Surat ની ઘારી ઘરે તૈયાર કરી મહેમાનોને આપો સરપ્રાઈઝ

Sdílet
Vložit
  • čas přidán 11. 11. 2020
  • આ દિવાળી બીબીસીએ ગુજરાતના મુખ્ય શહેરોના સેલેબ્રિટિ શેફનો સંપર્ક સાધી તેમની પાસેથી એક મીઠાઈની રેસિપિ જાણી. જેથી કોરોના મહામારીમાં જો બહારથી મીઠાઈ ન ખરીદવા માગતા હોય તો આ રેસિપિ તમે પણ ઘરે અજમાવી શકો છો...
    આ વીડિયોમાં આપણે સુરતના શેફ હિના દેસાઈ પાસેથી સુરતની પ્રખ્યાત ઘારી બનાવવાની રીત શીખીશું....
    વીડિયો - ધર્મેશ અમીન, ઉત્સવ ગજ્જર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 9

  • @jagdishpatel5292
    @jagdishpatel5292 Před 3 lety

    Must I like
    મને તમારી બધી વાનગીઓ ગમે છે
    લીલાં લસણ નું કાચું પણ તમારું સરસ હતું હું બનાવુ છું સરસ બને છે
    ટીવી પર તમે આવતાં ત્યારે મેં જોયું હતું 🙏🏼👌

  • @snehasoni3247
    @snehasoni3247 Před 3 lety +1

    best cooking expert😍🥰👩🏻‍🍳

  • @kalpanasvegetariancuisine4094

    SIMPLY SUPERB 👌👌👌👍👍👍
    My most favorite expert and my guru 🙏🙏🙏

    • @heenadesai2161
      @heenadesai2161 Před 3 lety

      Thank you much for your lovely words ......Kalpanaben🙏

  • @niluferdubash1758
    @niluferdubash1758 Před 3 lety

    Super 👍
    Waiting for more videos from u.

  • @jagrutidesai227
    @jagrutidesai227 Před 3 lety

    👍👌

  • @nilamchristian1694
    @nilamchristian1694 Před 3 lety

    કેમ છો હિના બેન તમને અને તમારી વાનગી ને રસોઈ શો માં બહુ miss કરીએ છીએ. ક્યારે આવશો રસોઈ શો માં.