Paris Olympic માં ધૂમ મચાવશે Surat નો Harmit Desai, ભારત તરફથી રમશે

Sdílet
Vložit
  • čas přidán 18. 05. 2024
  • Paris Olympic માં ધૂમ મચાવશે Surat નો Harmit Desai, ભારત તરફથી રમશે #gujarattak
    2024ની ઓલિમ્પિક ગેમ્સ પેરિસમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં યોજાવા જઈ રહી છે.આ રમતમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે. આ ખેલાડીઓમાં ગુજરાતના સુરતમાંથી બે ટેબલ ટેનિસ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટેબલ ટેનિસ ખેલાડીઓમાં એક હરમીત દેસાઈ છે જ્યારે બીજો માનવ ઠક્કર છે. ગુજરાત તકની ટીમે સુરતમાં રહેતા હરમીત દેસાઈના પરિવાર સાથે ખાસ વાતચીત કરી હતી.હરમીત દેસાઈના માતા-પિતાએ તેમના પુત્રની ઓલિમ્પિક ગેમ્સમાં પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે પરંતુ આ ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવાની આશા પણ વ્યક્ત કરી છે.
    #parisolympic #harmitdesai #surat #gujaratnews #gujarattak #GUT016
    -----------------------------------------------------
    કેટલો સટીક છે તમારો જીત-હારનો દાવો? અહિં કરો ટેસ્ટ
    www.gujarattak.in/elections/e...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře •