માત્ર 12 દિવસમાં 2000 જેટલું ચાર્જિંગ? પ્રી-પેઇડ સ્માર્ટ મીટરોને કારણે બિલો ત્રણ ગણા વધ્યા

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2024
  • માત્ર 12 દિવસમાં 2000 જેટલું ચાર્જિંગ? પ્રી-પેઇડ સ્માર્ટ મીટરોને કારણે બિલો ત્રણ ગણા વધ્યા
    ડિજિટલ યુગમાં બધું ડિજિટલ બની રહ્યું છે... તેવામાં હાલ ગુજરાતમાં વીજ વિભાગ દ્વારા સ્માર્ટ મીટરનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.. પરંતુ આ સ્માર્ટ મીટર લોકો માટે માથાનો દુખાવો બની ગયાં છે... અને સ્માર્ટ મીટરના કારણે પહેલા કરતા વધુ બિલ આવતા હોવાના આક્ષેપ સાથે લોકો લાલઘૂમ થયા છે.. ત્યારે કેમ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરનો વિરોધ.. આવો જોઈએ આ રિપોર્ટમાં..
    #Digitalmeter #vadodara #smartmeter #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 587

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 Před 20 dny +145

    ભાજપ આપો મત હજી હો હજી ફિલ્મ બાકી છે હો

    • @sony.software5242
      @sony.software5242 Před 20 dny

      આ‌ 10 વર્ષ તો‌ ખાલી‌ ટેલરજ હતું ,ધર્મના નામે ધાડ‌ પાડસે મોદી સરકાર,એમનો‌ કોઈ ધર્મ નથી જનતા મુર્ખ બને છે એટલે આ બધી તકલીફ છે

    • @King.Memon.2048
      @King.Memon.2048 Před 18 dny +8

      આ તો ખાલી ટેલર છે, હજુ ટેલેન્ટ બાકી છે

    • @BhaveshPatel-uh2ok
      @BhaveshPatel-uh2ok Před 15 dny

      Bhajap janta ne lute che

  • @harshad.mistry140
    @harshad.mistry140 Před 20 dny +166

    આ દેશની જનતા આને લાયક જ છે આપો મોદીને વોટ ભાજપને આપો હજુ વોટ તુ આવતા પાંચ વર્ષ એટલે કે 2029. સુધી મોદી સરકાર બીજેપી ગવર્મેન્ટ દેશની જનતાને શરીર પર કપડાં નહિ રહેવા જેવી હાલત કરી નાખશે જનતા ભાજપને લાયક જ છે2014 2024 થી ચૌદમાં ગેસનો બાટલો સો રૂપિયા મળતો તો અત્યારે 1200 રૂપિયા થઈ ગયો તો 2024 માં 2029 માં 2029.3. હજાર રૂપિયા થઈ જશે

    • @johnbhagat9064
      @johnbhagat9064 Před 20 dny

      ગુજરાત સરકાર ના હાથ માં કશું નથી

    • @ravalzeel2726
      @ravalzeel2726 Před 20 dny +7

      Bilkul sachi vaat chr

    • @priyadarshini6152
      @priyadarshini6152 Před 19 dny +6

      Sachi vat che tamari

    • @user-ko6jx8mn5b
      @user-ko6jx8mn5b Před 19 dny +7

      આપ નું કહેવું સો ટકા સત્ય છે

    • @shaileshbhikadiya481
      @shaileshbhikadiya481 Před 19 dny

      હિન્દુ મુસ્લિમ, રામ મંદિર, ૩૭૦ કલમ નાં નામે વોટ અપો અને ભોગવો. સિંહ પાળો એટલે આ બધું થાય કહેવા વાળા આ બધા છે.

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Před 20 dny +179

    કેજરીવાલ મફત આપી રહ્યા હતા,,,તો કે મફત ન જોઈએ,,, તો હવે ભરો😂😂😂😂😂,, કરો,, મોદી,, મોદી,, મોદી,,😂😂😂😂😂

    • @DJNrv
      @DJNrv Před 20 dny +11

      Sachi vaat bhai ..eni ma ne aji dabal aavu joye

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz Před 20 dny

      આ બાદશાહી લૂંટ છે. અને આ ચૂંટણી પહેલાં જરા આપ વાની જરૂર હતી. હજી બીજા રાજ્યો માં ત્રણ રાઉન્ડ બાકી
      ભાજપ ને જો બહુમતી મળી તો ગેસ,પેટ્રોલ,ડીઝલ, જીવન જરૂરી ચીજો ના ભાવ બેફામ વધી જશે. ચૂંટણી જીતીને પછી ભાવ વધારી દેવો , જનતા
      સાથે સૌથી મોટો વિશ્વાસ ઘાટ કહેવાશે.

    • @narejashakilhusen7269
      @narejashakilhusen7269 Před 20 dny +5

      😂😂😂😂

    • @sunilmacwan100
      @sunilmacwan100 Před 20 dny +5

      સાચી વાત કરી😂

    • @shantibhaikaklotar2468
      @shantibhaikaklotar2468 Před 20 dny +4

      ના મફત પણ નથી જોઈતું અને ખોટો વધારાનો ચાર્જ પણ નથી ભરવો......

  • @bhushan7490
    @bhushan7490 Před 20 dny +111

    ગાંડપણનો વિકાસ. મોદીની ભ્રષ્ટ મીટર કંપની લિમિટેડ. જય હિંદ 🇮🇳

  • @yusufguniya2451
    @yusufguniya2451 Před 18 dny +22

    દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ એક જ સરકાર કાયમ સત્તા માં રહે તો પોતાની મરજી મુજબ ના ફેરફાર કરશે

    • @oceanapps3994
      @oceanapps3994 Před 17 dny

      સાચી વાત છે. સતત એક જ સરકાર રહે . એટલે સરકાર ખાનગી કંપનીઓ અને સરકારી કચેરીદારો ની મોનોપોલી થઈ જાય.

  • @mansurpadaniya8295
    @mansurpadaniya8295 Před 20 dny +43

    વાહ ગુજરાતનાં વિકાસ લેતા જાવ હવે મજા આવી ગઈ છે ભાજપીઓ

  • @bharatsinhzala2585
    @bharatsinhzala2585 Před 20 dny +49

    આપો હિન્દુત્વ ના મુદે મત,

    • @bhushan7490
      @bhushan7490 Před 20 dny +5

      😂😂😂😂પાગલ વિકાસ

  • @user-kx9qw2ti4v
    @user-kx9qw2ti4v Před 20 dny +98

    સ્માર્ટ મીટર થી સ્માર્ટ રીતે લૂંટવાની નવી રીત છે , મોદી મોડેલ છે ,

  • @atulimakvana1092
    @atulimakvana1092 Před 20 dny +61

    કહો કે મફત ન જોઈએ
    ભકતો માટે અલગથી ભાવ હોવો જોઈએ.

  • @harishvirgama3501
    @harishvirgama3501 Před 20 dny +61

    આપો હજી ભાજપ ને મત

  • @ashishpatel-bn1su
    @ashishpatel-bn1su Před 18 dny +13

    હજુ તો શુભ શરૂઆત છે. ભાજપ થી દુર રહો ભારત સરકાર નું પરિવર્તન જરૂરી છે.

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn Před 20 dny +69

    અછૅ દિન. રૅલૉ બાકી છૅ

  • @kkkkkkkkkkk777
    @kkkkkkkkkkk777 Před 20 dny +68

    એજ બરોબર છે જનતા બીજેપી ને મત આપો હજુ મજા આવશે

  • @sherasiyafatemamad3644
    @sherasiyafatemamad3644 Před 20 dny +55

    Or kro bjp bjp

  • @shrisatyanamdudhamali208
    @shrisatyanamdudhamali208 Před 18 dny +11

    જનતાની નહીં ઉદ્યોગપતિઓની સરકાર છે વોટ આપો... હજી...

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no Před 20 dny +37

    આતો શરુઆત છે પીકચર બાકીછે

  • @King.Memon.2048
    @King.Memon.2048 Před 18 dny +14

    સ્માર્ટ લૂંટ ચલાવી,

  • @valsingdamor3311
    @valsingdamor3311 Před 19 dny +15

    મોદીજીના શબ્દો, આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે.

  • @sumrasultanbhai7224
    @sumrasultanbhai7224 Před 20 dny +60

    ઉધોગપતી સરકાર છે વિકાસ વિકાસ વિકાસ વિકાસ

  • @ranjit5420
    @ranjit5420 Před 20 dny +34

    જનતા બની ખાનગીકરણના કારણે કંપનીઓ ભોગ....😡

  • @minifilm6605
    @minifilm6605 Před 19 dny +15

    સ્માર્ટ મીટર એટલે એડવાન્સ માં મન મરઝી થી લૂંટવાની નવી સ્કીમ.

  • @kalpeshsrt
    @kalpeshsrt Před 20 dny +20

    જાગો ગ્રાહક જાગો

  • @gulameali9631
    @gulameali9631 Před 20 dny +7

    લોલમ લોલ હાલે હો બાકી વિકાસ ની સ્પીડ જોરદાર છે

  • @valsingdamor3311
    @valsingdamor3311 Před 19 dny +7

    હજી ભાજપ ને મત આપો, રુખી સુખી ખાએગે ભાજપ કો જીતાએગે .

  • @rathavababu7120
    @rathavababu7120 Před 19 dny +9

    હા બરાબર છે....કમલ કા ફૂલ દબાવો....ડબલ વિકાસ...❤️👍❤️

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 Před 19 dny +7

    વાહ મોદી વાહ આને કહેવાય વિકાસ

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 Před 20 dny +24

    વિકાસ ગેજયુએટ કરે છૈ

  • @dilidarbar7953
    @dilidarbar7953 Před 18 dny +5

    લુંટ ચાલુ કરી છે

  • @SKumar-ci5cr
    @SKumar-ci5cr Před 20 dny +26

    ખોટું હોય તો વિરોધ કરો, ને બહિષ્કાર કરો

    • @Rajanand17
      @Rajanand17 Před 19 dny

      ના... રે... ક્યાં ખોટું છે...😅😅

    • @sheelasalya
      @sheelasalya Před 18 dny

      Game tetlu thy to pn modi joye, koy nhy samje

    • @SKumar-ci5cr
      @SKumar-ci5cr Před 18 dny

      @@sheelasalya જનતા એ ખરેખર મગજ થી વિચારવું જોઈએ કે કઈરીતે એમના ખીસ્સા ખાલી કરી લેવામાં આવી રહ્યા છે, ગૃહિણી ઘર માં કરકસર કરી જેમતેમ આખો મહિનો કાઢતા હોય. ગેસબાટલો એકવાર આપિં દિધો હવે ભરવા માટે 1000, તેલ નાં ડબા 2500 હવે આ સ્માર્ટ મીટર..... એક જણ ને પાલવવા માટે આખા દેશે ભોગવવાનું આવું થોડું હોય....ખોટા સામે બોલવું જ જોઈએ

  • @ramdebhaikandoriya441
    @ramdebhaikandoriya441 Před 20 dny +15

    Haju vote aapjo modi ne

  • @ahmedmalek8966
    @ahmedmalek8966 Před 18 dny +4

    Himmat rakho bhai, vishva guru banavu che ye digital India he🙏🙏🙏🙏🙏😭😭😭

  • @rahulmahajan9466
    @rahulmahajan9466 Před 20 dny +8

    Aapo haju vot

  • @samirmansuri8504
    @samirmansuri8504 Před 20 dny +35

    😂😂😂😂 मोदी हे तो मुमकिन है

  • @user-jt1nt7eh3w
    @user-jt1nt7eh3w Před 19 dny +4

    હજી ભાજપ ને લાવો તમારો ખુબ વિકાસ થશે

  • @jagdishthakor7782
    @jagdishthakor7782 Před 20 dny +15

    Aapo vote bhajp ne

  • @sunilmacwan100
    @sunilmacwan100 Před 20 dny +15

    આત્મ નિર્ભર બનવું પડશે😂😂

  • @gautamgohel2097
    @gautamgohel2097 Před 20 dny +23

    Haji Pani nu bil avase

  • @mooninsky
    @mooninsky Před 17 dny +1

    સરસ ,અમારા ગામના અંધ ભક્તોને પણ આ મીટર જોઈએ છે, તે રોજ 200નું રિચાર્જ કરી શકે છે

  • @SahinMNsuri-oe1cd
    @SahinMNsuri-oe1cd Před 20 dny +13

    Lavo Haji Modi sarkar 😅😅😅. Vot aapo kejrival ne samjo 😮

  • @user-ku3rh9lo8l
    @user-ku3rh9lo8l Před 20 dny +6

    આપો તમે મોદી વૉટ હજુ વાર છે

  • @rahulkandoriya5674
    @rahulkandoriya5674 Před 19 dny +4

    મીટર ની સામે ઉભી ને તાલી ને થારી વગાડો

  • @nishantpatel5464
    @nishantpatel5464 Před 13 dny

    કોર્પોરેશન,તાલુકા,જીલ્લા ની ચૂંટણીમાં આબધું
    યાદ રાખજો…
    પાછા ભૂલી ના જતા

  • @gkrathod5230
    @gkrathod5230 Před 20 dny +5

    લેતા જાવ.( વિકાસ કેવો ઉધાપાડે એવો)

  • @rugved8439
    @rugved8439 Před 20 dny +3

    Mja aaai hju apo ... Vote tme.....💯 ....hji pani nu meter ...avse

  • @sony.software5242
    @sony.software5242 Před 20 dny +6

    Karo modi modi

  • @DalaBhaiParmar-gz3gs
    @DalaBhaiParmar-gz3gs Před 19 dny +2

    વાળો સિંહ

  • @aiyubpathan6750
    @aiyubpathan6750 Před 20 dny +3

    યુનિટ દીઠ કોઇ પણ ચાર્જ વગર ભાવ આપો. મિટર માથીબીલ ની પાવતી આવવી જોઇએ. અથવા રીચાર્ડ ક્પન મા ટેટલ માહીતી લખો. જેથી ખબર પડે કે યુનિટ નો ભાવ કેટલ્ છે .

  • @ajaydcreation1733
    @ajaydcreation1733 Před 16 dny +1

    આવ્યા આવ્યા સારા દિવસો આવ્યા ભાઈઓ બહેનો

  • @Nayi12895
    @Nayi12895 Před 20 dny +9

    મોદી સાહેબ ને વાત કરો 😂

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz Před 20 dny +3

      હજી 400 સીટ આવવા દો, ઘર ની બહાર નીકળવાનો પણ ટેક્સ આવશે.

  • @mayurtailor2332
    @mayurtailor2332 Před 20 dny +6

    Old is gold

  • @user-fl3tx1pq3r
    @user-fl3tx1pq3r Před 17 dny +1

    ભાજપ ને મત આપો હજી ફિલ્મ બાકી છે

  • @user-uc4qk7db5l
    @user-uc4qk7db5l Před 12 dny

    I love Gujarati channel news channel

  • @Lyrical_video_song
    @Lyrical_video_song Před 17 dny +1

    Public sath apni akbija no baki sarkar kai pagla nai le , aapde sav a akthavu padse.🙏

  • @manharsolanki259
    @manharsolanki259 Před 20 dny +3

    Right

  • @newarttacno
    @newarttacno Před 20 dny +5

    Har har modi ghar ghar modi Modi hato mumkin hai I love modi

  • @maheshmahesh7940
    @maheshmahesh7940 Před 17 dny

    Loko ni sachi vat chhe.

  • @user-gi2ir8pw1c
    @user-gi2ir8pw1c Před 17 dny

    Congress

  • @Kidzygenzy
    @Kidzygenzy Před 19 dny +1

    Badha ne zarur che ke high court ma case mali ne nakhe to loot band thai Ane smart meter ni jagya jhunu metter fari nakhwa ma avr

  • @myonline6999
    @myonline6999 Před 14 dny

    સ્માર્ટ મીટર ખેતીવાડીમાં બહુ ઉપયોગી છે કોઈ ખેડૂત ચોરી ન કરી શકે તે માટે કારણ કે ખેડૂત આગળ કોઈ ઓપ્શન જ નથી ઉકરડા મારવાનું

  • @Vedio78692
    @Vedio78692 Před 19 dny +1

    Jarur j chhe

  • @sumaiyapatel4970
    @sumaiyapatel4970 Před 15 dny

    Congres lavo Bhai taki koi sudharo Thai thorik mehgai ochhi thai

  • @rajendrakumardesai5890
    @rajendrakumardesai5890 Před 19 dny +1

    लाइट ए अनीवार्य सेवा छे(Essential Service) छे…. जेनु नहीं नुक़सान नहीं नफ़ो ना सरकारी धारा धोरण नीं रीतेग्राहक पर चार्ज वसूलवो जोईए

  • @adilkhorajiya9196
    @adilkhorajiya9196 Před 19 dny +2

    Yahi vikas he india ka😄😊😀

  • @bhattiasif4472
    @bhattiasif4472 Před 20 dny +1

    Bhakto ko khush chene

  • @gautamgohel2097
    @gautamgohel2097 Před 20 dny +4

    Juna mitaro ma tamne su takhip che bhai

  • @sawanchauhan3085
    @sawanchauhan3085 Před 20 dny +8

    बंध करो आ योजना।

  • @rasidpatel5142
    @rasidpatel5142 Před 20 dny +3

    Hju aapo modine vot

  • @yaminsaiyad6212
    @yaminsaiyad6212 Před 20 dny +2

    સ્માર્ટ લુંટ છે 😢

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před 17 dny

    ખરેખર રામ રાજ્ય આવી ગયેલ છે?✍️🇮🇳

  • @meghpatel8932
    @meghpatel8932 Před 18 dny +1

    Bhai aa barabr aj che Delhi Mumbai ma pn Loko bhare j che
    Aato lagva j joie

  • @ChintubenGanvit-nf6zi
    @ChintubenGanvit-nf6zi Před 19 dny +1

    Lutva આયવા સે શાલા. સ્માર્ટ મીટર લયને.

  • @rathodarvindbhaif.4076

    जागो भारतवासी जागो।

  • @sheikhrajak4937
    @sheikhrajak4937 Před 18 dny

    Modi se to mumkin 6

  • @POWERSID17
    @POWERSID17 Před 16 dny

    જેની જરૂર 24 કલાક રહેતી હોય એને પ્રિપેઇડ કરાય જ નહીં.... મૂર્ખ છે Electricity Boardવાળા મૂર્ખ.....

  • @kamleshgamit3868
    @kamleshgamit3868 Před 19 dny +1

    मोदी हे तो मुमकिन है

  • @BhaveshPatel-qj1wf
    @BhaveshPatel-qj1wf Před 18 dny +1

    Vote apta vicharvu joie nagrikone

  • @user-li1eb6en7y
    @user-li1eb6en7y Před 16 dny

    Modi Sarkar hay hay hay hay hay hay hay hay hay hay hay 🤭👹👹👹😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @devsangbhaimeghani7086
    @devsangbhaimeghani7086 Před 20 dny +1

    Lutamar.machi.se.bhai.

  • @sheikhjiya8435
    @sheikhjiya8435 Před 20 dny +4

    400પાર ભાઈ બોલો જય શ્રી રામ

  • @maheshvasawa5693
    @maheshvasawa5693 Před 20 dny +5

    Khuli loot hai

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 Před 19 dny +2

    સ્માર્ટ મીટર કે લૂંટ મીટર???

  • @rsakhanirsakhani1651
    @rsakhanirsakhani1651 Před 20 dny +1

    असे दीन आ गये

  • @gmpatel1286
    @gmpatel1286 Před 20 dny +2

    Abhi to tailor Hai puri film Baki Hai

  • @NitaPatel-ky9cz
    @NitaPatel-ky9cz Před 20 dny +3

    Haji modi ne vote dayo

  • @RameshPatel-uz3qi
    @RameshPatel-uz3qi Před 18 dny

    Achche din aagaye

  • @user-vm3bl5cc1q
    @user-vm3bl5cc1q Před 19 dny

    🎉 acche din ki shuruaat hai

  • @jackjack5798
    @jackjack5798 Před 18 dny

    હજી અંધભક્તો નાઇ સમજે

  • @mohammedpatel7454
    @mohammedpatel7454 Před 16 dny

    Smart meter ni jarurej su hati??
    Us canada ma pan pelle electricity use karo pachi bharo
    India first country che jya advance paisa bharo pachi use kro

  • @wildlifearif7520
    @wildlifearif7520 Před 16 dny

    Abki bar wohi sarkar

  • @techshowbk9298
    @techshowbk9298 Před 20 dny +2

    બરાબર છૅ

  • @IdrishShekh-fj8bf
    @IdrishShekh-fj8bf Před 19 dny +1

    B j.p.chale.2047.suti.modi.modi.

  • @umanggohil1187
    @umanggohil1187 Před 10 dny

    હે રામ કાયક ઉપાય બતાવો

  • @jankithakor8424
    @jankithakor8424 Před 19 dny +1

    આવુ મિટર ના જોઈએ

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 Před 19 dny

    Vishva guru vishvaguru vishvaguru mahamantrano mahima gan karta raho badhu j thik thy jase koi fikar n karta

  • @vipulbhatt5151
    @vipulbhatt5151 Před 16 dny

    Gujarat government Badal do

  • @jigarmeghjirajgor3643
    @jigarmeghjirajgor3643 Před 18 dny

    Garmi sehan kari lesu pan chinta to iche ke Lite vagar mobile kya charging karva mate javu padse..

  • @jigarmeghjirajgor3643
    @jigarmeghjirajgor3643 Před 18 dny

    waah bhai kya yehi hai ache Din aur bolo waah modi ji waah...

  • @jamadvocate7121
    @jamadvocate7121 Před 17 dny

    ઉર્જા સ્ત્રોત અન્ય વિજ કંપનીઓ નથી?✍️🇮🇳