રૂટીનના શાકમાં થોડો ફેરફાર કરીને એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતા ટિફિન માટે શાક Tiffin sabzi.

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2022
  • #trushastaste_gujarati #tiffin_recipes #tiffin_sabzi_recipe #office_tiffin_recipes #sabzi_for_tiffin #trushastaste_tiffin_sabzi #tiffin_sabzi_by_trusha #quick_and_easy_sabzi_recipes #bharela_bhinda_bytrusha #batetani_chips_nu_shak_bytrusha #fansibateta_nu_shak_bytrusha #tindora_nu_shak_bytrusha #gajarvatana_nu_shak_bytrusha #fulavar_nu_shak_bytrusha @SheetalsKitchenGujarati
    @NehasCookBookGujarati
    ભીંડા નું શાક : ( 0:29 )
    250 ગ્રામ ભીંડા
    4 ટે સ્પૂન તેલ
    1/2 ટી સ્પૂન રાઈ
    1/2 ટી સ્પૂન જીરું
    1/4 ટી સ્પૂન હીંગ
    1/2 ટી સ્પૂન હળદર
    1 ટી સ્પૂન લસણની પેસ્ટ
    1 ખમણેલું ટામેટું
    મીઠું સ્વાદ પ્રમાણે
    1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
    1/2 પેકેટ મેગી નો મસાલો
    _________________________________________
    બટેટાની ચિપ્સ નું શાક : ( 2:31 )
    મસાલો બનાવવા :
    3 ટે સ્પૂન આખા ધાણા
    2 ટે સ્પૂન આખું જીરું
    2 ટે સ્પૂન વરિયાળી
    2 ટે સ્પૂન સફેદ તલ
    8-10 કાળા મરી
    10-12 લીમડાના પાન
    વઘાર માટે :
    3 ટે સ્પૂન તેલ
    1/2 ટી સ્પૂન રાઈ
    1/2 ટી સ્પૂન જીરું
    1/4 ટી સ્પૂન હીંગ
    1/2 ટી સ્પૂન હળદર
    2 બટેટાની ચિપ્સ
    મીઠું સ્વાદ પ્રમાણે
    2 ટે સ્પૂન તૈયાર કરેલો મસાલો
    1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
    1/4 ટી સ્પૂન આમચૂર પાવડર
    2 ટે સ્પૂન કોથમીર
    શેકેલા સફેદ તલ ગાર્નિશિંગ માટે
    __________________________________________
    ફુલાવર નું શાક : ( 5:30 )
    3 ટે સ્પૂન તેલ
    1/2 ટી સ્પૂન રાઈ
    1/2 ટી સ્પૂન જીરું
    1/2 ટી સ્પૂન આખા ધાણા
    1/4 ટી સ્પૂન હીંગ
    1/2 ટી સ્પૂન હળદર
    250 ગ્રામ ફુલાવર
    મીઠું સ્વાદ પ્રમાણે
    1/2 ઝીણું સુધારેલું ટમેટું
    1 ટી સ્પૂન ઝીણું સુધારેલું લસણ
    1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
    1/2 પેકેટ મેગી નો મસાલો
    2 ટે સ્પૂન કોથમીર
    ___________________________________________
    ફણસી બટાટાનું શાક : ( 4:46 )
    1/2 કપ ઝીણી સુધારેલી ફણસી
    1 બટેટુ
    2 ટે સ્પૂન તેલ
    1/2 ટી સ્પૂન રાઈ
    1/2 ટી સ્પૂન જીરું
    1/4 ટી સ્પૂન હીંગ
    1/2 ટી સ્પૂન હળદર
    5-6 જીણા સુધારેલા લીમડાના પાન
    1 ટી સ્પૂન સફેદ તલ
    1 ટી સ્પૂન આખા ધાણા
    મીઠું સ્વાદ પ્રમાણે
    2 ટી સ્પૂન અધકચરેલી કાચી સિંગ
    1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
    1 ટી સ્પૂન ધાણાજીરૂ
    પાણી જરૂર મુજબ
    1/4 ટી સ્પૂન લીંબુનો રસ
    2 ટે સ્પૂન કોથમીર
    __________________________________________
    ગાજર વટાણા નું શાક : ( 10:04 )
    2 ટે સ્પૂન તેલ
    1/2 ટી સ્પૂન રાઈ
    1/2 ટી સ્પૂન જીરું
    1/4 ટી સ્પૂન હીંગ
    1 ઝીણું સુધારેલું તીખું લીલું મરચું
    1 ઇંચ ઝીણું સુધારેલું આદુ
    1 નાનું ખમણેલું ટામેટું
    મીઠુ સ્વાદ પ્રમાણે
    1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
    1 ટી સ્પૂન પાવભાજી મસાલો
    પાણી જરૂર મુજબ
    2 ટે સ્પૂન કોથમીર
    __________________________________________
    ટીંડોળા નું શાક : ( 12:23 )
    મસાલો બનાવવા :
    1/4 કપ પાપડી ગાંઠિયા
    1 ટે સ્પૂન આદુ લસણની પેસ્ટ
    1 ટે સ્પૂન બટેટાના શાકમાં તૈયાર કરેલો મસાલો
    1 ટે સ્પૂન લાલ મરચું પાવડર
    1 ટે સ્પૂન કાચી સિંગ નો ભૂકો
    1 ટે સ્પૂન સફેદ તલ
    મીઠું સ્વાદ પ્રમાણે
    1/4 ટી સ્પૂન આમચૂર પાવડર
    1 ટે સ્પૂન કોથમીર
    1 ટી સ્પૂન તેલ
    વઘાર માટે :
    2 ટે સ્પૂન તેલ
    1/2 ટી સ્પૂન અજમો
    1/4 ટી સ્પૂન હીંગ
    1/2 ટી સ્પૂન હળદર
    1 કપ લાંબા સુધારેલા ટીંડોળા
    મીઠું સ્વાદ પ્રમાણે
    3 ટે સ્પૂન તૈયાર કરેલો મસાલો
    આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
    Hindi channel link : / trushastastehindi
    Facebook link : / trushas-taste-10707216...
    Music in this video :
    ----------------------------------------
    Carefree Kevin MacLeod ( incompetech.com )
    Licensed under Creative Commons: By Attribution 4.0 License
    creativecommons.org/licenses/b...
    Music promoted on www.chosic.com/free-music/all/
    -----------------------------------------
    Thank you for your love and support 🙏🙏

Komentáře • 22