Karaoke Bhajan with Lyrics/માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો/Madi Taru Kanku Kharyu/Krupa Thakkar

Sdílet
Vložit
  • čas přidán 31. 01. 2020
  • નવરાત્રી ના દિવસો એટલે શક્તિ ની ઉપાસના કરવા ના દિવસો...આ દિવસો માં માતાજી ની સ્તુતિ , સ્તવન આવો સૌ સાથે મળી ને કરીએ..કવિ શ્રી અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલ આ સુંદર રચના નો કરાઓકે ટ્રેક અહીંયા પ્રસ્તુત કરું છું..આશા રાખું છું ગમશે.....
    #KrupaThakkar
    #maa
    #matajibhajan
    #maadurga
    #maastatus
    #MaditaruKanku
    #krupathakkar
    #satsangbhajan
    #satsang_bhajan
    #maditarukankukaraoke
    #avinashvyas
    #gujaratikaraokesongs
    #ashabhosle
    #asha
    #bhaktisandhya
    #krupathakkarkaraokewithlyrics
    #maditarukankukharyunesurajugyo
    karaoke Bhajan with lyrics- Madi Taru Kanku Khryu ne Suraj Ugyo - Krupa Thakkar
    માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો (૨)
    જગ માથે જાણે પ્રભુતા એ પગ મુક્યો
    કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો ,
    માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
    #મંદિર સર્જાયું ને ઘંટારવ જાગ્યો ,નભ નો ચંદરવો માં એ આંખ્યું માં આંજ્યો
    દીવો થાવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો ,કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ,
    માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
    #માવડી ની કોટ માં તારા ને મોતી ,જનની ની આંખ્યું માં પૂનમ ની જ્યોતિ
    છડી રે પોકારી મા ની મોરલો ટહુક્યો
    કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ,
    માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
    #નોરતા ના રથ ના ઘૂઘરા રે બોલ્યા , અજવાળી રાતે માં એ અમરત ઘોર્યા
    ગગન નો ગરબો માં ના ચરણો માં ઝૂક્યો , કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ....
    માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
    જગ માથે જાણે પ્રભુતા એ પગ મુક્યો
    કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો , માડી તારું કંકુ ખર્યું ને (સૂરજ ઉગ્યો) (૩)
  • Hudba

Komentáře • 82