આંખ ની સમસ્યા માં અદભૂત પ્રયોગ | આંખ ની નબળાઈ, સોજા, દુખાવા માં અકસીર

Sdílet
Vložit
  • čas přidán 29. 03. 2024
  • (આ પ્રયોગ કરતા પહેલા આપની નજીક ના નિષ્ણાંત ચિકિત્સક ની સલાહ લેશો. )
    અડધી ચમચી ડુંગળી નો રસ માં સમાન માત્રા માં મધ મિક્સ કરી બે-બે ટીપાં નાખી આંખો બંધ કરી 15 થી 20 મિનિટ ચત્તા સૂઈ જવું.
    ----------------------
    યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.
    harishvaidya.in/store/
    વંદે માતરમ !!
    યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
    અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
    યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya
    5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
    Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
    Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
    ================================
    અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
    / harishvaidya
    Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.
    ================================
    આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy
    • આ એક ઉપાય લખી લેજો ગમે...
    ================================
    વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!
    • વિટામિન B 12 ની ઉણપ થવ...
    ================================
    ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel
    • ડ્રાય સ્કીન(સૂકી ત્વચા...
    ================================
    અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય
    • અપચો ,ખાટા ઓડકાર, ગેસ,...
    ================================
    ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ
    • આ એકજ જ્યુસ(રસ)શરી ના ...
    ================================
    શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે
    • શરીર માં કોઈપણ નસોમાં ...
    ================================
    લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો
    • લાંબા અને ઘાટા વાળ નું...
    ================================
    હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.
    • હાથ પગ ના વાઢિયા, ચામડ...
    =================================
    વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy
    • વાળ ને ખરતા અટકાવવા શુ...
    ==================================
    ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
    Part -1: • ઘુટણ​, સાંધા, કમર​, હા... |Part -2: • ઘુટણ​, સાંધા, કમર​, હા...
    ===================================
    પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
    • પંદર દિવસ માં 3 ઇંચ પે...
  • Jak na to + styl

Komentáře • 17

  • @himaliupadhyay2832
    @himaliupadhyay2832 Před 18 dny +1

    🙏🙏👍

  • @SravanVasava-vv2zd
    @SravanVasava-vv2zd Před 4 měsíci +2

    Jay Gau Mata Guruji

  • @BT-md5bf
    @BT-md5bf Před 3 měsíci

    Thek you guru ji 🙏🙏🙏🙏

  • @alkamodi615
    @alkamodi615 Před 4 měsíci +1

    કાનની ન સ સુકાઈ રહી છે અને ડોકટરે મશીન પહેરવાની સલાહ આપી છે તમારા વિડિયો મુજબ કસ્ રત શરૂ કરી છે

  • @jspatel6283
    @jspatel6283 Před měsícem

    Aava drops patanjali Na aave che Divya drasti

  • @user-bq7cn4ey4d
    @user-bq7cn4ey4d Před 3 měsíci

    Mari derani ne saynas problem che to su karvu
    Tamari appointment mdi sake guruji

  • @harshapandit3252
    @harshapandit3252 Před 4 měsíci

    Aakho ma dryness aave to shu kervanu?

  • @shobhanapatel8820
    @shobhanapatel8820 Před 4 měsíci

    If motio Sergery I have although can I do it

  • @kishorpanchal382
    @kishorpanchal382 Před 4 měsíci +1

    વૈદજી વિષય કયો છે અને તમે આંખ વિષે સુચન કરો છો. માટે શિષઁક બદલો

  • @rashmigohel1356
    @rashmigohel1356 Před 25 dny

    વૈધજી, mari મમ્મી ને age related mecular degeneration ની left eyes ma che, બરાબર દેખાતું નથી તો તેના માટે ઉપાય બતાવશો જી.

    • @HarishVaidya
      @HarishVaidya  Před 23 dny

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @ramnikdabhi9260
    @ramnikdabhi9260 Před 4 měsíci

    કાયમી ઝાડા વિશે નો પ્રયોગ ક્યો છે પ્રભુ?

  • @alkamodi615
    @alkamodi615 Před 4 měsíci

    વંદેમાતરમ
    મને આપ ના વિડિયો ખૂબ જ સરળ સમજ આપે છે
    મને નાનપણમાં કાનમાં રસી આવતી હતી તે તો બંધ થઈ ગઈ હતી થોડીક સાંભળવાની તકલીફ રહી ગઈ
    હાલ ઉંમર 58 છે હમણાંથી કાનમાં સંભળવાની તકલીફ વધી રહી છે આપનો ૩ વર્ષ પહેલાંનો વિડિયો સર્ચ કર્યો તેમાં ગાયના ધીનો પ્રયોગ બતાવ્યો છે પરંતુ છેલ્લે જવ ગોખરૂ સાટે ડી નો ઉપયોગ કરવાનો કહ્યો પરંતુ કેવી રીતે કરવાનો તે સમજ નથી પડી
    બીજા વિડીયોમાં તેલ બનાવવાનું છે તેમાં લવીંગ / મેથી ' / લીમડાતા પાન કશ કરવા ના ?
    આપ on line ટ્રેમિન્ટ દવા આપો છો?

    • @HarishVaidya
      @HarishVaidya  Před 4 měsíci

      આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
      Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
      (Monday Closed) (સોમવારે બંધ)
      Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.

  • @sheelapandya4062
    @sheelapandya4062 Před 4 měsíci

    Motiya nu operation karavyu hoi to aa prayog kari sakay?

  • @rekhashah1069
    @rekhashah1069 Před 4 měsíci

    Change the title......