જયરાજસિંહે વિરોધીના ગામમાં જઈ સરાજાહેર કહ્યું"કોઈ આડે આવશે તો સારાવટ નહી રહે,સાંભળો
Vložit
- čas přidán 25. 11. 2022
- ગુજરાતમાં ગોંડલની બેઠકને સૌથી હાઈ વૉલ્ટેજ ગણવામાં આવી રહી છે અહીંયા ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજાને ટિકિટ ના મળે તે માટે ગોંડલ જૂથની સામે રીબડા જૂથે મોરચો માંડેલો હવે ટિકિટ જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને મળી ચૂકી છે ત્યારે જે જે લોકોએ વિરોધ કરેલો તેની સામે જયરાજસિંહ ખુલીને બોલી રહ્યા છે આ સભા તેમનો વિરોધ કરનારા ના ગામમાં યોજાયેલી હતી જેમાં જયરાજસિંહ ધગતું ભાષણ આપ્યું છે ગુજરાતના ઇલેક્શનમાં હવે જે એકશન દેખાઈ રહ્યું છે તેમાં આ સૌથી એક્શન પેક સભા ગણી શકાય સાંભળો અને તમે જ નક્કી કરો.
#gondalnews #jayrajsinhjadeja #જયરાજસિંહજાડેજા #ગોંડલવિડીયો #જયરાજસિંહસભા #ગુજરાતીસમાચાર #સંદેશ #ગુજરાત #bbcgujarati #prashantdayal #મારીનજરેગુજરાત #રીબડા #અનિરુદ્ધસિંહ #ગીતાબાજાડેજા #gujaratbjp #viralvideo #ગણેશ #ganeshgondal
Patelo nu maan che jayraj sinh bapu 💥🔥💯🙏🤝
Leva patel tamarathi dare 6
આમાજ પાછળ રહીગયા
આજે ગેસ થયો વારે વારે હવા નીકળી જાય છે
વાહ બાપુ વાહ.... Real ક્ષત્રિય
આને. બક્વાસ. કરતા. સિવાય કંઈ આવડતું. નથી...
Tara karta sari bakwas kare che km akhu gaam salam ane taliyu thoke che 😂😃
સાબાસબાપુસલામતમને
Tu lukho che etle tari same koi ubhu na rahiyu lukha
bav abhiman na saru kok divash utri na jay ✌️
Have bathu karykram puru bapu
જય માતાજી જયરાજસિંહ જી
Vaah jayraaj sinh jadeja❤❤❤❤❤
samaj nu name no le khovai jas kyak baki ribda ane gondal ni ladai personal se samaj ni nathi samaj ne target no kar
OMG
Bjp e lakhi apyu se k Tamara Ghar ne j tikit male
.OK.JYRAJSH.BHAINO.DHANAVAD.
દરબાર ને વધૂ પડતૂ કહે છે હવે દરબારો એ પણ વીચારતા કરીદીધા
વા બાપુ વા
Loko Ni Sevaa Karataa Raho
સાબાસ
આ ગુજરાત ની ચુંટણી પહેલા નો વિડીયો છે
Tara thi moto gadar koi nathi
Jay.ho.Darbar
I support jayraj sinh jadeja❤
Andro andar
Kom vadi ne kadhava joi
Vah. 😂