Bhavnagar : 'રોજ છેડતી થતી હતી એટલે દીકરીએ જીવ આપી દીધો', Mota Surka ની ઘટનાનો સમગ્રમ મામલો શું છે?

Sdílet
Vložit
  • čas přidán 27. 12. 2022
  • #gujaratinews #bhavnagar #gujaratsamachar
    ભાવનગરના મોટા સુરકામાં કિશોરીએ કથિત રીતે 'છેડતી થતી હોવાથી જીવન ટૂંકાવી દીધું', જે બાદ આ ગામમાં ગુજરાતના અલગ-અલગ સ્થળોએથી પાટીદારો એકઠા થયા અને તેઓ ન્યાયની માગ કરી રહ્યા છે. આ ઘટના અંગે જીવ ગુમાવનાર દીકરીના પિતાએ ભાવુક થઈ શું કહ્યું?
    વીડિયો - રૉક્સી ગાગડેકર છારા/જય બ્રહ્મભટ્ટ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 24

  • @arvindjithakor3361
    @arvindjithakor3361 Před rokem +4

    આવા.લોકોને.જાહેરમા.સજા.થવી.જોયે.

  • @shobhanajora5754
    @shobhanajora5754 Před rokem +7

    dikriyo ne himmat wadi banavo

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Před rokem

      બરાબર આમા એ છોકરી એ ઘરે કે પોલીસ ને જાણ કરવી જોઈતી હતી જો ફરિયાદ કરી હોત તો કાર્યવાહી થઈ હોત અને આ બનાવ નો બન્યો હોત ઘર ના લોકો એ બાળકો ને કહેવું જોઈએ કે જો તમને કોઈ આવી રીતે પરેશાન કરે તો મને કહી દેજે આમ હિંમત આપવી જોઈ એ તો બાળકો એના ઘરે બધી વાત કરી શકે

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 Před rokem +10

    લુખાઓ કઈ નાત નાં છે......? કોઈને ખબર હોઈ તો જણાવો....🙏🙏

    • @makwanahardik147
      @makwanahardik147 Před rokem +2

      Rabari

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Před rokem

      રબારી ત્રણેય પકડાઈ ગ્યા છે

    • @RABARI8600
      @RABARI8600 Před rokem +3

      @@makwanahardik147 ભાઈ ભલે રબારી હોય
      ગુનેગાર છે એ
      કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ

    • @RABARI8600
      @RABARI8600 Před rokem

      @@makwanahardik147 દીકરી તો પાસી નથી આવવા ની પણ આરોપી ઓ ને કડક સજા કરી ને દાખલો આપવો જોઈએ

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před rokem +1

    Gamana tamam aagevan bhega thayne kadak kaydo banavo ..Valio a samajvu joiye potano dikaro aavu kare tene saja karao..dikarioni raxa Karo .

  • @harimakani2316
    @harimakani2316 Před rokem +5

    fasi aapi dyo lukhkha o ne

  • @mayurgosai8588
    @mayurgosai8588 Před rokem +2

    Candle jalvathi kai na thai padi e sargavi gyo naradhamo ne

  • @dushyantrathod6072
    @dushyantrathod6072 Před rokem +4

    police shu kare che????

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Před rokem

      પોલીસ ને ફરિયાદ કરે તો કૈક કાર્યવાહી કરે ને એને ઘરે કે પોલીસ ને કાઈ કીધું જ નહિ જો કીધું હોત તો પહેલા જ કાર્યવાહી થઈ ગઈ હોત

    • @dushyantrathod6072
      @dushyantrathod6072 Před rokem

      @@Niraj_kumar110 oh

    • @jaydeeprajput2633
      @jaydeeprajput2633 Před rokem

      Hafta le chhe police

  • @vimalgohil1920
    @vimalgohil1920 Před rokem +1

    Sarkari tantra puru thay gayelu 6.badha laykat vagar na khursi par nesadela je coruuption sivay biju kai karta j nathi

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 Před rokem

      આમા સરકારી તંત્ર નો કાઈ વાંક નથી જો એને છોકરા હેરાન કરતા હોય તો એને ઘરે અને પોલીસ ને જાણ કરવી જોઈએ જો એને આવું કર્યું હોત તો આજે આ બનાવ નો બન્યો હોત

  • @jaydeeprajput2633
    @jaydeeprajput2633 Před rokem

    Kya gaya salav bjp na chowkidar ni auladoo harshbhai sanghvi tewad chhe tamari rokvani ke nahi nakar bangdi peri lyo