ડોનાલ્ડ ટ્રમ્પના જેના પર ચાર હાથ છે તે કાશ પટેલને US સરકારમાં મોટી પોસ્ટ મળશે?

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલે છે જેમાં જો બાઈડન તો ઢીલા પડી ગયા છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત પ્રેસિડન્ટ બનવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. ટ્રમ્પની ટીમમાં પણ બહુ પાવરફૂલ અને વિઝનરી લોકો સામેલ છે જેમાંથી એક છે કાશ પટેલ. અમેરિકાના પોલિટિકલ સર્કલમાં કાશ પટેલને બધા ઓળખે છે. કહેવાય છે કે ટ્રમ્પ જો પ્રેસિડન્ટ બની જશે તો 44 વર્ષના કાશ પટેલને સરકારમાં કોઈ બહુ મહત્ત્વનું સ્થાન મળી શકે છે.

Komentáře • 4