સંતાન થય ને સેવા karjo માં બાપ છે ભગવાન

Sdílet
Vložit
  • čas přidán 15. 09. 2020
  • સાદા ભજન મળશે. તમને કીર્તન/ભજન માં કોઈ પણ પ્રોબ્લેમ પડે તો આ ન. પર ફોન કરવો -- 9099153163.
    ભજન માં કાય સમજ ના પડતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. અમારી પાસે જેટલા પણ લખેલા ભજન હશે તેટલા મોકલ્સુ. બીજી કોઈ વસ્તુ જોવા કારવાનુ ‍અમે નથી કરતા.
    તમારે શ્રદ્ધા હોય તો અમારા ઘરે મેવાસા રામદેવ બાપા પ્રગટ થયેલા છે. રામદેવ આગળ આવી આર્દા કરો તમારું કામ થશે, બાપા બધા ના કામ કરે છે, શ્રદ્ધા રાખો. ૧૦-૧૨ ૧૨ વરસે પારણા બંધાના છે. અમે કાઈ કોઈનું લેતા નથી.
    તમારે દાન દેવું જ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ અમે રામાપીર બાપા માટે જ બનાવેલી છે. અમે અમારા ગામ મેવાસા માં બાપા નું મોટું મંદિર બાંધું છે. રામાપીર બાપા, બ્રહ્માણી માં, ખોડીયાર માં , રાધા કૃષ્ણ, ભોળાનાથ, ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળ ભૈરવ એટલા ભગવાન ની દિવાળી પછી કોરોના નો નડે તો પ્રતિષ્ઠા કરવાની છે, અમે વિડિયો મુક્સુ તે તારીખે સવ આવજો. આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારે જે પૈસા આવે તે મંદિર મા જ વાપરવાના છે. તો તમારે દાન જ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયો જોતા રેહજો અને લાઈક કરજો અને શેર કરો. અમારી બીજી ચેનલ 'Drashti Mevasa' , 'Jignesh Mevasa' અને ' પ્રગટ રામદેવ મેવાસા ' ને પણ સબસ્ક્રાઈબ કરો.
    લેખિત- દેવકુવરબેન મેવાસા
  • Hudba

Komentáře • 51

  • @nalinishah7067
    @nalinishah7067 Před rokem +1

    ખૂબ સરસ ભજન હતુ

  • @user-pp3lg3sv3c
    @user-pp3lg3sv3c Před rokem

    Nice bhajn🙏

  • @bundheliyajignasha7516

    Sara's.devkuvarben.khub.saras

  • @ramilapatel5210
    @ramilapatel5210 Před 2 lety +1

    Nice bhajan se 🙏🙏🙏🙏🙏👍👍👍

  • @j.k.jivani9089
    @j.k.jivani9089 Před 2 lety

    વાહ સીતા રામ બોલ મા બાપ શે ભગવાન શે વાહ માના વાહ માના🌹🦚🌻

  • @ramilapatel5210
    @ramilapatel5210 Před 2 lety

    Bhuj sars se bhajan Mari beno

  • @bhabubhalala9935
    @bhabubhalala9935 Před 2 lety

    માત્રૃ દેવો ભવ 🌹
    🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏
    પિત્રૃ દેવો ભવ🌹
    🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏

  • @user-it2oy1jh5f
    @user-it2oy1jh5f Před 3 lety +1

    અતિ સુંદર જય શ્રી કૃષ્ણ🌹🥀🥀🌺🌻🌻🌼🌼🌼🌼🌷🌷🌷🌷તમારા માતા પિતા ને કોટિ કોટિ વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🥀🥀🌺🌺🌻🌻🌼🌷જય રામાપીર જય શ્રી મેવાસા ના પ્રરગટ રામાપીર🥀🌹🌹🥀🥀🥀🥀🥀🌼🌼🌻🌻🌻

  • @vinabhamatparvatbhai3255

    Jay ramapir very nice song

  • @jdpanchal2615
    @jdpanchal2615 Před 3 lety +2

    Jay Ramapir very nice song

  • @gunvantraipatel5094
    @gunvantraipatel5094 Před 2 lety

    જય શ્રી કૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth008 Před 3 lety +8

    Jay Ramapir nice beno

    • @hiraprajapati6551
      @hiraprajapati6551 Před 3 lety +1

      75iìiiìuùiiii67ii7iiiii7755i775ii775iiiii757iiii77iiiuui76i75i77iii675557ii5ii75ii757iiii7575ii77555ii75iii77755ii75i777557i555i755ii77ìi75i7i75ii7757ii7755i77657iii7755i77757iiii7675777iiiii7777775ìi7755ů555i75555877ìi77555i755iii77557i7755i7ii7755555ii777755iii77555ii775iiii7ii77777iii77555i777757i77775555i755i77i7767757i777577755ìi7755ii75557ii7675ii7775577ii77i77iii77755ii77755i7777555i7755555i77755i7i75ii775555ii775555557i77757ı7775755557i777775557iii7775557ii777ii77755i77755557iii7777777ı775555i575555i7555557iii777555557ii757555555iiii775ı777755ii755ı755557i7557i7555i7557i7755ìii77555ii7775i77755557iiii75555ii7555555577777775ii7775557i755557ii77777557ii7777655iii7555iii777557i775677777ı755ii7755ìi755ìi755ii77557757i7557ii777iii77i75555ii777755i7775557ii7775ii777555i7755557iii7757i77557i7777755i775557666687ii7i7ii

    • @vishaalparmar1090
      @vishaalparmar1090 Před 3 lety

      @@hiraprajapati6551 o

  • @hasmukhpatel6294
    @hasmukhpatel6294 Před 3 lety +1

    સરસ.ગીત. છેઃ ‌ડભાસા.Pipes And Ice Factary

  • @nimishatarpara1089
    @nimishatarpara1089 Před 3 lety +1

    TmRo avaj bahuj srs che jay swaminarayn 🙏👏

  • @prinshuthakor1516
    @prinshuthakor1516 Před 3 lety +1

    🙏ખૂબ ખૂબ સરસ 🙏ભજન બહેન.....
    Veryi Naice bhajan....👌👌👌👌

  • @shantabentala399
    @shantabentala399 Před 3 lety

    Bava Saras👍

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Před 3 lety +1

    Khub j Sara's 👌 bhajan gayu....bav j gamyu...🙏🙏👏👏

  • @pratikshapatel3151
    @pratikshapatel3151 Před 3 lety +1

    Jay Ramapir....jay dwarkadhish

  • @spplay4341
    @spplay4341 Před 2 lety +1

    એક વાત સાચી છે કે આપણા માતા પિતા જ આપણા ભગવાન છે

  • @pathakprakash5688
    @pathakprakash5688 Před 3 lety +1

    Jay shree krishna 🙏🌹
    Very nice 🙏

  • @harshapandya500
    @harshapandya500 Před 3 lety +1

    Very nice bhajan🙏🙏

  • @gangabenpatel9101
    @gangabenpatel9101 Před 3 lety

    Good

  • @heenasolanki603
    @heenasolanki603 Před 2 lety

    ખૂબ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ

  • @gopalparmar8846
    @gopalparmar8846 Před 3 lety +1

    આજના યુવક-યુવતી ને માર્ગદર્શન આપતુ સરસ ભજન છે.

  • @abhayvadaliya183
    @abhayvadaliya183 Před 2 lety

    L

  • @vidyabenpatel289
    @vidyabenpatel289 Před 3 lety

    Sundar.

  • @jitupatel5221
    @jitupatel5221 Před 3 lety

    Nice bhajan se bhai

  • @zala_hardipsinh_lakhaji_nu_gam

    અમે તમારા કીરણ ન સાંભળી છી જય રામા પીર આ બેન ના અવાજ સરસ છે

  • @Kiranahir126
    @Kiranahir126 Před 3 lety +1

    Mari Chanel pan jojo

  • @pradip7987
    @pradip7987 Před 3 lety

    Hi

  • @girishbhaidesai3616
    @girishbhaidesai3616 Před 3 lety

    Jai shree krishna ben..
    Bahu j saras bhajan gayu chhe tame ben. Pls bhajan lakhi ne moklo ne...

  • @applestationery8782
    @applestationery8782 Před 3 lety

    બહુ જ સરસ ભજન

  • @darkboymrvasu3797
    @darkboymrvasu3797 Před 3 lety +1

    Wow

  • @arvindbhaiparmar3980
    @arvindbhaiparmar3980 Před 3 lety

    6g

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Před 3 lety +1

    Thank you so much aa bhajan gayu....🙏🙏👏👏

  • @kaushikkapopara8992
    @kaushikkapopara8992 Před 2 lety

    👌👌

  • @Pooranhari
    @Pooranhari Před 3 lety

    બહુ સરસ છે.સબદ થૉડાસમજ પડતી નથી થોડું ચોખ્ખુ ગાઓ

  • @pathakprakash5688
    @pathakprakash5688 Před 3 lety

    Shree Ram Jay ram Jay Jay ram 🙏🙏🌹
    Super

  • @jitupatel5221
    @jitupatel5221 Před 3 lety

    Bhuj Sara’s bhajan se

  • @lalbhakhambhala1196
    @lalbhakhambhala1196 Před 2 lety

    અઆઍઑ