +2

    આબધુયમોદીનાહીશાબેજથાયછેમોદીઆવ્યાપસીસમાજમાભાગલાપડાવીદીધાછેતેમોદીજજવાબદારછે

  • @dineshjoshi3606
    @dineshjoshi3606 Před 19 dny

    Bharat,no vkashnahi,electro,bond.babat,novikashkaro

  • @jashvantsinhparakhiya8180

    We're facing so many problem due to BJP's behavior

  • @user-by3xj7gi9b
    @user-by3xj7gi9b Před 18 dny

    Topa jibhdo kabu ma rakhyo hot to mafi magvano varo j na avat....koi tara modha per thuke ane tarat sorry kahi de te chalse

  • @darkglaciergaming
    @darkglaciergaming Před 22 dny

    Ha. Pastavo. Vipul. Zarnu. Rupala. Shaheb. He. Shabashi

  • @ajitkumarpatel9604
    @ajitkumarpatel9604 Před 19 dny

    Ek bjp na neta ni bhul thi (kaheli vat to sachi j hati)akhi party ne dusman mani ley to pasi ketla tamara samaj na loko na atyachar ,anachar ,ane loot na dakhla amari pase pan se to akha samaj ne kharab jaher kari daye to chale?

  • @bharataghera3757
    @bharataghera3757 Před 24 dny

    Rupalasaheb zindabad

  • @gautambhaigamit4585
    @gautambhaigamit4585 Před 22 dny

    Virodh માટે bahanu joitu hatu. Ema congress no main roll હતો પણ don't worry તમે jitsho j ..100%

  • @VaibhavRajput-yl6qd
    @VaibhavRajput-yl6qd Před 20 dny

    Rupala shaheb ne have khare khare maf Kari deva joi a

  • @dineshdesai6467
    @dineshdesai6467 Před 18 dny

    લુખીની ઓલાદ

  • @manishsutariya831
    @manishsutariya831 Před 23 dny +2

    Aavane mat no aapay....
    Aa adhuriya kevay

  • @user-kw6zl2fm4t
    @user-kw6zl2fm4t Před 21 dnem

    Tumhara swagat to karo per second result

  • @user-kw6zl2fm4t
    @user-kw6zl2fm4t Před 21 dnem

    Result 25 khabar

  • @RonakParmar-mq2ow
    @RonakParmar-mq2ow Před 4 dny

    Tame hath jodine kem mafi mangi nahi

  • @bhikhabhaiamin8874
    @bhikhabhaiamin8874 Před 22 dny

    જય ફરશુરામ ઈતિહાસ વાચો તેમના કામો

  • @user-ey9ho1oo5h
    @user-ey9ho1oo5h Před 23 dny +5

    खबर नति पेला

  • @rajvaghela8540
    @rajvaghela8540 Před 20 dny +3

    તમે ગુજરાતના મુખ્ય મંત્રી બનો એવી શુભકામના પાઠવું છુ 🎉🎉🎉🎉🎉

  • @PranayChavda
    @PranayChavda Před 21 dnem

    Rupalaji chuntani mathi khasya kem nahi.lalach ni had hoy chhe

  • @govindchariya1271
    @govindchariya1271 Před 24 dny +3

    Taro garbo gher bhai.umar puri bhai .aaram karo

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft Před 23 dny

    Kamlam ma thi mafi no mangaay Kshatriya samaj pase javu pade to j mel aave tem che baki ladvu hoy same to Kshatriya samaj tayyar che

  • @Indian19473
    @Indian19473 Před 23 dny

    Are maafi mangwa karta, satta chhodne. Tu ticket kem chhodi nahi. Tane satta joiye. Tu aa badhu Modi na dabav thi maafi maange chhe. Election paate pachi jem hatu em thai jase. Loko ne dobaa samje che su. MODI ae pan taari ticket kem kaapi nahi. Ane pan Khali jitwa thi matlab chhe. Jenu je thavu hoy ae thaay

  • @nimirajsinhsisodiya2895
    @nimirajsinhsisodiya2895 Před 23 dny +3

    Narendrabhai modisahibj avsi bahumatthi

    • @user-pm7ml5ll2g
      @user-pm7ml5ll2g Před 21 dnem

      BADHAY NE KHABER SE LOKO MODI NE J VOTE AAPE SE BAKI KOINE AUKAT NATHI

  • @indrajitsinhgohil4214
    @indrajitsinhgohil4214 Před 20 dny

    😔👌👌

  • @ajitkumarpatel9604
    @ajitkumarpatel9604 Před 19 dny

    Ketlak fake samaj ne lagese des emna bap no hato

  • @hiteshrajput6385
    @hiteshrajput6385 Před 25 dny

    Have khabr chhe ke mane 5 varah pura Nahi thva de and 5 years pura pan Nahi krva daiae Kem ke amari ma beti rod upar lavi police pase jelma nokhavi aetle rupala AJ AA kruty police pase kravyu chhe maf Nahi thay

  • @ajitkumarpatel9604
    @ajitkumarpatel9604 Před 19 dny

    Tame chita karoma tamara virodh karva vada khijli na dna dharak se.

  • @user-xd2rl2gw9w
    @user-xd2rl2gw9w Před 24 dny +1

    રૂપાલાસાહેબ.જ્ઞાનીઅને.રામાયણ...ગીતા..ભાગવત.અન્ય..સાસ્ત્રોપ્રવકતાછે.જયસીયારામ

    • @hematchavda2701
      @hematchavda2701 Před 24 dny

      રુપાલા સાહેબ જ્ઞાનિ નહીં પણ તત્વ જ્ઞાનિ પણ છે.એણે એની શુધ્ધ સાત્વિક વિચારધારાના પરિપ્રેક્ષ્યમાં આંખે પાટા બાંધીને બેસેલા હિન્દુઓના બંધ ચક્ષુ ખોલ્યાં છે.સાથે સાથે ભુતકાળના ઐતિહાસિક સત્યનું રહસ્ય ઉજાગર કર્યું છે.
      એટલે જ એક સંસ્કૃત શ્લોકમા કોઈ વિદ્વાને કીધું છે......
      અજ્ઞાન તિમીરાંધસ્ય જ્ઞાનાંજન ચલાક્યા.
      ચક્ષુ:ઉન્મિલીતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ
      આમ રુપાલા એ હિન્દુ સનાતન સંસ્કૃતિના ભુતકાળ ના રહસ્યોને ઉજાગર કરનાર આધ્ય ગુરુ છે... છે...અને છે..જ.
      જય ગુરુદેવ,જય વીર માંધાતા સિંહ 🦁 કોળી રાજપુત ક્ષત્રિય,જય ગોગા,જય યાદવ,જય રઘુવંશી મહાજન,જય ભગવાન વડવાળા, જય ટભીયા રાઠોડ સમાજ. દાદા,જય સેન મહારાજ,જય જશ્મા ઔડ,જય વીર વૈતાળ,જય કાલ ભૈરવ દાદા જય બટુક ભૈરવ દાદા જય રખા દાદા.
      જય ગુજરાત ઈતર સંગઠન સમિતિ ની જય હો !

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 Před 24 dny

    Have Ger Beshi Ne Araam Karo Ghanu Kidhu Ane Ghani Maafi maangi.Have Bhulo karasho.Nahi Khabar Padi

  • @PJGamer-rh5lv
    @PJGamer-rh5lv Před 23 dny +5

    અલા ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ તો બધાને થતી જ હોય છે

  • @n.npatel4950
    @n.npatel4950 Před 21 dnem

    Bhagavan mataji pase mafi magi aramathi suijav mathe dhora ave aetale mafi ae kavar j mago baki valpan vako no thay harijay to jat barabar pan hu tu halkinav comment vachi amane pan duhk thay se

  • @jashvantsinhchaudhari1917

    तारी पारटी गै खाडा मा ।

  • @hitmusic2437
    @hitmusic2437 Před 21 dnem

    જય શ્રી કૃષ્ણ

  • @padhiyarnarendra6290
    @padhiyarnarendra6290 Před 19 dny

    વિજય ભબ

  • @shaileshpandya9665
    @shaileshpandya9665 Před 22 dny

    Khubaj Saras Rupala Saheb
    Congratulations 👏🎉
    Bharat Mata ki Jay
    Vande Mataram
    Jay shree Ram 🙏🙏

  • @manishsutariya831
    @manishsutariya831 Před 23 dny

    Have j jova jevo khel aavse
    Rupala desh ne barbad karva tikit
    Pasi no kheshi
    Aa rajvada aapi sake

  • @pihu5995
    @pihu5995 Před 24 dny +1

    Aaje kem????