હલવાઈ જેવા સોફ્ટ કેસર મલાઈ પેંડા ઘરે બનાવવાની એકદમ સરળ રેસિપી - Halwai Style Kesar Malai Penda

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "હલવાઈ સ્ટાઇલ કેસર મલાઈ પેંડા બનાવવાની પરફેક્ટ રીત" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ તેમજ મીઠા મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યાં હોય આવા કેસર પેંડા.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા કરશે.ઘરમાં બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    1 Cup Mawa (150 Gram)
    1/4 Cup Sugar
    2 Tbsp Kesar Milk
    2 Tbsp Malai
    1 TeaSpoon Elichi Powder
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Komentáře • 112