કથાકાર Morari bapu ફરી કેમ વિવવાદમાં આવ્યા જાણો પુરી હકીકત | Jagdish Mehta | Rajkot | Gondal |

Sdílet
Vložit
  • čas přidán 23. 05. 2024
  • #nirbhaynewsgopi #moraribapu #moraribapukatha #gujarat #jagdishmehta #kathakar
    કથાકાર Morari bapu ફરી કેમ વિવવાદમાં આવ્યા જાણો પુરી હકીકત | Jagdish Mehta | Rajkot | Gondal |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

Komentáře • 783

  • @MahendraMRaval
    @MahendraMRaval Před dnem +2

    20:28 श्री जगदीशभाइ महेता,
    बहुत सही शब्दों में सच्चाई उजागर किया है आपने. संयमित शब्दों में अपने आपा खोये बिना, तुलनात्मक प्रस्तुति की गई है.
    एक #कथावाचक को अपना स्थान दिखाया गया है.
    ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી.
    અભિનંદન અને શુભેચ્છાઓ.
    🕉️ #शब्दसंवाद गुजरात

  • @RajveersinhGohil851
    @RajveersinhGohil851 Před 15 dny +10

    આવુ ના બોલવું જોઈએ પુનમ વિશે જગદીશ ભાઇ સાચું જ કહે છે
    તમારી વાત સાચી છે જગદીશ ભાઇ

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 Před 23 dny +86

    પહેલા એ જાણવું જરૂરી છે કે કથાકાર અને સંતમા જમીન અને આશમાન જેટલો ફેર છે મોરારિબાપુ કથાકાર કહેવાય સંત ન કહેવાય

  • @vkthakkar26
    @vkthakkar26 Před 20 dny +7

    Perfect Mehta Sir,
    Jay shree swaminarayan
    Jay shree Krishna
    Jay shree Ram
    Jay Mataji
    બાપુ ની વિદ્વત્તા ચરમ સીમા એ છે એ વાત બહુ શંકા જનક છે.

  • @rameshbhaikasvala9889
    @rameshbhaikasvala9889 Před 23 dny +31

    તે સાચી જ વાત છે ને માં બાપ ને પાણી નો ગ્લાસ નો ભરી દેતા હોય.

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s Před 22 dny

      હા સાચી વાત પણ હે મા-બાપો એ પોતાના મા બાપને પાણી આપ્યું હોય છે કે નહીં...😀
      કેમકે દરેક જણ કોઈકને કોઈક વખત તો મા-બાપ બનતા જ હોય છે

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +1

      Sav sachi vat chhe pan je lukhao ne buch Marva vado hoy ene to hapta bharvanu kayo to no j maja aave ne 😂😂😂

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 Před 23 dny +8

    જોકે સ્વામિનારાયણ તરફ થી પણ થયેલ વાણી વિલાસ ખૂબ દુઃખદ હતો

  • @rameshravalshihdarshandiu.9088

    ભાઈ શ્રી જગદીશભાઈ આપની વાત તદ્દન સાચી છે

  • @user-wm6ms8bq5e
    @user-wm6ms8bq5e Před 23 dny +12

    મોરારી બાપુ હોય કે કોઈ પણ સંત હોય તે ઘણું બધું સારુ બોલે છે, તેની ચર્ચા કેમ કરતા નથી..?

  • @narendrachovatiya5318
    @narendrachovatiya5318 Před 23 dny +11

    આવા વિડિયો બનાવીને તમે ખોટો સમય બગાડો છો.દેશની સમસ્યા અંગે બોલવાની જરૂર છે.નાની વાત ને મોટું સ્વરૂપ આપવાનું બંધ કરો.

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +1

      To to aaloko ne wives no made ne bhai 😂😂

  • @user-yg9nj9tt4k
    @user-yg9nj9tt4k Před 23 dny +24

    અને વાત રય માયાભાઇ આહીર કે બીજા અન્ય કલાકાર બધી વાતો કરે છે.. બધા લુખ્ખીનાઓ છે સમજ્યો..

  • @Haruvegad1572
    @Haruvegad1572 Před 23 dny +18

    રાજુગીરી એ ક્ષત્રિય અને ઠાકોર પર નય કોળી અને ઠાકોર પર ટિપ્પણી કરી હતી..

  • @SYA.578
    @SYA.578 Před 23 dny +25

    મોરારિબાપુ શું કહ્યું તે ખબર નથી પણ તમે જે રીતે કહ્યું છે તે પ્રમાણે મોરારીબાપુ યોગ્ય જ કહ્યું લાગે છે પહેલા એમના વિડિયો બતાવો તો ખબર પડે.

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +1

      Etle to aalukhao chiso pade buch maravvada ne hapta bharvanu ke to kem saru lage 😂😂

  • @manojdhanani9168
    @manojdhanani9168 Před 23 dny +24

    આવા હલકા નિવેદન ન અપાય મોરારી બાપુ એક ની એક કથા લોકો ને કેટલીવાર સંભળાવશે તમે કથા કરવા નુ બધં કરી દો લોકો ને ગેરમાર્ગે દોરવા નુ બધં કરી દો તમે દરેક હનુમાનજી ના મંદિર જાઉ છોને તો લોકો પૂનમ ભરવા ના બહાને ભગવાન ના દશૅન કરવા જાય છે

    • @bholaramdudharejiya6213
      @bholaramdudharejiya6213 Před 23 dny

      Swamina pelya

    • @919428328929
      @919428328929 Před 23 dny

      ભાઈ કેવા નું તાત્પર્ય એ છે કે પેલા જેના પૈસા લીધા હોય ને એને પેલા આપી દેવાય. કોઇના બુચ મારીને ભક્તી નો થાય. દરેક વાત નું માથે ઓઢી નો લેવાનું હોય - હાર હર મહાદેવ 🚩🚩🚩🚩

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s Před 22 dny

      અલ્યા ભાઈ એક નું એક દાળ ભાત તો રોજ ખાય છે કે પછી જીવનમાં એક જ વખત થાય છે

    • @Udaychauhan13780
      @Udaychauhan13780 Před 20 dny

      ​@@bholaramdudharejiya6213morari na pelya💀🌚 swami nu naam sambdhi ne taari kem etli barva laigi 😂😂😂😂😂 ane amara swami toh videsho ma bhi ketla mandir banavi aaviya aa tara bapu ae shu karyu 😂😂 e toh k??

  • @user-pe4rt8nn7t
    @user-pe4rt8nn7t Před 23 dny +10

    દૂઘમાંથી પુરા કાઢવાની વાત છે. દુકાન ચલાવવા માટે. શું કામ નસો ખેંચો છો?

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 Před 23 dny +39

    સત્ય જાણવા માટે પાંડુરંગ દાદાને જાણવું જરૂરી છે

    • @GirdharKanani
      @GirdharKanani Před 23 dny +6

      સો ટકાની વાત કરી ભાઈ,,,,,🙏🙏🙏

    • @bholaramdudharejiya6213
      @bholaramdudharejiya6213 Před 23 dny +2

      Aeno pakd hve

    • @JitubhaBharach
      @JitubhaBharach Před 20 dny

      ભાઈ નમ્રતા પૂર્વક વીનંતી છે તમને 🙏પુ દાદાજી ની આ કોમેન્ટ દિલીટ કરી નાખો ભાઈ
      કારણકે આપણે કોઈ વિવાદ મા ભાગ લેતા નથી મીડિયા થઈ દૂર રહીએ છીએ 🙏 મને તમારા પર વિશ્વાસ છે કે આ કોમેન્ટ દિલીટ કરી નાખશો તમે 🙏

  • @vajubhaivekaria487
    @vajubhaivekaria487 Před 15 dny +6

    જય શ્રી રામ પૂ.બાપુએ હવે કથા રૂપિ શ્રમ છોડીને આશ્રમ અપનાવવો જોઈએ.

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +1

      Kai nhi aa wives medvava mate sasti publicity mate chhe amuk 2 takka ni youtube channel no hale to aavi channel vada hindu samaj ne target kri ne aava vivad ubha thay evu kaik nakhe to aa bicharao ne wives made biju Kai nhi

    • @preetishah473
      @preetishah473 Před 8 dny +1

      Sadguru Bhagwan Pujya Bapu priy ho...Mara .. Bapu...

    • @user-jj4fh3tu1n
      @user-jj4fh3tu1n Před 4 dny +1

      બાપુ એ હવે એંસી વરસે કથા મેળાવડા સંમેલનમા જવાનું બંધ કરી શાંતિથી રામ ભજન મા લગીજવું જોઈએ. વિવાદો સળગાવવાનું બંધ કરવું જોઈએ.

  • @sureshbhaivadiya8831
    @sureshbhaivadiya8831 Před 23 dny +52

    બાપુ ને સાઈડ માં રાખો....9 દિવસ ની કથા માંથી તમેતો આ કચરો વિન્યો સારું પણ બોલ્યા હશે તે ની ઉપર ધ્યાન આપો જીવન માં ઉતારો જીવન ધન્ય થશો આ કાદવ માં પથ્થર મારવાની વાત છે. ભાઈ....

    • @abcabc-pq7os
      @abcabc-pq7os Před 21 dnem

      આ લોકો પેટ ભરવા માટે સંતો નેય છોડતા નથી

    • @gopalmevada7066
      @gopalmevada7066 Před 21 dnem +2

      સાચી વાત છે

    • @bhattikishorkumar4935
      @bhattikishorkumar4935 Před 19 dny

      ☝️...परम पूज्य डोंगरेज महाराज के बाद कोई कथाकार ही नही रहा साले सब के सब ' कथा-कलाकार ' आया
      तोड मोड कर जोड दीया...जो भीड मोरारीभाई की कथा मे दिखायी देती है वो सब श्रोता नही है !!! अपने वंदनिय मात-पिता की सेवा को छोडकर आये हुए निकम्मे ' मोरारीभाई ' के फ्लावर्स है...ये भीड अंध भक्तो की है...

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +1

      wives medava mate sukam khotta vivad ubha kro 2 takka ni channel mate hindu samaj ma dakha ubha karao chho okat hoyto kaik sara vishay per video banavi ne wives medvo ne channel ma dam no hoy to hali Nikde hindu samaj ma vivad peda karva .

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +2

      Bhai je lukhao ne badha ne buch marva hoy tene tame hapta Bharvani vat kro to aava Lukhao ne no j maja aave ne 😂😂 aaloko ne tame em kayo Ke tame jao badha ne buch mari avo to aa badha tadio padse ne kese ha have bapu barabar chhe 😂😂😂😂😂

  • @raghhveerraghuveer4509
    @raghhveerraghuveer4509 Před 23 dny +8

    કોમેન્ટ કરનારને બાપુ ની કથામાં બગડવા
    ન જાવુ તને સુધારે ત્યાં જાજે

  • @user-mw4jm7lp3s
    @user-mw4jm7lp3s Před 22 dny +5

    मोरारी बापू सठिया गए हैं....
    वह हल्की प्रसिद्ध के पीछे पड़ गए हैं

  • @kbsolanki9180
    @kbsolanki9180 Před 17 dny +3

    તમારે વિવાદ કરીને નામ કમાવવૂ લાગે છે, સાહેબ

  • @jagdishpancholi2915
    @jagdishpancholi2915 Před 20 dny +2

    સાચી વાત છે બાપુ ની હપ્તા બાકી લોકો ઘરે ધકા ખાતા હોય દુઃખી થતા હોય તો કોઈ ભગવાન કે માતાજી નથી કહેતા મારે દ્રાર આવો ઘરે થી ભજો તોય તમારી વાત ભગવાન સાંભળી શકે છે કેવલ ભાવ હોવો જોઈએ
    બિનુ પદ ચલઈ સોં બિનુ કાના
    ખોટો ખોટો વિવાદ ના કરશો સનાતન ધર્મ નું રક્ષણ કરો તો સારુ

  • @pravinbhaimaiyad1413
    @pravinbhaimaiyad1413 Před 23 dny +31

    કાય ખોટું નથી કીધું એકદમ સરળ સાચી વાત કરી છે ..

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 Před 15 dny +2

      તું એનો જ ચેલો લાગે છે

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +1

      Ha pan je lukhao hoy ne ene to aama maja no aave ne aava lukhao ne hapta bharva no hoy aavao ne to buch Maravamaj rasa hoy buch Maravani vat kro to aava lukhao badha tadio padse 😂😂😂

    • @Ashokdamor-og3hr
      @Ashokdamor-og3hr Před 2 hodinami

      જે દિવસે આ મોરારી મરશે તે દિવશે સ્વામિનારાયણ સંપ્રદાય મા શાંતિ થશે

  • @goswamivaikunthgiri637
    @goswamivaikunthgiri637 Před 23 dny +24

    હમણા સ્વામી નારાયણ સાધુ એ નાના છોકરાવ નો મગજ મા શુ રેડયું એ વાત પણ કરો મહેતા સાહેબ

  • @RamnikRamdeputra
    @RamnikRamdeputra Před 22 dny +2

    🙏🙏જય હનુમાનજી મહારાજ🙏 જય રામદેવજી મહારાજ🙏 જય શ્રી રામ🙏 જય ખોડિયાર માતાજી🙏 જય કમળાઈ માતાજી🙏 વડિલ ભાઈશ્રી મહેતા સાહેબ. પરમ પૂજ્ય મોરારી બાપુ એ સત્ય હકીકત કહેલી છે. બીજા બધા ધર્મના ભાગરૂપ બની બેઠેલા ધર્મ ગુરુ ઓ, સ્વામી ઓ, સંતો, મહંતો અને પાખંડી સાધુઓ અને 😂😢😮જાતે બની બેઠેલા સ્વામી ઓ કેવા અવળાં કામો કરી શકે છે અને તેના કુકર્મો ની વાત અખબાર માં પણ છપાઈ છે. તેઓ બધા મુંડન😢😢😢કરાવીને બની બેઠેલા લોકો કેટલા સાધુઓ ના પેટે જન્મેલા બાળકો છે????? વિશ્વ વંદનીય સંત શ્રી, પરમ પૂજ્ય મોરારી બાપુ ની ટીકા કરનારા હનુમાનજી મહારાજ ની ટીકા કરી બરાબર ગણાય છે. 😮😮બીજા સંપ્રદાયના બની બેઠેલા ધર્મગુરુંઓ અને સ્વામી ઓની ટીકા કરતાં તમને આવડે છે👉👉 પરંતુ તે બની બેઠેલા લોકો પ્રસાદી નો વેપાર કરીને જે કમાણી કરે છે તેમાથી થોડા રૂપિયા તમને ભાગમાં વહેંચી આપવામાં આવતા હોય તેમ લાગે છે. પ. પૂજ્ય મોરારી બાપુ સાધુને પેટે જન્મેલા અવતારી પુરુષ કહેવાય છે. તેઓ ની ટીકા કરવી એટલે👉👉👉 તેત્રીસ કરોડ દેવ ની ટીકા કરી, એટલા દોષિત ઠરાવવામાં આવશે અને ભગવાન😇🙏👼 આનું યોગ્ય ફળ આપશે. 🙏🙏

  • @maheshjarola7268
    @maheshjarola7268 Před 19 dny +2

    આ બાવા લોકો કો કે રાજકોટ અગ્નિકાન્ડ મુદ્દે બોલે તેમાં સ્વામિનારાયણ ના પણ સરકાર ને બે શબ્દ બોલે

  • @user-yb2mv6ql4s
    @user-yb2mv6ql4s Před 23 dny +6

    સુફી રાણી સલાહ આપવાનું બંધ કરો તમારા વાણી પર સંયમ રાખો

  • @rambha932
    @rambha932 Před 14 dny +1

    પૂજ્ય શ્રી મોરારી બાપુ એ જે કહયું છે તે સાચી વાત છે મને તો સાચુ લાગે છે કારણ કે
    પુનંમ ના હપતા ભરવા એ ઠીક છે પણ બેંકના હપતા ભરવા સારુ છે પુનંમ ના હપતા ભરવા જાઇએ અને પાછળ થી બેક વાળા ઘરે આવે
    એનુ શુ કરવુ ભગવાન

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 Před 23 dny +15

    હવે આ કઈ મોટો મુદ્દો નથી સાહેબ બાપુ એ ઘણા બઘા સારા કામ કર્યા છે એના વિડિયો બનાવો ને ...

    • @NK-ei2kj
      @NK-ei2kj Před 20 dny

      Sachi vaat che Vaghela Bapu, emna Ghana badha sara kaam par video banavay em che. (1) Hindu thai ne Momna ne dikri kem gharghavay (2) Ram katha ma Ali Moula git gava par (3) Dwarkadhish nu apman karwa par (4) Swaminarayan sampraday ne halko batava par (5) Ravish kumar jeva anti-India aliment ne patane tya speech apva bolava par, vagere vagere, ghana mudda par sari vaat kari che emne to ena par video banavo j joiye 😉

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 Před 5 hodinami

    મંચ ઉપરથી નીચે ઉતરી જઈએ તો ચાલે,પણ વાણીની કક્ષાથી નીચે ન ઉતરી શકકાય.ખૂબ સાચી વાત.

  • @rajeshdave9957
    @rajeshdave9957 Před 23 dny +5

    કોઇના ઉધાર લીધા હોય કે ઊછીના લીધા હોય તો પરત ભરવા જ પડે,.ધાર્મિક વિધી ભલે અનુસરે.વિરોધ કરનાર અને ટીપ્પણી કરનારને સીધો સવાલ-કોઇએ તમારા પાસેથી ઉછીના પૈસા લીધા હોય અને ન ભરે તો શું તમે જતા કરશો ?

  • @jatinpandya8990
    @jatinpandya8990 Před 23 dny +39

    મોરારીબાપુએ સાચું કહ્યું છે કે પૂનમ ભરવા કરતા બેંકના હપ્તા ભરો! સલામ !

    • @shaileshpatel7802
      @shaileshpatel7802 Před 22 dny +1

      Tu pacho bahu hoshiyar,a khatahakaro bahu ager vadhi gaya che amne have kathao bandh kari kamavvani pedhi bandh karo Dongreji Maharaj shivaya koi kathakar sant nathi

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 Před 15 dny

      ખોટુ કહ્યું છે ના કહેવાય યોગ્ય નથી લાગે છે એ મોરારી ડોહો ભક્તિ જ નથી કરતો

    • @rajeshkapadiya216
      @rajeshkapadiya216 Před 15 dny

      મોરારીબાપુ ખુશ્બુ રિક્ષા ના પાર્ટનર છે તો હપ્તા ભરતાજ હશે ને

    • @indiafirst.123
      @indiafirst.123 Před 14 dny +1

      Ha Ema Kai khotu nthi kidhu sachi vat chhe

  • @nirmalamaru9117
    @nirmalamaru9117 Před 20 dny +2

    Moraribapu JaySeetaRam 🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌻🌹

  • @amrutlalbchaniyara8085

    વાહ જગદીશભાઈ સેલયુટ શે ભાઈ શુ તમે જવાબ આપોશો ભાઈ તથા વડીલભાઈ

  • @mahuvavachhdaveerdada3534

    સમાજને સારી વાતો પણ આપજો
    આપણે હિન્દુ સમાજ જાગૃત થઈને એવું કર્મ કરવામાં ધ્યાન આપવું છે એટલે હો

  • @kishanhariyani1888
    @kishanhariyani1888 Před 22 dny +3

    ઘર ભેગા થાવ ભાઈ. આખી કથામાથી આ જ મળ્યુ ?

  • @maheshkumawat7685
    @maheshkumawat7685 Před 23 dny +20

    बापू को समझने की जरुरत है। वो कोई सामान्य महापुरुष नहीं है।

    • @ajaydanidhariya4467
      @ajaydanidhariya4467 Před 23 dny +1

      Jay ho

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s Před 22 dny +6

      हां बापू तो बहुत ही उच्च महापुरुष है जो राम को भी अली मौला बना दे....😀

    • @NK-ei2kj
      @NK-ei2kj Před 20 dny

      @@user-mw4jm7lp3s 😆😆

    • @NeetaVarsani-on9ws
      @NeetaVarsani-on9ws Před 14 dny +1

      Bapudo sav Ali maula che

    • @NK-ei2kj
      @NK-ei2kj Před 14 dny

      @@NeetaVarsani-on9ws Bapu nathi Molana Murari che

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f Před 23 dny +2

    🌺😀🌺 બધાએ ફેમસ થવું છે રોટલા શેકવાની વાતો😊😊😊😊😊😊

  • @sprajgor4623
    @sprajgor4623 Před 22 hodinami

    ❤ હર કોઈ ભારતના સંતો માટે એક જ વિનંતી કે વ્યાસપીઠ ની ગાદી છે તે ધર્મરાજાની ગાડી કેવરાય ત્યાંથી કોઈ વગર વિચાર્યા શબ્દ બોલવો જોઈએ નહીં❤

  • @dilipmehta3084
    @dilipmehta3084 Před 2 dny

    Personal faith and trust in the divine must be Respected by one and all.

  • @deepakpalanpura6356
    @deepakpalanpura6356 Před 20 dny +3

    જગદીશભાઈ. બાપુની પાછળ પડવાનું રહેવા દો એનું કામ જુઓ એનો હેતુ જુઓ એનું હૃદય જુઓ વર્ષોથી કથા કહેનાર ને આ રીતે થોડી ભૂલો થી મુલવવા એ એક મોટી ભૂલ છે રાજા મુંજ પછી સાહિત્યકારોને સૌથી કોઈએ વધારે પોષણ આપ્યું હોય તો એ પૂજ્ય બાપુ છે અફસોસ માણસ જ્યારે હાજર હોય છે ત્યારે નું મૂલ્યાંકન કરનારા ભૂલ કરતા હોય છે બાપુ બાપુ છે એના રામ કાર્યમાં સેતુ બનો અને બાપુ ને ખોતરવા નું મૂકો. મારે બાપુ સાથે કોઈ સંબંધ નથી અને શ્રોતા હું આ વાત મૂકું છું, બાઈ ધ વે હું આપનો પણ મોટો પ્રસંસક છું.

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 Před 22 dny +1

    અનેક વાર વિવાદ માં રહેવું આવા તથાકથિત વક્તા ની ટેવ રહી છે.. પછી ભલે ને વગર પૂનમે દ્વારિકા દર્શન કરવા જવું પડે .. જય દ્વારકાધીશ...

  • @anhilulva830
    @anhilulva830 Před 23 dny +3

    આમાં બાપુ એ ખોટું શું કીધું છે ભાઈ

  • @MlVala-it1cg
    @MlVala-it1cg Před 22 dny +1

    જય શ્રી રામ

  • @preetishah473
    @preetishah473 Před 8 dny +1

    Mara Bapu.....Sadhuru Bhagwan Pujya Bapu priy ho...🙏🏻🙏🏻

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Před 23 dny +2

    ❤ આવું બધુ સાંભળીને એવું લાગે છે ભાઇ મહાભારત વર્તમાન યુગમાં આવીગયા છીએ ભાઈ બહેનો જય દ્વારકાધીશ રામ રામ

  • @harshadshrimali7970
    @harshadshrimali7970 Před 15 dny +1

    જગદીશ ભાઈ ખૂબ જ સાચી અને સારી વાત કરી

  • @ashokbhai5779
    @ashokbhai5779 Před 23 dny +5

    બરાબર બોલે બાપુ

  • @keyurtrivedi7517
    @keyurtrivedi7517 Před 23 dny +3

    અત્યાર સુધીના દરેક કાર્યક્રમ માહિતીને એકત્રિત કરીને થતાં જોયા છે પણ આ કાર્યક્રમમાં આપે પૂર્વે બોલાયેલા નિવેદનોનો યોગ્ય અભ્યાસ થયો હોય તેવું લાગતું નથી.

  • @safikazi-dr9qv
    @safikazi-dr9qv Před dnem

    bohot khubbbbb.

  • @rameshchandrasatani5578
    @rameshchandrasatani5578 Před 23 dny +7

    રૂપાલા ના ગુરુ લાગે છે

  • @anandbhaiprajapati872
    @anandbhaiprajapati872 Před 23 dny +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 👏👏

  • @hasmukhkalidas3570
    @hasmukhkalidas3570 Před 5 dny +1

    Bapu sachu j kahe chhe
    Poonam karta hafta bhare to poonam karta vadhare punya male

  • @rambha932
    @rambha932 Před 14 dny +1

    અત્યારે કલી કાલ યુગ ચાલી રહ્યો છે
    મનુષ્ય બિચારા શુ કરે હરી કરે સો હોય વિધી ના
    લેખમાં કોઇ મેખ મારી નથી શકયુ આપણુ મુરતીયુ જિયારે આવે તિયારે આપણુ સો ટકા કામ છોડી ને તિયાં દોડી ને જઇએ છીએ કારણકે
    આપણુ ટાઇમ આવી જાય તિયારે ભગવાન ખુદ
    આપણા ને બોલાવી લિએ છે
    હમણાં મોગલ માતાજી એ બે પિતરાઈ ભાઈ પટેલ બંધુ દર્શન કરવા આવ્યા હતા મહેસાણા બાજુ થી આવ્યા હતા દર્શન કરીને પાછા ઘેર જવા નિકળીયા તિયારે એકશીડંટ થયો અને એ બે ભાઇ માંથી એક ભાઇ તિયાં જ મુરતીયુ ને ભેટયા એક ભાઇ ના હાથ પગ ગયા હવે આમાં
    માતાજી બિચારા શુ કરે કારણકે જિયારે મુરતીયુ નુ ટાઇમ આવે તિયારે ભગવાન બોલાવી લિએ
    હાલો ભાઇ તમારુ ટાઇમ આવી ગયુ
    આ બધી મરણ જિવણ પ્રભુ ના હાથ માં છે બાકી
    માંણસ ને માંણસ મારી નથી શકતો જે છે તે શ્રી રાંમ ના હાથ માં છે

  • @devendrasinhrauljiipossibl2846

    ગોપીબેન મહેતા સાહેબ નો ફોન મંગાવી લો

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 Před 22 dny +1

    એકદમ સાચી વાત જગદીશભાઈ..

  • @prafulparmar1607
    @prafulparmar1607 Před 23 dny +35

    બાપુએ કશું ખોટું નથી કીધું. વાત સમજાવવા ઉદાહરણ આપ્યું છે ફક્ત કે પહેલા કામ પૂરા કરો, હપ્તા પૂરા કરો તો સેવા ને ભક્તિ વધુ સારી થાય. બાળકો ભૂખ્યા હોય, હપ્તા માથે હોય તો પૂનમની સેવા પણ દિલથી ના થાય.
    ગીતામાં પણ કર્મયોગ આગળ આવે.
    ભક્તિયોગ પાછળ. પહેલા ઉધાર ચૂકવાય પછી જાત્રાએ જવાય, આમા વિવાદ જેવું કશું નથી.
    સ્વામિનારાયણ વાળા છે એટલે આ વાત સાથે તેઓએ નીલકંઠવર્ણી વાળી વાત પણ જોડી દીધી. બાપુને સસ્તી પ્રસિદ્ધિની જરૂર નથી, બાપુના નામે આને સબસ્ક્રાઇબર જોઈએ છે.

    • @prafulparmar1607
      @prafulparmar1607 Před 23 dny +1

      સરખુ સમજ્યા વિના આવા વીડિયો ના મુકો આ તમે સારું નથી કરતા આવા સબક્રાઇબ ભેગા કરી ને આ રુપિયા તમને સારા કામ માં નય લાગે આ ખોટી વાત છે સમજયા વગર ના મુકો

    • @Ranjitsinhvaghela07
      @Ranjitsinhvaghela07 Před 23 dny +1

      સાચું

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s Před 22 dny +5

      હા ભાઈ આપણે હવે રામની સાથે અલી મોલા અલી મોલા નું પણ રોજ ભજન કરવા જેવું ખરું

    • @jayloving2005
      @jayloving2005 Před 20 dny +2

      Ali mola Su 6??? Chaplusi chhodo bhadwai Morari Ni
      Kem Hindu rivajo par taklif 6
      Tara nakli bapu E ram Mandir pratishtha ma koi E hadkavyo pan nathi....jyare swaminarayan na 5 sadhu E udghatan karyu

    • @NK-ei2kj
      @NK-ei2kj Před 20 dny

      @@user-mw4jm7lp3s 😆😆

  • @desaikuldeep7
    @desaikuldeep7 Před 23 dny +3

    Bapu a sachi vaat Kara cha hamasa Satya kaduvu laga

  • @mahendrakothiya4631
    @mahendrakothiya4631 Před 23 dny +4

    Aa Jagdishbhai vadhare dodh dahyaa chhe

  • @joshanakhant6084
    @joshanakhant6084 Před 5 dny

    બાપુ ની.વાત.સાચીછે..સવામીનરાયણ્.સતો.

  • @amrutlalparmar5566
    @amrutlalparmar5566 Před 20 dny +1

    સાચા સન્ત ક્યારેય સમાજ કે વ્યક્તિ ના જીવન વિશે ટીકા ટિપ્પણી કરવાનો હક નથી.

  • @darbarbakuji2117
    @darbarbakuji2117 Před 10 dny

    આદરણીય સાહેબશ્રી, આપના હ્રદયમાં આ દેશ અને પ્રજા માટે ભલા અને કલ્યાણની ભાવના છે. આપને કોટી કોટી વંદન.

  • @gordhankeshur7923
    @gordhankeshur7923 Před 23 dny +4

    Bapu e sachi vaat kari chhe

  • @user-zn1iz1nh4y
    @user-zn1iz1nh4y Před 23 dny +15

    માયાભાઇ આહિર ની વાણી પણ નિમ્ન સ્તર ની હોયછે

  • @pankajjoshi2188
    @pankajjoshi2188 Před 19 hodinami

    સાચી.વાતછે.મહેતાભાઇ.મહાન.બનયા.પછી.નીવાત

  • @ThakurSatishJournalist
    @ThakurSatishJournalist Před 18 dny +1

    27 से 30 बच्चो की दर्दनाक मौत पर सारे चर्चित महात्मा श्रद्धांजलि तक ना दे सके।।।।।

  • @vkthakkar26
    @vkthakkar26 Před 20 dny +1

    ભગવાન શ્રી રામચંદ્રજી એ પિતા દશરથજી નાં શ્રાદ્ધ ની વિધિ પુષ્કર માં કરી હતી અને દિવંગત દશરથ મહારાજ એ શ્રાદ્ધ નો પિંડ પુષ્કર તળાવ માં થી હાથ બહાર કાઢી ને સ્વીકાર્યો હતો. પુષ્કર યાત્રા સમયે આ વાત ત્યાં પૂજા વિધિ કરાવતા બ્રાહ્મણ કહે જ છે. તુલસીદાસ રચિત રામાયણ માં પણ આ વાત આવે છે. પણ બાપુ તો કર્મ કાંડ ની બહુ વિરોધ કરે છે. શું સનાતન હિન્દુ ધર્મ વિરુદ્ધ ની સમજણ નથી?

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Před 23 dny +2

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @himmatbhainagjibhaidesai9774

    સાહેબ હું માનું છું કે વ્યાસ પીઠ નાં સ્ટેજની ઉપર દરેક કથાકારો અને કથા નાં યજમાની કરી રહ્યા છે એવા લોકો દિવસ દરમિયાન કથા સાંભળવા માટે જાય છે અને રાત્રે ડાયરાનો પ્રોગ્રામ સાંભળવા માટે જાય છે અને સ્ટેજ પર નોટોના ઢગલા થઈ જાય છે એટલે ડાયરાઓના કલાકારો અને સાહિત્યકારો અને કથાકારો ની મીલી ભગત છે અને લોકોને લૂંટી રહ્યા છે ત્યારે લોકો એ જાગૃત થવાની જરૂર છે

  • @tulsipjaroliya4044
    @tulsipjaroliya4044 Před 3 dny

    તમે ઉન્ધુ સમજો છો એમ બધા ઉન્ધુ સમજવા વાળા આ દેશમાં નથી.
    જય સીતારામ.

  • @ganpatpatel-ck3ft
    @ganpatpatel-ck3ft Před 20 dny +1

    વાત સિદ્ધાંતની છે માણસમાં સચ્ચાઈ પ્રામાણિકતા નૈતિકતા જેવું રહ્યું નથી પૂનમ ભરવાથી શું થાય?

  • @amitsumra3053
    @amitsumra3053 Před 22 dny +1

    Jay siyaram

  • @hracroama637
    @hracroama637 Před 23 dny +4

    બેન હવે આ ભાઈને વાતે વાતે દરેક વીડિયોમાં લેવાનું બંધ કરો. કાતો બીજા કોઈ શોધો.
    અને બાપુએ જે કીધું એમાં જરાય ખોટું નથી. 💯

    • @user-zt3ns9uh9l
      @user-zt3ns9uh9l Před 22 dny

      A nobar. Lai. Kaho tu. Bhai. Nani vat moti krMa. Saro. Savad. Lai. Kharab. Kachara ma. Pan. Tu. Bapu. A umare. Barabad. Na kra

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 Před 23 dny +10

    આમા ખોટું શું કીધું બાપુ એ મોરારીબાપુ ની વાત સાચી જ હોય

  • @hareshsavani8805
    @hareshsavani8805 Před 15 hodinami

    👌👌👌👌👌

  • @madhusolanki8601
    @madhusolanki8601 Před 22 dny +9

    બસ કરો ભાઇ હવે બાપુ બોલે એ બરોબર જ હોય છે ✋

  • @bhaveshbhanushali1135
    @bhaveshbhanushali1135 Před 14 dny +1

    आ बापू, रावण जेवाछे गयानीछे आसुसोरो ने,दान, आपेछे ❤समाजमा,आवा, बापूओ गंदगी, फेलावे छे,पोतानी, जातनी खबर, न्थी हिन्दू, होयतो जातिवाद,ऊपर, बातो न्हिकरता ❤

  • @mahendrasoni6162
    @mahendrasoni6162 Před 14 dny

    બાપુ ની ઉંમર થઈ તેમને આરામ કરવાની જરૂર છે

  • @user-nl1mh3ke1k
    @user-nl1mh3ke1k Před 23 dny +1

    શ્રધ્ધા થી છટકબારી લેવાની વૃત્તિ ને આ પત્રકારો સમર્થન આપે છે

  • @poshiyajayraj9447
    @poshiyajayraj9447 Před 22 dny +2

    નાઈટ ક્રિકેટ નું સમજાવો સ્વામી નું

  • @bhimshiambaliya8908
    @bhimshiambaliya8908 Před 23 dny +1

    પુનમ ભરવા કરતા હપ્તા ભરવા જોઇએ તો આસ્થા ઉપર ઘા ન કરો બાપુ આસ્થાને હિસાબે જ આપની કથા માં લોકો આવેછે હવે આસ્થા કરતા આપનું કદ વધારવા માંગો છો ધર્મની આસ્થાના હિસાબે જ આપનું નામ થયું ત્યારબાદ આપ હપ્તા ભરવા નું નિવેદન ખોટું છે આસ્થાના હિસાબે આવી સાઈબી ભોગવો છો

  • @user-is1bl9qv9p
    @user-is1bl9qv9p Před 5 hodinami

    Bapunenaman bolvejejbarobarch🙏

  • @kalpanatrivedi3400
    @kalpanatrivedi3400 Před 19 dny +1

    Jay siya ram.

  • @ranchhodlodhari6445
    @ranchhodlodhari6445 Před 14 dny +1

    Jay.bhgwan

  • @babusolanki853
    @babusolanki853 Před 23 dny +2

    આમને.. દાન આપવાનું બંધ કરો અને મહેનત કરી ને.. વૈભવ કરે તો ખબર પડે કે.. હપ્તા કેમ ભરાય

  • @manojdeshani3601
    @manojdeshani3601 Před 23 dny +1

    જય રામદેવપીર. જય મહાદેવ

  • @rohitgondaliya7924
    @rohitgondaliya7924 Před 23 dny +9

    Mahetabhai દુખે છે પેટમાં ફૂટે છે માથું 😊

  • @rameshmaru2532
    @rameshmaru2532 Před 7 dny

    જય શ્રી સિયારામ બાપુ જય શ્રી રાધે ક્રિષ્ના 🙏🙏

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 Před 11 dny

    ❤❤❤❤❤❤❤

  • @sandhidamahadev2003
    @sandhidamahadev2003 Před 19 dny +1

    કચરો તો કચરો જ કહેવાય પછી તે કોઈ પણ ફેલાવી ન શકે મહાદેવ

  • @user-nl1mh3ke1k
    @user-nl1mh3ke1k Před 23 dny +1

    ગમે તેટલી શ્રધ્ધા હોય તો પણ સમાજીક વ્યવસ્થા પહેલાં સાચવવાની હોય

  • @srisahajanand9673
    @srisahajanand9673 Před 13 dny +2

    Morari is a crazy person when he said that he is a descendant of Narsinh Mehta. Completely wrong. I will give $10000 if anyone or himself can prove it.

  • @VijayeshMehta
    @VijayeshMehta Před 23 dny +12

    Dr. હરીભાઈ દેસાઈ પાસેથી શીખી શકાય.

  • @narendrathakkar2120
    @narendrathakkar2120 Před 16 dny +1

    પુનમ ભરવા ની જરૂરી ના હોય તો પછી બાપુ કથા શાના માટે કરવામાં આવે છે

    • @NeetaVarsani-on9ws
      @NeetaVarsani-on9ws Před 14 dny

      Bapu Potanu Bank Belence Bharva mate katha kare che ..pote kare e sachu Bija punam Bhare e khotu😡

  • @gohilvajubhai9802
    @gohilvajubhai9802 Před 23 dny +4

    આ જોકસ માયા ભાઇનો જ છે

  • @user-gz9hs1ie8w
    @user-gz9hs1ie8w Před 19 dny

    😊😊😊😊જલનૅવાલૅ.જલાકરે
    .કીશમત હમારી સાથે છૅ

  • @ayurvedbazar1508
    @ayurvedbazar1508 Před 20 dny

    નવ દી કથા સાંભળવા ને બદલે એટલો સમય રોજી રોટી કમાય તોય હપ્તો ભરાય જય

  • @hunter_kilar_00q
    @hunter_kilar_00q Před 10 dny +1

    સાસુ કિધુ બાપુ એ બરાબર છે

  • @user-ol1bl6jj7c
    @user-ol1bl6jj7c Před 3 dny +1

    સત્ય કડવુ જ હોય બાપુ અંધશ્રધ્ધા માં થી બહાર કાઢવા ની કોસીસ કરે છે બાપુ નું સાચું છે

    • @user-ng3rg8wv4w
      @user-ng3rg8wv4w Před 3 dny

      Atle mataji na darshan karava javu te andhsraddha6e...???...morarine have nivaruti lailevijoiye Karan ke 60 the buddhi naathi...smashan ma lagan karaavnaar morari agnanani...ne kadi follow na karo...jagadish maheta saacha 6e...

    • @user-ng3rg8wv4w
      @user-ng3rg8wv4w Před 3 dny

      Vyashpith par beshwano jene adhikaar nathi Teva gadhedaao vyaspith par besigaya atle Dharm ni haani thai rahi6e...

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug Před 23 dny +3

    Morarine Matra Hindu Dharmanu Ghor Apman karelu chhe,,,

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Před 23 dny

    ❤ જે નેં જે વો આ ન દ આ વે એ ના વ થી ત રો અકાલ મૃત્યુ જગ વ્યાપે જને મુદ્દાજ ગોતવાના છે ભાઇ બહેનો ખુબ ખુબ આનંદ ઘણું જીયો ભાઈ