Hey i kno it’s way too old video but I just love the way uncle is saying that aa badhi paramara hoy Aapde pedhi dar pedhi Carry forward karavani hoy like SANSKAR 👌👌 I’m ur recent fan I always watch ur video in free time.. I’m in Canada I’ll come and meet you guys whenever I’ll come india .. god blessed you guys and ur family 🙏🙏😊
Ram ram sitaram ramde bhai & bhartiji aje aapne, aata ne bhahut acchi vatchit kari sambhalva ni maja avi.ramdeji bhahen dikri & vadilo na aasirvad thi jaldi recover thai gaya prabhu ni Krupa har har mahadev
ભારતી બેન બા તથા નાના ભાઈ રામદેવ તમે જે જિંદગી જીવી રહ્યા છો તે શ્રેષ્ઠ જિંદગી છે. બા બાપુ જોડે જે તમારો પ્રેમ ભાવ છે એ આ દુનિયા નો સર્વશ્રેષ્ઠ છે. પ્રભુ ને પ્રાર્થના છે કે તમે આવું અવિરત જીવન નિશ્વરથ અને શરડ પ્રકૃતિ પ્રેમી જીવન જીવતા રહો તેવી પ્રભુ ને પ્રાર્થના. તથા તમારું જીવન પ્રગતિ શિલ અને અવિરત રહે તેવી માં જગદંબા ને પ્રાથના. હર હર મહાદેવ ને જય સીયારામ.
Ram Ram Viramji,Dadiji,Bhartiben,Ramde,Om ,all at Om farm,Love when conversations with Viramji,his life's experience and the old style of farming was wonderful but long to achieve results however satisfying.It was the original organic farming.Kalyug as he mentions is already upon as we destroying the planet with no respect for anything and also must have humble ness to reach godliness. Beautiful to have conversations with son and daughter in law truly a wonderful family.We need to have dadiji in conversation more often too.Your crop of all vegetables is amazing.Bhartiben you really keep the animal sheds very clean👍and the animals too.I think you should follow health and safety rules.ie google to protect eyes from any debris when shredding and gloves too.That's just an observation not a criticism in any way sorry.Sweet potato,sakaria 😋You guys living the life.Greetings from a little warmer 🇬🇧
Sava basernuu maru datardu re lool ghadyu ola laliye luvar munja valamji loo ol. Have nanhi jaav vidi vadhva re lool.... my fevrit lokgeet che jay Shree Krishna to all femily member and viewers
આપણા તરફથી ગુજરાતી સરસ વીડિયો મુક્યો છે તેમાં સંસ્કારની સરસ વાતો જોવા છે તેમજ સયુક્ત કુટુંબની ભાવના પણ જોવા મળે છે તો આવા વીડિયો વખોતો વખત મુકતા રહેજો રામદેવભાઈ અને ભારતીબેન ને અમારા તરફથી ખુબખુબ અભિનંદન. જય સીતારામ જય માતાજી
Bharti ramdev om beta maa bapuji kem cho badha Bharti aje maja Avi Gai gujrati ma anad aviyo bapuji hu kutch ni chu me badhu jou che gavu bajro kharama Muke ne Barab chalavta ne gavu bajro aem kadh ta bichara bavuj dukhi hata have mashin avigaya te saru che mara bapuji ni vadi hati seri Mathi god banavta me badhu jou che bapuji pan mane vadi bavuj bavuj game abhar Bharti ramdev bhai maja Avi Gai aje bay om beta jay swaminarayan from London Kastur
જય માતાજી રામ ભાઈ અને ભારતી બેન. ભારતી બેન આતાની જુની વાતો સાંભળવાની બોવ મજા આવે છે. તો આવા વિડિયો મુકતા રેજો. અને આજે વિશ્વ માતૃભાષા દિવસ ને દિવસે ગુજરાતી વિડિયો બનાવ્યો એનો આનંદ થયો. જય સિયારામ જય માતાજી સિતારામ
જય માતાજી
સીતારામ
ખૂબ સરસ વિડીયો અને આતા એ ખૂબ સરસ ગુજરાતી ભાષામા જુની વાતો કરી
Ramdebhai bhai mahentu 6e...menda vise saras mahiti
Khub sarash kay ghtenay amexing ramdevbhai
Jay swaminarayan
Wahh Gujarati ma video muko saras 👌🏻👍🏻👍🏻
Hey i kno it’s way too old video but I just love the way uncle is saying that aa badhi paramara hoy Aapde pedhi dar pedhi Carry forward karavani hoy like SANSKAR 👌👌 I’m ur recent fan I always watch ur video in free time.. I’m in Canada I’ll come and meet you guys whenever I’ll come india .. god blessed you guys and ur family 🙏🙏😊
Jay Dwarka Dhish Jay Sita Ram. Shakriya na undhya deshi moj 👌👌👌👍👍👍
🙏🏻JAI SHREE KRUSHNA. .
RAM RAM. .SITARAM. .🙏🏻
Very knowledgeable video and
Regards to Uncle and Aunty..🙏🏻😊
Gujarati ma video jovani maza avigay Ramdev bhai and Bharti thenkc
Ram ram sitaram ramde bhai & bhartiji aje aapne, aata ne bhahut acchi vatchit kari sambhalva ni maja avi.ramdeji bhahen dikri & vadilo na aasirvad thi jaldi recover thai gaya prabhu ni Krupa har har mahadev
PuRu 👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍
Srs good ramdev bhai ગુજરાતી માંજ વિડિઓ બનાવજો
ભારતી બેન બા તથા નાના ભાઈ રામદેવ તમે જે જિંદગી જીવી રહ્યા છો તે શ્રેષ્ઠ જિંદગી છે. બા બાપુ જોડે જે તમારો પ્રેમ ભાવ છે એ આ દુનિયા નો સર્વશ્રેષ્ઠ છે. પ્રભુ ને પ્રાર્થના છે કે તમે આવું અવિરત જીવન નિશ્વરથ અને શરડ પ્રકૃતિ પ્રેમી જીવન જીવતા રહો તેવી પ્રભુ ને પ્રાર્થના. તથા તમારું જીવન પ્રગતિ શિલ અને અવિરત રહે તેવી માં જગદંબા ને પ્રાથના. હર હર મહાદેવ ને જય સીયારામ.
namaste,bhai and bhartibenand bapuji and cute om v love atto gujrati v love all
Aaje meera na darsan karavya khub saras
આજે પાછું રામદેવભાઇ ભારતીબેન વિશ્વ માતૃભાષા દિવસ છે તમે ગુજરાતીમાં વિડીયો મુક્યો બહુ જ સરસ
Nice
ખુબજ સરસ
Ramdevbhai bhagvan tamne sukhi rakhe mara bhai
વાહ સરસ જાણકારી આપી આતાયૈ ધાણા કાઢવાની રીત જયદારકાધીશ
Aata bole atle moj padi jaay
Nice Video
જય માતાજી
રામ રામ
સીતા રામ
~ નારાણ ગઢવી
માંડવી-કચ્છ
રામ રામ સીતા રામ ખુબ સરસ વિડિયો
Hello bharti Long time pachi gujarati no video mukiyo thanks tamari bhasha mithi lage che lots of love from Kenya
Bhai tabiyat sari che ne Ramdev bhai
વાહ ખૂબ સરસ આપણી સરસ દેશી ભાષામાં વાત કરો છો અમે પણ તમારા જેવા દેશી છીએ. જામનગર થી.
Very nice
Vaahh Ramde bhai nd Bharti ben... 👌
અરે વાહ સરસ વિડીયો છે આતા તમે સરસ હિન્દી બોલો છો ❤👌🏻👌🏻👌🏻
વા મસ્ત વિડિયો બનાવ્યો છે
ભારતી દીદી
જય માતાજી
જય વચ્છરાજ
First view...
From Bharuch
Ram Ram sita Ram... 🙏🙏🙏
સીતારામ જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગુજરાતી મા
Ram Ram Viramji,Dadiji,Bhartiben,Ramde,Om ,all at Om farm,Love when conversations with Viramji,his life's experience and the old style of farming was wonderful but long to achieve results however satisfying.It was the original organic farming.Kalyug as he mentions is already upon as we destroying the planet with no respect for anything and also must have humble ness to reach godliness. Beautiful to have conversations with son and daughter in law truly a wonderful family.We need to have dadiji in conversation more often too.Your crop of all vegetables is amazing.Bhartiben you really keep the animal sheds very clean👍and the animals too.I think you should follow health and safety rules.ie google to protect eyes from any debris when shredding and gloves too.That's just an observation not a criticism in any way sorry.Sweet potato,sakaria 😋You guys living the life.Greetings from a little warmer 🇬🇧
👌👌👌
Jay mataji Bharti Ben, gujrati video ma maja aavi...
તમારું हिन्दी સમજ પડે છે પણ ગુજરાતી સમજવામાં મુશ્કેલી પડે છે, તમે pure દેશી કાઠિયાવાડી બોલો છો, સરસ 👌
आपकी फॅमिली देश के लिए प्रेरणा है भाई
Usmangani U s a
Savarkundla thi su
ગુજરાતી ભાષા મા મજા આવે હો. અમારી ને તમારી ભાષા એક જ છે. જય મુરલીધર 🙏
Bahu Sara's bole 6 kaka ram ram sitaram Bhartiben and Ramdevbhai
Very nice video, god bless you by Ranveer Rajput
Bapa vaatu kare maja aave Ramdev bhai
હુ મેર ની ગુજરાતી ભાષા સાભર એટલે ..
ગોડ મધર ફિલ્મ યાદ આવે....
જય દ્વારકાધીશ 😂😁🙏🙏
Jay Swaminarayan Ramadev Bhai And Bharati Mam
Jay swaminarayan
Very nice video i liked this video
Jay mataji 🙏 Ramdebhai Bharti didi very nice bet gajar ghev sataye mansay ne vat samjave ne Ramdebhai ne saru thay geu sabhle ne iam happy 🤗
Sava basernuu maru datardu re lool ghadyu ola laliye luvar munja valamji loo ol. Have nanhi jaav vidi vadhva re lool.... my fevrit lokgeet che jay Shree Krishna to all femily member and viewers
આપણા તરફથી ગુજરાતી સરસ વીડિયો મુક્યો છે તેમાં સંસ્કારની સરસ વાતો જોવા છે તેમજ સયુક્ત કુટુંબની ભાવના પણ જોવા મળે છે તો આવા વીડિયો વખોતો વખત મુકતા રહેજો રામદેવભાઈ અને ભારતીબેન ને અમારા તરફથી ખુબખુબ અભિનંદન.
જય સીતારામ જય માતાજી
તમારી ગુજરાતી બોલી સાંભળવાની ખુબ મજા આવે
ખેડા થી છું અને અમે પણ બળદ થી ઘઉં કાઢતા
Bov mast vaatu kayru aataye maja aavi gay
રામુ નુ ઘર બતાવો દીદી 🙏🙏
Jay matagi
Jay mataji 🙏🏼🙏🏼🙏🏼jay Ramjiki 🙏🏼🙏🏼🙏🏼બહુ સરસ
ખુબ સરસ ભારતી બેન
Jai shree ram ji 🙏🙏🌹🌹💞💞
Ha ramde bhai dhana machin sakses6 mari pase6
Ha ramde bhai ne moj ha
બોવ મજા આવી ગુજરાતી વિડિઓ જોવા ની
राम राम सीताराम🌹🌹🌹🌹🌹🌹🌹वेरी नाइस वीडियो❤️❤️❤️❤️❤️❤️❤️👌🏾👌🏾👌🏾👌🏾
Bhartiben Tamara vlog bahu Sara's hoy chhe....life changer....vlog ma date mistake chhe...
Jay Veer vachhraj Jay bhavani Jay javan jay kishan gujrati no video banavo
Tamara papa too good che maja ave aeni vato ma ramuji che
જય માતાજી રામદે ભાઈ અને ભારતી બેન ઓમ અને તમારા બા બાપુજી ને રામ રામ સીતારામ જય વીર વસરાજ જય સુરજ દેવ
રામ રામ રામદેવભાઈ અને ભારતીબેન ગુજરાતી તો ગુજરાતી હો
Ram ram viram ata
Sitaram apni bhasha ma juni vatu janva mli ho
All ur video's sound quality is too good.
Bapo bapo hamoj ha
Very nice 👍
Please visit my channel
સીતારામ
सिताराम रामराम हा गुजरातिमां कारेक कारेक मुकता रेजो तमतमारे बहु मजा आवे छे आतोनी वाणी नो लाभ अमे लेवी ने
Bharti ramdev om beta maa bapuji kem cho badha Bharti aje maja Avi Gai gujrati ma anad aviyo bapuji hu kutch ni chu me badhu jou che gavu bajro kharama Muke ne Barab chalavta ne gavu bajro aem kadh ta bichara bavuj dukhi hata have mashin avigaya te saru che mara bapuji ni vadi hati seri Mathi god banavta me badhu jou che bapuji pan mane vadi bavuj bavuj game abhar Bharti ramdev bhai maja Avi Gai aje bay om beta jay swaminarayan from London Kastur
જય સ્વામિનારાયણ
આતા ની વાત સાવ સાચી વાત છે
Ramdev bhai tmaru gam kiyu aave
Nic bharti Didi and Bhai
જય માતાજી રામ ભાઈ અને ભારતી બેન.
ભારતી બેન આતાની જુની વાતો સાંભળવાની બોવ મજા આવે છે. તો આવા વિડિયો મુકતા રેજો.
અને આજે વિશ્વ માતૃભાષા દિવસ ને દિવસે ગુજરાતી વિડિયો બનાવ્યો એનો આનંદ થયો.
જય સિયારામ જય માતાજી સિતારામ
RAM.RAM SitaRam
Maja aavi gai
Ram ram sitaram tamri gujrati ne kucthi patel ni gujrati bolvani sem che
🙏🌹Ram Ram Sita Ram🌹🙏🌹❤🇮🇳Jai Hind❤🌹🙏
रादे भाई नी मोज.......हा.......मोज...हा
Ram ram👏
Nice👍
Jay jawan jay kishan👨🌾👩🌾. gujarati bhai bhai bhai bhai
Ramde bhai hindi me vi bolo nahi to pura samaj me nahi ata. Bharti om .anti uncle .jay shree ram .ram ram .sita ram
Khub sundor
Vah. Gujarati
જય માતાજી ભારતી બેન તમારાઘેર અમને બવુ મજાઅવી
રાધે..રાધે..સીતારામ...રામદેવ ભાઇ..અને..ફેમિલી
ઓમ ને રામ રામ
જય માતાજી. રામદેવ ભાઈ
Jay mataji ramde bhai
જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે જય શ્રી રામ જય શ્રી દ્વારકાધીશ જાય શ્રી માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય માતાજી
જય રૂપલ મા ની કૃપા
જય વિર વછરાજ દાદા
જય દ્વારકાધિશ
ભારતી બેન તમે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવો તે સાંભળ વાની બહુ મજા આવેછે લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ
Surat Bardoli ma aa cuter machine madse ke?
Dada bov mast bole Che apdu khathiyavadi....Hu Amdavad thi Hetal Nagani....mara Dada pan vat kare Tamra papa jem
Jay mataji
Very good bhai
Sudh maher ni bhasa ma blog banavo khub sarash bhai
Aaje gujarati ma video mukyo bahu gamyu Sara's ❤️🥰👍🙏
Jay MOGAL 🙏🙏 Bhai
Bhayu ne jai mataji
Very nice vlog..
Please visit my channel