Krupa Thakkar
Krupa Thakkar
  • 637
  • 1 879 943
હરશ્રૃંગાર એટલે પારિજાત Unveiling The Beauty Of Harshringar - The Story Of Parajat By Krupa Thakkar
કેસરી ડાંડલી એ વળગેલી ..સફેદ લાગણી ની વાત...
ચાલ તને દેખાડુ ...એક ફૂલ નામે પારિજાત...
પારિજાતના પુષ્પ ની સુવાસ થોડીક ક્ષણો માટે મનમાં મંદિર રચે છે.
એની નાની નાની નમણી પાંખડી ઓ , જાણે કોઈ કલાકારે પીંછી ફેરવીને કેસરી રંગછટાને પરોઢના આછા ઉજાસમાં નીરખતાં આંખને જાણે ધરાવ જ નથી થતો.
જ્યારે પારિજાત ના પુષ્પ ને જોઇએ તો લાગે કે પ્રકૃતિ નો રચયિતા જ આપણી સામે સ્મિત કરે છે.
હરશ્રૃંગાર એટલે પારિજાત...
દિવસે એ ખામોશ થઈ રહેતું , પણ રાત્રે જાણે પારિજાતને યૌવન ફૂટે છે.
મધરાતની નીરવ શાંતિ અને ઘેરા અંધકારમાં રૂમઝૂમ કરતા પારિજાત ના પુષ્પ રાસ રચે છે.
પારિજાતનું ફૂલ ડાળી સાથે ચોંટેલુ રહે, એવું સ્વાર્થી નથી !!!
પારિજાતના ફૂલ રાત્રે જ ખીલે છે અને આ ફૂલ સૂર્યોદય થતાં પહેલા ખરી પણ જાય છે. સવારે વૃક્ષ નીચે લાગે કે જાણે ફૂલોની ચાદર પથરાઈ હોય ..
પારીજાત ના પુષ્પ આપમેળે જ પગ તળે કચડાઈને પણ આંખોમાં આનંદ અને શ્વાસમાં સુગંધ ઘૂંટવા થનગને છે!
એ માધવના માધુર્યની સોગાત છે. એ પ્રિયાને ખાતર પરમેશ્વરે સ્વર્ગમાંથી ધરતી પર ઉતારેલી કવિતા છે!
કહે છે કે સમુદ્રમંથન થયું ત્યારે જે પાંચ દેવવૃક્ષો નીકળ્યાં ,
તેમાંનું એક વૃક્ષ હતું પારિજાત .
જેને દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં રોપવામા આવ્યું હતું.
આકાશમાં એક તારો , જેનું નામ પણ છે પારિજાત અને આ એક તારો એટલે આકાશમાં ઊગેલું એક પારિજાત નું ફૂલ!
દેવપૂજામાં પારિજાતનું વિશેષ મહત્વ છે.
પારીજાત સાથે ભગવાન રામ અને દેવી સીતાના વનવાસની યાદો પણ જોડાયેલી છે. સીતામાતા વનવાસના દિવસોમાં પારિજાત વૃક્ષના ફૂલોની જ માળા બનાવતા હતાં.
જળમાંથી ઉત્પત્તિ થવાના કારણે પારિજાતનાં ફૂલ દેવી લક્ષ્મી છે, કેમ કે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન દરમિયાન પાણીમાંથી જ થઇ હતી.
આવો જાણીએ સ્વર્ગથી લાવેલું આ પારિજાતનું વૃક્ષ અને તેના પાછળની કહાણી...
શ્રીકૃષ્ણ લીલામાં વર્ણન છે કે શ્રી કૃષ્ણની ત્રણ પત્ની હતી- રૂક્ષ્મણી, જામ્વંતી અને સત્યભામા.
પૌરાણિક કથા અનુસાર રૂક્ષ્મણીને પોતે રાખેલા વ્રતની પૂર્ણાહુતિ કરવી હતી. જેથી શ્રીકૃષ્ણને સાથે લઈ તેઓ રૈવતક પર્વત પર પહોંચ્યાં. એ સમયે દેવઋષિ નારદ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. અને તેમણે પારીજાત ના પુષ્પ શ્રી કૃષ્ણ ને અર્પણ કર્યા અને શ્રી કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા (પારિજાતનાં તમામ) પુષ્પો રુક્મિણીને આપ્યાં અને રુક્મિણીએ આ ફૂલ પોતાના માથા પર લગાવી લીધા હતા.
જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગયા જીદ કરી અને તેમણે પારિજાતનું ફુલ નહિ પણ આખું વૃક્ષ જ માંગ્યું. ત્યારે શ્રી કૃષ્ણ એ પોતાના દૂત દ્વારા( દેવ ઈન્દ્રને સંદેશો મોકલ્યો) કે દેવી સત્યભામાના બગીચામાં વાવવામાં માટે પારિજાતનું વૃક્ષ આપો. પરંતુ દેવ ઈન્દ્રએ પારિજાત નું વૃક્ષ આપવાનો ઈન્કાર કરી દીધો. ત્યારે શ્રી કૃષ્ણ ઈન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા.
એવું માનવામાં આવે છે કે પારિજાતનું વૃક્ષ દરેક ની મનોકામના પૂર્ણ કરે છે.
પારીજાતના પુષ્પ
સફેદ પાંખડીઓની કાંતિ, નારંગી છે મધ્ય,
કેમ કુમળા દિલને, થાય ન સંતોષ
હરશિંગારનું રૂપ, અનોખી છે વાત,
ખીલે રાત્રી કાળી, લાવી નવોરા ભાત.
પારિજાત ઝરે છે.પારિજાત ઝરે છે.પારિજાત ઝરે છે.
હરશ્રૃંગાર એટલે પારિજાત Unveiling The Beauty Of Harshringar - The Story Of Parajat By Krupa Thakkar
#krupathakkar
#parijat
#harshringar
#પારિજાત
#flowers
#flower
#parijatflower
#varta
#હરશ્રૃંગાર
#nightflower
#raatkirani
#parijatkefayde
#fragrance
zhlédnutí: 199

Video

ગુરુ પૂર્ણિમા Guru Purnima By Krupa Thakkar Festivals of India#krupathakkar #festivalsofindia #guru
zhlédnutí 120Před dnem
ગુરુ પૂર્ણિમા... અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા નો દિવસ.. ગુરૂપૂર્ણિમા એટલે પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે મહર્ષિ વ્યાસનો જન્મદિવસ માનવામાં આવે છે અને તેમને યાદ કરવામાં આવે છે જેમણે ચારે વેદોનું વિભાજન અને મહાભારતના લેખનનું કાર્ય કર્યું. આ દિવસ તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ પૂજન એટલે ધ્યેય પૂજન... ગુરુ પૂર્ણિમા ભારતીય પરંપરાનો તહેવાર છે, જેનું મહત્વ શિક્ષકો અને ગ...
ચાલ વરસાદ ની મોસમ છે...Poem reading by Krupa Thakkar #krupathakkar #rain #poem #poet Harindra Dave
zhlédnutí 142Před 14 dny
Embracing The Monsoon Vibes ચાલ વરસાદ ની મોસમ છે...Poem Reading By Krupa Thakkar ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,(2) ઝાંઝવા હો કે દરિયાવ, (2)તરસતાં જઇએ. મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,(2) કૈં નથી કામ(2), છતાં ચાલ, અમસ્તાં જઇએ. વરસાદની મોસમ છે, વરસતાં જઇએ.. આપણે કયાં છે મમત? એક જગાએ રહીએ,(2) માર્ગ માગે છે ઘણાં,(2) ચાલને, ખસતાં જઇએ. વરસાદની મોસમ છે, વરસતાં જઇએ.. સાવ નિર્જન છે આ વેરાન,(2) બીજ...
Betab Dil ki Tamanna karaoke with English lyrics by Krupa Thakkar #krupathakkarkaraokewithlyrics
zhlédnutí 51Před 14 dny
Learn this beautiful song from Movie- Hanste Zakhm Please follow below link 👇 czcams.com/video/SpZmxACut6w/video.htmlsi=QFIATGfz0gw4W2Ed Betab dil ki tamanna yahi hain Betab dil ki tamanna yahi hain Tumhe chahenge tumhe pujenge Tumhe apna khuda banayenge Betab dil ki tamanna yahi hai Sune sune khwabo me Jab tak tum naa aaye the Khushiya thi sab aauron Ki gam bhi sare paraye the Apne se bhi chhu...
बेताब दिल की तमन्ना Karaoke with Lyrics by Krupa Thakkar #krupathakkarkaraokewithlyrics
zhlédnutí 155Před 14 dny
Learn this beautiful song from Movie- Hanste Zakhm Please follow below link 👇 czcams.com/video/SpZmxACut6w/video.htmlsi=QFIATGfz0gw4W2Ed बेताआब... दिल...की तमन्ना यही है Music बेताआब दिल की तमन्ना यही है तुम्हें चाहेंगे, तुम्हें पूजेंगे तुम्हें अपना खुदाआआ बनाएँगे बेताब दिल की तमन्नाआ यही है #सूने-सूने ख़ाबों में जब तक तुम ना आए थे खुशियाँ थी सब औरों की, ग़म भी सारे पराए थे अपने से भी छुपाई थी ...
For You:Krupa Thakkar's Soulful Rendition Of तेरे लिये पलकों की झालर बूनूं आजा साजना Movie: Harajee
zhlédnutí 268Před 21 dnem
तेरे लिये पलकों की झालर बूनूं कलियों सा गजरे में बांधे फिरूं धूप लगे जहां तुझे छाया बूनूं आजा साजना, ओ ....तेरे लिये पलकों की झालर बूनूं कलियों सा गजरे में बांधे फिरूं धूप लगे जहां तुझे छाया बूनूं आजा साजना, ओ ...तेरे लिये पलकों की झालर बूनूं महकी महकी ये रात है, बहकी बहकी हर बात है लाजो मरूं झूमे जिया, कैसे ये मैं कहूं आजा साजना, महकी महकी ये रात है, बहकी बहकी हर बात है लाजो मरूं झूमे जिया, कै...
Soulful Shreenathji Bhajan With English Lyrics - Experience The Divine Harmony By Krupa Thakkar
zhlédnutí 93Před měsícem
For learning beautiful bhajan of ShreeNathji Please follow below link 👇 czcams.com/video/A3mupUbyOuU/video.htmlsi=3Z2MAMmxkAKo9TBV Amne apo sang rang ne amne apo sathji (3) Jay jay ShreeNathji (4) Amne apo sang rang ne amne apo sathji (3) Jay jay ShreeNathji (4) Jivan akhu hoy amaru Aarti nu ajvaruji(2) sthale sthale ne pale pale tamne hu to bharuji (2) sathvara no umang uchare (2) Jivan tamare...
શ્રી નાથજી ભજન with ગુજરાતી Lyrics અમને આપો સંગ રંગને અમને આપો સાથજી by Krupa Thakkar #bhajan
zhlédnutí 285Před měsícem
For learning beautiful bhajan of ShreeNathji Please follow below link 👇 czcams.com/video/A3mupUbyOuU/video.htmlsi=3Z2MAMmxkAKo9TBV અમને આપો સંગરંગ ને અમને આપો સાથ જી (૨ ૧) જય જય જય શ્રી નાથજી (૪) જીવન આખું હોય અમારું આરતી નું અજવાળું જી સ્થળે સ્થળે ને પળે પળે તમને હું તો ભાળું જી (૨) સથવારા નો ઉમંગ ઉછળે (૨) જીવન તમારે હાથ જી અમને આપો સંગરંગ ને અમને આપો સાથ જી જય જય જય શ્રી નાથજી (૪) હોઠ ઉપર છે ...
Bollywood Mashup love song By Krupa Thakkar मुस्कुराने की वजह I फिर और क्या चाहिए I सुनो ना संगेमरमर
zhlédnutí 184Před měsícem
Bollywood Mashup love song By Krupa Thakkar मुस्कुराने की वजह I फिर और क्या चाहिए I सुनो ना संगेमरमर
Let's Color Our Lives Together With અમને આપો સંગરંગ By Krupa Thakkar - Shree Nathji Bhajan
zhlédnutí 199Před měsícem
Let's Color Our Lives Together With અમને આપો સંગરંગ By Krupa Thakkar - Shree Nathji Bhajan
Medley Gujarati Song With English lyrics by Krupa Thakkar Dikri Mari/Kon Halave Limdi/Aghe Aghe thi
zhlédnutí 88Před měsícem
Medley Gujarati Song With English lyrics by Krupa Thakkar Dikri Mari/Kon Halave Limdi/Aghe Aghe thi
Medley Gujarati song with lyrics દીકરી મારી લાડકવાયી / કોણ હલાવે લીમડી/ આઘે આઘે થી by Krupa Thakkar
zhlédnutí 103Před měsícem
Medley Gujarati song with lyrics દીકરી મારી લાડકવાયી / કોણ હલાવે લીમડી/ આઘે આઘે થી by Krupa Thakkar
बेताब दिल की तमन्ना यही है...Betab Dil ki #krupathakkar #latamangeshkar #puranijeans #moviesong
zhlédnutí 123Před 2 měsíci
बेताब दिल की तमन्ना यही है...Betab Dil ki #krupathakkar #latamangeshkar #puranijeans #moviesong
Tere Hawaale by Krupa Thakkar Movie Laal singh Chaddha ना हो के भी करीब तू ..#arjitsingh #shilparao
zhlédnutí 608Před 2 měsíci
Tere Hawaale by Krupa Thakkar Movie Laal singh Chaddha ना हो के भी करीब तू ..#arjitsingh #shilparao
बड़ा नटखट है रे ,क्रिशन कन्हैया song with lyrics By Krupa Thakkar/ Movie Amar Prem/ Lata Mangeshkar
zhlédnutí 855Před 2 měsíci
बड़ा नटखट है रे ,क्रिशन कन्हैया song with lyrics By Krupa Thakkar/ Movie Amar Prem/ Lata Mangeshkar
Gujarati Song's Medley by Krupa Thakkar દીકરી મારી લાડકવાયી/કોણ હલાવે લીમડી/આઘે આઘેથી મન ની ડેલી એ..
zhlédnutí 219Před 2 měsíci
Gujarati Song's Medley by Krupa Thakkar દીકરી મારી લાડકવાયી/કોણ હલાવે લીમડી/આઘે આઘેથી મન ની ડેલી એ..
My Beloved Is Coming Home पिया घर आवेंगें -Welcoming Song By Krupa Thakkar For A Wedding Celebration
zhlédnutí 204Před 2 měsíci
My Beloved Is Coming Home पिया घर आवेंगें -Welcoming Song By Krupa Thakkar For A Wedding Celebration
Sita ne Toran Ram Pdharya Karaoke with English lyrics by Krupa Thakkar Wedding Song,Traditional song
zhlédnutí 112Před 3 měsíci
Sita ne Toran Ram Pdharya Karaoke with English lyrics by Krupa Thakkar Wedding Song,Traditional song
સીતા ને તોરણ રામ પધાર્યા wedding Song Karaoke with Gujarati Lyrics by Krupa Thakkar લગ્ન ગીત
zhlédnutí 286Před 3 měsíci
સીતા ને તોરણ રામ પધાર્યા wedding Song Karaoke with Gujarati Lyrics by Krupa Thakkar લગ્ન ગીત
Rise Of The Moonlight:Catchy Gujarati Garboચાંદલિયો ઉગ્યો રે By Krupa Thakkar From Movie Naadi Dosh
zhlédnutí 202Před 3 měsíci
Rise Of The Moonlight:Catchy Gujarati Garboચાંદલિયો ઉગ્યો રે By Krupa Thakkar From Movie Naadi Dosh
Ek Nani Vaat / Karma no Siddhant / "એક નાની વાત" / કર્મ નો સિધ્ધાંત Short Tales tby Krupa Thakkar
zhlédnutí 160Před 3 měsíci
Ek Nani Vaat / Karma no Siddhant / "એક નાની વાત" / કર્મ નો સિધ્ધાંત Short Tales tby Krupa Thakkar
Dikri Mari Ladkvayi beautiful song for daughter by Krupa Thakkar દીકરી મારી લાડકવાયી / Manhar Udhas
zhlédnutí 237Před 4 měsíci
Dikri Mari Ladkvayi beautiful song for daughter by Krupa Thakkar દીકરી મારી લાડકવાયી / Manhar Udhas
Bhajan Karaoke with Chorus with English lyrics Jay Radha Madhav Jay Kunj Bihari by Krupa Thakkar
zhlédnutí 318Před 4 měsíci
Bhajan Karaoke with Chorus with English lyrics Jay Radha Madhav Jay Kunj Bihari by Krupa Thakkar
Hindi Bhajan Karaoke with Chorus with Lyrics जय राधा माधव जय कुंज बिहारी by Krupa Thakkar
zhlédnutí 127Před 4 měsíci
Hindi Bhajan Karaoke with Chorus with Lyrics जय राधा माधव जय कुंज बिहारी by Krupa Thakkar
Ghazal Karaoke with English lyrics Jhum le has Bol le by Krupa Thakkar
zhlédnutí 130Před 4 měsíci
Ghazal Karaoke with English lyrics Jhum le has Bol le by Krupa Thakkar
Ghazal Karaoke with Lyrics झूम ले हस बोल ले प्यारी अगर है जिंदगी...by Krupa Thakkar
zhlédnutí 78Před 4 měsíci
Ghazal Karaoke with Lyrics झूम ले हस बोल ले प्यारी अगर है जिंदगी...by Krupa Thakkar
Karaoke ગુજરાતી લગ્ન ગીત with Lyrics વેળા મિલન ની આવી છે વેળા by Krupa Thakkar
zhlédnutí 93Před 4 měsíci
Karaoke ગુજરાતી લગ્ન ગીત with Lyrics વેળા મિલન ની આવી છે વેળા by Krupa Thakkar
Karaoke Gujarati Wedding song with English lyrics Vela Milan ni avi che Vela by Krupa Thakkar
zhlédnutí 291Před 4 měsíci
Karaoke Gujarati Wedding song with English lyrics Vela Milan ni avi che Vela by Krupa Thakkar
મંગલ ફેરા by Krupa Thakkar Gujarati Lagna Geet પહેલું પહેલું મંગળિયું વરતાય રે.. ગુજરાતી લગ્ન ગીત
zhlédnutí 616Před 5 měsíci
મંગલ ફેરા by Krupa Thakkar Gujarati Lagna Geet પહેલું પહેલું મંગળિયું વરતાય રે.. ગુજરાતી લગ્ન ગીત
રામાયણ-પ્રેમ ,ત્યાગ ,સમર્પણ અને બલિદાનની ગાથા Varta Tatva by Krupa Thakkar
zhlédnutí 90Před 5 měsíci
રામાયણ-પ્રેમ ,ત્યાગ ,સમર્પણ અને બલિદાનની ગાથા Varta Tatva by Krupa Thakkar

Komentáře

  • @harivadanthakkar8305

    Nice and sweet

  • @himakshikamdar6367
    @himakshikamdar6367 Před 3 dny

    Superb!! Jem parijaat na pushp zre che tem ek ek shabdo pn pushp ni mafak zari rhya che... awesome!!✨✨

  • @jigishajoshi14
    @jigishajoshi14 Před 3 dny

    Harsinghar such an Awesome amazing fragrance just Adorable !! Lucid in ur tone as Forever ♾️

  • @anilpatel-op9kh
    @anilpatel-op9kh Před 5 dny

  • @vilasshah4054
    @vilasshah4054 Před 6 dny

    🌷 Jai ☸️ Jay ☸️ shree 🕉️ krishna 🌷☸️☸️🕉️🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏 Jai 🚩 Jay 🚩 shree 🚩 Gokulesh 🚩🚩🚩🚩🚩🙏🕉️🕉️🕉️🕉️🕉️🔯🔯🔯🔯🔯🔯

  • @bhanurathod19
    @bhanurathod19 Před 6 dny

    Krupa ben tamara aa track upar perform karyu hatu kavita ben e eni link mokalu chhu... Thank you so much aatala sundar track maate... Aa bhajan jetali var programme ma gavai.. Waah wahi male chhe... Credit goes to you.. Niche link che.. Pls jarur josho.. Thank you... czcams.com/users/shortsOg_us7vMXQ4?si=Bqw0qYA6amMIkVn7

  • @sonalthakkary.happybirthda7475

    Sachi vat

  • @dhirajsaraswat4596
    @dhirajsaraswat4596 Před 8 dny

    ખરે ખર બહેન હવે તમારી ગાયકી બહુજ સરસ થઈ . ,બહુજ સારું ગાયું Prectice make Perfect.

    • @KrupaThakkar
      @KrupaThakkar Před 7 dny

      Agree ..Khub khub Abhar 🙏🙏🙏 Jay Shree Krishna 🙏

  • @bhanurathod19
    @bhanurathod19 Před 9 dny

    Krupaben madhurashtakam no track upload karsho to meherbaani thashe....

    • @KrupaThakkar
      @KrupaThakkar Před 7 dny

      Jarur ..Thoda j samay ma Mali jashe ...🙏

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 Před 10 dny

    S..........uperb👌👌👌👌

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před 10 dny

    Super duper ❤❤❤

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před 10 dny

    Waah 👌 ❤

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před 10 dny

    Superb wording ❤🎉

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před 10 dny

    Belated happy guru Purnima dear❤❤❤

  • @harivadanthakkar8305
    @harivadanthakkar8305 Před 12 dny

    Happy Guru Purnima

  • @harivadanthakkar8305
    @harivadanthakkar8305 Před 18 dny

    Nice, Happy Monsoon

  • @sandeepmathur35
    @sandeepmathur35 Před 18 dny

    Please check This poem is written by Harivansh Rai Bachchan Not by Munshi Premchand As shown in thumbnail Please look into this matter

  • @jigishajoshi14
    @jigishajoshi14 Před 18 dny

    Just Awesome ❤

  • @harivadanthakkar8305
    @harivadanthakkar8305 Před 19 dny

    Nice

  • @maheshparmar554
    @maheshparmar554 Před 22 dny

    Mem, I don't know how to sent, other wise, I sent it in my own voice to everyone.

  • @mayathakkar6873
    @mayathakkar6873 Před 26 dny

    Nice

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 Před 27 dny

    Nice song and sweet voice 👌👌👌🙏

  • @DaxaPatelKrishnabhajan

    Khub sundar

  • @swapnamankodi3224
    @swapnamankodi3224 Před 28 dny

    Harivanshrai Bachchan ji ki hai ye

  • @DaxaPatelKrishnabhajan
    @DaxaPatelKrishnabhajan Před měsícem

    Very nice

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před měsícem

    Wonderful dear ❤️ ❤❤

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před měsícem

    Sahi kaha ❤

  • @harivadanthakkar8305
    @harivadanthakkar8305 Před měsícem

    Nice

  • @samarpanbeats
    @samarpanbeats Před měsícem

    જય શ્રી ક્રિષ્ણા... શ્રી કૃષ્ણ શરણમ મમ....

    • @KrupaThakkar
      @KrupaThakkar Před 23 dny

      જય શ્રી કૃષ્ણ 🙏 શ્રી કૃષ્ણ શરણં મમ 🙏

  • @samarpanbeats
    @samarpanbeats Před měsícem

    વાહહ મોજ વાહહ.....જય શ્રી ક્રિષ્ણા...

    • @KrupaThakkar
      @KrupaThakkar Před 23 dny

      ખૂબ ખૂબ આભાર 🙏 ગાવા ની મૌજ 🙏😊

  • @omshivshakti5520
    @omshivshakti5520 Před měsícem

    🌺🌺🌺🌅🌅🙏🙏🙏✨✨✨🌺🌺🌺

  • @user-ti2hb9xv1g
    @user-ti2hb9xv1g Před měsícem

    Very nice

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před měsícem

    Excellent dear ❤❤❤

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před měsícem

    Waah bhai Waah ❤️ ❤❤

  • @raajgambhir
    @raajgambhir Před měsícem

    Wonderful medley Krupaji kya baat hai 👍👌👋

    • @KrupaThakkar
      @KrupaThakkar Před 23 dny

      Thank you soo much for kind words ☺️🙏😊

  • @meenajagdish613
    @meenajagdish613 Před měsícem

    સુંદર સ્તુતિ....મીઠો અવાજ...👏👏👏👌🙏🏻

    • @KrupaThakkar
      @KrupaThakkar Před 23 dny

      ખૂબ ખૂબ આભાર આપનો 🙏 જય માતાજી 🙏

  • @gaurishankarpri.schoolno65

    Wah... Jay Shri Krishna

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před měsícem

    Jakkasss ❤

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před měsícem

    Very true dear ❤

  • @harivadanthakkar8305
    @harivadanthakkar8305 Před měsícem

    Jay Shree Krishna

  • @bhanurathod19
    @bhanurathod19 Před měsícem

    khoobaj saras ben.... keep it up... tamara geeto sambhalata rahiye chie ane tamara tracks par gaata pan hoie chie ame... keep it up.... aa geet tame aa agaau pan 2018 ma upload karyu hatu... saras majanu shreeji bhakti bhaav ma bhav vibhor karavi didha... pls shakya thaai to aano track available karavshoji ....

  • @samarpanbeats
    @samarpanbeats Před měsícem

    જય શ્રી ક્રિષ્ણા... શ્રી કૃષ્ણ શરણમ મમ....

    • @KrupaThakkar
      @KrupaThakkar Před měsícem

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 શ્રી કૃષ્ણ શરણંમમ 🙏🙏🙏

  • @jigishajoshi14
    @jigishajoshi14 Před měsícem

    Enhance jubilantly feel Oneness !! Blissful lyrics Ma'am

    • @KrupaThakkar
      @KrupaThakkar Před měsícem

      Thank you soo much 😊 Jay Shree Krishna 🙏

    • @jigishajoshi14
      @jigishajoshi14 Před měsícem

      ​@@KrupaThakkar welcome always 😊❤️ Jay shree Krishna 🙏

  • @ujjalbanerjee159
    @ujjalbanerjee159 Před měsícem

    Please keep female voice as it is so that male singers can sing the duet. Rest assured no copy rights will effect for that, watch any karaoke track with female voice even sung by respected Lata Ji also Regards,

  • @urvishah-zs3hk
    @urvishah-zs3hk Před měsícem

    Jakkasss dear ❤❤❤

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 Před měsícem

    Very true' 👍👌👌🙏🙏

  • @gaurishankarpri.schoolno65

    Thnx didi