Weather Expert Paresh Goswamiની આગાહી પ્રમાણે હજુ કેટલા દિવસ વરસાદ પડશે? કયા થશે મેઘ મહેર ?

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 130

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před měsícem +2

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 Před měsícem +12

    સુરેન્દ્રનગર જીલ્લા માં કયારે આવશે વરસાદ😢😢

  • @raghuramgohil4962
    @raghuramgohil4962 Před měsícem +7

    પરેશભાઈ સૌરાષ્ટ્ર મા કયા વરસાદ પડી રહ્યા છે મને બતાવોતો 2.3 જિલ્લા મા પડે એટલે આખુ સૌરાષ્ટ્ર માની લેવાનુ અડધા ભાવનગર મા કોયદી એક હારે અડધો ઇચ પણ નથી પડયો

  • @vikramprajapati5199
    @vikramprajapati5199 Před měsícem +4

    આભાર પરેશ ભાઈ સાથે❤❤❤❤

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya Před měsícem +3

    જય માતાજી પરેશભાઈ આજે ગુરુ પુરણીમા બગદાણા ખૂબ ખૂબ શુભકામનાઓ

  • @arvind423
    @arvind423 Před měsícem +10

    સુરેન્દ્રનગર માં હજુ સુધી વરસાદ નથી વારો આવશે કે રાઉન્ડ પૂરો થઈ જસે

    • @g.rbharwad7026
      @g.rbharwad7026 Před měsícem

      Nai aave😂😮

    • @user-yx9ye9ce8v
      @user-yx9ye9ce8v Před měsícem

      Avashe bhai bhagvan upar bharoso rakho amare pan nathi jasdan vinchhiya jay mataji 🙏🙏

    • @K_Baraiya
      @K_Baraiya Před měsícem

      Bhagvan upar bharoso rakho Bhai varasad avase bhai abarhato feku se bhai uparvalo driyadil se bhai

  • @mrugeshvaishnav2895
    @mrugeshvaishnav2895 Před měsícem +17

    કરછ માં ગાંધીધામ અંજાર મા વરસાદ નથી

    • @rajmalhotra-gr4ve
      @rajmalhotra-gr4ve Před měsícem +2

      na j hoy ne aa chodinao varsad nai aava deta 😅

    • @b.mgadhvi-yg2rb
      @b.mgadhvi-yg2rb Před měsícem

      માંડવી ના લાયજા મા તડાવ ભરાઈ ગયું છે

    • @b.mgadhvi-yg2rb
      @b.mgadhvi-yg2rb Před měsícem

      છે વરસાદ માંડવી ના લાયજા મા તડાવ ભરાઈ ગયું છે

  • @chiragvyas5638
    @chiragvyas5638 Před měsícem +5

    પરેશ ભાઈ આખા સૌરાષ્ટ્ર ની વાત ના કરો સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર ના ઘણા વિસ્તાર હજુ સારા વરસાદ ની રાહ જોઈ રહ્યા છે...

  • @RamjiVasava-mi9he
    @RamjiVasava-mi9he Před měsícem +1

    આજે ભરૂચના નેત્રંગ માં સાડાપાંચ વાગ્યે થી અત્યાર સુધી અતિભારે વરસાદ ચાલુ છે

  • @Vaghmukesh-n7s
    @Vaghmukesh-n7s Před měsícem +1

    Jay Dwarka dhis Paresh bhai kalyanpur talukama haji pan vasad akhnd dhara varshi rahyose

  • @agriculturehub4626
    @agriculturehub4626 Před měsícem +2

    ભાઈ વરસાદ જ નથી 2થી 3 જીલ્લા સીવાય સૌરાષ્ટ્ર મા

  • @user-vg9ly4ky5h
    @user-vg9ly4ky5h Před měsícem +2

    પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શીયાણી વરસાદ આજે સાંજે એક ઈંચ જેટલો પડી ગયો બોરાણા વિરમભાઇ

  • @nileshbhutiya6991
    @nileshbhutiya6991 Před měsícem

    Haji chalu che bhai

  • @mameldinoladlo512
    @mameldinoladlo512 Před měsícem +4

    ખોટી આગાહી બંધ કરો ભાઈ વરસાદ નથી ખોટી છે ખોટી છે ખોટી છે ખોટી છે ખોટી છે ખોટી છે ખોટી છે ભાઇ

  • @momaystudio1235
    @momaystudio1235 Před měsícem +2

    બે મહિનાથી આગાહી આપો શો વરસાદ આવતો નથી મોરબી ચિત્રાખડા

  • @makansangada3848
    @makansangada3848 Před měsícem

    Thanks paresh Bhai

  • @natvarsinh3718
    @natvarsinh3718 Před měsícem +1

    Kheda ma bilkul varshd natih.

  • @khedutputra2220
    @khedutputra2220 Před měsícem

    વરાપ ની ક્યાં કરો આજે 22 તારીખે જૂનાગઢ નાં માંગરોળ માં સવાર થી 4" વરસાદ પડ્યો હજુ પણ ચાલુ જ છે

  • @dabhialpesh6542
    @dabhialpesh6542 Před měsícem +1

    Junagadh ta maliya gam pikhor anradhar varsad salu se

  • @Bhavin.b
    @Bhavin.b Před měsícem +2

    બધા ને ખબર જ છે કે પોતપોતાના એરીયા મા વરસાદ નથી છતાય શરમને કારણે બધા મુંગા બેઠા છે 😂

  • @ThakorAmbaram-ok3pu
    @ThakorAmbaram-ok3pu Před měsícem

    અમારે બનાસકાંઠા માં વરસાદ નથી ક્યારે આવશે વરસાદ પરેશભાઈ

  • @SCIENCETIPSANDTRICKSBYDHRUVILP

    Dahegam. Ma. Nati

  • @bharatsolankiofficial289
    @bharatsolankiofficial289 Před měsícem +4

    કઠલાલ કપડવંજ માં વરસાદ નથી બિલકુલ

  • @user-si1ee9hy5c
    @user-si1ee9hy5c Před měsícem

    મહુધાતાલુકામૉવરસાદનથી

  • @DabhiVishnuR
    @DabhiVishnuR Před měsícem +2

    Surendranagar ma varsad kayare thase paresh bhai

  • @GokalBhaiGokalBhai
    @GokalBhaiGokalBhai Před měsícem +2

    વિછીયા તાલુકામાં વરસાદ જ નથી અમારા તાલુકામાં ક્યારે વરસાદ આવશે

  • @JanubhaiZala
    @JanubhaiZala Před měsícem +1

    બોરસદ તાલુકામાં કયારે વરસાદ આવશે પરેશભાઈ

  • @lalubhesjaliya7745
    @lalubhesjaliya7745 Před měsícem +1

    Jasdan Kay Nathi

  • @VarjangbhaiPatel-sx1rs
    @VarjangbhaiPatel-sx1rs Před měsícem

    જય સોમનાથ પરેશભાઈ

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r Před měsícem +3

    ઉતર ગુજરાત મા વરસાદ નથી

  • @kuldipsinh76
    @kuldipsinh76 Před měsícem +2

    મધ્ય ગુજરાત માં નથી કે શું વરસાદ ????

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb Před měsícem

    જય માતાજી પરેશ ભાઈ ભારમલ મેધા ગઢવીના જામ ખંભાળીયા થી આજે છુટાં છવાયો વરસાદ થયો છે

  • @user-qi7ru6po7s
    @user-qi7ru6po7s Před měsícem +3

    surendranagar ma kyare avse varsad

  • @dipshangparmar5576
    @dipshangparmar5576 Před měsícem

    Bhavnager MA nthi

  • @user-zr2wm2xf9y
    @user-zr2wm2xf9y Před měsícem +2

    ભાઈ હજી સાવરકુંડલા માં નથી વાતું સુકરો

  • @user-nq3ou6hx1i
    @user-nq3ou6hx1i Před měsícem

    Kheda Madhu Sudhir Chaudhary

  • @DharajiyaNimeshbhaiNarashibhai

    Surendranagar ma varsad avano se k nai

  • @user-st2lb1um7s
    @user-st2lb1um7s Před měsícem

    પરેશભાઈ વરસાદ સૌરાષ્ટ્ર માજ વરસાદ થશે

  • @hemattharesa5385
    @hemattharesa5385 Před měsícem

    પરેશ ભાઈ ધાંગધ્રા નાં પચાસથી વધારે ગામ વરસાદ થિ વંચિત છે

  • @jattmobile6818
    @jattmobile6818 Před měsícem

    Pares gosvami bahi bani vistar hajipir luna bithara ma kiyare varsad thay se

  • @kailashbenmangaldaspatel7693
    @kailashbenmangaldaspatel7693 Před měsícem +1

    Sir shachu kem nothing pasatu

  • @jigarpatel-ou9qe
    @jigarpatel-ou9qe Před měsícem

    સુરત માં ધોધમાર વરસાદ ચાલુ. વદર ના કડાકા સાથે.

  • @tejasparmar8706
    @tejasparmar8706 Před měsícem

    અમરેલી ના દામનગર, લાઠી માં વરસાદ નથી તો ક્યારે આવશે?

  • @muladiyaanil321
    @muladiyaanil321 Před měsícem

    પરેશ ભાઈ ધાંગધ્રા તાલુકાના વીસતાર માં વરસાદ સંકેતા સે નહીં કપાસ પીયત આપવાની ખબર પડે જવાબ આપજો પરેશ ભાઈ....................😊

  • @akhaipatel5850
    @akhaipatel5850 Před měsícem

    જય સોમનાથ દાદા પરેશ ભાઈ રાપર તાલુકામાં ટીપુ વરસાદ નથી

  • @sanatani414
    @sanatani414 Před měsícem

    વિરમગામ ની ગટરો ઉભરાણી

  • @Thakor.Govind.MThakor.Go-mq9kz

    પરેશ. ભાઈ. રાપર. તાલુકા. મા. કયારે. વરસાદ. આવસે

  • @ramsinaghera1182
    @ramsinaghera1182 Před měsícem

    સુત્રાપાડા તાલુકામાં હરણા ગામમાં 8

  • @vijaydava2312
    @vijaydava2312 Před měsícem

    Morbi ma kiyare aavse

  • @solankiishwarbhai1219
    @solankiishwarbhai1219 Před měsícem

    પરેશભાઈ કે જો કે અમારે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના સખપર મોટા મા સારો વરસાદ કયારે આવશે અને ઓણ આવશે કે પોર આવશે

  • @SaileshVaraniya
    @SaileshVaraniya Před měsícem

    परेशभाई सैराश्ट मावराप कयारेआवछे

  • @pipaliyamiteshmitesh5011
    @pipaliyamiteshmitesh5011 Před měsícem

    botad jila gadhada varsad nthi

  • @patelsanket4218
    @patelsanket4218 Před měsícem

    પરેશ ભાઇ સુ કરે નાં આવે એમાં... આપડે બધા જવાબદાર છીએ.. હજૂ વૃક્ષ કપો...AC લગાવો....

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Před měsícem

    Vadodara. Chota,udepur. Narada. Pachmahal. Ma varsad nthi.

  • @cemexsound2452
    @cemexsound2452 Před měsícem

    Paresh bhai varsad no contract lidho che😂😂😂

  • @user-uf1os1hu3f
    @user-uf1os1hu3f Před měsícem

    બનાસંકાઠા.મા.થરાદ.તાલુકા.ગામડા.વરસાદ.નથી.પરેશભાઈ

  • @Danjirahir-oe5wf
    @Danjirahir-oe5wf Před měsícem

    ગાધીધામ અજાર ભચાઉ રાપર આ ચાર તાલુકા મા વરસાદ જ નથી છે એ પણ ઝાપટા છાટા ,(ભચાઉ કરછ,,)

  • @chauhankanu132
    @chauhankanu132 Před měsícem

    બોટાદ જિલ્લામાં ક્યાંય વરસાદ નથી પરેશભાઈ

  • @BhavnabenVaghasiya-vo5vo
    @BhavnabenVaghasiya-vo5vo Před měsícem

    રાજકોટ નાં જસદણ માં કહીયે

  • @sanjaykumarsdabhisanjaysda9421

    ખંભાત તાલુકા માં વરસાદ આવસે કે નહીં

  • @valiyavipulbhai748
    @valiyavipulbhai748 Před měsícem

    ભાવનગર મા વરસાદ નથી

  • @maheshmalakiya6063
    @maheshmalakiya6063 Před měsícem

    Surendranagar ma kere varsad avse

  • @user-rx9zb2uq3c
    @user-rx9zb2uq3c Před měsícem

    પરેશભાઈ સાણંદ તાલુકામાં વરસાદ નથી ૨૨ થી ૨૫ આવશે તે નક્કી છે

  • @user-lc3er1vu5l
    @user-lc3er1vu5l Před měsícem

    અમદાવાદ બિલકુલ વરસાદ નથી
    અમરાઇવાડી બિલકુલ વરસાદ નથી

  • @prahladbhaipatel730
    @prahladbhaipatel730 Před měsícem

    Utter Gujarat ma nathi

  • @jattmobile6818
    @jattmobile6818 Před měsícem

    बनीमा कच्छ वरसध जरुरत कच्छ बनीवासीयुने

  • @chhaganbhaikatariya1427
    @chhaganbhaikatariya1427 Před měsícem

    વાવ અને થરાદ તાલુકામાં આવેલાં ગામો માં વરસાદ નોંધાયો નથી વાવણી બાકી.

  • @user-ln9jy2im7n
    @user-ln9jy2im7n Před měsícem

    કપડવંજ તાલુકામાં વરસાદ નથી

  • @ghaghretiyarajesh5335
    @ghaghretiyarajesh5335 Před měsícem

    બોટાદ જિલ્લામાં ક્યારે પડછે

  • @lakumrajubbai4995
    @lakumrajubbai4995 Před měsícem

    વલ્લભીપુર કાઈ નથી

  • @GjPatel-vo9vh
    @GjPatel-vo9vh Před měsícem +1

    ખોટી આગાહી છે

  • @Vipulpatel-ek7gy
    @Vipulpatel-ek7gy Před měsícem

    Dahodma varsad nathi

  • @makanichhaganlal3114
    @makanichhaganlal3114 Před měsícem

    Vande Mataram Kathmandu mein barsat Na thi

  • @user-pd1hk8zn1y
    @user-pd1hk8zn1y Před měsícem

    Vagad.ma.varasad.aasal.avase.ke.nahi

  • @rameshgodhani4441
    @rameshgodhani4441 Před měsícem

    તા.‌ જોડીયા ‌ ગામ‌ કેશીયા‌ મા‌ વરસાદ ‌ નથી

  • @pateldhyan5253
    @pateldhyan5253 Před měsícem

    હવે ચોમાસું એક મહિનો બાકી અરવલ્લી જિલ્લામાં સાઠંબા વરસાદ થયો નથી

  • @user-sb6ok8hp1p
    @user-sb6ok8hp1p Před měsícem

    ઉત્તર ગુજરાત માં વરસાદ નથી બિલકુલ

  • @babubhaipatel8751
    @babubhaipatel8751 Před měsícem

    Khda. Gilma. Kapdvanj. Talukam. Bilku. Varsad. Nath. Tho. Kyra. Avsa.

  • @gautampadhiyar7539
    @gautampadhiyar7539 Před měsícem

    Pareshbhai bangalni Khali vagar madhya Gujarat ane uttar Gujarat ma varsad padtto nathi jove evo tame avta varse jarurrthi nodh kari lejokheti mate anukul varsad no aagahi kartapehla

  • @kailashbenmangaldaspatel7693

    Gujarat uttar ma mokalo tame ne Radha ne pela bhai

  • @c.m.solankisolanki2457
    @c.m.solankisolanki2457 Před měsícem

    બનાસકાંઠા ધાનેરા મા વરસાદ નથી

  • @babubhaipatel8751
    @babubhaipatel8751 Před měsícem

    Khda. gilma. Kapdvanj

  • @mukeshdhandhukiya6585
    @mukeshdhandhukiya6585 Před měsícem

    ભાવનગર શહેરમાં વરસાદ નથી

  • @patatsanjay7086
    @patatsanjay7086 Před měsícem

    M̤a̤h̤a̤d̤e̤v̤

  • @bhalaladinesh3305
    @bhalaladinesh3305 Před měsícem

    સાયલામાં વરસાદ નથી

  • @jaybrahmani2787
    @jaybrahmani2787 Před měsícem

    તલોદ તાલુકામાં બિલકુલ વરસાદ નથી

  • @pruthavichaudhari8884
    @pruthavichaudhari8884 Před měsícem

    Tapi ma bo paydo varsad 4 vagye

  • @ramanbhaiparmar9430
    @ramanbhaiparmar9430 Před měsícem

    ખેડા માં કયારે

  • @ghanabhaidumadiya6975
    @ghanabhaidumadiya6975 Před měsícem

    Dariya Kant ha sivay varsad na tho

  • @kailashbenmangaldaspatel7693

    Gandhinagar ma mokalo

  • @EllenSpivey
    @EllenSpivey Před měsícem

    Saylama nathi varsad

  • @bharatbhaignarola7865
    @bharatbhaignarola7865 Před měsícem

    એભાઈલાઠીથીઉગમણુસૈવરાસકહેવાઈએજગાએવરસાદનથી

  • @chauhankanu132
    @chauhankanu132 Před měsícem

    છાંટો પડે અને છાંટો સુકાય જાય છે.

  • @govindchaudhary4881
    @govindchaudhary4881 Před měsícem

    તું ભાઈ હવે રહેવા દે અમે તારાથી કંટાળી ગયા છે તું રોજ કે છે ઉત્તર ગુજરાતમાં આમ છે ને ગુજરાતમાં કેમ છે રોજ કે વરસાદની વાત કરે આવતો નથી

  • @user-zh2kx9hd2v
    @user-zh2kx9hd2v Před měsícem +1

    રાપર માં નથી કાય

  • @dineshodedara8803
    @dineshodedara8803 Před měsícem

    🤔🤔🤔🤣😂🤣😂

  • @kanji.ksonagara9938
    @kanji.ksonagara9938 Před měsícem +1

    સાયલામા વરસાદ થાશે સાટોય નથી

  • @Thakor.Govind.MThakor.Go-mq9kz

    પરેશ. ભાઈ. રાપર. તાલુકા. મા. કયારે. વરસાદ. આવસે

  • @GokalBhaiGokalBhai
    @GokalBhaiGokalBhai Před měsícem

    વિછીયા તાલુકામાં વરસાદ જ નથી અમારા તાલુકામાં ક્યારે વરસાદ આવશે