અમેરિકામાં હાલ રહેતા તમામ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને જો ડિપોર્ટ કરી દેવાય તો શું થાય?

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • અમેરિકામાં નવેમ્બરમાં થનારી ચૂંટણી જાણે માત્રને માત્ર બાઈડનની ઉંમર અને દેશમાં રહેતા લાખો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સના માસ ડિપોર્ટેશનના મુદ્દા પર જ લડાઈ રહી છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રહેતા 11 મિલિયનથી પણ વધુ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને જાનવર કહી તેમનું માસ ડિપોર્ટેશન કરવાની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ બાઈડન પોતાના પ્રવર્તમાન સત્તાકાળના બાકી બચેલા અમુક મહિનામાં USમાં વર્ષોથી રહેતા અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સને લીગલ થવાના વિકલ્પ આપી રહ્યા છે. 2024ની ચૂંટણીમાં હવે ધીરે-ધીરે ડોનાલ્ડ ટ્રમ્પ રેસમાં આગળ નીકળતા દેખાઈ રહ્યા છે, અને તેમણે પોતાના અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ પ્રત્યેના વલણમાં પણ કોઈ બદલાવ નથી કર્યો. ટ્રમ્પને અમેરિકામાં વગર કોઈ ડોક્યુમેન્ટે રહેતા લોકો સામે જ નહીં પણ અસાયલમના કેસ ફાઈલ કરી સોશિયલ સિક્યોરિટી નંબર અને વર્ક પરમિટ મેળવી લેનારા તેમજ તેમના અમેરિકામાં જન્મેલા બાળકો સામે પણ વાંધો છે અને તે આ તમામ લોકોને ડિપોર્ટ કરવા માગે છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Komentáře • 13