Weather Expert Paresh Goswamiએ ભારે આગાહી કરી! આ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થશે! | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024

Komentáře • 55

  • @OkhabhaiPatel-zq9sp
    @OkhabhaiPatel-zq9sp Před měsícem +10

    થરાદ તાલુકાના ઉત્તર પશ્ચિમ ગામડાઓમાં આજે એકદમ હળવો વરસાદ થયો

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Před měsícem +2

    પરેશ ભાઈ એ આપેલી જુન મહિનાની ત્રણેય આગાહીઓ સાચી પડી છે અને જૂલાઈ મહીનાની શરૂઆતમાં જ સાચી પડી છે 🙏 અને સાચી પડવા જઈ રહી છે સુપર ડુપર 👌👍🙏 ખુબ ખુબ આભાર તમારો પરેશ ભાઈ 🙏

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před měsícem +4

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @jhalajagdipsinh2754
    @jhalajagdipsinh2754 Před měsícem +1

    આજે સુરેન્દ્રનગર જીલ્લા નાં લીંબડી તાલુકાના સમલા ગામે આશરે ૪૫ મી.મી. સારો વરસાદ થયો છે.

  • @JayeshbhaiKhambhala
    @JayeshbhaiKhambhala Před měsícem +2

    Sachi vat chhe

  • @mukeshahir851
    @mukeshahir851 Před měsícem +2

    આભાર જમાવટ
    આભાર પરેશ ભાઈ

  • @thakorharesh5895
    @thakorharesh5895 Před měsícem +3

    થરાદ ના રાજસ્થાન બોર્ડ ગડસીસર ગામડાઓમાં વરસાદ પડ્યો નથી

  • @bharatbhaipatel7634
    @bharatbhaipatel7634 Před měsícem +1

    મહેસાણા જિલ્લાના બેચરાજી માં ખુબ વરસાદ છે

  • @nareshnarigara3299
    @nareshnarigara3299 Před měsícem +2

    દક્ષિણ ગુજરાત માં કાંય નથી ખોટી અફવા ના ફેલાવો

  • @vikramsinhvadher7491
    @vikramsinhvadher7491 Před měsícem

    જામનગર રિલાયન્સજામનગર રિલાયન્સ નાયરા ની આજુબાજુમાં વરસાદનથી ક્યારે આવશે વરસાદદરિયા પટ્ટામાં પણ નથી

  • @devrajzora4831
    @devrajzora4831 Před měsícem

    જુનાગઢ ના ઘેડવિસતારમા વરસાદ સાલુછે

  • @johnbhagat9064
    @johnbhagat9064 Před měsícem

    વરસાદ પડે છે પણ એકદમ સામાન્ય પડીને બંધ થય જાય છે વાદળ છે છતાં વરસાદ વરસતો નથી બફારો વધતો જાય છે

  • @vasantchaudhari6267
    @vasantchaudhari6267 Před měsícem

    હાલો પરેશભાઈ હવે આગાહી કરવાનું બંધ કરો એકેય આગાહી તમારી સાચી
    નથી પડી તમારી આગાહી મુજબ જૂન મહિનામાં વાવણી થઈ જશે કોઈ બાકી નહીં રહે એવું કહેતા હતા
    ત્યાર પછી જુનના પ્રથમ અઠવાડિયામાં બધા જ ખેડૂતોને વાવણી થઈ જશે એવું કહેતા હતા કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખૂબ વરસાદ થશે રાહ જોય ને થાકી ગયા હવે બસ કરો

  • @narshipadhdar278
    @narshipadhdar278 Před měsícem

    માંગરોળ તાલુકામાં વરસાદ પડશે જુનાગઢ જીલ્લો ગામ દરશાલી

  • @rpsodha5102
    @rpsodha5102 Před měsícem +1

    કોઈ કયા કશુંય નથી ખોટા નાબોલો. લોકો વરસાદ ની રિહ જો ઈ રહ્યા છે

  • @kamalsolanki17
    @kamalsolanki17 Před měsícem

    ભાઈ ચોમાસાનો વરસાદ બધો દરીયા કાંઠેજ કેમ વરસી જાય છે આના કારણે ચોમાસામા તમે 100% વરસાદની આગાહી કરી હોય તો તે સાચી પડે છે પણ 55% ચોમાસાનો વરસાદ દરીયા કાંઠેજ વરસી જાય છે

  • @ajeetganodiya6946
    @ajeetganodiya6946 Před měsícem +1

    ધંટૌય.નથી.આવવાનૌ.એકેય.આગાહી. સાચી.નથી.10.11mઆ.ધૌડાપુર.નગર.તમારે.એનુસુ

  • @hansabenprajapati4922
    @hansabenprajapati4922 Před měsícem

    પાયલ બનાસકાંઠા ના પાલનપુર માં હાલ ઝરમર વરસાદ પડે છે

  • @bharatbhaipatel7634
    @bharatbhaipatel7634 Před měsícem

    મહેસાણા જિલ્લાના બેચરાજી માખો વરસાદ છે

  • @user-zh9ti9uv9l
    @user-zh9ti9uv9l Před měsícem

    ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદ કેવો રહેશે

  • @RamdeDer
    @RamdeDer Před měsícem

    प्रणाम

  • @hitVaghela-lr4rc
    @hitVaghela-lr4rc Před měsícem +1

    આભાઈહાવફેકુછે

  • @dilipchaudhary2050
    @dilipchaudhary2050 Před měsícem

    ઉત્તર ગુજરાત ની વાત કરો

  • @dilipsinhvaghela
    @dilipsinhvaghela Před měsícem

    જય,માતાજી

  • @geetaben8831
    @geetaben8831 Před měsícem

    To much humidity today in surat

  • @jadejashivrajsinh3152
    @jadejashivrajsinh3152 Před měsícem +1

    ઈ તો બરોબર પણ thumbnail મા assembly constituency નો map કેમ રાખયો છે😅😅

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 Před měsícem

    બનાસકાંઠા થરાદ વાવ વરસાદ કહો હજી વાવણી બાકી છે

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_9094 Před měsícem

    વાવના રાજ્ય થાનબોડવરશાદથછે

  • @dipak.m.prajpatiprajappati
    @dipak.m.prajpatiprajappati Před měsícem

    J jagyae varsad padelche te nu c hitra kevu che shu halat che aa jon ma dar varshe vadhu varsad pade che aa v jon ma kheti pan khub saras pake che chata pan sarkar jordar apekshao rakhe che dem aa malaķ ma khub joradar che chata pan sahay sahay karta j rahe che karn shu che

  • @ChaganDesai-bb3bo
    @ChaganDesai-bb3bo Před měsícem

    વરસાદ,કયારે

  • @mahisagarupdate5390
    @mahisagarupdate5390 Před měsícem

    દક્ષિણ અને સૌરાષ્ટ્ર માં વરસાદ આવશે બાકી અમારે મધ્ય પૂર્વ ગુજરાત માં વરસાદ જ નથી, ખબર ની અમારા માટે કઈ આગાહી સાચી પડવાની છે.બાકી અત્યાર સુધી અમે ઓરેન્જ યલો બધા એલર્ટ માં આવી ગયા પણ વરસાદ માત્ર છાંટા....😂

  • @Harshad-mn9fz
    @Harshad-mn9fz Před měsícem

    Rajpipla ma ati bhare varsad padyo

  • @sureshdesai455
    @sureshdesai455 Před měsícem

    દર ત્રીજે દિવસે કોઈકને કોઈક આવે છે એક મહિના થી કોક દી તો એકાદો સાચો પડશે જ ને.😅😅😅

  • @शीवाभाईठाकोर

    बनाश कांठा मा वरशाद शु आवशे के नई

  • @chiragkumarpatel9639
    @chiragkumarpatel9639 Před měsícem

    આજે આવ્યો બાપલો આવ્યો

  • @vatukiyasureshgood8647
    @vatukiyasureshgood8647 Před měsícem

    Kya Pawan Singh

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Před měsícem

    મોટા ભાગે આગાહી ઓ ખોટી પડે છે

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 Před měsícem

    22 kalak baki😮

  • @harshjivani6622
    @harshjivani6622 Před měsícem

    Rajkot ma nathi

  • @rameshhumbal9611
    @rameshhumbal9611 Před měsícem

    Ajar ma zapta

  • @MukeshRathod-rz1mn
    @MukeshRathod-rz1mn Před měsícem

    उतर गुजरात मां छांटा जछे

  • @vikramolakiya2296
    @vikramolakiya2296 Před měsícem

    Hii

  • @firetitle821
    @firetitle821 Před měsícem

    😂😂

  • @RameshDhanani-bu6sl
    @RameshDhanani-bu6sl Před měsícem

    Ahmarbovase

  • @bhupatbhaikansodariya9662
    @bhupatbhaikansodariya9662 Před měsícem

    pareshbhai khoti agahi karva nu bandh karo