Shaktisinh Gohil એ સ્માર્ટ મીટર મુદ્દે સરકારને બરાબરનું સંભળાવ્યું
Vložit
- čas přidán 18. 05. 2024
- સ્માર્ટ મીટરને લઈને ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ પણ આ મુદ્દે આગળ આવી છે.. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે નિવેદન આપ્યું હતું... શું કહ્યું છે તેમણે સાંભળો..
#shaktisinhgohil #smartmeter #congress #loksabhaelection #gujaratpolitics #gujarattak
-----------------------------------------------------
કેટલો સટીક છે તમારો જીત-હારનો દાવો? અહિં કરો ટેસ્ટ
www.gujarattak.in/elections/e...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak
Sachi vaat chhe
બિલકુલ સાચી વાત છે બાપુ.
લોકોની તકલીફ શું છે એ આ સરકારે કયારેય જાણવાની કોશીષ પણ નથી કરી.હવે તો આમને અભિમાન આવી ગયું છે. સમય પરિવર્તનશીલ છે એ પણ આ સરકારને હવે યાદ નથી.
જય રાજપૂતાના
જય માતાજી
જય સંવિધાન , જય ભારત
બિલકુલ સાચી વાત છે
સાચી વાત બાપુ
સાસીવાતછે
આજે ચુનાવ બાકી છે ત્યાં જાગૃતતા લાવો સાહેબ
પાકીસતા નથીબનાવુ અમારે ખોટુનોબોલાય
Aa praja Modi na laayaq chhe.
સત્તા નો મદ આને કહેવાય સતા મલી એટલે કોયના નહી એનું નામ જ
ભાજપ
આને સ્માર્ટ મીટર ના કેવાય મની મીટર કેવાય.
Sachi vaat che
🦁🦁🦁🌺🌺🌺💐💐💐
Hajo aapo BJP ne vot
Sachi vaat chhe aju apo 155 seat
Sarkar bhdhne karod pati samje chee
હથિયાર ઉપાડો હવે
બાકી આ નય સુધરે
આ સિસ્ટમ ને હટાવો
Jayhoo
ધન્યવાદ વાદ ભાઈ
પેલા... ભાજપ. ના.. અંધભક્તો..ના.. ઘરે.... સ્માર્ટ મીટર... નાખજો 😂😂😂
Ek dum sachi vaat chhe
Good
1:21 Shakti Shih A badha Andha bhatt 6 tmne game tetlu samjao ema kai fer padva no nathi
Sachi vat
SMART METER NY LO TO SRKAR BUSMA NY CHDVA DEY......AAVA GTKDA KADHO....JNTANE DRAVO....KEM NO LEY METER?......LAGE CHHE HVE DRAVVA JNARNE J PRCHA MLI JAY....
કઈ રીતની સરકાર ચલાવે છે મોદીજી
ધન્ય છે ગોહિલ સાહેબ તમને
ANDH BHKTONE 2 NOMBERNI AAVK HOY....
jay bjp
અંધભક્ત 😂😂😂
Godi andhbhakt
Bhai tamari sarakar ma vijali avati to navai lagati
Tame WhatsApp University professor cho ne.
Godi andh bhakt 😎
@@user-ow8nm9pc2y sachi vat karavi etale godi bhakt baki ameto rastrabhakt shie tamari mafak pappu congi put nathi baki 1947 thi congi e desh ne tabah karava ma kasar shodi nathi samajyo congiput
Ee bhund bhakt hal to tha hal to haal nikad
Bjp bhag BJP bhag
વાહ વાહ ગોહિલ સાહેબ ને
હજી પણ ચેતી જાઓ અને કૉંગ્રેસ ને સપોર્ટ કરો અને પાછી ચૂંટણી ની માંગણી કરો .ખબર પડી જશે કે કેટલાં મતો ભાજપ ને મળે છે.
Jai congress 👏 🙏 👍
𝐒𝐚𝐜𝐡𝐢𝐯𝐚𝐭 𝐜𝐞 𝐬𝐢𝐫
પહેલા તો સુરતમાં સ્માર્ટ મીટર લગાવો 😂😂